Telegram Web Link
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Today Quiz Poll

Topic: Current Affairs
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.1 નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?

(a) માનવ વિકાસ સૂચકઆંકમા ભારત 131મા સ્થાને રહ્યું. (b) આ ઇન્ડેક્સ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બહાર પાડવામાં આવ્યો. (c) પ્રથમ સ્થાને નોર્વે રહ્યું.
Anonymous Quiz
16%
A. (a), (b) સાચા
23%
B. (a), (c) સાચા
23%
C. (b), (c) સાચા
38%
D. . (a), (b), (c) સાચા
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.2 માનવ સ્વતંત્રતા સૂચકઆંકમાં ભારત કેટલામાં સ્થાને રહ્યો?
Anonymous Quiz
19%
A. 111
26%
B. 94
50%
C. 131
5%
D. 17
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.3 વિશ્વનું સૌથી મોટુ ઝૂ ક્યાં બનાવવામાં આવશે?
Anonymous Quiz
28%
A. જુનાગઢ
45%
B. જામનગર
22%
C. અમદાવાદ
5%
D. ભાવનગર
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.4 દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન ક્યા ચાલી ?
Anonymous Quiz
48%
A. દિલ્હી
22%
B. મુંબઈ
24%
C. બેંગલોર
6%
D. હૈદરાબાદ
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.5 'ત્સો કર વેટલેન્ડ' 42મી રામસર સાઇટ બની, તે ક્યાં આવેલી છે?
Anonymous Quiz
24%
A. અરુણાચલ પ્રદેશ
46%
B. લદાખ
21%
C. મેઘાલય
8%
D. મિઝોરમ
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.6 ઈંધણ E-20 આ અંગે કયું વિધાન સત્ય છે?

(i)તાજેતરમાં માર્ગ અને પરિવહન મંત્રાલય એ ઈંધણ E-20 અંગે નોટિફિકેશન જાહેર કર્યું. (ii)આ ઇંધણ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું કરશે (iii)આ ઇંધણમાં ગેસોલિન 20% ઇથેનોલ માં ભેળવામાં આવશે. (iv)ઇથેનોલ એક બાયોફ્યુલ છે.
Anonymous Quiz
39%
A. (i),(ii), (iii), (iv) સાચા
28%
B. (i),(ii), (iii), સાચા
21%
C. (i),(iii), (iv) સાચા
13%
D. (i), (iii), (iv) સાચા
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.7 દેશના યુવા મેયર આર્યા રાજેન્દ્ર બન્યા, તે કયા રાજ્યના છે?
Anonymous Quiz
36%
A. કેરળ
36%
B. તામિલનાડુ
17%
C. મહારાષ્ટ્ર
11%
D. ઓડિશા
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.8 ચંદ્ર પર પ્રથમ પરમાણુ રિએક્ટર સ્થાપવાની યોજના કોને બનાવી?
Anonymous Quiz
39%
A. અમેરિકા
28%
B. ચીન
19%
C. જાપાન
14%
D. રશિયા
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.9 નવી સોલાર પોલિસી-2021 મુજબ સોર ઉર્જા પાવર કોસ્ટ કેટલી થશે ?
Anonymous Quiz
34%
A. 50%
39%
B. 40%
22%
C. 30%
5%
D. 20%
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (Rawat Kishan)
Q.10 ભારતનો પ્રથમ પોલીનેટર( પરાગ રજક) પાર્ક ક્યાં બનાવવામાં આવશે?
Anonymous Quiz
28%
A. જમ્મુ કાશ્મીર
45%
B. ઉત્તરાખંડ
21%
C. ઉત્તર પ્રદેશ
6%
D. મધ્ય પ્રદેશ
Forwarded from 🎯Target government exam 🎯 ()
🍁 જાતિવાચક સંજ્ઞા શોધો?
Anonymous Quiz
18%
🍂 મેદની
21%
🍂ધર
36%
🍂કાવ્યા
26%
🍂સૈન્ય
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
🏹 _________ દ્વારા 1922 માં કેન્દ્રિય વિધાનતંત્રીના બન્ને ગૃહોની શિમલા ખાતે મળેલી સયુંકત બેઠકમાં બંધારણનાં નિર્માણ માટે સંમેલન યોજવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
Anonymous Quiz
29%
એન.એમ.રોય
28%
ગાંધીજી
30%
બાળ ગંગાધર ટિળક
13%
એની બેસન્ટ
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
🏹 કેબિનેટ મિશન યોજનાં આધારે બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા 389 નક્કી કરવામાં આવી હતી જેમાંથી બ્રિટિશ પ્રાંતની _______ પ્રાંત હતા.
Anonymous Quiz
21%
296
45%
292
26%
11
8%
4
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
🏹 ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંત અનુસાર મદ્રાસ પ્રાંત માંથી કેટલી બેઠકોનું પ્રતિનિધિત્વ હતું.
Anonymous Quiz
16%
229
37%
55
35%
36
13%
49
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
🏹 વિભાજન પછી બ્રિટિશ પ્રાંતના 229 સભ્યોમાંથી કચ્છ પ્રાંતના એકમાત્ર સભ્ય તરીકે નીચેનામાંથી કોણ હતું.
Anonymous Quiz
21%
ગોપાલદાસ એ. દેસાઈ
31%
ભવાની અર્જુન ખીમજી
26%
રતનઅપ્પા ભટમઅપ્પા કુંભાર
22%
જીવરાજ નારાયણ મહેતા
Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍 (North pole)
2024/10/01 18:38:46
Back to Top
HTML Embed Code: