Telegram Web Link
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from WORLD INBOX ACADEMY √
🔔Most Imp Current Affairs 🔔

🏐 મિશન વિજયપથ - 2025 🏐

📢 YouTube Video Series

Most Imp Current Affairs Video Lecture Series

📌Part - 01 - https://youtu.be/CrW1ZeVTQr4?si=2oAcfe6kIBmDfWXn

📌Part - 02 - https://youtu.be/L7msjYnj3b8?si=qSogHBK6AuD1yrlu

📌Part - 03 - https://youtu.be/X_JpgHhVihs?si=XXGUKJEjsD7jBx3h

📌Part - 04 - https://youtu.be/LIyN6ENRvrk?si=DMQ85GugzPH-tduO

📌Part - 05 - https://youtu.be/V3eQTims5zE?si=t8I9I9ePSTuZIwHN

📌Part - 06 -
https://youtu.be/oepFikd_W8g?si=Ib1Ckfro8AGCqn6D

📌 Part - 07 -
https://youtu.be/Sy-ewCixtTs?si=K-jaGmRChQqQdhk2

📌 Part - 08 -
https://youtu.be/HxXVIoFcmhM?si=oC6duJpvE4yQgZQy

📌 Part - 09 -
https://youtu.be/oZEuCyv-Bc8

📌 Part  - 10 - https://youtu.be/kaI_3sNW2xI?si=eAcxK46jrMvLi0x3

📌 Part - 11 -
https://youtu.be/oRZ4g6tKOqs

📌 Part - 12 -
https://youtu.be/pmwdHRQPceI
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🥬 ભારતનું સૌથી મોટું તટિય સરોવર ?

↪️ ચિલકા ( ઓરિસ્સા )

🥬 ભાતતનું સૌથી ઉંચાઇ પર આવેલ સરોવર ?

↪️ ચોલામું ( સિક્કિમ )

🥬 ભારતનું એકમાત્ર તરતુ સરોવર ?

↪️ લોકટક ( મણિપુર )


🌹 Join : @ONLYSMARTGK 🌹
💓🫁 માનવ હૃદય વિશે 🫁💓

Join 📚@ONLYSMARTGK
Join 📚@ONLYSMARTGK

🧩➜માનવ હૃદય શંકુ આકારનું અને તેનું કદ લગભગ એક મુઠ્ઠી જેટલું છે.

🧩➜તે બંને ફેફસાની વચ્ચે મધ્યગુહામાં સ્થિત છે જે બેવડું આવરણ પરાકાર્ડિયમથી ઘેરાયેલું છે.

🧩➜જન્મ સમયે હૃદયના ધબકારા 140 પ્રતિ મિનિટ હોય છે. પુખ્ત વ્યકિતમાં તેની સંખ્યા 72 થી 75 હોય છે.

🧩➜જન્મ સમયે હૃદયનું વજન 20 ગ્રામ હોય છે. પુરુષમાં હૃદયનું વજન 300 ગ્રામ હોય છે. સ્ત્રીઓમાં હૃદયનું વજન 250 ગ્રામ હોય છે. તે બે ફેફસાં વચ્ચેની જગ્યા અને સહેજ ડાબી બાજુ તરફ હોય છે.

🧩➜હૃદયના ધબકારા પર નિયંત્રણ માટે પોટેશિયમ (K) જરૂરી છે. તેને ધબકારા સાંભળવાના સાધનને સ્ટેથોસ્કોપ કહે છે. જેની શોધ રે ને લિનકે કરી હતી.

🧩➜હૃદયના ધબકારાનું નિયંત્રણ લંબમજ્જા દ્વારા થાય છે તેમજ તે માટે એડ્રીનાલીન નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે.

🧩➜હૃદય આજીવન ધબકવાનું કારણ તેની સપાટી પર આવેલ એક કુદરતી ગાંઠ છે. જેને પેસમેકર તરીકે ઓળખવામાં આવે છે.

🧩➜હૃદયને ધબકવા માટેની ઊર્જા પેસમેકર દ્વારા મળે છે. જો પેસમેકરમાં ખામી સર્જાય તો કૃત્રિમ પેસમેકર મૂકવામાં આવે છે. સૌ પ્રથમ કૃત્રિમ પેસમેકરનો પ્રયોગ અમેરિકાના ઉદ્યોગપતિ અર્લ બેકને કર્યો.

...MER GHANSHYAM

🔴દરરોજ આવી જ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/joinchat-AAAAAEhg3Jnh5vTzTS5XPQ
DOC-20240929-WA0016..pdf
395.4 KB
😔વનરક્ષક સીધી ભરતી અન્વયે શારીરિક કસોટી માટે રીજયન કમિટીની રચના તથા શારીરિક કસોટી હાથ ધરવા અંગે વિસ્તૃત સૂચનાઓ બાબત.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔MCQથી Merit - આજની દેવર્ષિ રાવલ સરની કોલમ

#AMC @mcqwale

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 30/09/2024
📋 વાર : સોમવાર

🌸 જન્મ 🌸

🍫૧૯૩૬ -
દીપકભાઈ પ્ર. મેહતા
ગજરાતના કેળવણીકાર અને પ્રકૃતિવિદ્દ્

🍫1922 - ઋષિકેશ મુખર્જી
ભારતીય ફિલ્મોના પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક

🍫1970 - દીપા મલિક
ધ શોટપટ અને જિવેલિન થ્રો પ્લેયર ઓફ ઇન્ડિયા.

🍫1893 - વી. પી. મેનન
ભારતીય રજવાડી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલના સહયોગીઓ હતા

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔸ભારતીય અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડ થી કરાશે સન્માનિત

🔸8 ઓક્ટોબરે, 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં અપાશે એવોર્ડ
CCE Group – B – Test Series.pdf
1.9 MB
⭐️ CCE ગ્રુપ B - શિખર ટેસ્ટ સિરીઝ ⭐️
       (4500+ અતિ મહત્વનાં MCQs)
══════════════════════
✓ દરેક વિષયની 50 માર્ક્સની ટેસ્ટ (3 સેટ)
    (425 × 3 સેટ = 1275 MCQs)
✓ કરંટ અફેર્સની 8+ ટેસ્ટ (400+ MCQs)
✓ 15 લેટેસ્ટ મોક ટેસ્ટ પેપર્સ (3000 MCQs)
✓ 1 to 1 Mentorship Sessions
✓ CBRT પદ્ધતિ અનુસાર ટેસ્ટ સિરીઝ
✓ સમયાંતરે માર્ગદર્શન લેક્ચર્સ
✓ અન્ય વિશેષતાઓ અને વિગતમાં
     માહિતી માટે PDF જોશો.

        🔵699 ₹499 ONLY 🔵

📱CCE ગ્રુપ B - શિખર ટેસ્ટ સિરીઝમાં
      જોડાવા ડાઉનલોડ કરો આલાપ એપ ⤵️https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup

💬  9099492022 ⤵️
        આવો, વિગતમાં વાત કરીએ. 🙂
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Biology_cha_01.pdf
7.8 MB
Biology_cha_01.pdf

◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
વિજ્ઞાન MCQ.pdf
18.9 MB
વિજ્ઞાન MCQ.pdf
ધોરણ- 6 થી 10
Bharat nu Bandharan Part -1.pdf
128.1 KB
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
Bharat nu Bandharan Part -2.pdf
124.4 KB
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
Bharat nu Bandharan Part -3.pdf
123.5 KB
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
ફોરેસ્ટ કોલ લેટર જાહેર

👇👇👇👇👇


https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

Join your WhatsApp group 👇

https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 01/10/2024
📋 વાર : મંગળવાર

📜1 ઓક્ટોબર , 1854માં
ભારતમાં ટિકીટોનું પ્રચલન શરૂ થયું .(1ઓક્ટોબર , 1953 માં આંધ્ર પ્રદેશ અલગ , રાજ્ય બન્યું હતું.

📜1 ઓક્ટોબર , 1978માં છોકરીઓનાં લગ્નની ઉંમર 14થી વધારી 18 વર્ષ અને છોકરાઓની , (ઉંમર 18થી વધારી 21 વર્ષ કરવામાં આવી.

📜1 ઓક્ટોબર , 2002માં ભારતે એશિયાડા ગેમ્સમાં ખૂકર સ્પર્ધામાં પ્રથમ ગોલ્ડમેડલ મેળવ્યો હતો.

📜1 ઓક્ટોબર , 2005માં ઇન્ડોનેશિયાના બાલીમાં થયેલા બોમ્બ ધડાકામાં 40 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

📜1 ઓક્ટોબર , 1847માં જાણીતા સમાજવાદી , લેખક અને સ્વાતંત્ર્ય સેનાની એની બેસન્ટનો જન્મ થયો હતો.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
આપ સૌની આતુરતાનો અંત!

માઁ અંબે, જગતજનની જગદંબાનાં આરાધનાપર્વનાં પહેલાં નોરતે સાંજે 6:00 કલાકે, આપણી Youtube Channel પર Book Launch કરીશું.

https://www.youtube.com/live/Wn8FVEiETU0?si=5ZSxqJumCgPTHqz2
2024/10/01 07:33:45
Back to Top
HTML Embed Code: