Telegram Web Link
🔲 *વ્યક્તિનું નામવિશેષ ઓળખ* 🔲

પૂર્ણિમા પકવાસા *ડાંગનીદીદી*

નરસિહ દિવેટિયા *જાગૃત ચોકીદાર*

જુગતરામ દવે *વેડછીનો વડલો*

ઠકકરબાપા *સેવાના સાગર*

મોહનલાલ પંડ્યા *ડુંગળી ચોર*

કાકાસાહેબ કાલેલકર *સવાઈ ગુજરાતી*

ઉમાશંકર જોશી *વિશ્વશાંતિના કવિ*

પ્રેમાનંદ *મહાકવિ*

હેમચંદ્રાચાર્ય *કલિકાલસર્વજ્ઞ*

નરસિહ મહેતા  *ગુજરાતી ભાષાના આદિકવિ*

મીરાં *જન્મજન્મની દાસી*

શામળ *પદ્યવાર્તાકાર*

દયારામ *ભક્તકવિ*

કવિનર્મદ *ગદ્યસાહિત્યના પિતા*

અખો *જ્ઞાની કવિ*

મણીલાલ દ્રિવેદી *બ્રહ્મનિષ્ઠ*

ગોવર્ધનરામ ત્રિપાઠી *પંડિતયુગના પુરોધા*

મણિશંકર ભટ્ટ *ઊર્મિ કવિ*

આનંદશંકર ધ્રુવ *પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ*

નરસિહ દિવેટિયા *સાહિત્ય દિવાકર*

કલાપી *સુરતાની વાડીનો મીઠો મોરલો*

ન્હાનાલાલ *ગુજરાતી કવિ વર*

સુખલાલજી *પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત*

સ્વામી આનંદ *જ્ઞાની અને પ્રબુદ્ધ*


@gyaanganga
ઋષિકેશ કોનું નામ છે ?

*કૃષ્ણનું*

‘મેરે તો ગિરિધર ગોપાલ’ કોની પંક્તિ છે ?

*મીરાબાઈની*

‘વૈષ્ણવજન તો તેને કહીએ’ કોની પંક્તિ છે ?

*નરસિંહ મહેતાની*

નર્મદાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?

*રેવા*

સાત મોક્ષદાયિની નગરીઓમાં ગુજરાતની કઈ નગરીનો સમાવેશ થાય છે ?

*દ્વારકા*

પુરાણોની સંસ્થા કેટલી છે ?

*અઢાર*

ગાયત્રી મંત્રમાં કોની ઉપસના કરવામાં આવી છે ?

*સૂર્ય*

હનુમાનચાલીસાના રચયિતા કોણ છે ?

*તુલશીદાસ*

પારસીઓનું નવું વર્ષ ક્યાં નામે ઓળખાય છે ?

*પતેતી*

માતૃશ્રાદ્ધ તરીકે કયું સ્થળ જાણીતું છે ?

*સિદ્ધપુર*

પિતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ?

*ચાંદોદ*

બિંદુ સરોવર ક્યાં આવેલું છે ?

*સિદ્ધપુર*

પવિત્ર નારાયણ સરોવર ક્યાં જિલ્લામાં આવેલ છે ?

*કચ્છ*

બારજ્યોતિર્લીંગમાનુંનાગેશ્વર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

*દેવભૂમિ દ્વારકા*

સોમનાથનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

*ગીર સોમનાથ*

દ્વારકાનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

*દેવભૂમિ દ્વારકા*

દત્તાત્રેયના ગુરુઓની સંખ્યા કેટલી છે ?

*૨૪*

પંચાંગના પાંચ અંગો ક્યાં છે ?

*તિથી, વાર, નક્ષત્ર, યોગ, કરણ*

શ્વેતાંબર અને દિગંબર ક્યાં ધર્મના સંપ્રદાયો છે ?

*જૈન*

‘ત્યાગીને ભોગવી જાણો’ ક્યાં ઉપનીષદની પંક્તિ છે ?

*ઇશોપનિષદ*

ભારતીય સંસ્કૃતિમાં શાનો સુભગ સમન્વય થયેલો છે ?

*સત્યમ,શિવમ,સુન્દરમ્*

નક્ષત્રોની સંખ્યા કેટલી છે ?

*૨૭*

રાશિઓની સંખ્યા કેટલી છે ?

*૧૨*

ચંદ્ર વર્ષ કેટલા દિવસનું હોય છે ?

*૩૫૪ દિવસ*

શક સવંતનો પ્રથમ મહિનો કયો છે ?

*ચૈત્ર*

વિક્રમ સવંતનો પ્રથમ મહિનો કયો છે ?

*કારતક*

સત્તાધાર શાને માટે જાણીતું છે ?

*સંત આપા ગીગાની સમાધિ માટે*

કબીરવડ ક્યાં જિલ્લામાં આવેલો છે ?

*ભરૂચ*

મોઢેરા શાને માટે જાણીતું છે ?

*સૂર્યમંદિર*

વૌઠાનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ?

*અમદાવાદ*

તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ?

*સુરેન્દ્રનગર*

ગોપનાથનું શિવમંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

*ભાવનગર*

કયું સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે ?

*પોરબંદર*

ચાતુર્માસ એટલે ક્યાં ચાર મહિના ?

*અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો*

‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ કોની પંક્તિ છે ?

*નરસિંહ મહેતા*

‘ધમ્મપદ’ ક્યાં ધર્મનો ગ્રંથ છે ?

*બૌદ્ધ*

જૈન ધર્મના કુલ કેટલા તીર્થકરો થયા છે ?

*૨૪


@gyaanganga
🥇 ભારતના 12 માં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ વિષે. 🥇

🌷ભારતના 1️⃣2️⃣ મા રાષ્ટ્રપતિ🌷

25 જુલાઈ 2007 - 25 જુલાઈ 2012

વડા પ્રધાન મનમોહન સિંઘ

ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હમીદ અન્સારી

એ.પી. જે.અબ્દુલ કલામ દ્વારા આગળ

ત્યારબાદ પ્રણવ મુખર્જીએ પદ લીધું

🌷રાજસ્થાનના 17 મા રાજ્યપાલ🌷

8 નવેમ્બર 2004 - 23 જૂન 2007

આગળ મદન લાલ ખુરાના

ત્યારબાદ અખાલાકુર રહેમાન કિદવાઈ

🌷રાજ્યસભાના 9 મા ઉપાધ્યક્ષ🌷

18 નવેમ્બર 1986 - 5 નવેમ્બર 1988

એમ. જેકબ દ્વારા આગળ

ત્યારબાદ નજમા હેપ્તુલા


Mehul pandya

🌷🌷🌷🌷🌷🌷
Join:- @gyaanganga
🌷🌷🌷🌷🌷🌷
♨️મહત્વની જાણકારી♨️

♠️સ્વસ્તિક અને ક્રોસ ચિન્હ વિશે કઈ સભ્યતામાં વાત કરવામાં આવી છે.
હડપ્પા

♠️ઋગ્વેદની મૂળ લિપિ કઇ છે.
બરાહ્મી

♠️ભગવાન બુદ્ધના ઘોડાનું નામ શુ હતું.
કથક

♠️લકુલીશ અને પશુપત ક્યાં સંપ્રદાયના બીજા નામ છે.
શવ સંપ્રદાય

♠️ગૌતમ બુદ્ધની સૌ પ્રથમ પ્રતિમા ક્યાં યુગ માં મુકવામાં આવી હતી.
કશણ કાળમાં

♠️શિવલિંગ પૂજાનું વર્ણન ક્યાં પુરાણમાં છે.
મત્સ્ય પુરાણમાં

♠️યુનાની લેખોમાં બિંદુસારને ક્યુ નામ આપવામાં આવ્યું છે.
અમીત્રઘાત

♠️કલિંગની રાજધાની કઈ હતી.
તોસલી

♠️વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી.
ઇ.સ 1336

♠️મૈસુર રાજ્યની સ્થાપના કોણે કરી હતી.
વાડયાર

@gyaanganga
*▪️જોડણીભેદે અર્થભેદ▪️*

▪️અફરઅચલ,નિશ્ચલ
અફળનિષ્ફળ

▪️અભિનયઅદાકારી
અભિનવતદ્દન નવું

▪️અસ્ત્રફકવાનું હથિયાર
શસ્ત્રહાથથી લડવાનું હથિયાર

▪️આકરુંકઠણ
આકળુંઝટ ગુસ્સે થનાર

▪️આરકાંજી
આળઆરોપ

▪️ઇનામબક્ષિસ
ઇમાનપરામાણિકતા

▪️ઉપહારભટ
ઉપાહારનાસ્તો

▪️કમરકડ
કમળએક ફૂલ

▪️અપેક્ષાઈચ્છા,આશા
ઉપેક્ષાતિરસ્કાર,અવગણના

▪️અબજસો કરોડ દર્શાવતી સંખ્યા
અજબઆશ્ચર્યકારક

▪️અલિભમરો
અલીસખીને સંબોધન

▪️અશભાગ
ઔન્સવજનનું એક માપ

▪️આરસસગેમરમર
આળસસસ્તી

▪️ઉદરપટ
ઉંદરએક પ્રાણી

▪️ઊછરવુંમોટા થવું
ઊછળવુંકદવું

▪️કડુંહાથનું ઘરેણું
કડુએક પ્રકરની કડવી ઔષધિ

▪️કચીમહોલ્લો
કૂંચીચાવી

▪️કશવાળ
કેસમકદ્દમો

▪️ખાધખોટ
ખાદ્યખવાય એવું

▪️કોશભડાર
કોસગાઉ-દોઢ માઈલ

▪️ગણમળ લક્ષણ,કાયદો
ગૂણથલો (ચાર મણ)


@gyaanganga
ધરોઈ ડેમમાં સાબરમતી ઉપરાંત બીજી કઇ નદીનું પાણી ઠલવાય છે?
Anonymous Quiz
58%
A . હાથમતી
26%
B.હરણાવ
12%
C.ઇન્દ્રાસી
4%
D.ઉમરદાસી
જીવા મહેતાની વાવ ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
20%
A. વાંકાનેર
46%
C.હળવદ
27%
C.મૂળી
7%
D.મોરબી
વિક્ટોરિયા જ્યુબિલી લાઇબ્રેરી ક્યાં આવેલી છે?
Anonymous Quiz
24%
A.મોરબી
33%
B.સુરેન્દ્રનગર
34%
C. વાંકાનેર
9%
D . વીરમગામ
દાડલડેની સમાધિ ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
14%
A. મોરબી
49%
B.અંજાર
22%
C.ભૂજ
16%
D.નખત્રાણા
એશિયાનું એકમાત્ર સિંહ સંવર્ધન કેન્દ્ર - લાયન જીન પુલ બ્રીડિગ સેન્ટર કયા અભયારણ્યમાં સ્થાપવામાં આવ્યું છે?
Anonymous Quiz
38%
A.ગીર વન્યજીવ અભયારણ્ય
44%
B.ગીર નેશનલ પાર્ક
13%
C.ઘુડખર અભયારણ્ય
5%
D.રામપરા વન્યજીવ અભયારણ્ય
🔷G.K~વન લાઈનર🔷


❇️ વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ ક્યા દેશનું છે ? – ભારત

❇️ મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે કયું શહેર જાણીતું છે ? – જામનગર

❇️ઝડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માગેલો ?
– બરડો

❇️ધીરા ભગતના પદો ક્યા નામે ઓળખાય છે ? – કાફી

❇️ ‘બોહાડા’ લોકનૃત્ય કઈ કોમના લોકોનું છે ? – કોંકણા લોકોનું

❇️“ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?
– ધોરડો

❇️ દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે ? – કચ્છ

❇️ભવાઈ મંડળીના મોવડીને ........ નામે ઓળખાવામાં આવે છે ? – નાયક

❇️ગજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓળખાય છે ? – નડિયાદ

❇️ ‘ઉજ્જૈન’ નું પ્રાચીન નામ શું હતું ?
– અવંતિ

❇️ ગજરાતી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી ક્યા નામથી જાણીતા હતા ?
– અભિનય સમ્રાટ

❇️ રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ?
– રેપો રેટ

❇️કયો દેશ ‘પેગોડાઓના દેશ’ તરીકે ઓળખાતો હતો ? – મ્યાનમાર

❇️ભારતીય વાયુસેનાનું ધ્યેયવાક્ય શું છે ? – નભ: સ્પર્શ દિપ્ત્મ:

❇️ગાંધીજી વિદેશમાંથી ભારત પરત ફર્યા તેની ક્યા વર્ષમાં શતાબ્દી પૂર્ણ થઇ ?
– 2015માં
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
@gyaanganga
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔳 વિજ્ઞાન 🔳

🔵રધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
જવાબ:- ફેફસાં

🔵શદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
જવાબ:- ધમની

🔵દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
જવાબ:- શિરા

🔵લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
જવાબ:- સિફગ્મોમેનોમીટર

🔵બકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક

🔵બકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
જવાબ:- એરનબર્ગ

🔵બકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ:- જીવાણું

🔵'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ

🔵સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
જવાબ:- પેનિસિલિન

🔵મલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
જવાબ:- પ્લાઝમોડિયમ

🔵અમીબાના કારણે કયો રોગ થાય છે?
જવાબ:- એમેબિક મરડો

🔵ફગથી થતા રોગો કયાં છે?
જવાબ:- દાદર,ખસ,ખરજવું

🔵સત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- અંડપિંડ

🔵પરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- શુક્રપિંડ

🔵થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
જવાબ:- ગોઈટર

🔵થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
જવાબ:- આયોડિન

🔵થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
જવાબ:- થાઈરોકિસન

🔵થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
જવાબ:- ગળાના ભાગે

🔵માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
જવાબ:- પિટયુટરી ગ્રંથિ

🔵માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
જવાબ:- લીવર(યકૃત)

🔵લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
જવાબ:- એમાયલેઝ

🔵એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
જવાબ:- સ્ટાર્ચ

🔵ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?

જવાબ:- જઠર
@gyaanganga
ગોપ સંસ્કૃતિના સાચી ખમીરનું દર્શન કયા નૃત્ય દ્વારા થાય
Anonymous Quiz
45%
હુડા રાસ
41%
ઠાગા નૃત્ય
15%
હીંચ નૃત્ય
ગુજરાતી ચલચિત્ર ' શેઠ શગાળશા ' કયા બેનર હેઠળ બની હતી ?
Anonymous Quiz
29%
પાટણકર ફ્રેન્ડઝ કંપની
17%
સંપત કંપની
29%
ત્રિપુટી કંપની
25%
ઝવેરી ફેન્ડસ કંપની
ગુજરાતનું એકમાત્ર નાટક જેણે રાષ્ટ્રપતિ સામે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભજવવાનું બહુમાન મળ્યું છે ?
Anonymous Quiz
40%
જસમા ઓડણ
30%
આગગાડી
30%
મેનાગુર્જરી
રામાયણમાં જે નદીનો 'સરયુ ' તરીકે ઉલ્લેખ છે તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
29%
ગંડક
47%
રામગંગા
24%
ઘાઘરા
━━━━━━━━━━━━━━━━━━━━━━━
❝ પ્રિયકાંત મણિયાર 🦋
━━━━━━━━━━━━━━━━━━━━━━━
✪ જન્મ તારીખ:- 24 જાન્યુઆરી 1927

✪ મૃત્યુ તારીખ:- 25 જૂન 1976

✪ વ્યવસાય :- કવિ

✪ નોંધપાત્ર સર્જનો :- પ્રતિક (૧૯૫૩)
લીલેરો ઢાળ (૧૯૭૯; મરણોત્તર)

✦✧✧ પુરસ્કારો ✧✧✦

સાહિત્ય અકાદમી પુરસ્કાર, કુમાર સુવર્ણ ચંદ્રક

✪ તેમનો જન્મ ૨૪ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે થયો હતો.

✪ તેમણે ફક્ત ૯ ધોરણ સુધી કરેલો. તેમનું અવસાન ૨૫ જૂન, ૧૯૮૫ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.
━━━━━━━━━━━━━━━━━━━━━━━
⚡️ Join us on Telegram ⚡️
♻️ @gyaanganga ♻️
━━━━━━━━━━━━━━━━━━━━━━━
2025/02/06 17:02:38
Back to Top
HTML Embed Code: