Telegram Web Link
Forwarded from Upyogi Mahiti
*✈️ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા ભરતી 2022*

*👉 એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા વિવિધ જગ્યાઓ*

*🛩️ટોટલ પોસ્ટ :* ૪૦૦

*🛩️પોસ્ટ નામ :* જુનિયર એક્ઝિક્યુટિવ (એર ટ્રાફિક કંટ્રોલ)

*🛩️પગાર :* ૧,૪૦,૦૦૦/- સુધી.

*🛩️લાયકાત:* ૧૦ પાસ,૧૨ પાસ, ગ્રેજ્યુએશન

*🛩️છેલ્લી તારીખ :* ૧૪-૦૭-૨૦૨૨

*🛩️વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લીંક👇*
👉https://www.gyanmahiti.in/2022/06/aai-aero-recruitment-2022-notification.html

👌🏻નોકરી મેળવવા માગતા મિત્રો ને મોકલો
Forwarded from Upyogi Mahiti
🦚 *પક્ષીનો મધુર અવાજ* 🦩

🦜 આ લીંક પર આપેલ પક્ષીનુ ચિત્ર zoom કરતા કોઈ પણ પક્ષી પર ટચ કરતા તેનો મધુર અવાજ સંભળાશે.

🐤 આજની ટેકનોલોજીનો કમાલ અહીં⤵️
*👉🏻https://www.gyanmahiti.in/2021/02/birds-voice-amazing-technology.html

_*🙏🏼આપના બાળકોને જરુર સંભળાવો આ મઘુર અવાજ 👌🏻*_
*બે દિવસ જ બાકી છે તમામ મિત્રો ને મોકલો*
*💥સુરત મહાનગરપાલિકા માં 10 પાસ માટે ભરતી*
*▪️પોસ્ટ :* ડ્રાઇવર
*▪️જગ્યા :* 30
*▪️છેલ્લી તારીખ :* 20/06/2022
https://www.whygovt.com/2022/06/surat-municipal-corporation-driver.html
Forwarded from Upyogi Mahiti
💥 *ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ 1446 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર (OJAS)*

*🔸 કુલ જગ્યા:* 1446

*🔸પોસ્ટ નામ:*
▪️ સ્ટેનોગ્રાફર (અંગ્રેજી & ગુજરાતી): 270
▪️અધિક મદદનીશ ઇજનેર(સિવિલ:192
▪️ વર્ક આસિસ્ટન્ટ:771
▪️જુનિયર સાયન્ટિફિક:30
▪️મદદનીશ ગ્રંથપાલ:37
▪️રેખનકાર:50
▪️ મ્યુનીસિપાલ ઇજનેર:88
▪️વિદ્યુત શુલ્ક નીરીસક :08

*🔹લાયકાત:* પોસ્ટ વાઈઝ

🔸 *ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ:* 16-06-2022 થી 30-06-2022

✒️ *ફોર્મ ભરવા તથા ભરતીની સંપૂર્ણ માહિતી નીચે લીંક પર આપેલ છે.*
👉 https://www.gyanmahiti.in/2022/06/gsssbrecruitment-for-1446-various.html

👌🏻આ ભરતી વિષે આગળ શેર કરો મેસેજ
*૧૮૫૭ ના સંગ્રામ વખતે ગોધરા અને ઝાલોદ ની તીજોરીઓ કોને લૂંટી હતી?*

*🔘તાત્યા ટોપે*

*૧૨‌ માર્ચ ૧૯૩૦ દાંડીયાત્રા ના શહીદ કોણ હતા?*

*🔘વિઠૃલભાઈ લલ્લુભાઈ*

* ગાંધીજી પ્રથમ વખત આફ્રિકા ગયા ત્યારે ક્યા બંદરે ઉતર્યા હતા?*

*🔘 ડર્બન*

* અમદાવાદ માં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ ક્યા સંગીત સાથે સંબંધિત છે?*

*🔘શાસ્ત્રીય સંગીત*

* દાંડી પુલ કઈ નદી પર આવેલ છે?*

*🔘ચંદ્રભાગા નદી*

*રાય પિથોરા તરીકે કયો રાજા ઓળખાય છે?*

*🔘પૃથ્વીરાજ ચૌહાણ*

*ગીર અભયારણ્ય માં સિંહ ની કઈ બે જાતિ જોવા મળે છે?*

*🔘ગધીયો અને વેલર*

*અંદમાન ટાપુ પર મોટા ભાગની કઈ આદિજાતિ વસ્તી વસવાટ કરે છે?*

*🔘 નેગ્રીટો*

* નરસિંહ મહેતા ની વાવ ક્યા આવેલી છે?*

*🔘વડનગર*

*ભોજપત્રો અને તાડપત્ર પર કઈ લિપિ માં લખાણ જોવા મળે છે?*

*🔘 પાંડુ લિપિ*

*રાજાસોરસ નામના ડાયનોસોર ના અવશેષો કઈ નદીમાંથી મળ્યા હતા?*

*🔘 નર્મદા*

*હેડૈયા વેરો ક્યા સત્યાગ્રહ માં ઉઘરાવવામાં આવતો હતો?*

*🔘બોરસદ*

*વિશ્વનો સૌપ્રથમ કાયદા ઘડનાર કોણ હતુ?*

*🔘હમ્મુ રાબી*

* રામકૃષ્ણ મિશન નું વડું મથક ક્યા આવેલુ છે?*
*🔘બેલુર*
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*😲💵💰પાંચ રૂપિયાની આ જૂની નોટ તમને માલામાલ કરી શકે છે*

*🤑💴જો તમારી પાસે છે આવી નોટ તો તમે કરોડપતિ થઈ શકો છો*

*💸તમારી નોટમાં ખાસ નંબર છે તો તેની માંગ ખૂબ વધારે છે*

*વધુ માહિતી માટે નીચેની લિંક ઓપન કરો*👇
👉https://www.gyanmahiti.in/2022/06/this-special-note-of-five-rupees-can.html
Forwarded from Upyogi Mahiti
*📱મોબાઈલ સહાય યોજના*

*📱ખેડૂતો માટે ખુશીના સમાચાર*

*📱ગુજરાત સરકાર ખેડૂતોને ચૂકવાશે રૂપિયા ૬૦૦૦/- ની સહાય*

*📱સ્માર્ટ ફોન ખરીદવા સરકાર આપશે સહાય*

*📱યોજનાનો લાભ લેવા નીચે આપેલ લિંક ઓપન કરો 👇*
https://www.gyanmahiti.in/2022/06/mobile-sahay-yojana.html

*🙏યોજનાની માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરો*
Forwarded from Upyogi Mahiti
*💥 આધાર કાર્ડમાં નીચે આપેલ સુધારા કરો ઘરે બેઠા આધારકાર્ડની ઓફિશિયલ વેબસાઈટ UIDAI પરથી*

આધારકાર્ડના *નામમાં સુધારો કરો*
*👉🏻 https://bit.ly/3MsX76P

તમારી *જન્મ તારીખમાં સુધારો કરો*
*👉🏻 https://bit.ly/3MsX76P

આધારકાર્ડમાં *એડ્રેસમાં સુધારો કરો*
*👉🏻 https://bit.ly/3MsX76P

આધારકાર્ડમાં *મોબાઈલ નંબર સુધારો કરો*
*👉🏻 https://bit.ly/3MsX76P

*મિત્રો ખૂબ ઉપયોગી માહિતી છે આગળ શેર કરવા વિન્નતી*🙏🏻
🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵

☺️👇આત્મકથા અને લેખકો👆☺️

🌳1. સત્યના પ્રયોગો - ગાંધીજી

🌳2. સદમાતાનો ખાંચો - નટવરલાલ પંડયા " ઉશનસ "

🌳3. સ્મરણ યાત્રા - કાકા કાલેલકર

🌳4. મારી હકીકત - નર્મદ

🌳5. શિશુ અને સખી - કનૈયાલાલ મુનશી

🌳6. અલપ ઝલપ - પન્નાલાલ પટેલ

🌳7. થોડા આંસુ થોડા ફુલ -
જયશંકર સુંદરી " ભોજક "

🌳8. કિંબલ્સ રેવન્સ વુડ - મધુસુદન ઠાકર " મધુરાય "

🌳9. ધ હોલ ઓફ સ્પેરો - સલીમઅલી

🌳10. ઘડતર અને ચણતર -
નાનાભાઈ ભટ્ટ

🌳11. ગુજરાતમાં કલા ના પગરણ - રવિશંકર રાવળ

🌳12. બાંધ ગઠારીયા - ચંદ્રવદન ચી. મહેતા

🌳13. સુરત મુજ ઘાયલ ભૂમિ -
ભગવતી કુમાર શર્મા

🌳14. જીવન પંથ જીવન રંગ -
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
" ધૂમકેતુ "

🌳15. આઈ ટુ હેડ અ ડ્રીમ - વર્ગિસ કુરિયન

🌳16. ડાઉન મેમરી લેન - મધર ટેરેસા

🌳17. અગન પંખ ( ધ વિંગ ઓફ ફાયર ) -
ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ*
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*ગ્રામ ડાક સેવકનું રિઝલ્ટ જાહેર*

📢 *પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામ ડાક સેવકનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક દ્વારા આપ રિઝલ્ટ જોઈ શકો છો*

📎https://www.gyanmahiti.in/2022/06/gujarat-post-gds-result-2022-out.html

વિનંતી છે કે વધુમાં વધુ શેર કરશો..👏
🏆🏅ભારત રત્ન એવોર્ડ વિજેતા અને વર્ષ🏆🏅


ડો. ચંદ્રશેખર વેંકટરામન ➾ 1954

ચક્રવર્તી રાજગોપાલાચારી ➾ 1954

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ➾ 1954

સર મોક્ષગુંડમ વિસ્વેશ્વરાય ➾ 1955

ડો. ભગવાન દાસ ➾ 1955

જવાહરલાલ નહેરુ ➾ 1955

ગોવિંદ વલ્લભ પંત 7 1957

મહર્ષિ ડો.ધોંડો કેશવ કર્વે 1958

બિધાન ચંદ્ર રાય ➾ 1961

ડો. રાજેન્દ્ર પ્રસાદ ➾ 1962

ડો. ઝાકીર હુસેન 1963

ડો. પાંડુરંગ વામન કેન ➾ 1963

લાલ બહાદુર શાસ્ત્રી (મરણોત્તર) ➾ 1966

ઇન્દિરા ગાંધી - 1971

વરાહગીરી વેંકટ ગિરી ➾ 1975

કુમારસ્વામી કામરાજ (મરણોત્તર) ➾ 1976

મધર ટેરેસા ➾ 1980

આચાર્ય વિનોબા ભાવે (મરણોત્તર) ➾ 1983

ખાન અબ્દુલ ગફ્ફર ખાન ➾ 1987

મારુથુર ગોપાલન રામચંદ્રન (મરણોપરાંત) ➾ 1988

ડો. ભીમરાવ આંબેડકર (મરણોત્તર) ➾ 1990

નેલ્સન મંડેલા ➾ 1990

સરદાર વલ્લભભાઈ પટેલ (મરણોપરાંત) ➾ 1991

મોરાર જી દેસાઈ ➾ 1991

રાજીવ ગાંધી (મરણોત્તર) ➾ 1991

મૌલાના અબુલ કલામ આઝાદ (મરણોપરાંત) ➾ 1992

જે. આર. ડી. ટાટા ➾ 1992

સત્યજીત રે ➾ 1992

ડો. એપીજે અબ્દુલ કલામ ➾ 1997

અરુણા અસફ અલી (મરણોત્તર) ➾ 1997

ગુલઝારી લાલ નંદા (મરણોત્તર) ➾ 1997

એમ. એસ. સુબ્બુલક્ષ્મી ➾ 1998

ચિદમ્બરમ સુબ્રહ્મણ્યમ 1998

જયપ્રકાશ નારાયણ (મરણોપરાંત) ➾ 1998

પંડિત રવિશંકર ➾ 1999

પ્રોફેસર અમર્ત્ય સેન ➾ 1999

ગોપીનાથ બોરડોલોઇ (મરણોપરાંત) ➾ 1999

ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન ➾ 2001

લતા મંગેશકર 2001

ભીમસેન જોશી ➾ 2008

ચિંતામણી નાગેશ રામચંદ્ર રાવ 2014

સચિન તેંડુલકર 2014

અટલ બિહારી વાજપેયી 2015

મદન મોહન માલવિયા 2015

નાનાજી દેશમુખ (મરણોપરાંત) 2019

પ્રણવ મુખર્જી 2019

ભૂપેન હજારિકા (મરણોત્તર) 2019
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*🌳 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વર્ગ -3 સંવર્ગની સીધી ભરતીની 334 જ્ગ્યાઓ અનુસંધાને જે તે જિલ્લામાં નિમણુકને લાયક ઉમેદવારોની પસંદગી ની યાદી*

*તમારું અને તમારા મિત્રોનું નામ છે કે નહિ જોવા* ⤵️
👉 *https://www.gyanmahiti.in/2022/06/forest-result-declare.html

વિનંતી છે કે વધુમાં વધુ શેર કરશો..👏
Forwarded from Upyogi Mahiti
*મફત છત્રી યોજના*

*💥નવી યોજના જાહેર ફોર્મ ભરવાનું શરુ*

*➥ મફત છત્રી યોજના - ગુજરાત રાજ્ય*

➥ આજે જ ફોર્મ ભરો ⤵️
*https://www.gyanmahiti.in/2022/06/mafat-chhatri-yojna-gujarat-2022.html

➥ રેશનકાર્ડ દીઠ છત્રી મળશે

➥ ફોર્મ કઇ રીતે ભરવું જુઓ ?

➥ 【કુટુંબ દીઠ (‌એટલે કે રાશનકાર્ડ દીઠ છત્રી) પુખ્ત વયની છત્રી મળવાપાત્ર રહેશે.】

➥ નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના

▪️છેલ્લી તારીખ:૧૬-૦૭-૨૦૨૨

▪️ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક👇👇👇👇
*https://www.gyanmahiti.in/2022/06/mafat-chhatri-yojna-gujarat-2022.html

🕺🕺🕺

*ઉપયોગી મેસેજ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો* 🙏
Forwarded from Upyogi Mahiti
👳 તમે ઘરડા થશો ત્યારે તમારો ચહેરો કેવો દેખાશે જુવો

👬 10 વર્ષ પશી કેવા દેખાશો
*👉 https://bit.ly/3n1vdUr
👬 20 વર્ષ પશી કેવા દેખાશો
*👉 https://bit.ly/3n1vdUr
👬 30 વર્ષ પશી કેવા દેખાશો
*👉 https://bit.ly/3n1vdUr
👬 40 વર્ષ પશી કેવા દેખાશો
*👉 https://bit.ly/3n1vdUr
👬 50 વર્ષ પશી કેવા દેખાશો
*👉 https://bit.ly/3n1vdUr
👬 60 વર્ષ પશી કેવા દેખાશો
*👉 https://bit.ly/3n1vdUr
Forwarded from Upyogi Mahiti
*💥📢પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ભરતીની જાહેરાત.*

*▪️કુલ જગ્યાઓ-* 400
*▪️લાયકાત-* 10 પાસ / ITI પાસ
*▪️છેલ્લી તારીખ-* 27/06/2022

*⤵️ અરજી & સંપૂર્ણ માહિતી જાણો.* *https://www.gyanmahiti.in/2022/06/pgvcl-recruitment-2022-apply-pgvclcom.html

*📩 ઉપયોગી મેસેજ તમારા વોટ્સએપ ગ્રુપમાં આગળ શેર કરો* 🙏
Forwarded from Upyogi Mahiti
*💥 કોન્સ્ટેબલ ભરતી નવું રિઝલ્ટ જાહેર*

🌐🌀 *LRD પોલીસ કોન્સ્ટેબલ માટે મળેલ OMR રી ચેકીંગ અરજીઓની, ફરી ચકસણી કરીને નવું રિઝલ્ટ અહીં મુકવામાં આવેલ છે*

🌐🌀 *નવું ચકાસણી બાદ પરીણામ*

🌐🌀 *https://www.gyanmahiti.in/2022/06/lrd-police-constable-rechecking-result.html
Forwarded from Upyogi Mahiti
🟢 *ચોમાસા માટે ખૂબ જ ઉપયોગી માહિતી.*

◼️તમને આકાશી વીજળીથી સુરક્ષિત રાખશે દામિની એપ.

◼️અહીં વીજળી પડશે તમારે આ વિસ્તારમાં ન રહેવું જોઈએ – એવું જણાવશે દામિની

◼️૩૦ થી ૪૦ મિનિટ પહેલા વિજળી પડવાની હશે તો તમને એલર્ટ કરશે દામિની એપ

◼️આ એપ ૪૦ કિલો મીટર ની ત્રિજ્યામાં કરે છે કામ

*📲 એપ ડાઉનલોડ કરો* ⤵️
👉 https://bit.ly/3HgQNO6

*વરસાદ સમયે આ એપ્લીકેશન આશીર્વાદરૂપ નીવડશે.*
Forwarded from Upyogi Mahiti
*સંકટ મોચન સહાય યોજના ગુજરાત*

💥🆕 *કુટુંબ દિઠ વીસ હજાર રૂપિયાનો લાભ મેળવો*

સહાય 20,000/-₹
ફોર્મ ક્યાં જમા કરાવવુ
કયા કયા ડોક્યુમેન્ટ જોઇએ

*💥 ગુજરાત સંકટ મોચન યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા તેમજ સંપૂર્ણ યોજનાની માહિતી મેળવવા નીચેની લીંક ઓપન કરો*
*◆ - https://bit.ly/3NjHtuo
ઉપયોગી માહિતી આગળ ગ્રુપમાં શેર કરો...
Forwarded from Upyogi Mahiti
💥 *ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ 1446 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર (OJAS)*

*🔸 કુલ જગ્યા:* 1446

🔸 *ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ:* 16-06-2022 થી 30-06-2022

✒️ *ફોર્મ ભરવા તથા ભરતીની સંપૂર્ણ માહિતી નીચે લીંક પર આપેલ છે.*
👉 https://www.gyanmahiti.in/2022/06/gsssbrecruitment-for-1446-various.html

👌🏻આ ભરતી વિષે આગળ શેર કરો મેસેજ
Forwarded from Upyogi Mahiti
👌👆INS વિક્રમાદિત્ય ની રૂબરૂ મુલાકાત કરી હોય એવી ફીલિંગ આવશે....

🤔આ વિડીયો 360 ડિગ્રી માં છે એટલે કે વિડીયો મા બાજુ આપણે બદલી શકીએ છીએ...👍👍

- તમારા બાળકોને પણ બતાવો
- ફૂલ સ્ક્રીન કરીને જુઓ
-જહાજનો સીન આવે એટલે, આંગળી સ્ક્રીન પર ફેરવશો એમ જહાજ ના ખૂણે ખૂણા જોઈ શકાશે...

*👉 https://www.gyanmahiti.in/2022/06/amazing-video-for-you-of-ins.html
2024/10/01 17:25:47
Back to Top
HTML Embed Code: