Telegram Web Link
મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ?
Anonymous Quiz
7%
ઈ.સ. 1860-1863
53%
ઈ.સ. 1861-1862
32%
ઈ.સ. 1961-1963
7%
ઈ.સ. 1960-1961
અલાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ?
Anonymous Quiz
13%
રેવંતગિરિ રાસુ
22%
રણમલચરિત
11%
સુરત સંગ્રામ
55%
કાન્હદડે પ્રબંધ
ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત-પ્રદેશ ભાગ-સીમાં હતો ?
Anonymous Quiz
39%
કચ્છ
30%
હૈદરાબાદ
13%
આસામ
18%
સૌરાષ્ટ્ર
નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે ?
Anonymous Quiz
6%
બાણાવલી
11%
ચનહુદારો
21%
કાલીબંગા
62%
સૂરકોટડા
19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ?
Anonymous Quiz
28%
ભાવનગર
31%
જામનગર
36%
બરોડા
5%
જુનાગઢ
ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ?
Anonymous Quiz
6%
15 ઓગસ્ટ, 1963
18%
26 જાન્યુઆરી, 1963
66%
1 એપ્રિલ, 1963
10%
1 મે, 1963
1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ?
Anonymous Quiz
7%
બાલાસિનોર
12%
નવાનગર
10%
પાલનપુર
71%
જુનાગઢ
સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ?
Anonymous Quiz
10%
ભરૂચ
19%
વલ્લભી
23%
સુરત
47%
ખંભાત
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?
Anonymous Quiz
20%
અમદાવાદ મિલ કામદારની હડતાલ
14%
દાંડીકૂચ
51%
ખેડા સત્યાગ્રહ
16%
બારડોલી સત્યાગ્રહ
બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્યમથક કયું હતું ?
Anonymous Quiz
28%
સુરત
22%
ખેડા
37%
અમદાવાદ
14%
વડોદરા
ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ?
Anonymous Quiz
5%
સંગ યુન
6%
ચા મીન
19%
ફાહ્યાન
70%
હ્યુ એન ત્સાંગ
યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ?
Anonymous Quiz
6%
કર્ણદેવ
12%
ભીમદેવ
76%
સિધ્ધરાજ
6%
મૂળરાજ
ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
Anonymous Quiz
3%
દ્વારકાદાસ તલાટી
4%
નરહરી પરીખ
6%
વામનરાવ મુકાદમ
87%
મોહનલાલ પંડ્યા
જે કોઈ ટેબલની મૂળકિંમતના 5 ગણા, ટેબલની વેચાણ કિંમતના 4 ગણા બરાબર છે, તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય ?
Anonymous Quiz
28%
20
22%
16
48%
25
3%
18
25% નફો મળી રહે તે રીતે એક વસ્તુની કિંમત નક્કી કરવામાં આવી. આ નક્કી કરેલી કિંમત ઉપર કેટલા ટકા વળતર આપીએ, તો 12½% મળી ૨હે ?
Anonymous Quiz
12%
25%
36%
10%
38%
10½%
14%
12½%
એક દુકાનદારે મશીન 6% ખોટ કરી રૂા.5076માં વેચ્યું તો તેની ખરીદ કિંમત કેટલી હશે ?
Anonymous Quiz
13%
5200
36%
5600
24%
4750
28%
5400
5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર છે. તો કેટલો નફો કે ખોટ થશે ?
Anonymous Quiz
20%
33.33% નફો
25%
25% નફો
45%
40% ખોટ
10%
20% ખોટ
એક ઘડિયાળી બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત રૂ. 1300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ B ની ખરીદ કિંમત કેટલી ?
Anonymous Quiz
29%
800
38%
875
27%
650
6%
500
2024/06/29 01:39:11
Back to Top
HTML Embed Code: