Telegram Web Link
🙏👏🙏 આજે (11 મે) દર્પણ એકેડમી ઓફ આર્ટ્સના સ્થાપક "મૃણાલિની સારાભાઇ 'ની જન્મજયંતીએ ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે 🙏👏🙏

💧મૃણાલિની સારાભાઇ 💧

_%%%____%%%______%%%_____
👉જન્મ :-11 મે 1918
👉જન્મસ્થળ :-કેરળ
👉મૃત્યુ :-21 જાન્યુઆરી 2016
👉ઉપનામ :-'અમ્મા '
👉પુરુનામ:-મૃણાલિની વિક્રમ સારાભાઇ


🌷🌷જીવન ઝરમર 🌷🌷
👉મૃણાલિની સારાભાઇ ભરતનાટ્યમ અને કથકલીના પારંગત હતા

👉તેઓએ કથકલીની તાલીમ સુપ્રસિદ્ધ ગુરુ 'થાકઝવી કુંચુ કુરૂપ 'પાસેથી તાલીમ લીધી હતી

👉તેને 1949 માં 'દર્પણ એકડમી ઓફ આર્ટસની સ્થાપના કરી હતી

👉આ સંસ્થા દ્ઘારા 18000 થી વધુ વિદ્યાર્થીઓને ભરતનાટ્યમની તાલીમ આપી ચુક્યા છે

👉તેમની 100 મી જન્મજયંતીએ 11 મે 2018 ગુગલ ડુડલે પણ તેમની ઉજવણી કરી

👉તેઓ આંતરરાષ્ટ્રીય ડાન્સ કાઉન્સિલ-પેરિસના એકઝીકયુટીવ સભ્ય તરીકે નિમણુંક થયા હતા

👉28 ડીસેમ્બર 1998 થી મૃણાલિની સારાભાઇ 'પુરસ્કાર અપાયછે

👉મૃણાલિની સારાભાઇ 2013 માં સૌપ્રથમ 'નિશાનગાંધી'પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા


📕📕તેમની આત્મકથા 📕📕
☆મૃણાલિની સારાભાઇ
☆ધ વોઇસ ઓફ ધ હાર્ટ


🎯🎯એવૉર્ડ /સન્માન 🎯🎯
☆પદ્મશ્રી:-1965
☆સંગીત નાટક અકાદમી ફેલોશીપ :-1994
☆પંડિત ઓમકારઠાકુર એવૉર્ડ :-1991
☆પદ્મવિભૂષણ :-1992

✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ

🔹Join our telegram channel👇🏼👇🏼

https://www.tg-me.com/apexagyankey

🕯️Apexa Gyan🔑🕯️
*🗒 આજે 24 મૅ 👉 રાષ્ટ્રીય ભાઈ દિવસ*

💁‍♂ ભાઈ બહેનોને માન આપવા માટે 24 મી મે ના રોજ યુનાઈટેડ સ્ટેટ્સમાં નેશનલ બ્રધર્સ ડે જોવા મળે છે. તે દિવસ એવા ભાઈઓના જવાબદારીની પ્રશંસા કરે છે જેઓ અસંખ્ય વ્યક્તિઓના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

💁‍♂ જ્યારે દરેક પુરુષને ભાઈબહેનો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે એક જ દિવસ સાથે ઉજવવો તેની ચિંતા કરવાની જરૂર નથી, ત્યારે લોકો તેમના ભાઇઓ માટે ભેટો ખરીદતા હોય છે. નેશનલ બ્રધર્સ ડે 2019, સીબીલિંગ ડે પછી આવે છે જે 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો હતો.

💁‍♂ અમેરિકાના અલાબામાથી સી ડેનિયલ રહોડ્સે બ્રધર્સ ડે ઉજવવાની પહેલ કરી.

💁‍♂ *હવે એક કન્ફ્યુઝન દૂર કરીએ 👈*

*🔸 સીબીલિંગ દિવસ 👉 10 એપ્રિલ*

*🔹 રાષ્ટ્રીય ભાઈ દિવસ 👉 24 મૅ*

*🔸 બહેન દિવસ 👉 ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર*

☑️ ભાઈ કેવો હોવો જોઈએ એના વિશે પ્રસ્તુત કાવ્ય " *મારો ભાઈ* "

ખુદ ભલે મારી સાથે લડશે..
પણ આખી દુનિયા સાથે લડી જશે મારા માટે
આવો છે મારો ભાઈ

ખુદ ની વાત ભલે ના કહે મને
પણ મારી દરેક વાત પર નજર રાખશે
આવો છે મારો ભાઈ

મને ભલે ગમે તે નામ એ બોલાવશે 
પણ કોઈ બીજું મારુ નામ બગાડે તો સહન નઇ કરે
આવો છે મારો ભાઈ

વારંવાર મને સાસરે મોકલવાની વાત કરે છે
પણ પાછળ થી ખુદ જ ના પાડે છે
આવો છે મારો ભાઈ

મને કેટલો પ્રેમ કરે છે એ ક્યારેય નહીં કહે
પણ હું જ જાણું છું તે મને કેટલો પ્રેમ કરે છે
આવો છે મારો ભાઈ......

*🔹 Dedicated To All My Brothers..*

હિરેન ભરવાડ © (૭૮૭૮૮૧૯૯૭૮)
Forwarded from Moj
યુઝ પેપર વાંચવું ( ધ હિન્દુ અથવા ઇન્ડિયન એક્સપ્રેસ કે બીજું કોઈ ન્યુઝ પેપર )
👉 મહિના નું કરંટ મેગેઝીન વાંચવું
👉 જે તમે વાંચો તેની નોટ બનાવી જેથી કરીને એક્ઝામ ના નજીક માં તમે તેનું રીવીઝન કરી શકો .
👉 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની બધી યોજના જાણવી .
👉 ભારત ના આંતર રાષ્ટ્રીય સબંધ કેવા છે તે જાણવા, તેમની વચ્ચે કઈ ડીલ થઈ છે તે બધું જ જાણવું જરુરી છે .
👉 ભારત ની મુખ્ય સમસ્યા કઈ છે ?

🎯કોણ UPSC નું ફોર્મ ભરી શકે ?

👉UPSC નું ફોર્મ ભરવા માટે તમારી ઉંમર ૨૧ વર્ષ ની હોવી જરૂરી છે .

👉 તમારું સ્નાતક પૂરું થવું જોઈએ .( લાસ્ટ સેમ માં હોય તો તમે ફોર્મ ભરી શકો પણ જો તમારું ઇન્ટરવ્યૂ આવે તો તમારે સ્નાતક ના માર્ક લખવાના હોય છે . જો ત્યાં સુધી માર્કશીટ મળી જાય તો ફોર્મ ભરી શકાય.)

👉 કોઈ પણ વિષય મા સ્નાતક થયેલા વિધાર્થી ફોર્મ ભરી શકે

👉👉લોકો એવું માનતા હોય છે કે UPSC ની એક્ઝામ તો સ્કુલ અને કોલેજ નો ટોપર જ પાસ કરી શકે . આપડું કામ નથી તો 👇


👉 UPSC ૨૦૧૭ ના ઓલ ઈંડિયા માં ૩ રેન્ક મેળવ્યો તે જુનેદ અહમદ પણ એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે.

👉 ૨૦૧૭ માં UPSC પાસ કરનાર આશિષ કુમાર પણ એક એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે . તેમના ૧૦ માં ૫૨ અને ૧૨ ના ૫૫ ટકા હતા . સ્નાતક માં પણ ૫૫ ટકા હતા . છતાં તેમને UPSC પાસ કરી . તે કુલ ૮ વખત UPSC માં ફેલ થયા હતા નવ માં ટ્રાયલ માં તે સફળ રહ્યા .

👉 મનોજ કુમાર શર્મા ૧૨ ધોરણ માં ફેલ થયા હતા છતાં તે UPSC માં સફળ રહ્યા અને આઈપીએસ થયા . હાલ માં તે એસીપી છે .

👆 આવા તો ઘણા બધા ઉદાહરણ છે .

🎯🎯🎯🎯🎯🎯🎯

એક UPSC પાસ કરેલો વ્યક્તિ કે તેની તૈયારી કરતો વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શક


🚨 સરકાર તો આવે ને જાય પણ દેશ ના અધિકારી ઓ દેશ ચલાવતા હોય છે .🚨

જો તમે પણ IAS , IPS કે બીજા કોઈ અધિકારી બની ને દેશ અને દેશ ના લોકો માટે કામ કરવા માગતા હોય તો તૈયાર થઈ જાવ .

UPSC ને લગતી બધી જ માહિતી આપવાનો મે પ્રયાસ કર્યો છતાં પણ કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો .

મિતેશ ચાવડા
🙏આભાર 🙏
*ission 🏹Class 3⃣નો📚પરિવાર*

*📚QUIZ-27/01/2020📚*

*📚દેડકો નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવે છે ?*
👉પ્રચલન

*📚નીચેના પૈકી કયું નિર્જીવ છે ?*

ફાફડાથોર
માછલી
આગબોટ
પતંગિયું

*📚નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે, પરંતુ તટસ્થ પદાર્થ નથી ?*

ધોવાનો સોડા
મીઠું
ખાંડ
સુરોખાર

*📚ચુનાનું નિતર્યું પાણી દૂધિયા રંગનું શા કારણે થઈ જાય છે ?*

ઑક્સિજન વાયુના કારણે
ઓઝોન વાયુના કારણે
કાર્બન ડાયોક્સાઈડ વાયુના કારણે
નાઈટ્રોજન વાયુના કારણે

*📚વનસ્પતિનું શ્વસન અંગ કયું છે ?*

મૂળ
પર્ણ
પુષ્પ
પ્રકાંડ

*📚નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી ?*

નિકલ
લોખંડ
ઍલ્યુમિનિયમ
કોબાલ્ટ

*📚બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતાં...*

આકર્ષણ થાય.
અપાકર્ષણ થાય.
કંઈ અસર જોવા મળે નહીં.
બન્ને એકબીજાથી દૂર જાય.

*📚સૂર્યમુખીનું ફૂલ કઈ રીતે સંવેદના દર્શાવે છે ?*

તે રાત્રે ખીલે છે.
તેને અડકવાથી બિડાઈ જાય છે.
તે સૂર્યની તરફ રહે છે.
તેને અડકવાથી નમી પડે છે.

*📚ઍસિડિટીની દવામાં શાનો ઉપયોગ થાય છે ?*

ખાવાનો સોડા
મીઠું
ધોવાનો સોડા
કૉસ્ટિક સોડા

*📚ગજિયા ચુંબકનું અસરકારક ચુંબકત્વ કયા ભાગમાં વધુ જોવા મળે છે ?*

વચ્ચેના ભાગમાં
ફક્ત ઉત્તર ધ્રુવ આગળ
ફક્ત દક્ષિણ ધ્રુવ આગળ
ધ્રુવો આગળ

*📚નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે ?*

ચૂનાનું દ્રાવણ
લીંબુનું દ્રાવણ
ખાવાના સોડાનું દ્રાવણ
ખાંડનું દ્રાવણ

*📚નીચેના પૈકી કયું સજીવ છે ?*

વાદળ
આગગાડી
વિમાન
લજામણીનો છોડ

*📚આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી ?*

શ્વસન
સંવેદના
પ્રચલન
પ્રજનન

*📚નીચેના પૈકી કયું ઍસિડનું દ્રાવણ છે ?*

ધોવાના સોડાનું દ્રાવણ
દ્રાક્ષનું દ્રાવણ
ખાંડનું દ્રાવણ
ખાવાના સોડાનું દ્રાવણ

*📚લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે ?*

ક્ષાર
બેઈઝ
ઍસિડ
તટસ્થ

*📚નીચેના પૈકી કયો ક્ષાર છે ?*

ખાંડ
મીઠું
આમલી
ચૂનો

*📚નીચેના પૈકી કયું બેઈઝનું દ્રાવણ છે ?*

ધોવાના સોડાનું દ્રાવણ
ગ્લુકોઝનું દ્રાવણ
મીઠાનું દ્રાવણ
લીંબુના ફૂલનું દ્રાવણ

*📚કઈ વનસ્પતિનું ફૂલ સાંજ પડતાં ઝૂકી જાય છે ?*

સૂર્યમુખીનું
લજામણીનું
રાતરાણીનું
ગુલાબનું

*📚ચુંબકનો દક્ષિણ ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે ?*

S
W
U
N

*📚તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોલ્ફ્થેલીનનાં દ્રાવણનું શું કાર્ય છે ?*

ઍસીડ તરીકેનું
સૂચક તરીકેનું
બેઈઝ તરીકેનું
ક્ષાર તરીકેનું

*📚હળદરપત્ર સાબુના દ્રાવણ સાથે કેવો રંગ આપે છે ?*

ભૂરો
લીલો
પીળો
લાલ

*📚કોસ્ટિક સોડા શું છે ?*

ક્ષાર
બેઈઝ
ઍસિડ
તટસ્થ

*📚કઈ વનસ્પતિનાં પર્ણો સ્પર્શ પ્રત્યે સંવેદના અનુભવે છે ?*

સૂર્યમુખીનાં
ગુલાબનાં
જાસૂદનાં
લજામણીનાં

*📚ગજિયા ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે ?*

બે
ચાર
ત્રણ
એક

*📚ફિનોલ્ફ્થેલીન બેઈઝના દ્રાવણ સાથે કયો રંગ આપે છે ?*

લાલ
પીળો
ભૂરો
ગુલાબી

*📚નીચેનામાંથી કોને ચુંબક આકર્ષતું નથી ?*

સોય
ખીલી
કાચ
ટાંકણી

*📚નીચેના પૈકી કયો પદાર્થ તટસ્થ છે, પરંતુ ક્ષાર પદાર્થ નથી ?*

ધોવાનો સોડા
ખાંડ
સુરોખાર
મીઠું

*📚નીચેના પૈકી કયું ઍસિડનું દ્રાવણ નથી ?*

લીંબુનું દ્રાવણ
આમલીનું દ્રાવણ
સાબુનું દ્રાવણ
ટામેટાનું દ્રાવણ

*📚ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે તે દ્રાવણને શું કહે છે ?*

ક્ષાર
બેઈઝ
ઍસિડ
તટસ્થ

*📚નીચેનામાંથી બેઈઝનો ગુણધર્મ કયો નથી ?*

લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે.
સ્વાદે તૂરા હોય છે.
સ્પર્શે ચીકણા હોય છે.
સ્વાદે ખાટા હોય છે.

*📚કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે ?*

પોયણાનાં
ગુલાબનાં
લજામણીનાં
સૂર્યમુખીનાં

*📚દિશા જાણવા માટે કયું સાધન વપરાય‌ છે ?*

હોકાયંત્ર
સિસ્મોગ્રાફ
થર્મોમીટર
બેરોમીટર

*📚ઍસિડના દ્રાવણમાં ફિનોલ્ફ્થેલીનના બે-ત્રણ ટીપાં નાખતાં દ્રાવણ કેવા રંગનું બને છે ?*

સફેદ
ગુલાબી
ભૂરું
રંગવિહીન

*📚પ્રાણી અને વનસ્પતિ વચ્ચેનો મુખ્ય તફાવત નીચેનામાંથી કયા લક્ષણમાં જોવા મળે છે ?*

શ્વસન
પ્રજનન
સંવેદના
પ્રચલન

*📚બે ચુંબકના અસમાન ધ્રુવો નજીક લાવતાં...*

આકર્ષણ થાય.
બન્ને એકબીજાથી દૂર જાય.
કંઈ અસર જોવા મળે નહીં.
અપાકર્ષણ થાય.

*📚ચુંબકનો ઉત્તર ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે ?*

S
W
N
U

*📚નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે ?*

ખીલી
પેન્સિલ
પ્લાસ્ટિક
પથ્થર

*📚ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતાં તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે ?*

ઉત્તર
પશ્ચિમ
પૂર્વ
દક્ષિણ

*📚નીચેના પૈકી કયું સજીવ નથી ?*

અળસિયું
પતંગ
માખી
પતંગિયું

*📚લાલ લિટમસપત્રને ભૂરા બનાવે છે તે દ્રાવણને શું કહે છે ?*

બેઈઝ
ક્ષાર
ઍસિડ
તટસ્થ

*📚હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે ?*

ગજિયો ચુંબક
સોયાકાર
ઘોડાની નાળ જેવો
નળાકાર

*📚ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી ?*

ભારત
ગ્રીસ
ઇંગ્લૅન્ડ
ઇટલી

*📚નીચેની કઈ પટ્ટીમાંથી કૃત્રિમ ચુંબક બનાવી શકાય ?*

પૂંઠાની પટ્ટી
લાકડાની પટ્ટી
પ્લાસ્ટિકની પટ્ટી
લોખંડની પટ્ટી

*📚સોડિયમ હાઈડ્રોક
્સાઈડના દ્રાવણમાં ફિનોલ્ફ્થેલીનના બે-ત્રણ ટીપાં નાખતાં દ્રાવણ કેવા રંગનું બને છે ?*

ગુલાબી
લાલ
ભૂરા
દૂધિયા

*📚ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે ?*

ઘોડાની નાળ જેવો
લંબઘન પટ્ટી જેવો
નળાકાર
કંકણાકાર

*📚નીચેનામાંથી કયો સજીવ પ્રચલન કરતો નથી ?*

સાપ
બારમાસીનો છોડ
ગાય
મચ્છર

*📚પુસ્તક નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવે છે ?*

પ્રચલન
શ્વસન
હલનચલન
પ્રચલન, હલનચલન, શ્વસન - પૈકી એક પણ નહિ

*📚તટસ્થીકરણની પ્રક્રિયામાં શું બને છે ?*

ક્ષાર અને પાણી
ઍસિડ અને બેઈઝ
ક્ષાર અને બેઈઝ
ક્ષાર અને ઍસિડ

*📚'વનસ્પતિ ઉપર સંગીતની અસર થાય છે' એવું કયા વૈજ્ઞાનિકે કહ્યું હતું ?*

જેમ્સ વોટે
વરાહમિહિરે
જગદીશચંદ્ર બોઝે
ન્યુટને
*💥👮🏽દેશની સેવામાં જોડાવા માટેની ઉત્તમ તક*

🔸 હિંમતનગર ખાતે યોજાશે ભરતી મેળો

🔸 ઓનલાઇન અરજી કરવાની તારીખ:- *૨૯/૦૬/૨૦૨૦ થી ૧૨/૮/૨૦૨૦ સુધી*

🔸 લાયકાત ૮ પાસ અને ૧૦ પાસ

📌અરજી કરવા માટે શું કરવું અને ક્યાં જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે તેની *સંપૂર્ણ માહિતી નીચેની લિંક પર આપેલ છે*

👉https://bit.ly/2YwNf5I

""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
Forwarded from Moj
*જી.કે. શોર્ટકટ ટ્રીકસ...........👌*


વૌઠા માં મળતી સાત નદીઓ.
Trick : હા સામે માવો ખાશે .
હા.હાથમતી
સા.સાબરમતી
મેં.મેસ્વો
મા.માઝૂમ
વા.વાત્રક
ખા.ખારી.
શે.શેઠિ


ગુજરાત ની 8 *મહાનગર પાલિકાઓ
Trick :
*"રાજુભા અમે જાસુ ગાંવ.*
*રા*= રાજકોટ
*જુ*= જૂનાગઢ
*ભા*= ભાવનગર
*અમે*= અમદાવાદ
*જા*= જામનગર
*સુ*= સુરત
*ગાં*= ગાંધીનગર
*વ*= વડોદરા.

*કર્કવૃત* પર ગુજરાતના જિલ્લા
Trick : *અસા ગામે પાક*
*અ .*અરવલ્લી
*સા.*સાબરકાંઠા
*ગા.*ગાંધીનગર
*મેં.*મહેસાણા
*પા.*પાટણ
*ક.*કચ્
ભારત ના કેન્દ્ર શાશીત પ્રદેશો
Trick : "ચલો દિલ દે દો આપ "
ચ= ચંદીગઢ
લો = લક્ષદીપ
દિલ = દિલ્લી
દે= દીવ અને દમણ
દો= દાદર અને નગર હવેલી
આ= આંદામાન નિકોબાર
પ = પોંડિચેર

*● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●*
Trick : *મમી પણ ગુજરાતી છે*
મ= મધ્ય પ્રદેશ
મી= મીજોરમ
પણ(ળ)= પશ્વિમ બંગાળ
ગુ=ગુજરાત
જા=જારખંડ
રા= રાજસ્તાન
તી= ત્રીપૂરા
છે = છતીસગઢ

संयुक्त राष्ट संघ के 5 स्थायी सदस्य
Trick – "CAR में FB"
• C = CHINA
• A = AMERICA
• R = RUSIA
• F = FRANCE
• B = BRITISH

संयुक्त राष्ट्र संघ कि भाषा
Trick – "शाहरुख का फेस"
• S – स्पेनीस
• R – रसीयन
• F – फ्रेच
• A – अरबी
• C – चिनी
• E – English

‌भारत के प्रमुख परमाणु ऊर्जा उत्पादन केन्द्र
Trick – "तारा का कैक कुडनकुलम मेँ है न"
• ता -तारापुर (महाराष्ट्र और गुजरात सीमा पर)
• रा - रावत भाटा (राजस्थान)
• का -काकरपाडा (गुजरात)
• कै -कैगा (कर्नाटक)
• क -कलपक्कम(तमिलनाडू)
• कुडनकुलम मे है
• न -नरौर (उत्तरप्रदेश)


सभी मुग़ल सम्राट क्रमशः
Trick – "BHAJI SABJI FOR MAASAAB"
• B- बाबर
• H- हुमायूं (बीच में कुछ दिन शेरशाह रहा)
• A- अकबर
• Ji- जहांगीर
• S- शाहजहाँ
• A- औरंगजेब
• B- बहादुरशाह
• Ji- जहांदार शाह
• For- फर्रुखसियर
• M- मुहम्मद शाह
• A- अहमद शाह
• A- आलमगीर द्वितीय
• S- शाह आलम द्वितीय
• A- अकबर द्वितीय
• B- बहादुर शाह जफ़र

राज्यसभा सदस्य जो प्रधानमंत्री बने
Trick –– "इचगार्ड"
(1) इ- इंदिरा गांधी
(2) च- एच. डी. देवगोड़ा…
(3) गा- इंद्र कुमार गुजराल
(4) र्ड- डा. मनमोहन सिंह
अकबर के नवरत्न
Trick – "BAT BAT MDH"
• B = Birbal
• A = Abul fajal
• T = Tansen
• B = Bhagvandas
• A = Abdul rahim khane khana
• T = Todarmal
• M = Manshingh
• D = Mulla do pyaja
• H = Hakim huka
SAARC में मिले हुये देशो
Trick – "MBBS PINA"
• M = Maldives
• B = Bangladesh
• B = Bhutan
• S = SriLanka
• P = Pakistan
• I = India
• N = Nepal
• A = Afghanista
menbers of G-8 group
Trick –– "J. J. FABRIC"
• J-------Jermoney
• J-------Japan
• F------France
• A------America
• B------Britain
• R------Russia (eliminated)
• I-------Italy
• C------Canada.
बंगलादेश की सीमा से लगने वाले भारत के राज्य
Trick – "AM-PM-T"
• A- आसाम
• M- मिजोरम
• P- प॰ बंगाल
• M- मेघालय
• T- त्रिपुरा
71 वें संविधान संशोधन के द्वारा जो भाषाएँ जोड़ी गयी वो है
Trick – "नमक"
• न--नेपाली
• म--मणिपुरी
• क--कोंकण राजस्थान की सीमा से लगने वाले गुजरात के जिले
Trick – "सादा पँच कब बना"
• सा - साबर काँठा
• दा - दाहोद
• पँच - पँचमहल
• क - कच्छ
• बना - बनास काँठा
Indian States Touching Bhutan
Trick – "SAAB"
1. S = SIKKIM
2. A = ARUNACHAL PRADESH
3. A = ASSAM
4. B = BENGAL
Forwarded from Moj
અંગ્રેજીમાં ભાષા માં *C* આલ્ફાબેટ ને આપણે ગુજરાતી ભાષામાં ઉચ્ચારીએ છીએ 'ક' અને 'સ' !
*(ક* અને *સ*) હવે *C* ને કયારે *ક* વાંચવો/બોલવો અને કયારે *સ* વાંચવો/બોલવો.
તો ચાલો જોઇએ... :
અંગ્રેજીમાં કોઈપણ spelling માં જ્યારે *C* પછીનો અક્ષર *A - O - U* હોય ત્યારે આપણે તેને *ક* શબ્દથી જ ઉચ્ચારીશું જેમકે *A* વાળાશબ્દો - Cat,Car,Cash,Cap,Cake Etc.. હવે *O* વાળા શબ્દો : Corona,Covid-19,Concept,Country,Course Etc.. હવે *U* વાળા શબ્દો Cup,Cumin,Current,Cute, Currency Etc.. તેવી જ રીતે *સ* શબ્દ કયારે વાંચવો/બોલવો તે જોઈએ કોઈપણ spelling માં *C* પછીનો અક્ષર *I - E - Y* હોય તો આપણે તેને *સ* શબ્દથી જ ઉચ્ચારીશું.
જેમકે *I* વાળા શબ્દો - City,Cinema,Cipla,Cisco,Cinnamon Etc.... હવે *E* વાળા શબ્દો Cement,Centre,Central, Ceiling,Cept Etc...
હવે *Y* વાળા શબ્દો Cycle,Cyber,Cyclone,Cyprus Etc..
Forwarded from Moj
🗓️ *GPSC Exam Calendar 2020* 🗓️

GPSC દ્વારા વર્ષ 2020-21 લેવામાં આવનાર પ્રિલિમ તથા મુખ્ય પરીક્ષાનું કેલેન્ડર પ્રસિદ્ધિ કરવામાં આવ્યું. કેલેન્ડર જોવા ક્લિક કરો: http://bit.ly/gpsc_calendar_202021 👈🏻
Forwarded from Mithun Patel
✳️ *સંસ્થા અને તેના સ્થાપક* ✳️

➡️આઝાદ હિન્દ ફોજ: રાસબિહારી બોઝ, 1942

➡️હોમરુલ લીગ: લોકમાન્ય ટિળક, એની બેસન્ટ, 1916

➡️પ્રાર્થના સમાજ: આત્મારામ પાંડુરંગ 1867

➡️બ્રહ્મો સમાજ રાજા રામમોહન રાય, 1828

➡️વેદ સમાજ: કેશવચંદ્ર સેન, 1867

➡️સત્ય શોધક સમાજ: જયોતિબા ફુલે, 1873

➡️આર્ય સમાજ : સ્વામી દયાનંદ સરસ્વતી, 1875

➡️મુસ્લિમ લીગ આગાખાન, સલીમ ઉલ્લાખાન, 1906

➡️ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : એ. ઓ. હ્યુમ, 1835

➡️પુણે સાર્વજનિક સભાઃ એમ. જી. રાનડે, 1867

➡️તત્વબોધિની સભા: દેવેન્દ્રનાથ ટાગોર, 1839

➡️નૌજવાન સભા: ભગતસિંહ, યશપાલ, છબીલદાસ, 1926

➡️હિન્દુ મહાસભા: મદનમોહન માલવીય, 1915

➡️આત્મીય સભા: રાજા રામમોહન રાય, 1815

➡️બ્રિટિશ સાર્વજનિક સભાઃ દાદાભાઈ નવરોજી, 1843


●═══════════════════●
Forwarded from Mithun Patel
રસાયણ વિજ્ઞાન - 3
1. તત્ત્વના પરમાણુના પરમાણુકેન્દ્રમાં કયા કણો હોય છે ? જવાબ: પ્રોટોન અને ન્યૂટ્રૉન
2. તત્ત્વના પરમાણુનો કયો ઘટક ધન વીજભાર ધરાવે છે ? જવાબ: પ્રોટોન
3. ઇલેક્ટ્રૉન કયો વીજભાર ધરાવે છે ? જવાબ: ઋણ
4. પરમાણુમાં કયા કણ વીજભાર ધરાવતા નથી ? જવાબ: ન્યૂટ્રોન
5. કયા કણો પરમાણુકેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે ? જવાબ: ઇલેક્ટ્રૉન
6. પરમાણુકેન્દ્રની ફરતે ઇલેક્ટ્રૉન વર્તુળાકાર ચોક્કસ માર્ગમાં પરિભ્રમણ કરતા હોય છે તે માર્ગને કહે છે - કક્ષા
7. પરમાણુમાં રહેલા કયા કણોની સંખ્યા હંમેશાં સરખી હોય છે ? જવાબ: ઇલેક્ટ્રૉન અને પ્રોટોન
8. ઈલેક્ટ્રૉન પરામાણુકેન્દ્રની આસપાસ શા કારણે ગોળગોળ ફરે છે ? જવાબ: પ્રોટોનના આકર્ષણ
9. પરમાણુકેન્દ્રમાં કયા કણો આવેલા હોતા નથી ? જવાબ: ઇલેક્ટ્રૉન
10. ઇલેકટ્રૉનની સંખ્યા કે પ્રોટોનની સંખ્યાને તે તત્ત્વનો પરમાણુક્રમાંક કહે છે.
11. પરમાણુની પ્રથમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે છે છે ? જવાબ: 2
12. આવર્તકોષ્ટક રજુ કરનાર – મેન્ડેલીફ
13. સુર્યપ્રકાશની મદદથી પાણી ગરમ કરનાર સાધન – સોલાર વોટર હીટર
14. ભવિષ્યનો ઉર્જાનો સ્રોત -હાઇડ્રોજન
15. બાયોગેસનો મુખ્ય ઘટક – મીથેન
16. કેરોસીન અને પાણી કયી પધ્ધતિથી અલગ પાડી શકાય – પૃથ્થકરણ ગળાણી
17. પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સીજન કઈ પધ્ધતિથી છૂટા પાડી શકાય – વિદ્યુતવિભાજન
18. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા કઈ પધ્ધતિનો ઉપયોગ થાય – બાષ્પીભવન
19. અર્ધધાતુઓના નામ – સિલિકોન,જર્મેનીયમ,બોરોન
20. આવર્ત કોષ્ટક રજુ કરનાર – દમેત્રી મેન્ડેલીફ
21. ટૂથપેસ્ટને સફેદ બનાવતો પદાર્થ – ટાઈટેનિયમ ડાયોક્સાઈડ
22. સફેદ ઝેર - ખાંડ
23. પરમાણુની પ્રથમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે છે છે - 2
24. પરમાણુની બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે છે - 8
25. કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર કયું છે - 2n2
26. સોડિયમનો પરમાણુક્રમાંક કેટલો છે - 11
27. સોડિયમની પરમાણુની ઇલેક્ટ્રૉનરચના શી છે - (2, 8, 1)
28. ક્લોરિનના પરમાણુની ઇલેક્ટ્રૉનરચના શી છે - (2, 8, 7)
29. ક્લોરિનના પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રૉન છે -: 7
30. મૅગ્નેશિયમની સંયોજકતા કેટલી છે - +2
31. ઑક્સિજનની સંયોજકતા કેટલી છે - -2
32. ઑક્સિજન પરમાણુની ઇલેક્ટ્રૉનરચના શી છે - (2, 6)
33. કયા તત્ત્વનો પરમાણુ ધન આયન બનાવે છે - સોડિયમ
34. કયા તત્ત્વનો પરમાણુ ઋણ આયન બનાવે છે - ઑક્સિજન
35. કયા તત્ત્વનો પરમાણુ ઇલેક્ટ્રૉન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે- મૅગ્નેશિયમ
36. ઍલ્યુમિનિયમનો પરમાણુ કયું વલણ ધરાવે છે- ત્રણ ઇલેક્ટ્રૉન ગુમાવવાનું
37. ઍલ્યુમિનિયમનો પરમાણુક્રમાંક 13 છે, તો તેના પરમાણુની ઇલેક્ટ્રોન રચના - (2, 8, 3)
38. નાઇટ્રોજનના પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રૉન છે - 5
39. નાઇટ્રોજનના બે પરમાણુ કેટલા ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરી નાઇટ્રોજનના અણુ N2 બનાવે છે - ત્રણ-ત્રણ
40. પરમાણુની ત્રીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રૉન સમાઈ શકે( ત્રીજીકક્ષા બાહ્યતમ કક્ષા ન હોય ત્યારે)- 18
41. ઑક્સિજનનો પરમાણુક્રમાંક 8 છે, તો તેના પરમાણુમાં ઇલેક્ટ્રૉનની કેટલી કક્ષાઓ છે - બે
42. નાઇટ્રોજનના પરમાણુમાં કુલ કેટલા ઇલેક્ટ્રૉન છે - 7
મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર તથા ભોજપરા ખાતેનાં INARCO PVT.LTD. (સર્વે નં-૧૫૦- યુનિટ-૧), ભાવનગર-વલ્લભીપુર રોડ નાં સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ઓનલાઇન એપ્રેન્ટીસ ભરતી મેળામાં ધો.૧૦ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ફક્ત પુરૂષ (ઉંમર ૧૮ થી ૨૫ વર્ષ) ઉમેદવારો જ ભાગ લઈ શકશે. કંપની દ્વારા ફ્રી ટ્રાન્સપોર્ટેશન, કેન્ટીન ફેસીલીટી, યુનિફોર્મ, સેફ્ટી શુઝ વગેરે કંપની દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત સરકારશ્રીનાં એપ્રેન્ટીસ એક્ટનાં ધારા ધોરણ મુજબ સ્ટાયપેન્ડ ચુકવવામાં આવશે. ભાગ લેનાર ઉમેદવારોની આખરી પસંદગી કંપની દ્વારા કરવામાં આવશે. આ જોબફેરમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ https://forms.gle/16E5kgXa8mNvpZN69 લીંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશનની અંતિમ તા.૨૫/૧૧/૨૦૨૦ (બપોરે ૧૨:૦૦ કલાક સુધી) રહેશે. જેની ખાસ નોંધ લેવી.
આર્મી ભરતી. ૭ february ૨૦૨૧ to ૨૧ february ૨૦૨૧...
હિંમતનગરમાં
Forwarded from Mithun Patel
● *દેશ ના આંતરરાષ્ટ્રીય હવાઈમથક* ●

◆ શેખ અલઆલમ એરપોર્ટ શ્રીનગર

◆ રાજીવગાંધી એરપોર્ટ હૈદરાબાદ

◆ વીર સાવરકર એરપોર્ટ પોટૅ બ્લેર

◆ ઈન્દિરા ગાંધી એરપોર્ટ નવી દિલ્હી

◆ છત્રપતિ શિવાજી એરપોર્ટ મુંબઈ

◆ નેતાજી સુભાષચંદ્ર એરપોર્ટ કોલકાતા

◆ અન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ચેન્નાઇ

◆ બાબાસાહેબ એરપોર્ટ નાગપુર

◆ સરદાર પટેલ એરપોર્ટ અમદાવાદ

◆ ગોપીનાથ બારડોલી એરપોર્ટ ગુવાહાટી

◆ ચૌધરી ચરણસિંહ એરપોર્ટ લખનઉ

◆ ગુરૂ રામદાસજી એરપોર્ટ અમૃતસર

◆ ત્રિવેન્દ્રમ એરપોર્ટ તિરૂવનંતપુરમ

◆ કાલીકટ એરપોર્ટ કોઝીકોડ

◆ દાબોલિમ એરપોર્ટ ગોવા

◆ કૈમ્પેગોડા એરપોર્ટ બેંગલુરુ

◆ દેવી અહલ્યાબાઈ હોલ્કર એરપોર્ટ ઈન્દોર

◆ લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ વારાણસી


વિદ્યુત સહાયક (જુ.આ.) ની computer based test (CBT) પરીક્ષા બાબત
Forwarded from Mithun Patel
હાલ માં ચર્ચિત ટેસ્લા..ના માલિક એલન મસ્ક બીજી કઈ અંતરીક્ષ કંપની ના પણ માલિક છે...?
Anonymous Quiz
14%
NASA
64%
SpaceX
13%
ISRO
9%
Bugat
*સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા એપ્રેન્ટિસની ભરતી*
તાલીમ સમય ૩ વર્ષ (સ્ટાઇપેન્ડ : પહેલા વર્ષે પ્રતિમાસ રૂ.૧૫૦૦૦, બીજા વર્ષે પ્રતિમાસ રૂ.૧૬૫૦૦ તથા ત્રીજા વર્ષે પ્રતિમાસ રૂ.૧૯૦૦૦)
*કુલ ૮૫૦૦ જગ્યાઓ*
ગુજરાતમાં ૪૮૦ જગ્યાઓ ( અમદાવાદ-૨૧, અમરેલી-૪૩, આણંદ-૧૮, અરાવલી-૭, બનાસકાંઠા-૨૭, બારડોલી-૧૧, ભરુચ-૧૪, ભાવનગર-૩૬, બોટાદ-૫, છોટાઉદેપુર-૧૫, દાહોદ-૪, ડાંગ-૪, દેવભૂમિ દ્વારકા-૧૦, ગાંધીનગર-૮, ગીર સોમનાથ-૨૪, જામનગર-૧૪, જુનાગઢ-૩૯, ખેડા-૧૯, કચ્છ-૭, મહીસાગર-૧, મહેસાણા-૧૭, મોરબી-૧૯, નર્મદા-૫, નવસારી-૬, પચમહાલ-૬, પાટણ-૧૦, પોરબંદર-૯, રાજકોટ-૨૯, સાબરકાંઠા-૧૧, સુરેન્દ્રનગર-૨૯, તાપી-૪, વલસાડ-૮)
*લાયકાત :* સ્નાતક (ગ્રેજ્યુએટ)
*વયમર્યાદા :* તા.૩૧-૧૦-૨૦૨૦ના રોજ ૨૦ થી ૨૮ વર્ષ (અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમાં સરકારશ્રીના નિયમાનુસાર છૂટછાટ)
*પસંદગી પ્રક્રિયા :* ઓનલાઈન લેખિત પરીક્ષા જાન્યુઆરી ૨૦૨૧માં યોજાશે.
*પરીક્ષા કેન્દ્ર :* અમદાવાદ, ગાંધીનગર, આણંદ, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા
*પરીક્ષાના વિષયો :* (૧) જનરલ/ફાઈનાન્સિયલ અવેરનેસ (૨૫ પ્રશ્નો) (૨) જનરલ ઇંગ્લિશ (૨૫ પ્રશ્નો), (૩) ક્વોન્ટિટેટીવ એપ્ટિટ્યુડ (૨૫ પ્રશ્નો) (૪) રિજનિંગ એબીલીટી એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ (૨૫ પ્રશ્નો) પરીક્ષામાં ખોટા જવાબદીઠ ૦.૨૫ માર્કસ કપાશે.
*પરીક્ષા ફી :* રૂ.૩૦૦/- ( SC/ST/PWD ઉમેદવારોએ ફી ભરવાની નથી)
*અરજીપ્રક્રિયા :* ઓનલાઈન
*વિશેષ માહિતી માટે સંપર્ક :* https://www.sbi.co.in/careers અથવા https://bank.sbi/careers
*ઓનલાઈન અરજીની છેલ્લી તા.૧૦-૧૨-૨૦૨૦*
2024/10/01 18:51:07
Back to Top
HTML Embed Code: