Telegram Web Link
♦️IPO જાહેર કરવામાં ભારત વિશ્વમાં ટોચનો દેશઃમાધવી પુરી બુચ

👉IPO માટે દસ્તાવેજી કાર્યવાહી કરાશે સરળ

👉ભારતમાં ઘણી કંપનીઓ IPO (Initial Public Offering) દ્વારા શેરબજારમાં પ્રવેશ કરી રહી છે. IPO એ એક પ્રકારનું ભંડોળ ઊભું કરવાનું સાધન છે જેમાં કંપની પોતાના શેર જાહેર જનતાને વેચે છે. આનાથી કંપનીને પૈસા મળે છે અને સાથે સાથે તેના શેર જાહેર બજારમાં ટ્રેડ થવા લાગે છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
બંધારણ

🎗પ્રથમ બંધારણીય સુધારો,1951
- 9મુ પરિશિષ્ટ ઉમેરાયું,obc ના વર્ગો માટે ચોક્ક્સ જોગવાઈ

🎗7મો સુધારો 1956
- રાજ્યો નું પુનઃ ગઠન 14 રાજ્યો 6 કેન્દ્ર ,શાસિત પ્રદેશનું સર્જન

🎗18 મો સુધારો 1966
- પંજાબ રાજ્ય નું વિભાજન ,પંજાબ પંજાબી ભાષામાં હરિયાણા હિન્દી ભાષા માં રાજ્ય બન્યું

🎗36મો સુધારો,1971
- સિક્કિમ ભારત નું 22 મુ રાજ્ય બન્યું

🎗42 મો સુધારો,1976(મિનિબંધારણ)
- લઘુબંધરણ તરીકે ઓરખાયછે
- આમુખ માં સમાજવાદી,ધર્મનિરપેક્ષ, અખંડીડતા જેવા શબ્દો ઉમેરાયા
- રાજનીતિક સિદ્ધાત ને અગ્રીમતા આપવામા આવી.
- મુળભુતફરજો માં (51ક ) જોડવા માં આવ્યો.
- લોકસભાની મુદત 5 માંથી 6 વર્ષે કરવામાં આવી
- રાજ્ય માં રાષ્ટ્રીપતિ શાસન ની મુદત 6 મહિના થી 1વર્ષે કરાઈ

44  મો સુધારો 1978
- મિલકત નો અધિકાર રદ કરાયો
- લોકસભાની મુદત 5વર્ષે કરાઈ
- અનુચ્છેદ 352 અશાંતિ ના બદલે શસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો

🎗52 મો સુધારો,1985
- પક્ષ પલ્ટા વિરોધી કાયદો બનાવાયો

🎗 61 મો સુધારો 1989
- મતદાન ની આયુ 21 થી 18 વર્ષે કરવામાં આવી

🎗 69 મો સુધારો 1991
- દિલ્લી ને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) બનાવ્યો તેમાં 70 સભ્યો ની વિધાનસભા બની

🎗 71 મો સુધારો 1992
- બંધારણ ના આઠમા પરિશિષ્ટ મા કોકણી, મણીપુરી, નેપાળી ભાષા ઉમેરાઈ

🎗 73 મો સુધારો 1992
- પંચાયત રાજ ને બંધારણીય દરજ્જો અપાયો , 29 વિષય રખાયા (12મુ પરિશિષ્ટ)

🎗 86 મો સુધારો 2002
- 6થી14 વર્ષે ના બાળકોને ને મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અપાયો

🎗100 મો સુધારો 2015
- ભારત બાગ્લાદેશ વચ્ચે લેન્ડ બ્રાઉન્દી એગ્રીમેન્ટ.
💫સામાન્ય વિજ્ઞાનનું જાણવા જેવું💫


🦋પેસમેકર :
હૃદય સાથે સંબંધિત

🦋ડાયાલિસિસ -
કિડની બંધ થાય તો તેના દ્વારા લોહી શુદ્ધિકરણ

🦋 PSLVનું પૂરું નામ ઃ
પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ

🦋GSLVનું પૂરું નામ ઃ
જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ

🦋 વિક્રમ સારાભાઈસ્પેસ સેન્ટરઃ
થુમ્બા (તિરુવનંતપુરમ-કેરળ)

  🦋સતીષ ધવન સ્પેસ સેન્ટર
શ્રી હરિકોટા (આંધ્ર પ્રદેશ)

🦋 ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)
: અમદાવાદ

🦋 ભારતનો પ્રથમ ઉપગ્રહ
: આર્યભટ્ટ

🦋ખોટું સોનું ઃ
આયર્ન પાયરાઈટ્સ

🦋મતદાન માટેની શાહી :
સિલ્વર કલોરાઈટ

🦋વાતાવરણમાં નાઈટ્રોજન :
78ટકા

🦋વિમાનમાં ઇંધણ તરીકે ઉપયોગઃ
ઇથાઈલ આલ્કોહોલ

🦋પેટ્રોલ સાથે મેળવીને ઇંધણ તરીકે વપરાતું :- મિથાઈલ આલ્કોહોલ


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🔥ગુજરાતમાં હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ભરતી નહીં થાય. ગૃહ વિભાગે કરેલા નિર્ણયની જાણ ડીજીપી કચેરીએ તમામ પોલીસ અધિકારીઓને કરી.

➡️હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ખાલી રહેલી જગ્યા બઢતી આપીને જ ભરાશે

https://www.tg-me.com/ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥ફોરેસ્ટ ની પરીક્ષા આપનારા તમામ ઉમેદવારોના Normalised Marks 09/08/24 ના રોજ બપોરે 12:00 કલાકે વેબસાઈટ પર જોઈ શકાશે.

https://www.tg-me.com/ONLYSMARTGK
✍️ સમાનાર્થી શબ્દો ✍️

અજંપો : ઉંચાટ, ઉદ્વેગ, વિષાદ, સંતાપ, રંજ, બેચેની

અપકીર્તિ : ફજેતી, બદનામી, નામોશી, વગોવણી, નિંદા

બહાદુર : પરાક્રમી, જવાંમર્દ, શૂરવીર, શૂરો, ભડવીર

રામ : ગુની, ચોક, દીપ, નાસીર

અવસાન : મૃત્યુ, નિધન, મરણ, મોત, અંતકાળ, દેહાંત, કાળધર્મ

અસીમ : અમાપ, પુષ્કળ, અઢળક

અધીન : વશ, તાબેદાર, આધીન

અચરજ : નવાઈ, હેરત, વિસ્મય,
અચંબો, આશ્ચર્ય

ઉપકાર : પાડ, એહસાન, કૃતજ્ઞતા, ઉપકૃતિ, આભાર

ઈષ્ટ : ઈચ્છિત, મનગમતું, પ્રિય

અર્જુન : કિરીટ, પાર્થ, સવ્યસાચી

અજાત્રુડ : અડાબીડ, ગીચ, ગાઢ

અનુગ્રહ : કૃપા, મહેરબાની, પ્રસાદ

ઓસડ : દવા, ઔષધ

આસવ : અર્ક, રસ, સત્વ, અરક

ઈનકાર : નામંજૂરી, અસ્વીકાર, નિષેધ, મના,
અશરફી : સોનામહોર, ગીની

ઓશિયાળું: લાચાર, પરવશ, દીન

અહોનિશ : દિનરાત, અહર્નિશ

અંબાર : ભંડાર, કોપ, કોઠાર, ઢગલો

આરોપ : તહોમત, આળ, આક્ષેપ

ઉન્નતિ : વિકાસ, ઉત્કર્ષ, અભ્યુદય, ચડતી, ઉત્થાન, પ્રગતિ

અટકળ : અનુમાન, ધારણા

અજપાળ ઃ ભરવાડ, અપતિ,

અશ્વ ઃ ઘોડો, હય, તુરંગ, વા, સૈંધવ, તોખાર, ઘોટક

અજ્ઞ : અજાણ, અનભિજ્ઞ

અંજલિ : ખોબો, ખોબલો, પોશ, પસ,

આત્મશ્લાધા : સ્વપ્રશંસા, આપવખાણ
આવક : ઉપજ, મળતર, નીપજ, પેદાશ

અધમ : નીચ, હલકું, હલકટ, હીણ, નરાધમ, નપાવટ

અધિકાર : અમલ, સત્તા, હક્ક, હકૂમત

અનન્ય : અજોડ, બેનમૂન, અનેરું, અસાધારણ

ઈન્દ્ર : પુરંદર, સુરપતિ, દેવરાજ, શચિપતિ, શીશ

ક્રમળ : સરોજ, પંકજ, ઉત્પલ, અંબુજ, અરવિંદ, રાજીવ, શતદલ, નલિન,સરસિજ, વારિજ,

મોર : મધૂર, કલાપી, કલાપર, શ્રીખંડ, નીલકંઠ

ગણપતિ : ગજાનન, વિનાયક, લંબોદર, ગણેશ

ગરીબ : દીન, નિર્ધન, રંક, દરિદ્ર, કંગાલ, પામર, અકિંચન

ગૃહ : મકાન, ધર, નિકેતન, સદન, આવાસ, ભવન, નિલય, ધામ, આલય, આગાર, નિવાસ સ્થાન

ગુલામી : પરાધીનતા, પરતંત્રતા

મીન : ખિન્ન, ઉત્તમ, ઉદ્વિગ્ન, શાન, માઈ


ગમાર : મૂઢ, બેવકૂફ, બોધું

ગ્રંથ : પુસ્તક, ચોપડી, કિતાબ, પોથી,

ગારુડી : મદારી, વાદીગર

ગહનઃ અકળ, ગૂઢ, રહસ્યમય

https://www.tg-me.com/ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 04/08/2024
📋 વાર : રવિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

🔳 ૧૯૫૪
: પાકિસ્તાન સરકારે,હાફિઝ જાલંધરી' દ્વારા લખાયેલ અને 'એહમદ જી.ચાગલા' દ્વારા સ્વરબદ્ધ કરાયેલ, કોમી તરાનાને પાકિસ્તાનનાં રાષ્ટ્રગીત તરીકે માન્ય કર્યું.

🔳 1875: બાળકો માટે સુંદર વાર્તાઓ લખનારા હંસ ક્રિશ્ચિયન એન્ડરસનનો જન્મ થયો.

🔳 1929: આ દિવસે અભિનેતા, ગાયક, દિગ્દર્શક કિશોર કુમારનો જન્મ થયો.

🔳 1930: યુરોપિયન દેશ બેલ્જિયમમાં બાળ મજૂર કાયદો ઘડવામાં આવ્યો.

🔳 1947: જાપાનમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના.

🔳 1961: અમેરિકાના પ્રથમ કાળા રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો જન્મ થયો.

🔵જન્મ🔵

🍫૧૯૨૯ – કિશોર કુમાર,
ભારતીય ગાયક અને અભિનેતા

🍫૧૯૩૧ – નરેન તામ્હણે
ભારતીય ક્રિકેટર

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔶♦️🔶 CURRANT AFFAIRS 🔶♦️🔶

📅 તારીખ 04/08/2024
📋 વાર : રવિવાર


1. 'યુ.એસ. કોસ્ટ ગાર્ડ ડે' દર વર્ષે 04 ઓગસ્ટે ઉજવવામાં આવે છે.

2. ASEAN-ભારત માલસામાન વેપાર કરારની સમીક્ષા કરવા માટે '5મી AITIGA સંયુક્ત સમિતિ'ની બેઠક જકાર્તામાં યોજાઈ હતી.

3. 'નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ' એ 03 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં શ્રીલંકાના સિવિલ સર્વન્ટ્સ માટે 4મો ક્ષમતા નિર્માણ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

4. રાજ્યપાલોની બે દિવસીય પરિષદ 03 ઓગસ્ટના રોજ 'રાષ્ટ્રપતિ ભવન' ખાતે પૂર્ણ થઈ હતી.

5. આકાશવાણી સંકુલ, નવી દિલ્હી ખાતે 03 ઓગસ્ટથી 'આકાશવાણી સંગીત સમારોહ' શરૂ થયો છે.

6. ડૉ. ગ્રિનસન જ્યોર્જે ICAR-CMFRI ના નિયામક તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

7. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ નિયમોના ઉલ્લંઘન બદલ 'HDFC લાઈફ' પર રૂ. 2 કરોડનો દંડ લાદ્યો છે.

8. વેટરન હોલીવુડ પ્રોડ્યુસર 'ડેનિયલ સેલ્ઝનિક'નું 88 વર્ષની વયે નિધન થયું છે.

9. નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) એ નવી દિલ્હીમાં 'ઓર્ગન ડોનેશન અવેરનેસ પ્રોગ્રામ'નું આયોજન કર્યું.

10. સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજિત 'ખાસ લોક અદાલત' 03 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ છે. આ લોક અદાલત નવી દિલ્હીમાં 29 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી.


🔆દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ
https://www.tg-me.com/ONLYSMARTGK

🔆Join Our WhatsApp Group
CLICK HERE
♦️સિંધુ સભ્યતાના પ્રમુખ નગરો અને નદી ક્ષેત્ર

💊હડપ્પા
👉રાવી નદી

💊મોહેનજો દડો
👉સિંધુ નદી

💊ચન્હુદડો
👉 સિંધુ નદી

💊કાલીબંગા
👉ઘગ્ઘર નદી

💊લોથલ
👉ભોગાવો નદી

💊ધોળાવીરા
👉મનહર,મન્સર,( સંભવતઃ લુણી)

💊રંગપુર
👉ભાદર નદી

💊રોપડ
👉સતલજ નદી

💊બનાવલી
👉સરસ્વતી નદી

💊રાખીગઢી
👉સરસ્વતી નદી

💊 માન્ડા
👉ચીનાબ નદી

💊રોજડી
👉ભાદર નદી

💊સુત્કાગેંડોર
👉દાશક નદી

💊કોતદીજી
👉સિંધુ નદી

💊આલમગીરપુર
👉યમુના નદી

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮

🤩 કોનું શું વખણાય છે 🤩

🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮

👉 નરસિંહ મહેતા - પ્રભાતિયા
👉 વલ્લભ ભટ્ટ – ગરબા
👉 દયારામ - ગરબી
👉 મીરાંબાઇ - પદો
👉  દામોદર ખુશાલદાસ બોટાદકર - રાસ  રમે
👉 કવિ ધીરો – કાફી
👉 ભોજા ભગત - ચાબખા
👉 ન્હાનાલાલ - ડૉલનશૈલી, ઊર્મિકાવ્ય
👉 અખો - છપ્પા
👉 શામળ  - છપ્પા તેમજ પદ્યવાર્તા
👉 બળવંતરાય ક. ઠાકોર - સોનેટ
👉 કવિ કાન્ત [મ.ર. ભટ્ટ] – ખંડ કાવ્ય
👉  કલાપી [સુ.ત.ગોહિલ]- ખંડ કાવ્ય [કેકારો] 
👉 પ્રેમાનંદ - આખ્યાન
👉 ભાલણ - આખ્યાનનાં પિતા
👉 ઝવેરચંદ મેઘાણી - લોકસાહિત્ય
👉  ધૂમકેતુ - નવલિકા [ટૂંકીવાર્તા] 
👉 ગિજુભાઇ બધેકા – બાળ સાહિત્ય 
👉  નર્મદ - ગદ્ય
👉 જ્યોતીન્દ્ર દવે - હાસ્ય સાહિત્ય
👉 પિંગળશી ગઢવી - લોકવાર્તા
👉  કાલેલકર [દત્તાત્રેય .બા.ધર્માધિકારી] - નિબંધો, પદ્ય નાટક
👉  ગુણવંતરાય આચાર્ય – દરિયાઈ નવલકથા
👉 અમૃત ઘાયલ – ગઝલ
👉 નરસિંહરાવ દિવેટિયા – એકાંકી


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ હેઠળ દાખલ કરી શકાય?
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 05/08/2024
📋 વાર : સોમવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત

🍂શીખ ધર્મ:

ભગત પૂરણસિંઘની વરસી (અવસાન તિથી)

🌷 જન્મ 🌷

🍫૧૯૬૯ – વેંકટેશ પ્રસાદ
ભારતીય ક્રિકેટર

🍫૧૯૭૫ – કાજોલ (કાજોલ મુખરજી)
ભારતીય અભિનેત્રી

🍫૧૯૮૭ – જેનિલિયા ડિસોઝા 
ભારતીય અભિનેત્રી

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
💥ગુજરાતના ઐતિહાસિક સ્થળો

લોથલ (અમદાવાદ)
ધોળાવીરા (કચ્છ)
મોઢેરા (મહેસાણા)
સિદ્ધપુર (પાટણ)
પોળોના મંદિર (સાબરકાંઠા)
આંતરસુંબા (સાબરકાંઠા)
તુલશીશ્યામ (જૂનાગઢ)
ગોરજ (વડોદરા)
દાંડી (નવસારી)
ધૂમલી (દેવભૂમિ દ્વારકા)

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🔘 પક્ષી અને પ્રાણીની વિશેષતા 

🔻Join :
@ONLYSMARTGK
🔘 અણુ ઊર્જા પરિયોજના

🔻Join :
@ONLYSMARTGK
🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐

https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 06/08/2024
📋 વાર : મંગળવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

🔳
૧૮૯૦ – ન્યુયોર્કની 'ઔબર્ન જેલ'માં, હત્યાનો ગુનેગાર, 'વિલિયમ કેમ્મ્લર', વિદ્યુત ખુરશી દ્વારા મૃત્યુદંડ પામનાર પ્રથમ માનવી બન્યો.

🔳૧૯૨૬ – હેરી હુડિની (જાદુગર)એ તેમનાં મહાન કૌશલ્યનું પ્રદર્શન કર્યું, તેમણે ચુસ્ત રીતે બંધ, પાણીથી ભરેલ ટાંકીમાં ૯૧ મિનિટ વિતાવ્યા બાદ તેમાંથી છુટવામાં સફળ થયો.

🔳૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: અમેરિકન બી-૨૯ બોમ્બર વિમાન "એનોલા ગે" એ "લિટલ બોય" નામનો અણુબોંબ ફેંકતા, જાપાનનું હિરોશિમા શહેર છિન્નભિન્ન થઇ ગયું. આશરે ૭૦,૦૦૦ લોકોતો તુરંતજ મોત પામ્યા, અને લાખો લોકો ત્યાર પછી વર્ષો સુધી અણુબોંબને કારણે ઉદભવેલ તાપ અને વિકિરણોની ઝેરી અસરને કારણે રિબાઇ રિબાઇને મર્યા.

🔳૧૯૯૧ – 'ટિમ બર્નર્સ-લી'એ "વર્લ્ડ વાઇડ વેબનો વિચાર વર્ણવતી ફાઇલ જાહેર કરી. 'WWW'એ ઇન્ટરનેટ સેવાઓમાં, જાહેર જનતાનાં લાભાર્થે, પ્રવેશ કર્યો.

🔳૧૯૯૬ – નાસાએ જાહેર કર્યું કે "ALH 84001" નામની ઉલ્કા, જે મંગળમાંથી છુટી પડી હોવાનું મનાતું, પ્રાથમિક જીવનનાં પુરાવાઓ ધરાવે છે.

🌷જન્મ🌷

🍫૧૯૩૩ – એ.જી.ક્રિપાલસિંઘ
ભારતીય ક્રિકેટર

🍫૧૯૭૦ – મનોજ નાઇટ શ્યામલન
ભારતીય/અમેરિકન ચલચિત્ર દિગ્દર્શક.

🍫૧૮૮૧ – સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, જીવવિજ્ઞાની, એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને પેનિસિલિનની શોધ માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર વિજેતા.

💐અવસાન💐

🌹૧૯૨૫ – સુરેન્દ્રનાથ બેનરજી
ભા.રા.કોંગ્રેસનાં નેતા

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
💥💥 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ
સંપૂર્ણ કોર્સ................💥💥
-----------------------------------------------
👉🏻 Dhi Grukul એપ્લિકેશનના તમામ કોર્સ મેળવો માત્ર
----------------------------------------
🔥 Rs. 1249/- = 12 Months🔥
----------------------------------------

📲 📲એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે📲📲
👇👇👇
https://play.google.com/store/apps/details?id=co.tarly.glzkf&pcampaignid=web_share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from AARAMBH nursing officer
🤥 સમગ્ર ગુજરાતમાં AIIMS NORCET અને નર્સિંગની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી એકમાત્ર સર્વશ્રેષ્ઠ અને વિશ્વસનીય સંસ્થા એટલે આરંભ વિદ્યાપીઠ રાજકોટ દ્વારા તદ્દન ફ્રી વેબિનાર. 🟢☄️

💥  AIIMS રાજકોટ ક્લાસ 2 ઓફિસરો દ્વારા પરીક્ષાલક્ષી સચોટ માર્ગદર્શન મેળવવાનું ચૂકશો નહીં.

🌐 Webinar Link 🌐
https://youtube.com/live/yVOcNN9WooU?feature=share

🌐 Subscribe YOUTUBE Channel : https://www.youtube.com/@AarambhNursingOfficer

🌐 Join Telegram Channel : https://www.tg-me.com/AARAMBH_nursing_officer

🌐 Follow Instagram Page : https://www.instagram.com/aarambh_nursing_officer

☎️ 8128385528 ☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/10/01 07:49:40
Back to Top
HTML Embed Code: