Telegram Web Link
એક વેપારી 250 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 5 કિ.ગ્રા. ચા અને 220 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 15 કિ.ગ્રા. ચા ખરીદી બન્નેનું મિશ્રણ કરેલી ચા 275 રૂ. પ્રતિ કિ.ગ્રા.ના ભાવે વેચે છે. તો તેને કેટલા રૂપિયા નફો થાય ?
Anonymous Quiz
14%
1050
39%
1000
27%
900
20%
950
રૂપિયા 200ની પડતર કિંમત ધરાવતું ૨મકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વેચાણ કિંમત રૂપિયા ___ ઉપજે.
Anonymous Quiz
7%
220
31%
20
21%
10
41%
180
એક વસ્તુની છાપેલી કિંમત રૂા. 960 છે. વસ્તુ નુકશાની બનવાથી વેપારીને 20% વળત૨ આપીને વેચવાથી 4% ખોટ જાય, તો તેની ખરીદ કિંમત ___ હોય.
Anonymous Quiz
12%
880 રૂપિયા
46%
768 રૂપિયા
37%
800 રૂપિયા
6%
936 રૂપિયા
કાપડના ભાવમાં દ૨ મીટરે રૂ. 10 ઘટતાં રૂ. 400માં પહેલા કરતાં 2 મીટર વધુ કાપડ મળે છે, તો કાપડનો અગાઉનો ભાવ કેટલો હશે ?
Anonymous Quiz
13%
60 રૂ./મીટર
34%
20 રૂ./મીટર
41%
50 રૂ./મીટર
12%
40 રૂ./મીટર
એક ઘડિયાળને રૂ.360માં વેચતાં દુકાનદારને 20% નુકશાન થાય છે. તો રૂ.585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ?
Anonymous Quiz
15%
25%
45%
30%
37%
18%
3%
27%
એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય ?
Anonymous Quiz
21%
5%
35%
7.5%
38%
15%
6%
10%
રૂ.400ની પડતર કિંમતની ઘડિયાળ ઉપર કેટલી છાપેલી કિંમત રાખી શકાય જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે ?
Anonymous Quiz
21%
500
41%
448
28%
600
10%
488
ખરીદ કિંમત + ખરાજાત = ?
Anonymous Quiz
4%
ખોટ
41%
વેચાણ કિંમત
16%
નફો
39%
પડતર કિંમત
એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7.5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરાઓનું પ્રમાણ 7:6 થાય ?
Anonymous Quiz
8%
60
30%
720
52%
120
10%
180
એક વ્યક્તિ એક મશીન 2000 રૂ.માં ખરીદે છે. જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની છાપેલી કિંમત કેટલી હશે ?
Anonymous Quiz
17%
2800
37%
2880
36%
3000
9%
2400
મુશ્કેલ માર્ગ માટે નો પર્યાયવાચી શબ્દ આપો.
Anonymous Quiz
32%
દુર્લભ રસ્તો
15%
જુદો રસ્તો
21%
સુલભ રસ્તો
33%
દુર્ગમ રસ્તો
'જરઠ' શબ્દનાં બે સમાનાર્થી શબ્દ આપો.
Anonymous Quiz
17%
જઠર, પેટ
55%
ઘરડાં, વડીલો
21%
જમવું, ખાવું
6%
એક પણ સાચું નથી
દોહ્યલુ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
Anonymous Quiz
11%
સહેલુ
51%
વ્હાલું
35%
કઠિન
3%
મોટુ
ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો.
Anonymous Quiz
15%
ઢોર
18%
ભેંસ
17%
ગાય
51%
બળદ
Synonyms : CANCEL
Anonymous Quiz
16%
Approve
23%
Allow
35%
Break
26%
Abolish
Synonyms : ABANDON
Anonymous Quiz
16%
Forsake
37%
Keep
35%
Cherish
11%
Enlarge
Synonyms : GERMINATE
Anonymous Quiz
14%
Decay
34%
Breed
47%
Produce
6%
Sprout
2024/07/01 04:52:09
Back to Top
HTML Embed Code: