Telegram Web Link
📒 સંપૂર્ણ ગણિત અને રીઝનિંગ શીખવા હમણાજ પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો

📘 ગણિત અને રીઝનિંગ ના ૬ મહિના તેમજ ૧ વર્ષ વેલિડિટી ના કોર્સ ઉપલબ્ધ

Playstore Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 Live Now...

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 110

📚 વિષય - ગણિત - ઉંમર સબંધિત પ્રશ્નો

👨‍🏫  શિક્ષક - બારોટ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/UAh-fLAOBT8?feature=share


આભાર...
Forwarded from GPSC Preparation 🎯
🔖Top Gujarati Educational Channel 🔖


✈️ઓન્લી સ્માર્ટ જીકે  ➡️ Join Now

✈️ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ➡️ Join Now

✈️તલાટી& બિ.સચિવાલય ➡️ Join Now

✈️પોલીસ કોન્સ્ટેબલ ➡️ Join Now

✈️ગુજરાતી સાહિત્ય ➡️ Join Now

✈️ભારતનું બંધારણ ➡️ Join Now

✈️પીડીએફ અડ્ડા ➡️ Join Now

✈️ગુજરાત પાક્ષીક ➡️ Join Now

✈️ગુજરાતી જીકે ➡️ Join Now

✈️GPSC Preparation ➡️Join Now

✈️Daily Current Affairs ➡️ Join Now

✈️CCE Preparation ➡️Join Now

➡️ Join Our Telegram Channel⬅️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 07/08/2024
📋 વાર : બુધવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

📜1905 :- ભાર
તીય રાષ્ટ્રીય કૉંગ્રેસે વિદેશી વસ્તુઓ નો બહિસ્કાર કરવાનો નિર્ણય કાર્યો.

📜1925 :- ભારતીય હરિતક્રાંતિના પ્રણેતા એમ.એસ. સ્વામીનાથનનો જન્મ થયો.

📜1941 :- રવીન્દ્રનાથ ટાગોરનું અવસાન થયુ.

📜1985 :- ગિત શેઠી વિશ્વ અમેસ્યોર બિલિયર્ડ ચેમ્પિયનશીપ જીતનારા ત્રીજા ભારતીય બન્યાં.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🚀ભારતમાં 7 ઓગસ્ટને રાષ્ટ્રીય ભાલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

🚀 એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા, ભારતમાં એથ્લેટિક્સની સર્વોચ્ચ સંસ્થા, ટોક્યો ઓલિમ્પિક દરમિયાન નીરજ ચોપરાના ઐતિહાસિક સુવર્ણ ચંદ્રકની યાદમાં 7 ઓગસ્ટને રાષ્ટ્રીય જેવલિન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો.

🚀7 ઓગસ્ટ 2021ના રોજ ચોપરાએ ટોક્યો ગેમ્સની મેન્સ જેવલિન થ્રો ફાઇનલમાં 87.58 મીટરના અંતરે બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

🚀 ચોપરાએ ઈતિહાસ રચ્યો કારણ કે તે ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટ્સમાં ભારતનો પ્રથમ સુવર્ણ ચંદ્રક હતો. ટોક્યો ખાતે સુવર્ણ ચંદ્રક સાથે, ચોપરા 2008 બેઇજિંગ ગેમ્સમાં અભિનવ બિન્દ્રાના સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રદર્શન પછી ભારત તરફથી બીજા વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક વિજેતા પણ બન્યા.

💥યોગાનુયોગ આજે નીરજ ચોપરા પેરિસ ઓલમ્પિક માં ગોલ્ડ માટે રમશે


🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🇮🇳 રવીન્દ્રનાથ ટાગોર 🇮🇳

📌માતા:-  શારદાદેવી
📌પિતા :- દેબેન્દ્ર પ્રસાદ
📌પત્ની :- મ્રીલાનીણી દેવી

📌જન્મ :-૭ મે ૧૮૬૧ કોલકાતા

📌 મૃત્યુ :- ૭ ઓગસ્ટ ૧૯૪૧ કોલકતા

📌અભ્યાસનું સ્થળ "યૂનિવર્સિટી કોલેજ લંડન",
અને કોલકાતા વિશ્વવિદ્યાલય.

📌તેઓ બંગાળી ભાષાના કવિ  અને નવલકથાકાર  હતા.

📌  1913માં સાહિત્ય "ગીતાંજલિ " માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો
ત્યારે આ " નોબેલ પારિતોષિક"  મેળવનારા તેઓ "સૌપ્રથમ એશિયન" હતા.

📌 તેમના લખાણના બે ગીતો
1)  ભારત નું રાષ્ટ્રગાન છે
--- જન ગન મન
2)બાંગ્લાદેશ નું રાષ્ટ્રગાન
----અમાર સોનાર બાંગલા 

📌1901માં ટાગોરે શિલાએદહ છોડી દીધું અને શાંતિનિકેતન આવી પહોંચ્યા (પશ્ચિમ બંગાળ) જ્યાં તેમણે આશ્રમની સ્થાપના કરી 

📌1915માં ટોગોરને બ્રિટન સરકાર દ્વારા નાઈટ હુડ નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
---પરંતુ 1919માં જંલિયાવાલા બાગ હત્યાકાંડ મામલે તેમણે આ ખિતાબ પરત કરી દીધો હતો
.

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
💠બાંગ્લાદેશનું નેતૃત્વ પરિવર્તન ભારતના સંબંધો માટે જોખમ ઊભું કરે છે
ઑગસ્ટ 6, 2024

શેખ હસીના 2009માં બાંગ્લાદેશના વડા પ્રધાન બન્યા ત્યારથી, દેશે ભારત સાથે મજબૂત સંબંધ બાંધ્યો છે. આ ભાગીદારી આતંકવાદ સામે સાથે મળીને કામ કરવા અને આર્થિક અને સાંસ્કૃતિક હિતો વહેંચવા પર આધારિત છે. જો કે, નેતૃત્વના ફેરફારો આ સંબંધને જોખમમાં મૂકી શકે છે, સંભવિતપણે વેપાર, મુસાફરી અને આયોજિત મુક્ત વેપાર કરાર (FTA)ને અસર કરી શકે છે.


🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
📒 સંપૂર્ણ ગણિત અને રીઝનિંગ શીખવા હમણાજ પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો

📘 ગણિત અને રીઝનિંગ ના ૬ મહિના તેમજ ૧ વર્ષ વેલિડિટી ના કોર્સ ઉપલબ્ધ

Playstore Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
Forwarded from AARAMBH nursing officer
🔈 સમગ્ર ગુજરાતમાં AIIMS NORCET અને નર્સિંગની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી એકમાત્ર સર્વશ્રેષ્ઠ અને વિશ્વસનીય સંસ્થા એટલે આરંભ વિદ્યાપીઠ રાજકોટ દ્વારા તદ્દન ફ્રી વેબિનાર.

📣 AIIMS રાજકોટ ક્લાસ 2 ઓફિસર ચિરાગસર દ્વારા પરીક્ષાલક્ષી સચોટ માર્ગદર્શન મેળવવાનું ચૂકશો નહીં. ☄️⚡️ 🎤

🌐 Webinar Link 🌐
https://youtube.com/live/yVOcNN9WooU?feature=share

🌐 Subscribe YOUTUBE Channel : https://www.youtube.com/@AarambhNursingOfficer

🌐 Join Telegram Channel : https://www.tg-me.com/AARAMBH_nursing_officer

🌐 Follow Instagram Page : https://www.instagram.com/aarambh_nursing_officer

☎️ 8128385528 ☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#BreakingNews

▶️ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક્સમાંથી અયોગ્ય જાહેર

▶️વધુ વજનના કારણે મહિલા કુસ્તી 50 કિલોગ્રામમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી

▶️વિનેશ ફોગાટ ફાઇનલ રમી શકશે નહીં

▶️100 ગ્રામ વજન વધારે હોવાથી ડિસ્ક્વોલિફાઈ

#ParisOlympics2024
Forwarded from WORLD INBOX ACADEMY √
Job Openings @ World Inbox Academy Gandhinagar

🔷 Batch Manager
🔷 Computer Operator
🔷 Office Boy

Share Your Resume On
http://wa.me/918238238989
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

🤩 વ્યક્તિ અને મૂળનામ 🤩

🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

❤️ અકબર ➡️ જલાલુદીન

❤️ બીરબલ ➡️ મહેશદાસ

❤️ વાલ્મીકિ ➡️ રત્નાકર

❤️ ચાણક્ય ➡️ વિષ્ણુગુપ્ત

❤️ વિવેકાનંદ ➡️ નરેન્દ્રદત

❤️ બાળ ગંગાધર તિલક ➡️ કેશવ

❤️ જહાંગીર ➡️ સલીમ

❤️ બૈજુ બાવરા ➡️ વૈજનાથ મિશ્રા

❤️ દયાનંદ સરસ્વતી ➡️ મૂળશંકર

❤️ રામકૃષ્ણ પરમહંસ ➡️ ગદાધર

❤️ હુમાયુ ➡️ નાસીરૂદીન

❤️ શેરશાહ ➡️ ફરીદખાન

❤️ ભીષ્મ પિતામહ ➡️ દેવવ્રત

❤️ તુલસી દાસ ➡️ રામબોલા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🔥ગુજરાત જાહેર સેવા આયોગ ની અગત્યની જાહેરાત

https://www.tg-me.com/ONLYSMARTGK
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 NCERT Live Now...

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 111

📚 વિષય - NCERT ઇતિહાસ - વૈદિક કાળ

👨‍🏫  શિક્ષક - મેહુલ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/Oh1XBCpBH5E?feature=share


આભાર...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
╔══════════════════╗
🤩 રાજ્ય અને નેશનલ પાર્ક 🤩
╚══════════════════╝

🎯 ગુજરાત

👉🏿વાસંદા નેશનલ પાર્ક
👉🏿બ્લેક બક નેશનલ પાર્ક, વેળાવદર
👉🏿ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક
👉🏿મરીન નેશનલ પાર્ક, ગલ્ફ ઓફ કચ્છ

🎯 આંધ્ર પ્રદેશ

👉🏿પાપી કોન્ડા નેશનલ પાર્ક
👉🏿વેંકેટેશ્વર નેશનલ પાર્ક
👉🏿રાજીવ ગાંધી (મહાવીર હરીના વનસ્થલી) નેશનલ પાર્ક 🌟હવે આ નેશનલ પાર્ક તેલંગાણામાં છે.

🎯 અરુણાચલ પ્રદેશ

👉🏿દીબ્રુ-સાઈખોવા નેશનલ પાર્ક
👉🏿કાઝીરંગા નેશનલ પાર્ક
🌟પોબીતોરા અભ્યારણ્ય ‘મિની કાઝીરંગા’ તરીકે ઓળખાય છે.
👉🏿માનસ નેશનલ પાર્ક
👉🏿નામેરી નેશનલ પાર્ક
👉🏿રાજીવગાંધી ઓરંગ નેશનલ પાર્ક

🎯 બિહાર

👉🏿વાલ્મિકી નેશનલ પાર્ક

🎯 છત્તીસગઢ

👉🏿ઈન્દ્રાવતી (કુટરુ) નેશનલ પાર્ક
👉🏿કાંગેર વેલી નેશનલ પાર્ક
👉🏿ગુરૂ ઘાસી દાસ (સંજય) નેશનલ પાર્ક

🎯 ગોવા

👉🏿ભગવાન મહાવીર (મોલેમ) નેશનલ પાર્ક



🎯 હરિયાણા

👉🏿કાલેસર નેશનલ પાર્ક
👉🏿સુલતાનપુર નેશનલ પાર્ક

🎯 હિમાચલ પ્રદેશ

👉🏿ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક
👉🏿પીન વેલી નેશનલ પાર્ક
👉🏿ઈન્દરકીલા નેશનલ પાર્ક
👉🏿સીબલબરા નેશનલ પાર્ક

🎯 જમ્મુ-કાશ્મીર

👉🏿સીટી ફોરેસ્ટ (સલીમ અલી) નેશનલ પાર્ક
👉🏿દચીગામ નેશનલ પાર્ક
👉🏿હેમીસ નેશનલ પાર્ક
👉🏿કીસ્થવર નેશનલ પાર્ક

🎯 ઝારખંડ

👉🏿બેટલા નેશનલ પાર્ક

🎯 કર્ણાટક

👉🏿અન્ષી નેશનલ પાર્ક
👉🏿બાંદીપુર નેશનલ પાર્ક
👉🏿બેન્નારઘટ્ટા નેશનલ પાર્ક
👉🏿કુદેરમુખ નેશનલ પાર્ક
👉🏿રાજીવગાંધી (નગરહોલ) નેશનલ પાર્ક

🎯 કેરળ

👉🏿અન્નામુડી સોલા નેશનલ પાર્ક
👉🏿ઈરાવીકુલ્લમ નેશનલ પાર્ક
👉🏿માથીકેતન નેશનલ પાર્ક
👉🏿પામ્બદુમ નેશનલ પાર્ક
👉🏿પેરીયાર નેશનલ પાર્ક
👉🏿સાઈલેન્ટ વેલી નેશનલ પાર્ક

🎯 મધ્યપ્રદેશ

👉🏿બાંધવગઢ નેશનલ પાર્ક
👉🏿ફોસીલ નેશનલ પાર્ક
👉🏿કાન્હા નેશનલ પાર્ક
👉🏿માધવ નેશનલ પાર્ક
👉🏿પન્ના નેશનલ પાર્ક
👉🏿પેન્ચ (પ્રીયદર્શીની) નેશનલ પાર્ક
👉🏿સંજય નેશનલ પાર્ક
👉🏿સાતપુરા નેશનલ પાર્ક
👉🏿વન વિહાર નેશનલ પાર્ક

🎯 મહારાષ્ટ્ર

👉🏿ચાંદોલી નેશનલ પાર્ક
👉🏿ગુગામલ નેશનલ પાર્ક
👉🏿નવજીવન નેશનલ પાર્ક
👉🏿પેન્ચ નેશનલ પાર્ક
👉🏿સંજયગાંધી (બોરીવલ્લી) નેશનલ પાર્ક
👉🏿ટાડોબા નેશનલ પાર્ક

🎯 મણીપુર

👉🏿કેઈબુલ લામ્જો નેશનલ પાર્ક

🎯 મેઘાલય

👉🏿બાલ્ફકરમ નેશનલ પાર્ક
👉🏿નોકરેક રીડ્ઝ નેશનલ પાર્ક

🎯 મીઝોરમ

👉🏿મુરલેન નેશનલ પાર્ક
👉🏿ફોંગીપઈ નેશનલ પાર્ક

🎯 નાગાલેન્ડ

👉🏿ઈન્ટંકી નેશનલ પાર્ક

🎯 ઓડિશા

👉🏿ભીતરકનીકા નેશનલ પાર્ક
👉🏿સીમલીપાલ નેશનલ પાર્ક

🎯 રાજસ્થાન

👉🏿મુકુન્દ્રા હિલ્સ (દરાહ) નેશનલ પાર્ક
👉🏿ડેઝર્ટ નેશનલ પાર્ક
👉🏿કેઓલાદેવ ઘાના નેશનલ પાર્ક
👉🏿રણથંભોર નેશનલ પાર્ક
👉🏿સારીસ્કા નેશનલ પાર્ક

🎯 સિક્કીમ

👉🏿કાંચનઝંઘા નેશનલ પાર્ક

🎯 તમિલનાડુ

👉🏿ગિન્ડી નેશનલ પાર્ક
👉🏿ગલ્ફ ઓફ મન્નાર મરીન નેશનલ પાર્ક
👉🏿ઈન્દિરા ગાંધી (અન્નામલાઈ) નેશનલ પાર્ક
👉🏿મુદુમલાઈ નેશનલ પાર્ક
👉🏿મુકુર્થી નેશનલ પાર્ક

🎯 ત્રિપુરા

👉🏿કલાઉડેડ લીઓપાર્ડ નેશનલ પાર્ક
👉🏿રાજબારી નેશનલ પાર્ક

🎯 ઉત્તર પ્રદેશ

👉🏿દુધવા નેશનલ પાર્ક

🎯 ઉત્તરાખંડ

👉🏿કોર્બેટ નેશનલ પાર્ક
👉🏿ગંગોત્રી નેશનલ પાર્ક
👉🏿ગોવિંદ નેશનલ પાર્ક
👉🏿નંદા દેવી નેશનલ પાર્ક
👉🏿રાજાજી નેશનલ પાર્ક
👉🏿વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક

🎯 પશ્ચિમ બંગાળ

👉🏿બક્સા નેશનલ પાર્ક
👉🏿ગોરમરા નેશનલ પાર્ક
👉🏿નેઓરા નેશનલ પાર્ક
👉🏿સિંગલલા નેશનલ પાર્ક
👉🏿સુંદરબન નેશનલ પાર્ક
👉🏿જલ્દપરા નેશનલ પાર્ક

🎯 તેલંગાણા

👉🏿કાસુ બ્રહ્માનંદ રેડ્ડી નેશનલ પાર્ક
👉🏿મહાવીર હરિના નેશનલ પાર્ક (રાજીવગાંધી)
🌟બ્લેક બગ નું ઘર, ડિયર પાર્ક પણ કહેવાય છે.
👉🏿મૃગાવની નેશનલ પાર્ક

🎯 અંદમાન અને નિકોબાર આઈલેન્ડ

👉🏿કેમ્પબેલ બે નેશનલ પાર્ક
👉🏿ગેલાથિયા બે નેશનલ પાર્ક
👉🏿મહાત્મા ગાંધી મરીન (વાન્દૂર) નેશનલ પાર્ક
👉🏿મીડલ બટન આઈલેન્ડ નેશનલ પાર્ક
👉🏿માઉન્ટ બેટન હેરિયેટ નેશનલ પાર્ક
👉🏿નોર્થ બટન આઈલેન્ડ નેશનલ પાર્ક
👉🏿રાની ઝાંસી મરીન નેશનલ પાર્ક
👉🏿સાઉથપાર્કઆઈલેન્ડ નેશનલ પાર્ક

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
ભારતના બંધારણ નો કયો ભાગ મેગ્નાકાર્ટા તરીકે ઓળખાય છે ?
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 08/08/2024
📋 વાર :ગુરુવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

📜1912 :- ગણિ
તશાસ્ત્રી પ્રભુલાલ ભટનાગરનો જન્મ થયો.

📜1932 :- પ્રખ્યાત મરાઠી અભિનેતા દાદા કોંડદેનો જન્મ થયો.

📜1940 :- ક્રિકેટર દિલીપ નારાયણનો ગોવામાં જન્મ થયો.

📜1942 :- અંગ્રેજો ભારત છોડોની માંગણી સાથે મુંબઇમાં કૉંગ્રેસ અધિવેશનમાં નિર્ણય કરવામાં અવ્યો. અને ગાંધીજીએ 'કરો યા મરો' નું સૂત્ર આપ્યું.

📜1972 :- મુનિચમાં ઓલમ્પીક રમોત્સવની શરૂઆત થઈ.

📜1990 :- પ્રખ્યાત ઉદ્યોગપતી નવલ ગોદરેજનું અવસાન થયુ.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔥Group B Targeted Batch🔥

Application Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Live Batch Link : 📌📌
https://patiya.page.link/eU4chu44vVMazzXz6

એક વખત ફ્રી ડેમો ક્લાસ જોયા બાદ જ નિર્ણય કરવો 🧿

Join Telegram : 📎📎
http://www.tg-me.com/krunalsirmaths
2024/10/01 09:28:19
Back to Top
HTML Embed Code: