Telegram Web Link
350 રૂા માં ખરીદેલ એક ખુરશી રૂા. 371 માં વેચતા કેટલા ટકા નફો થાય ?
Anonymous Quiz
33%
6%
37%
21%
24%
10.5%
6%
15%
એક બેગ પર 10% અને 8% લેખે ક્રમશઃ વળતર મળે છે. વળતર પછી આ બેગ રૂા. 1863માં મળતી હોય, તો બેગની છાપેલી કિંમત = ___ રૂપિયા.
Anonymous Quiz
18%
2000
47%
2250
27%
1900
8%
2150
એક વસ્તુની છાપેલી કિંમત 250 રૂ. છે. છાપેલી કિંમત પર 12% વળતર મળે તો તે વસ્તુ પર કેટલા રૂપિયા વળતર મળે ?
Anonymous Quiz
9%
25
40%
18
50%
30
1%
12
એક ખરીદી પર 10% વળત૨ બાદ કરતા વસ્તુ રૂ. 4,500 માં મળે છે. માટે મળેલું વળતર = ___ રૂ.
Anonymous Quiz
18%
5000
43%
450
22%
475
17%
500
એક વેપારી બે શર્ટ 1,050 રૂા. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજું શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતું નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.
Anonymous Quiz
10%
400
51%
450
32%
600
8%
500
'શ્રુતિ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો.
Anonymous Quiz
7%
શ્રમ
38%
વિલાસી
16%
શ્વેત
38%
વેદ
'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.
Anonymous Quiz
69%
કાંઠો
16%
ટાણું
14%
તૂટ
1%
ઝટ
'ખુશ્બુ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
Anonymous Quiz
17%
ગૌરવ
60%
સૌરભ
13%
ખૂબ
10%
ખુશ્બૂ નામની છોકરી
Give synonym : Baffle
Anonymous Quiz
9%
Clear
54%
Bewilder
22%
Poise
16%
Confident
Give synonym : same
Anonymous Quiz
12%
Changing
33%
Wavering
27%
Polar
28%
Tantamount
Synonyms : CEASE
Anonymous Quiz
14%
Dull
47%
Create
29%
Stop
9%
Begin
💥 You Can Join Our Social Media 💥

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️
https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸 You Tube Click Link ⤵️
https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link ⤵️
https://www.facebook.com/profile.php?id=100092343353056

🔷🔸 Instagram Click Link ⤵️
https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
16 June 2024 Current Affairs RNPRF.pdf
2 MB
💥 You Can Join Our Social Media 💥

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️
https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸 You Tube Click Link ⤵️
https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link ⤵️
https://www.facebook.com/profile.php?id=100092343353056

🔷🔸 Instagram Click Link ⤵️
https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
EP_30_પ્રાચીન_ભારતે_ધાતુવિદ્યા_અને_રસાયણવિદ્યામાં_સાધેલી_પ્રગતિનું.pdf
1.9 MB
GSSSB CCE | મુખ્ય પરીક્ષાનો મહાસંગ્રામ | EP-30 | ભારતનો સાંસ્કૃતિક વારસો | @RanjitsirProfessionalInstitute

તારીખ : 15/06/2024ના રોજ લેવાયેલ લાઈવ લેકચરની PPT જોવા માટે PDF ખોલો.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
"જો સખત મહેનત આદત બની જાય,
તો સફળતા ભાગ્ય બની જાય છે."
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

📹 વિડિયો જોવા માટેની Link  ⤵️
https://www.youtube.com/live/XXHFpHNLxsY?si=Pqu0AAsjRYM0J5Ze
કાલે સવારે 9 કલાકે Live 🔴

આરંભ બેચ | ગણિત : સરેરાશ | Mathematics : Average | EP-01 | @RanjitsirProfessionalInstitute

»⟩ "જો મહેનત આદત બની જાય,
તો સફળતા ભાગ્ય બની જાય છે."
હા, એ જ જોશ સાથે

»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા
દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ
માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

📹 વિડિયો જોવા માટેની Link ⤵️
https://www.youtube.com/live/qmwrUeHJUj0?si=vqP9ZmEGeyMqaBL0

✦Download Ranjit Sir e-classapp👇:-https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸  Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️    
https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸  You Tube Click Link ⤵️
https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸  Fecebook Page Click Link ⤵️
https://www.facebook.com/profile.php?id=100092343353056

🔷🔸 Instagram Click Link ⤵️
https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
2024/06/26 06:04:53
Back to Top
HTML Embed Code: