Telegram Web Link
*🏦💵 ઇન્કમ ટેક્સ વિભાગ માં ભરતી 2022*

🔹 *પોસ્ટ -* આસી. ડિરેક્ટર

🔹 *પગાર -* 15,600/- થી શરૂ...

🔹 *છેલ્લી તારીખ -* 28/06/2022

✍️ *નોટિફિકેશન તેમજ અરજી માટેની લિંક*
https://www.whygovt.com/2022/06/income-tax-recruitment-2022.html
*🚍 GSRTC દ્વારા ભરતીની જાહેરાત 2022.*

*👨🏻‍🎓લાયકાત :-* 10 પાસ/ 12 પાસ/ ITI પાસ અને તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવાર

💰 *પગાર ધોરણ :-* પોસ્ટ મુજબ

💰 *અરજીની છેલ્લી તા*-૧૦/૦૬/૨૦૨૨
https://www.whygovt.com/2022/06/2022-gsrtc-bhavnagar-bharti-2022.html
*💥IBPS દ્વારા ગ્રામીણ બેંકોમાં 8106 જગ્યાઓ માટે ભરતી*
*❉ પોસ્ટ:* PO, કલાર્ક, અધિકારી
*❉ જગ્યા :* 8106
*❉ ઓનલાઇન અરજી કરો-*
*❉ અરજી કરવાની તારીખ:-*
➥ 07-06-2022 થી 27-06-2022
https://www.whygovt.com/2022/06/ibps-rrb-po-clerk-officers-vacancies-of.html
*👨🏻‍🎓સરકાર સંચાલિત સમરસ હોસ્ટેલમા SEBC,SC,ST, અને EBC કેટેગરીના વિદ્યાર્થીઓને ફ્રી પ્રવેશ ના ફોર્મ ભરવાના ચાલું*

■ વિદ્યાર્થીઓને રહેવા જમવાની સગવડ વિનામૂલ્યે મળશે.

*👥 ગુજરાતમાં કુમાર અને કન્યાઓ માટે અલગ સમરસ હોસ્ટેલો આવેલી છે*

🖨️ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

*🗒️ છેલ્લી તારીખ: 30/06/2022*
https://www.whygovt.com/2022/06/gujarat-samras-hostel-admission-2022-23.html
💥 *બ્લાસ્ટિંગ બ્રેકીંગ ન્યુઝ*

🔥 *બિનસચિવાલય ક્લાર્ક નું પરિણામ ક્યારે આવશે તે જોવા માટે ⤵️*

https://www.whygovt.com/2022/06/bin-sachivalay-exam-result-declare-soon.html
🔥 *બિનસચિવાલય ક્લાર્ક નું પરિણામ જાહેર થઈ ગયું છે*
ઓફિશિયલ વેબસાઈટ પર મુકાઈ ગયું.
*⤵️તમારું પરિણામ અહીંથી જુઓ*

http://bit.ly/3mBhcfZ
*💡તમારું લાઈટબીલ ઓનલાઇન ચેક કરો.*
*🔖જુઓ કેટલું બિલ આવ્યું છે*
*🖍️અને ઓનલાઇન ઘેરબેઠા ભરો*
https://www.whygovt.com/2022/04/this-app-shows-your-pgvcl-bill-amount.html
Forwarded from Upyogi Mahiti
આધાર કાર્ડ માં ઓનલાઇન સુધારો કરવા માટેની લિંક.
https://bit.ly/3MsX76P
🔷 ૧] કુંભમેળો નાસિક, ઉજ્જૈન, પ્રયાગ અને હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.

🔷 ૨] પુષ્કર નો મેળો રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે

🔷૩] તરણેતર નો મેળો ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે.

🔷૪] ભવનાથનો મેળો મહાશિવરાત્રીના રોજ
ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે.

🔷૫] વૌઠાનો મેળો કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.

🔷 ૬] માધ મેળો અલાહાબાદ માં જાન્યુઆરી
ફેબ્રુઆરી મા ભરાય છે.

🔷 ૭] જ્વાળામુખીનો મેળો 👉– કાંગડા ધાટી, હિમાચલપ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ ભરાય છે.

🔷 ૮] સોનપુર નો પશુમેળો ભારતનો સૌથી મોટોપશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-
ગડક્ના સંગમ પર યોજાયછે.

🔷 ૯] જાનકીમેળો મુજફફરપુર જિલ્લાના સીતામઢીખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.

🔷 ૧૦] ગાયચારણ નો મેળો મથુરામાં કારતક
મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.

🔷૧૧] રામદેવજીનો મેળો રાજસ્થાનના પોખરન માં ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.

🔷 ૧૨] બાબા ગરીબનાથ નો મેળો મધ્યપ્રદેશ ના શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.

🔷૧૩] કૈલાસ મેળોઆગ્રામાં શ્રાવણનાબીજા
સોમવારે યોજાય છે.

🔷૧૪] મહામૃત્યુંજયનો મેળો મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.

🔷 ૧૫] ગંગાસર મેળો પશ્વિમ બંગાળમાં
મકરસંકાતિના દિવસે યોજાય છે.

🔷 ૧૬] અન્નકૂટનો મેળો શ્રીનાથદ્રારામાં કારતક સુદ એકમના રોજ યોજાય છે.

🔷 ૧૭] જાગેશ્વરી દેવીનો મેળો મધ્યપ્રદેશના
ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.

🔷 ૧૮]વૈશાલીનો મેળો બિહારના વૈશાલીમાં ચૈત્ર સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.

🔷 ૧૯] સિરજકુંડનો શિલ્પ મેળો ફ્રેબુઆરી મહિનામાં યોજાય છે.

🔷 ૨૦]મહાવીરહીનો મેળો રાજસ્થાનના હિંડોન માં ચૈત્ર મહિનામાં યોજાય છે.

🔷 ૨૧] ગણેશચતુર્થીનો મેળો રાજસ્થાનના સવાઇમાધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ યોજાય છે.

🔷 ૨૨] રથ મેળો ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર
મહિનામાં ભરાય છે.

🔷 ૨૩] કુલુનો મેળો હિમાચલ પ્રદેશના કુલુમાં
દશેરાના દિવસે મેળો ભરાય છે.

🔷 ૨૪] રેણુકાજીનો મેળો હિમાચલપ્રદેશના
રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.

🔷 ૨૫] જગન્નાથ પુરીની રથયાત્રા અષાઢ સુદ
બીજના દિવસે પુરીમાં યોજાય છે.

🔷 ૨૬] શામળાજીનો મેળો ગુજરાતના સાબરકાંઠાજિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫સુધી મેળો ભરાય છે.

🔷 ૨૭]અંબાજી નો મેળો ગુજરાત ના બનાસકાંઠા મા
અંબાજીમાં ભાદરવા સુદ પૂનમે યોજાય છે.

🔷 ૨૮] વિશ્વ પુસ્તક મેળો દિલ્હીમાં ફ્રેબ્રુઆરી મહિનામાં યોજાય છે.

🔷 ૨૯]ઝંડા મેળો દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે ભરાય છે.

🔷 ૩૦] દદરીનો મેળો. બલિયામાં કારતક પૂર્ણિમાએ ભરાય છે.

🔷 ૩૧] ચોસઠ જોગણી નો મેળો વારાણસીમાં ચૈત્ર સુદ એકમના દિવસે ભરાય છે.
💥💥💥💥💥💥💥
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
🌧️ હવામાન વિભાગની આગાહી - ગુજરાતભરમાં વરસાદની શક્યતા.

👉https://www.gyanmahiti.in/2022/03/windy-live-cyclone-updates.html
━──────⊱◈✿◈⊰───────━
🙏તમારા મિત્રો તેમજ અન્ય મિત્રોને શેર કરો.
Forwarded from Upyogi Mahiti
*📱રૂ.૧૦૦૦/- માં ટેબ્લેટ*

🎁 *નમો ટેબ્લેટ સહાય યોજના ૨૦૨૨*

🎁કોને કોને લાભ મળશે જોઈ લો સંપૂર્ણ માહિતી 👇🏻

*https://www.gyanmahiti.in/2022/05/digital-gujarat-tablet-sahay-2022.html

🙏🏾માહિતી આગળ શેર કરશો 🙏🏾
Forwarded from Upyogi Mahiti
📖 *તમામ વાલીઓને શેર કરવા વિનંતી🙏*
👉 https://bit.ly/3vNwweK
બાળકોને વાંચતા શીખવવા માટે Google દ્વારા ખૂબ સરસ એપ. બનાવવામા આવી છે. બાળકો વાંચતા જશે તેમ ખોટુ હશે તો સામે એપ.મા બોલશે. સાચુ હશે તો.બાળકોને સ્ટાર અને અભીનંદન મળશે. જેથી બાળકો કંટાળા વગર વાંચતા શીખશે.👍
🌞🏡 *ગુજરાત સોલર પેનલ યોજના 2022-23*
➟ હવે નહિ ભરવું પડે લાઈટબિલ

https://www.whygovt.com/2022/06/solar-rooftop-yojana-agency-list-in.html
🍊 સામાન્ય વિજ્ઞાન જાણવા જેવુ 🍊

🛡ટેલિવિઝનની શોધ કોણે કરી?
👉* જે. એલ. બેયર્ડ

🛡રડારની શોધ કોણે કરી?
👉 ટેલર અને યંગ

🛡 ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી?
👉 ન્યૂટન

🛡 લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે
👉 સાઇટ્રિક એસિડ

🛡ડુંગળી અને લસણમાં ગંધ હોય છે
👉 તેમાં હાજર પોટેશિયમને કારણે

🛡X- કિરણોની શોધ કરી
👉 રોન્ટજને

🛡સ્કૂટર ના શોધક
👉 બ્રાડ શૉ

🛡રિવોલ્વર ના શોધક
👉
💥💥💥💥💥💥
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*🎓 ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી*

*▪️પોસ્ટ* : વિવિધ

*▪️પગાર* : 55,600/- થી 2,09,000/-

*▪️લાયકાત* : પોસ્ટ પ્રમાણે

*▪️છેલ્લી તારીખ:* 22-06-2022

*▪️ઓનલાઈન અરજી અને નોટિફિકેશન માટેની લિંક :*👇
*https://www.gyanmahiti.in/2022/06/gujarat-urja-vikas-nigam-limited_13.html

✍🏻નોકરી મેળવવા માગતા તમામ મિત્રો ને મોકલો
*🏦💵 ઇન્કમ ટેક્સ વિભાગ માં ભરતી 2022*

🔹 *પોસ્ટ -* આસી. ડિરેક્ટર

🔹 *પગાર -* 15,600/- થી શરૂ...

🔹 *છેલ્લી તારીખ -* 28/06/2022

✍️ *નોટિફિકેશન તેમજ અરજી માટેની લિંક*
https://www.whygovt.com/2022/06/income-tax-recruitment-2022.html
*👩🏻સુકન્યા સમૃદ્ધિ યોજના💰*

*◆ ૧,૦૦૦ ભરો અને મેળવો ૬,૦૭,૧૨૮ રૂપિયા*
*◆ બેટી બચાવો અને બેટી પઢાવો માટેની આ યોજના છે.*
*માહિતી અને ફોર્મ ડાઉનલોડ કરો.*

https://www.whygovt.com/2022/06/the-sukanya-samriddhi-yojana.html
*એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી*

*▪️કુલ જગ્યાઓ* : 400

*▪️પગાર* : ₹ 40,000

https://www.whygovt.com/2022/06/airport-authority-of-india.html
*💼શું તમે નોકરીની શોધમાં છો*

🎚️ *ધોરણ 4 પાસ, 5 પાસ, 7 પાસ, 8 પાસ, 9 પાસ, 10 પાસ, 12 પાસથી માંડીને ગ્રેજ્યુએટ સુધી બધાને આ રજીસ્ટ્રેશન કરવાથી મળશે નોકરી..*

🎈તો *ગુજરાત સરકારના ઓનલાઈન પોર્ટલ 🖥️અનુબંધમ પોર્ટલ પર મફતમાં રજીસ્ટ્રેશન કરાવો.*

*💰પગાર :- 15,500 ₹ થી 35,000 સુધી પગાર મળશે (આપની લાયકાત અનુસાર)*
*🙏નોકરી / રોજગારી મેળવવા માંગતા તમામ યુવા ભાઈઓ અને બહેનોને આ મેસેજ ફોરવર્ડ કરજો..*
https://www.whygovt.com/2022/04/anubandham-registration-portal-and.html
2024/10/01 17:40:53
Back to Top
HTML Embed Code: