Telegram Web Link
Forwarded from Upyogi Mahiti
*📱હવે ફોન કરવા માટે  contact ખોલવાની અને નામ ગોતવાની જરૂર નથી.*
⛓️ http://bit.ly/3xLinzY

તમે બોલશો એને ફોન લાગશે.
આ એપ ઇન્સ્ટોલ કરવાથી જેનુ નામ બોલશો એને ફોન લાગશે.
👉 https://www.gyanmahiti.in/2022/04/download-google-assistant-app.html

Forwarded from Upyogi Mahiti
🪖 *BSF માં વિવિધ જગ્યાઓ માટે ભરતી.*

➥ *કુલ જગ્યાઓ :* ૨૮૨

➥ *પોસ્ટ :*
- કોન્સ્ટેબલ ક્રુ
- હેડ કોન્સ્ટેબલ
- સબ ઈન્સ્પેકટર

➥ *છેલ્લી તારીખ :* ૨૮-૦૬-૨૦૨૨

➥ *ફોર્મ ભરવા તથા ભરતી અંગેની તમામ માહિતી*👇
*https://www.gyanmahiti.in/2022/06/bsf-water-wing-recruitment-2022.html

તમારા તમામ ગ્રુપ મા શેર કરો...🙏
Forwarded from Upyogi Mahiti
*🆕 B.P.L યાદી 2️⃣0️⃣2️⃣2️⃣*

BPL યાદીમાં તમારું નામ ચેક કરો, *ગામ પ્રમાણે BPL યાદી જુઓ*

https://www.gyanmahiti.in/2021/10/check-your-name-in-bpl-list.html
Forwarded from Upyogi Mahiti
💥 *મહુવા નગરપાલિકા ભરતી*

🔆 *પોસ્ટના નામ:-*

૧) કોમ્પ્યુટર ઓપરેટર,
૨) ડ્રાઈવર,
૩) ચોકીદાર,
૪) પટ્ટાવાળા વગેરે

🔆 *કુલ જગ્યા*- 53

🔆 *છેલ્લી તારીખ*- જાહેરાત પ્રસિદ્ધ થયે 10 દિવસમાં અરજી કરવી

✓ *જાહેરાત વાંચી અરજી કરો*
👉 *https://www.gyanmahiti.in/2022/06/mahuva-nagarpalika-recruitment-2022.html
----------------------------------------------------
*આજે છેલ્લો દિવસ છે એડમિશન ફોર્મ નો*

*🌀💥 ગુજરાત ITI એડમિશન 2022*

*👨‍🏫 એડમિશન ટ્રેડ નું નામ-*
◆ ઇલે્કટ્રોનિક/ કોમ્યુટર/ મિકેનિકલ/ પ્લમબર/ ડિઝાઇન/ હાર્ડવેર +વિવિધ

*👨🏻‍🎓લાયકાત-*
◆ ૮ પાસ / ૧૦ પાસ / ૧૨ પાસ

*💰એડમિશન ફી-*
◆ ફોર્મ ફીસ 50/-₹

*📝 છેલ્લી તારીખ-*
◆ 15/06/2022

⤵️ લાયકાત, ડોક્યુમેન્ટ અને અન્ય માહિતી મેળવવા અને અરજી/એડમિશન માટે નીચે ક્લિક કરો.

https://www.whygovt.com/2022/06/iti-admission-2020.html
*🏦💵 ઇન્કમ ટેક્સ વિભાગ માં ભરતી 2022*

🔹 *પોસ્ટ -* આસી. ડિરેક્ટર

🔹 *પગાર -* 15,600/- થી શરૂ...

🔹 *છેલ્લી તારીખ -* 28/06/2022

✍️ *નોટિફિકેશન તેમજ અરજી માટેની લિંક*
https://www.whygovt.com/2022/06/income-tax-recruitment-2022.html
🔥બ્રેકીંગ : *GPSC માટે ૨૧૫ જગ્યા માટે નવી ભરતી જાહેર..*

*કુલ જગ્યા :* 215
*પોસ્ટ :* વિવિધ
*અરજી કરવાની છેલ્લી તારીખ:* 30-06-2022
*ફોર્મ ભરવા માટે લિંક:-*

https://www.whygovt.com/2022/06/gujarat-public-service-commission-gpsc.html
🔸●ગિજુભાઈ બધેકાનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે
*✔️બાળસાહિત્ય*

🔸●તિરુવનંતપુરમ એ કયા રાજ્યની રાજધાની છે
*✔️કરળ*

🔸●ઇસ્ટોનિયાનું પાટનગર કયું
*✔️તાલ્લીન*

🔸●ભારત-ચીન વચ્ચે પંચશીલ કરાર ક્યારે થયા હતા
*✔️1954*

🔸●ઈરાનની પાર્લામેન્ટનું નામ
*✔️મજલિસ*

🔸●વિજયનગરના સામ્રાજ્યના પ્રાચીન ખંડેરો ક્યાં છે
*✔️હમ્પી*

🔸●દુનિયાનું બ્રેડ બાસ્કેટ એટલે કયો પ્રદેશ
*✔️પરેરીઝ*

🔸●પોસ્ટલ સેવામાં પીનકોડની શરૂઆત ક્યારે થઈ
*✔️1972*
💥💥👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*✈️એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી*

*▪️કુલ જગ્યાઓ* : 400

*▪️પગાર* : ₹ 40,000

https://www.whygovt.com/2022/06/airport-authority-of-india.html
Forwarded from Upyogi Mahiti
શું તમારા બાળકને ઝડપી ગુજરાતી અંગ્રેજી વાંચતા શીખવવું છે
બાળક ભૂલ કરે to તરત ભૂલ પણ સમજાવશે to તરત આજે જ કરી લો આ એપ્પ ડાઉનલોડ
✍🏻 *https://bit.ly/3Dy7Ol4
Forwarded from Upyogi Mahiti
*✈️ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા ભરતી 2022*

*👉 એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા વિવિધ જગ્યાઓ*

*🛩️ટોટલ પોસ્ટ :* ૪૦૦

*🛩️પોસ્ટ નામ :* જુનિયર એક્ઝિક્યુટિવ (એર ટ્રાફિક કંટ્રોલ)

*🛩️પગાર :* ૧,૪૦,૦૦૦/- સુધી.

*🛩️લાયકાત:* ૧૦ પાસ,૧૨ પાસ, ગ્રેજ્યુએશન

*🛩️છેલ્લી તારીખ :* ૧૪-૦૭-૨૦૨૨

*🛩️વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લીંક👇*
👉https://www.gyanmahiti.in/2022/06/aai-aero-recruitment-2022-notification.html

👌🏻નોકરી મેળવવા માગતા મિત્રો ને મોકલો
Forwarded from Upyogi Mahiti
*🔴 સાયકલ સબસિડી યોજના જાહેરાત*

*💠 કયા કયા દસ્તાવેજ જોઈશે*
*💠કોને મળશે જાણો*
*💠 આ યોજના લાભ કઇ રીતે મેળવો*
*💠 અરજી કઈ રીતે કરવી?*

* શ્રમિકોને શેયર કરો કોઈ ને કામ આવી શકે છે*

*➡️ અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો*
*https://www.gyanmahiti.in/2020/11/bicycle-assistance-scheme.html
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
🪀 તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી🙏
*આઈ. ડી. બી. આઈ. બેક માં ભરતી ૨૦૨૨*
*✥ જગ્યાની કુલ સંખ્યા:-*
➥ ૧૫૪૪
*❉ અરજી કરવાની અંતિમ તારીખ:-*
➥ ૧૮-૦૬-૨૦૨૨
http://bit.ly/3xGrAJB
💥 *PGVCL નવી ભરતી જાહેર..*
💥 *PGVCL દ્વારા એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતીની જાહેરત*
*❉ કુલ જગ્યા :* 400
*❉ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવો-*
https://www.whygovt.com/2022/06/recruitment-2022-pgvcl-job-2022-pgvcl.html
🔥 કચ્છના રણને આગળ વધતુ અટકાવવા કયો બંધ બંધાયો છે?

🍂 સુરજબારી બંધ

🔥 ભારતમાં કેટલા પ્રકારના જંગલો જોવા મળે છે?

🍂 પાંચ પ્રકારના

🔥 પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યો?

🍂 1970

🔥 એકશિંગી ગેંડા માટે કયું અભ્યારણ જાણીતું છે?

🍂 કાજીરંગા અભ્યારણ

🔥 ભારતમાં કેટલી પ્રાણીઓની પ્રજાતિ જોવા મળે છે?

🍂 89 હજાર

🔥 ભારતમાં કયા સ્થળે પ્રથમ અભ્યારણ સ્થાપવામાં આવ્યુ?

🍂 નીલગીરી ખાતે

🔥 વાઘ અને સાબર માટે ગુજરાતમાં કયુ અભ્યારણ આવેલું છે?

🍂 બરડીપાડા અભયારણ (ડાંગ)

🔥 ગુજરાતમાં પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે?

🍂 આણંદ

🔥 ગુજરાતના કેટલા અભયારણ ઈકો સેન્સીટીવ ઝોન ની યાદીમાં સમાવેશ છે?

🍂 6 અભ્યારણ

🔥 દેશના પ્રથમ બોટનીક અભ્યારણ તરીકે જાણીતુ અભ્યારણ ?

🍂નારાયણ સરોવર વન્યજીવ અભ્યારણ

👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*💥📢પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ભરતીની જાહેરાત.*

*▪️કુલ જગ્યાઓ-* 400
*▪️પોસ્ટ-* એપ્રેન્ટીસ
*▪️લાયકાત-* 10 પાસ / ITI પાસ
*▪️છેલ્લી તારીખ-* 27/06/2022

*⤵️ અરજી & સંપૂર્ણ માહિતી જાણો.* *https://www.gyanmahiti.in/2022/06/pgvcl-recruitment-2022-apply-pgvclcom.html

*📩 ઉપયોગી મેસેજ તમારા વોટ્સએપ ગ્રુપમાં આગળ શેર કરો* 🙏
Forwarded from Upyogi Mahiti
💥👌 *ગુજરાત બી.પી.એલ લાભાર્થીની યાદી*

🔸 *ચેક કરો તમારું નામ છે કે નહી*

🔸 *શું તમે બી.પી.એલ. કાર્ડ ધારકમાં જોડાવા માંગો છો?*

🔸 *ગુજરાતના કોઈપણ ગામ, તાલુકો કે જિલ્લાના નામ જોઈ શકશો*

💥વધુ માહિતી માટે નીચે આપેલ👇 લિંક ઓપન કરો
*https://www.gyanmahiti.in/2021/10/check-your-name-in-bpl-list.html
Forwarded from Upyogi Mahiti
*હવે કીબોર્ડની જરૂર નથી,માત્ર બોલશો એટલે બધું થઈ જશે ટાઈપ*
👉🏻https://www.gyanmahiti.in/2021/10/gujarati-voice-typing-best-app.html
📮. એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે?

*👉 Ans: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ*

📮. ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ?

*👉 Ans: મામલગાર કોયલી*

📮. રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે ?

*👉 Ans: આજી*

📮. સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ?

*👉 Ans: અમદાવાદ*

📮. મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે ?

*👉 Ans: પાલિતાણા*

📮. સ્વામીનારાયણ સંપ્રદાયના ભકતોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી ‘શિક્ષાપત્રીની’ રચના કોણે કરી હતી ?

*👉 Ans: સહજાનંદ સ્વામી*

📮. સ્થાપત્યકળા માટે જાણીતી ચાંપાનેરની જામી મસ્જિદ કઇ સદીમાં બાંધવામાં આવી હતી?

*👉 Ans: ૧૫મી સદી*

📮. કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો?

*👉 Ans: કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ*

📮. ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ?

*👉 Ans: દાંડી હેરીટેજ રૂટ*

📮.‘મર્દ તેહનું નામ...’ - આ પંકિત કોણે લખી છે?

*👉 Ans: કવિ નર્મદ*

👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
💥 *ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ 1446 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર (OJAS)*

*🔸 કુલ જગ્યા:* 1446

*🔸પોસ્ટ નામ:*
▪️ સ્ટેનોગ્રાફર (અંગ્રેજી & ગુજરાતી): 270
▪️અધિક મદદનીશ ઇજનેર(સિવિલ:192
▪️ વર્ક આસિસ્ટન્ટ:771
▪️જુનિયર સાયન્ટિફિક:30
▪️મદદનીશ ગ્રંથપાલ:37
▪️રેખનકાર:50
▪️ મ્યુનીસિપાલ ઇજનેર:88
▪️વિદ્યુત શુલ્ક નીરીસક :08

*🔹લાયકાત:* પોસ્ટ વાઈઝ

🔸 *ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ:* 16-06-2022 થી 30-06-2022

✒️ *ફોર્મ ભરવા તથા ભરતીની સંપૂર્ણ માહિતી નીચે લીંક પર આપેલ છે.*
👉 https://www.gyanmahiti.in/2022/06/gsssbrecruitment-for-1446-various.html

👌🏻આ ભરતી વિષે આગળ શેર કરો મેસેજ
2024/10/01 19:34:12
Back to Top
HTML Embed Code: