Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
તમે જો તમારા મિત્રો સાથે મોડી રાત સુધી ગપસપ કરી હોય, તો તમને એવું લાગ્યું હશે કે દિવસની વાતચીતની સરખામણીમાં રાતની વાતચીતો વધુ નિખાલસ હોય છે. તે વધુ સંતોષકારક અને સાર્થક પણ હોય છે.
તેનું મનોવૈજ્ઞાનિક કારણ છે. માણસો શારીરિક અને માનસિક રીતે થકાન મહેસૂસ કરતા હોય ત્યારે, તેઓ વધુ પ્રમાણિક હોય છે.
તેનાથી વિપરીત, ઉત્સાહ અને ઊર્જાથી થનગનતા હોય ત્યારે, તેઓ જૂઠું બોલે તેવી સંભાવના વધુ હોય છે.
દિવસભર પ્રવૃતિઓના કારણે પેદા થતા શ્રમથી રાત પડે માણસોની આત્મ-સંયમની ક્ષમતા ઓછી થાય છે. એટલે કે તે જાતને છૂટ્ટી મૂકી દે છે. પરિણામે તેઓ આસાનીથી કોઈપણ વાતનો એકરાર કરી લે છે.
દિવસે માણસોનું મન મોટાભાગે બાહ્ય ચીજોમાં મગ્ન હોય છે, એટલે તેઓ તેમની ભીતર ચાલતા વિચારો કે લાગણીઓ પર ધ્યાન નથી આપતા.
રાતે તેઓ નવરા પડે પછી આત્મ નિરીક્ષણની ભાવના વધુ પ્રબળ હોય છે અને ત્યારે તેઓ સાચું બોલે તેવી શક્યતા વધી જાય છે.
જૂઠું બોલવા માટે ઊર્જાની જરૂર પડે છે, પણ તમે થાકેલા હોવ ત્યારે દંભ કરવો અઘરો હોય છે.
એટલા માટે મોડી રાતના સંવાદો બહુ ગહન અને સાર્થક હોય છે.
ઘનિષ્ઠ સંબંધોમાં 4AM friendની એક ધારણા છેઃ એવી મિત્રતા જ્યાં તમે આખી દુનિયા ઊંઘી ગઈ હોય ત્યારે મિત્ર સાથે વાત કરીને દિલ ખોલીને વાત કરી શકતા હોવ.
સુસ્તી અને વિશ્રામની અવસ્થામાં માણસ વધુ ઈમાનદારીથી વ્યક્ત થાય છે. તેમાં લગાવ અને વિશ્વાસ વધે છે. દિવસે દિમાગ સક્રિય હોય છે, રાત્રે દિલ ખુલતું હોય છે.
*Happy Morning*

👍17
897_1_1_Detailed_Advertisement_17.pdf
1.5 MB
📌ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા Work assistant ની 994 જગ્યાની જાહેરાત
#GPSSB
#GPSSB
899_1_1_Detailed_Advertisement_18.pdf
1.5 MB
📌 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા Tracer (ટ્રેસર) 245 જગ્યાની જાહેરાત
#GPSSB
#GPSSB
👍1
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
YouTube
કોન્સ્ટેબલ સ્પેશિયલ | ભારતની નદીઓ | Indian Geography | Gujarat Police Constable
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…

👍2
Revised_Final_Answer_Key_Master_ Dt16052025.pdf
581.6 KB
PSI Revised FAK
બિન હથિયારી પો.સ.ઇ.ની લેખિત પરીક્ષાની તા.૩૦/૦૪/૨૦૨૫ના રોજ જાહેર કરેલ માસ્ટર સેટની Final Answer Keyના પ્રશ્ન નંબરઃ ૫૧ તથા પ્રશ્ન નંબરઃ ૮૩ ના જવાબમાં સુધારો કરવામાં આવેલ છે. Revised Final Answer Key ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવાર તા.૨૦/૦૫/૨૦૨૫ સુધી ગુણ જોઇ શકશે.
⚡️https://virtualview.co.in/Polc_rest/
#PSI #RFAK

👍11
KP_28_2025_Gujarat_panchayat_services_class_III_Recruitment_Examination.pdf
4.3 MB
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ 💥New syllabus જાહેર 💥
👉હવેથી પંચાયત વિભાગ દ્રારા જે પણ પરીક્ષા લેવાશે તેમા ઉપરોક્ત સિલેબસ મુજબ પેપર આવશે
પંચાયત તલાટી & જુનિયર ક્લાર્ક
મેથ્સ રિઝનિંગ 40 માર્ક
GS& GK 70 માર્ક
English 20 માર્ક
ગુજરાતી 20 માર્ક
કુલ 150 માર્ક 2 કલાક
ગૌણસેવા = પંચાયત સેવા 😁
#GPSSB #RR

👍31
HC Bailif Mains 18-05-2025.pdf
3.6 MB
HC Bailif Mains 18-05-2025