Telegram Web Link
Forwarded from Moj
*💥💼 જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ની ભરતી 2020*

*પોસ્ટ નામ-* ફાયરમેન કમ ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર અને ફાયરમેન - ડ્રાઇવર - પમ્પ ઓપરેટર

*◆ ટોટલ જગ્યાઓ-* 42
*■પગાર -* 11,500
*🗓️ છેલ્લી તારીખ-* 22/12/2020
https://www.mehul123maru.co.in/2020/12/jamnagar-municipal-corporation-jmc.html
*💥 ઉત્તર ગુજરાત વીજ કમ્પની લિમિટેડ (UGVCL) દ્વારા ભરતી*

* પોસ્ટ* - વિદ્યુત સહાયક સિવિલ અને ઇલેક્ટ્રિક )
* લાયકાત* - પોસ્ટ પ્રમાણે
* પગાર ધોરણ* - 37000 થી 39000

🔹ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 28/12/2020

*👉* https://sarkarimahiti.net/ugvcl-vidhyut-sahayak-recruitment-2020/
•••••••••••••••••••••••••••••
💥 *ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી દ્વારા (Assistant Professor) અધ્યાપક સહાયકોની મોટી ભરતી*
📌 *ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ :-* 21/12/2020
👉 bit.ly/3qjQWr2

💥 *PGVCL દ્વારા સહાયકની ભરતી*
📌 *ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ :-* 23/12/2020
👉 bit.ly/33Gmk9s

💥 *UGVCL દ્વારા ભરતી*
📌 *ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ :-* 28/12/2020
👉 bit.ly/37Igy8J

💥 *બેંક ઓફ બરોડા માં ભરતી*
📌 *ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ :-* 28/12/2020
👉 bit.ly/3n5eX3e

💥 *બેંક ઓફ ઇન્ડિયા માં ભરતી*
📌 *ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ :-* 21/12/2020
👉 bit.ly/3n4FXzR

*GPSC જનરલ નોલેજ PDF Book By અક્ષર પબલીકેશન*
👉 goo.gl/UoZtN7

*ગુજરાત ની કલા અને સંસ્કૃતિ ની PDF*
👉 bit.ly/2oRfR76

*ગુજરાત નો ઇતિહાસ ના જનરલ નોલેજ ના પ્રશ્નો ની PDF Book*
👉 bit.ly/2jqBkAY
🎓 નવી સરકારી ભરતી

*સ્ટાફ નર્સની ૭૦૦ જગ્યાની ભરતી જાહેરાત..*

તા. ૦૧-૦૧-૨૦૨૧ થી ૨૧-૦૧-૨૦૨૧ સુધી ફોર્મ ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન ભરવાના રહેશે.

➡️ *http://bit.ly/3878mih*
Forwarded from Moj
🇧 🇮 🇬  🇯 🇴 🇧 

💥 *ભારતીય ગૃહ મંત્રાલય હેઠળ ઇન્ટેલિજન્સ બ્યુરો (INTELLIGENCE BUREAU) 2000 જગ્યાઓની ભરતી*

🔹 *જગ્યા:2000*
🔹 *પોસ્ટ:આસિસ્ટન્ટ ઓફિસર કલાસ 2(ACIO Class 2)*
🔹 *લાયકાત:કોઈ પણ યુનિવર્સિટીમાં સ્નાતક*
🔹 *ઉંમર:18 થી 27*

https://edumaterial.in/ib-acio-recruitment/

👉 *પરીક્ષા સ્થળ ગુજરાત:અમદાવાદ,આણંદ,ગાંધીનગર,મહેસાણા,રાજકોટ,સુરત,વડોદરા*

👉 *પરીક્ષા : 150 ગુણ 100 ગુણ MCQ 50 ગુણ નિબંધ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ: 19/12/2020 થી 9/1/2021*

*વધુ જાણકારી લિંક માં આપે છે*

https://edumaterial.in/ib-acio-recruitment/
Forwarded from TET, TAT, HTAT EXAM
📱JOIN OUR TELEGRAM CHANNEL 📕📱
GUJARAT GOVERNMENT EXAM PREPARATION
👉 http://www.tg-me.com/njadav

EDUCATION - EXAM - JOB
👉 http://www.tg-me.com/ncjadav

STD-1 TO 5 TEACHERS
👉https://www.tg-me.com/teachers1to5

PRIMARY TEACHER (GUJARAT)
👉 https://www.tg-me.com/pritechguj

SSC (STD-10) Gujarat
👉 https://www.tg-me.com/ssc10gujarat

TET, TAT, HTAT EXAM
👉 https://www.tg-me.com/tettathtat

POLICE, TALATI, CLERK EXAM
👉 http://www.tg-me.com/Policetalaticlerk

ONLINE TEST (STD-6 TO 8)
👉 http://www.tg-me.com/std6to8onlinetest

NMMS, PSE, SSE, NAVODAYA, DRAWING etc Exam Materials
www.tg-me.com/onlinetestnc
ટેસ્ટનું રીવિઝન

દરેક એક ટેસ્ટના કુલ ગુણ :- 25

દરેક મિત્રો નોંધ લેવી જો લિંક ઓપન ના થાય તો કોપી કરી પેસ્ટ કરવી અથવા ગુગલ ક્રોમમાં ઓપન કરવી..

આજ સુધીની દરેક ટેસ્ટ આપવા માટે નીચે આપેલ દરેક ટેસ્ટ પર ક્લિક કરો...

ટેસ્ટ :- 24 📲https://forms.gle/VuXkA4Z9paz2iyWx9

ટેસ્ટ :- 23 📲https://forms.gle/qsq2zeZUfKrqCxyq5

ટેસ્ટ :- 22 📲https://forms.gle/WcuJUr9hG8SmQSuT9

ટેસ્ટ :- 21 📲https://forms.gle/nDNfutTc17jAKwrT8


ટેસ્ટ :- 20 📲https://forms.gle/BG87jhaoZxxEJxmT6

ટેસ્ટ :- 19 📲https://forms.gle/tbnJvyLohAKaeFis6

ટેસ્ટ :- 18 📲https://forms.gle/7et5VgfEuu7xRx1JA

ટેસ્ટ :- 17 📲 https://forms.gle/5WiNNvh8YAtyzVwT9

ટેસ્ટ :- 16 📲https://forms.gle/HNEWz1NMVkAcHtRz7

ટેસ્ટ :- 15 📲 https://forms.gle/RJQi3fJYtgeFxWuF7

ટેસ્ટ :- 14 📲https://forms.gle/RJQi3fJYtgeFxWuF7

ટેસ્ટ :- 13 📲https://forms.gle/eBCqeKnkirDVrP2o8

ટેસ્ટ :- 12 📲 https://forms.gle/bAdou8bXeLBA8dwC8

ટેસ્ટ :- 11 📲 https://forms.gle/U6ZRWoXbKsDCWQCc9

ટેસ્ટ :- 10 📲 https://forms.gle/fyeh5GcGiJZbiMFdA

ટેસ્ટ :- 9 📲 https://forms.gle/pydXWu2geW39KXfF9

ટેસ્ટ :- 8 📲 https://forms.gle/MwBkKB8c8g88ufy96

ટેસ્ટ :- 7 📲https://forms.gle/KgZLtKnxjQ6xHkJS7

ટેસ્ટ : 6 📲 https://forms.gle/Jd53FCKxPwVQxC1X9

ટેસ્ટ : 5 📲 https://forms.gle/KsTRSBMGj3aBUjBy8

ટેસ્ટ : 4 📲 https://forms.gle/4bZBTTe95EYU1kMt8

ટેસ્ટ : 3 📲 https://forms.gle/52eWsZsjpy2izUZVA

ટેસ્ટ : 2 📲 https://forms.gle/pAoGaFdkFKFwHhut8

ટેસ્ટ :1 📲 https://forms.gle/KxMYjK8RoopFdwFAA


Pdf મેળવવા માટે
Telegramમાં જોડાવો :- www.tg-me.com/pocket_gk

Instagram :- https://www.instagram.com/invites/contact/?i=1vumpde7hdg2r&utm_content=bm8apzr

Whatsapp number :- 9409231939

ગુજરાતના દરેક વિધાર્થીઓને વધુમાં વધુ ગ્રુપમાં, મિત્રોને મોકલો...
*🌊GPSC વિવિધ ભરતીઓની પરીક્ષા તારીખ ડીકલેર*
👉 નાયબ મામલતદાર/DYSO
👉 શિક્ષણ સેવા વર્ગ-2
👉 પોલીસ ઈન્સ્પેકટર
અન્ય વિવિધ પરીક્ષા
*●પરીક્ષા કાર્યક્રમ ડીટેઈલ pdf👇*
↪️ https://www.edumatireals.in/2018/04/gpsc-recruitment.html
Forwarded from ONLINE TEST (STD-3 TO 8)
NMMS માટે ઓનલાઈન ક્વીઝ
(10 ગુણ) વિષય: વિજ્ઞાન
👉🏻https://www.baldevpari.com/2020/12/nmms-exam-mcq-quiz-game-1.html
Gujarat-06_Cycle3 (1).pdf
1.1 MB
Gujarat-06_Cycle3 (1).pdf
ધોરણ-10 પાસ માટે
ગુજરાત પોસ્ટ માં મેરીટ ના આધારે ભરતી
Forwarded from Moj
*ઓછું ભણેલા માટે નોકરીની ઉત્તમ તક*

👉 *માત્ર ધોરણ 3 પાસ માટે આવી ભરતી*

👉 *પગાર ધોરણ :૧૯,૯૫૦*

👉રાજકોટ મહાનગરપાલિકા માં નોકરી માટેની ઉત્તમ તક

👉ઓનલાઇન ફોર્મ ભરવા અને બધી માહિતી માટે ⤵️
*https://bit.ly/34HXYwu*
Forwarded from Mithun Patel
#રવિવારની_રમઝટ_તરફથી_નોલેજ_નજરાણું
(1) નીચેનામાંથી કઈ બાબત અલગ પડે છે?
A. ડાગ દરબાર
B. ઘુમર
C. ભવનાથ
D. તરણેતર
જવાબ.ઘુમર

(2) શિકારા એટલે........
A. શિકાર
B. ન્રૃત્ય
C. નૌકાઘર
D. સરોવર
જવાબ.નૌકાઘર

(3)કેસરના ખેતરો કયા પ્રદેશમાં વધારે જોવા મળે છે?
A. પંજાબ
B. કાશ્મીર
C. બંગાળા
D. કેરલ
જવાબ..કાશ્મીર

(4) રસગુલ્લા માટે કયું રાજ્ય પ્રખ્યાત છે?
A. બંગાળા
B. બિહાર
C. પંજાબ
D. રાજસ્થાન
જવાબ.બંગાળા

(5) પંજાબીઓનું પ્રિય પીણું કયું છે?
A. ચા
B. ફોફી
C. કોકાકોલા
D. લસ્સી
જવાબ.લસ્સી

(6) કઈ ભાષા દક્ષિણ ભારતીય ભાષા નથી?
A. કન્નડ
B. ભોજપુરી
C. મલયાલમ
D. તમિલ
જવાબ.ભોજપુરી

(7) મણિપુરનું જાણીતું ન્રૃત્ય કયું છે?
A. બિહુ
B. ઓજપાલી
C. (A અને B )બંને
D. એક પણ નહીં
જવાબ.એક પણ નહીં

(8) પુકૂર એટલે.....
A. ખેતી નો પાક
B. નદીનું પૂર
C. નાનકડું તળાવ
D. નાનકડી ઝૂંપડી
જવાબ.નાનકડું તળાવ

(9) કૂચીપૂડી ન્રૃત્ય માટે કયું રાજ્ય જાણીતું છે?
A. તમિલનાડુ
B. કેરલ
C. આન્ધ્રપ્રદેશ
D. કર્ણાટક
જવાબ.આંધ્રપ્રદેશ

(10) કયા રાજ્યમાં પુરુષો લુન્ગી પહેરતા જોવા મળે છે?
A. મહારાષ્ટ્ર
B. કર્ણાટક
C. બિહાર
D. કેરલ
જવાબ.કેરલ

(11) કુદરતી સૌંદર્ય ધરાવતા બરફવાળા શિખરો ક્યાં જોવા મળે છે?
A. ઉત્તર ભારત
B. દક્ષિણ ભારત
C. પશ્ચિમ ભારત
D. ત્રણેય જગ્યાએ
જવાબ.ઉત્તર ભારત
(12) કુની નો મેળો કયા રાજ્યમાં ભરાય છે?
A. ગુજરાત
B. ઉત્તર પ્રદેશ
C. મધ્ય પ્રદેશ
D. અરુણાચલ પ્રદેશ
જવાબ.ઉત્તર પ્રદેશ

(13) મેઘાલય રાજ્ય કયા વિસ્તારમાં આવે?
A.ઉત્તર ભારતમાં
B. દક્ષિણ ભારતમાં
C. પૂર્વ ભારતમાં
D. પશ્ચિમ ભારતમાં
જવાબ.પૂર્વભારત
(14) વૈશાખી શું છે?
A. ભાષા
B. વાનગી
C. મહિનો
D. તહેવાર
જવાબ.તહેવાર
(15) ગરબા કયા વિસ્તાર નું લોકન્રૃત્ય છે?
A. ઉત્તર ભારત
B. દક્ષિણ ભારત
C. પૂર્વ ભારત
D. પશ્ચિમ ભારત
જવાબ.પશ્ચિમ ભારત
https://forms.gle/z3UVXCN1gUR21ASj7 આપના ધોરણ 6 ના બાળકોને અવશ્ય મોકલશો દરેક વિદ્યાર્થી કવીઝ આપી શકશે અભ્યાસ ક્રમ મુજબ
2024/10/01 16:27:36
Back to Top
HTML Embed Code: