Telegram Web Link
•••••••••••••••••••••••••••••••••••••

🤩 નદી કિનારે આવેલા શહેર 🤩

•••••••••••••••••••••••••••••••••••••

🤝 સાબરમતી ➡️ અમદાવાદ, ગાંધીનગર,
મહુડી

🤝 નર્મદા ➡️ ભરૂચ, ચાંદોદ, કરનાળી, શકલતીર્થ

🤝 તાપી ➡️ સુરત, નિઝર, માંડવી

🤝 ભાદર ➡️જસદણ, ધોરાજી. ઉપલેટા. જેતપુર

🤝 પર્ણા ➡️ નવસારી, મહુવા (સુરત), જલાલપોર

🤝 પષ્પાવતી ➡️ મોઢેરા, મીરાંદાતર, ઉનાવા

🤝 હિરણ, કપિલા સરસ્વતી ➡️ સોમનાથ

🤝 સરસ્વતી ➡️ પાટણ, સિદ્ધપુર, દાંતા

🤝 મચ્છુ ➡️ મોરબી, વાંકાનેર, માળિયા

🤝 શત્રુંજી ➡️ ધારી, પાલીતાણા

🤝 માઝમ ➡️ મોડાસા

🤝 હાથમતી ➡️ હિમતનગર

🤝 ગોમતી ➡️ દ્વારકા

🤝 મણગંગા ➡️ સેલવાસ

🤝 માલણ ➡️ મહુવા (ભાવનગર)

🤝 વિશ્વામિત્રી ➡️ વડોદરા

🤝 ભોગાવો ➡️ વઢવાણ, સુરેન્દ્રનગર

🤝 મશ્વો ➡️ શામળાજી

🤝 ઓરંગા ➡️ વલસાડ

🤝 વાત્રક ➡️ મહેમદાવાદ

🤝 ઓઝત ➡️ નવીબંદર

🤝 આજી ➡️ રાજકોટ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Forwarded from Kiswa Career Academy
🚨 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ

♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો
કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે...

🎟 ADMISSION OPEN 🎟
➥ વહેલા તે પહેલા ના ધોરણે....

🗓 01 AUGUST, 2024 🗓
ગુરૂવારથી નવી બેચ શરૂ
સમય : સાંજે 04.00 વાગે

☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500

[ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar
🦋ભારતના રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રીઓ....

🎯રાજ્ય---મુખ્યમંત્રી    

1. આંધ્ર પ્રદેશ --- શ્રી એન.  ચંદ્રબાબુ નાયડુ
2. અરુણાચલ પ્રદેશ --- શ્રી પેમા ખાંડુ
3. આસામ --- શ્રી હિમંત બિસ્વા સરમા
4. બિહાર --- શ્રી નીતિશ કુમાર
5. છત્તીસગઢ --- શ્રી વિષ્ણુદેવ સાંઈ
6. દિલ્હી (R.T.) --- શ્રી અરવિંદ કેજરીવાલ
7. ગોવા --- શ્રી પ્રમોદ સાવંત
8. ગુજરાત --- શ્રી ભૂપેન્દ્ર પટેલ
9. હરિયાણા --- શ્રી નાયબ સિંહ સૈની
10. હિમાચલ પ્રદેશ --- શ્રી સુખવિંદર સિંહ સુખુ
11. ઝારખંડ --- શ્રી હેમંત સોરેન
12. કર્ણાટક --- શ્રી સિદ્ધારમૈયા
13. કેરળ --- શ્રી પિનરાઈ વિજયન
14. મધ્યપ્રદેશ --- શ્રી મોહન યાદવ
15. મહારાષ્ટ્ર --- શ્રી એકનાથ શિંદે
16. મણિપુર --- શ્રી એન બિરેન સિંહ
17. મેઘાલય --- શ્રી કોનરાડ સંગમા
18. મિઝોરમ --- શ્રી લાલદુહોમા
19. નાગાલેન્ડ --- શ્રી ભત્રીજા રિયો
20. ઓડિશા --- શ્રી મોહન ચરણ માઝી
21. પુડુચેરી (U.T.) --- શ્રી એન.  રંગાસ્વામી
22. પંજાબ --- શ્રી ભગવંત સિંહ માન
23. રાજસ્થાન --- શ્રી ભજનલાલ શર્મા
24. સિક્કિમ --- શ્રી પીએસ ગોલે
25. તમિલનાડુ --- શ્રી એમ.કે.  સ્ટાલિન
26. તેલંગાણા --- શ્રી એ રેવન્ત રેડ્ડી
27. ત્રિપુરા --- ડૉ. માણિક સાહા
28. ઉત્તર પ્રદેશ --- શ્રી યોગી આદિત્ય નાથ
29. ઉત્તરાખંડ --- શ્રી પુષ્કર સિંહ ધામી
30. પશ્ચિમ બંગાળ --- સુશ્રી મમતા બેનર્જી
🖊કરંટ અફેર્સ - 8 ઓગસ્ટ 2024🖊

➡️આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ ભારતમાં દર વર્ષે 08 ઓગસ્ટે ઉજવવામાં આવે છે.

➡️કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ એ નવી દિલ્હીમાં ગ્લોબલ મેડટેક કોન્ફરન્સ-2024ને સંબોધિત કર્યું.

➡️મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના નેતા તરીકે ચૂંટાયા છે.

➡️ગતિ શક્તિ યુનિવર્સિટીએ એરબસના સહયોગથી નવી દિલ્હીમાં ઉડ્ડયન ક્ષેત્ર માટે તેનો પ્રથમ એક્ઝિક્યુટિવ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે.

➡️ભારતની સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં છેલ્લા દસ વર્ષમાં 165 ટકા નો વધારો નોંધાયો છે.

➡️મેજર જનરલ ઝિયાઉલ અહસાનને બાંગ્લાદેશમાં તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

➡️રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 2024ની ફોર્ચ્યુન ગ્લોબલ 500 યાદીમાં ટોચની ક્રમાંકિત ભારતીય કંપની બની છે.

➡️ભારત 6 થી 8 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં પ્રથમ BIMSTEC બિઝનેસ સમિટનું આયોજન કરશે.

➡️વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

➡️તાજેતરમાં કે કૈલાશનાથને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે શપથ લીધા છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 ગણિત - Live Now..

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 112

📚 વિષય - ગણિત - ઉંમર સબંધિત પ્રશ્નો -2

👨‍🏫  શિક્ષક - બારોટ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/lI644z4FOCw?feature=share


આભાર...
🔘 પ્રાણીઓને સંકરણ જાતિઓ

🔻Join : @ONLYSMARTGK
🙇શબ્દ –સમજૂતી🙇


👉સોડમ – સુગંધ

👉મૂજી – સંકોચ મનવાળો 💡

👉વૃથા – ફોગટ / નકામું

👉ના’વે – ન આવે

👉તોબરો – રીસથી ચડેલું મો 💡

👉ટંટાખોર – ઝઘડો કરવાવાળું

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
ભારતના બંધારણમાં કઈ ધાતુ લગાવામાં આવી છે?
Forwarded from WORLD INBOX ACADEMY √
🇮🇳નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો: 89.45 મીટર થ્રો કર્યો
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 09/08/2024
📋 વાર : શુક્રવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

📜1173
:- ઇટાલીમાં પિત્ઝાનાં મિનારાનું બાંધકામ શરુ થયુ.

📜1851 :- અમેરિકામાં વરાળથી ચાલતી પ્રથમ ટ્રેન શરુ થઈ.

📜1925 :- હિન્દુસ્તાન સૉશલિસ્ટ રીપબલિકન એસોસિયેશનનાં સભ્યોએ કાંકોરી ટ્રેનની સરકારી તિજોરી લૂંટી.

📜1942 :- મહાત્મા ગાંધીજીએ મુંબઇથી અંગ્રેજો ભારત છોડોનું આંદોલન શરૂ કર્યું.

📜1945 :- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનનાં નાગાસાકી શહેર પર ફેટ મેન નામનો અણુ બૉમ્બ ફેંક્યો.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
👮‍♂️ PSI - કોન્સ્ટેબલ👮‍♂️
📝 3 ફ્રી ડેમો લેકચર

📅 15-08-2024
04 PM to 06 PM
📍 રાજકોટ (OFFLINE)
———————————
➡️ ગણિત, રીઝનીંગ અને બંધારણ જેવા વિષયોમાં વધુ માર્ક્સ મેળવવાની ગેરેન્ટેડ તૈયારી
➡️ GCERT અને NCERTની પાયાથી સંપૂર્ણ તૈયારી
➡️ વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
➡️ Daily, Weekly અને Targetive Test
———————————
✔️ FREE.... FREE.... FREE...✔️
👉 ONLINE APPLICATION COURSE
👉 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બુક્સ

જૂના વિદ્યાર્થીઓને :- 10% Discount
———————————
🎯આજે જ રજિસ્ટ્રેશન કરાવો નીચે આપેલ લિંક પરથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે
https://forms.gle/Y5y1bZdZCtYj2pbKA

નીચે આપેલ લિંક પરથી Online કોર્સમાં જોડવામા જોડાવ
https://shorturl.at/IBZKw

📲 વધુ માહિતી માટે Call કરો
📞 91732 75078 , 91733 75078
📍 SMJ, સેન્ટ્રલ બસટોપ 3 જો માળ શોપ નંબર 31 થી 32 ઓફિસ નંબર  47 , રાજકોટ.
⌛️9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે

⌛️9 ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’. વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી.

જેની પ્રથમ બેઠક વર્ષ એ જ વર્ષની 9 ઓગષ્ટે મળી હતી. 10 વર્ષ પછી ઇ.સ.1992માં બ્રાઝિલના રિયોડીજાનેરો ખાતે ‘પૃથ્વી પરિષદ’નું આયોજન કરાયુ હતુ.

⌛️જેમાં 68 જેટલા દેશોના 400 આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. તેના અનુસંધાને UNOના 11મા અધિવેશનમાં એ વર્ષને ‘વિશ્વ આદિવાસી વર્ષ’ તરીકે જાહેર કર્યું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક 9 ઓગષ્ટે મળી હોવાથી વર્ષ 1993થી દર વર્ષની 9 ઓગષ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી.
વિશ્વ આદિવાસી દિવસ

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજયકક્ષાનો કાર્યક્રમ

તારીખ : 9 ઓગસ્ટ, 2024
સ્થળ: ખેડબ્રહ્મા, સાબરકાંઠા.
🔥રાજ્ય વેરા નિરીક્ષક
👉STI--300 જગ્યા


https://www.tg-me.com/ONLYSMARTGK
fhw result exam dt.28-01-24.pdf
1.9 MB
🔥RMC FHW RESULT
👉EXAM DATE :- 28/01/2024


બધા વિદ્યાર્થી મિત્રોના માર્ક જાહેર કરેલ છે

https://www.tg-me.com/ONLYSMARTGK
revised final answer key FHW exam dt.28-1-24.pdf
63.9 KB
🔥RMC ફિમેલ હેલ્થ વર્કરની ફાઈનલ આન્સર કી

https://www.tg-me.com/ONLYSMARTGK
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 Live Now - રસાયણ વિજ્ઞાન

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 113

📚 વિષય - રસાયણ વિજ્ઞાન -
પરમાણુ & બંધારણ

👨‍🏫  શિક્ષક - ધવલ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/-uNpBsDTZEk?feature=share


આભાર...
📒 સંપૂર્ણ ગણિત અને રીઝનિંગ શીખવા હમણાજ પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો

📘 ગણિત અને રીઝનિંગ ના ૬ મહિના તેમજ ૧ વર્ષ વેલિડિટી ના કોર્સ ઉપલબ્ધ

Playstore Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
🔘 સ્થાપના 

🔻Join :
@ONLYSMARTGK
2024/10/01 07:45:17
Back to Top
HTML Embed Code: