Telegram Web Link
ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ?
Anonymous Quiz
4%
મુઝફરશાહ
11%
નિઝામુદ્દીન બક્ષી
81%
મિર્ઝા અઝીઝ કોકા
3%
આપેલ પૈકી કોઈ નહીં
નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ?
Anonymous Quiz
30%
ભાવનગર અને નવાનગર
21%
રાજકોટ અને વાંકાનેર
30%
ગોંડલ અને પોરબંદર
19%
મોરબી (મોવી) અને લીંબડી
માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ?
Anonymous Quiz
7%
નર્મદ
18%
કરસનદાસ મૂળજી
70%
દુર્ગારામ મહેતા
5%
દલપતરામ
મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ?
Anonymous Quiz
5%
મનુભાઈ મહેતા
36%
સર ટી. માધવરાવ
36%
દિવાનજી રણછોડજી
23%
દાદાભાઈ નવરોજી
નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા ?
Anonymous Quiz
21%
રાષ્ટ્રકૂટ
10%
ગંગા
57%
મૈત્રક
12%
ગુપ્ત પછીના
ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ?
Anonymous Quiz
4%
ઘટોત્કચ
27%
ચંદ્રગુપ્ત-I
22%
કુમારગુપ્ત-I
47%
ચંદ્રગુપ્ત-II
પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો.
Anonymous Quiz
10%
ખારશેદજી ફેરદુનજી પારેખ
41%
શેઠ નવરોજી પેસ્તનજી વકીલ
25%
વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા
25%
દાદાભાઈ નવરોજી
એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી.
Anonymous Quiz
18%
શેઠ ખુશાલચંદ
22%
શેઠ લક્ષ્મીચંદ
57%
શેઠ શાંતિદાસ જવાહરી
3%
શેઠ શામલાજી
'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?
Anonymous Quiz
12%
ભાવસિંહજી- I
53%
ભાવસિંહજી- II
19%
કૃષ્ણકુમારસિંહજી
15%
તખતસિંહજી
ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ?
Anonymous Quiz
8%
ઝાફરખાન
76%
કુમારપાળ
12%
ભીમા -I
4%
કર્ણ
ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યુ ?
Anonymous Quiz
18%
મુઝફ્ફર -II
31%
બહાદુરશાહ
40%
મહંમદ બેગડા
10%
અહમદશાહ
નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.
1. ભીમદેવ -I
2. કુમારપાળ 3. સિધ્ધરાજ 4. દુર્લભરાજ
Anonymous Quiz
16%
4,3,2,1
20%
1,3,4,2
49%
4,1,3,2
15%
1,3,2,4
નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?
Anonymous Quiz
7%
રુદ્ર મહાલય
26%
તારંગાના મંદિરો
16%
મોઢેરાનું સૂર્યમંદિર
51%
ગોપનું મંદિર
ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી ?
Anonymous Quiz
15%
કર્ણદેવ
53%
ભીમા -II
23%
કુમારપાળ
10%
ભીમા -I
1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?
1. બરોડાના ગાયકવાડ
2. ઈડરના રાજા 3. રાજપીપળાના રાજા 4. નવાનગરના જામ 5. રાજકોટના ઠાકોર લાખાજી રાજસિંહજી -I
Anonymous Quiz
9%
1,2 & 3
31%
1,2,3 & 4
29%
1,3,4 & 5
30%
1,2,3,4 & 5
1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ?
Anonymous Quiz
7%
સુરત
18%
સોમનાથ
69%
ડભોઇ
7%
ગિરનાર
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું.
Anonymous Quiz
24%
સારંગદેવ
15%
મર્દાન
59%
બૈજુ
3%
એક પણ નહીં
કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું.
Anonymous Quiz
10%
16 ઓગસ્ટ, 1947
27%
26 જાન્યુઆરી, 1948
28%
26 જાન્યુઆરી, 1950
35%
15 ફેબ્રુઆરી, 1948
આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ?
Anonymous Quiz
35%
નાગભટ્ટ - II
32%
મીહિરભોજ નાગભટ્ટ - II
21%
નાગભટ્ટ -I
11%
વિક્રમાદિત્ય - II
2024/06/29 01:47:40
Back to Top
HTML Embed Code: