Telegram Web Link
🔳 વિજ્ઞાન 🔳

🔵રધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
જવાબ:- ફેફસાં

🔵શદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
જવાબ:- ધમની

🔵દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
જવાબ:- શિરા

🔵લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
જવાબ:- સિફગ્મોમેનોમીટર

🔵બકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક

🔵બકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
જવાબ:- એરનબર્ગ

🔵બકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ:- જીવાણું

🔵'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ

🔵સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
જવાબ:- પેનિસિલિન

🔵મલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
જવાબ:- પ્લાઝમોડિયમ

🔵અમીબાના કારણે કયો રોગ થાય છે?
જવાબ:- એમેબિક મરડો

🔵ફગથી થતા રોગો કયાં છે?
જવાબ:- દાદર,ખસ,ખરજવું

🔵સત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- અંડપિંડ

🔵પરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- શુક્રપિંડ

🔵થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
જવાબ:- ગોઈટર

🔵થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
જવાબ:- આયોડિન

🔵થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
જવાબ:- થાઈરોકિસન

🔵થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
જવાબ:- ગળાના ભાગે

🔵માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
જવાબ:- પિટયુટરી ગ્રંથિ

🔵માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
જવાબ:- લીવર(યકૃત)

🔵લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
જવાબ:- એમાયલેઝ

🔵એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
જવાબ:- સ્ટાર્ચ

🔵ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?

જવાબ:- જઠર
@gyaanganga
🔘 શબ્દ સમૂહ માટે એક શબ્દ

🍁 અડધી મિચાયેલી , અડધી ખુલ્લી આંખ ~ અર્ધનિમીલિત

🍁 વદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલા નીતિનિયમો ~ ડોશીશાસ્ત્ર

🍁 સાથે રહીને ધર્મનું આચરણ કરનારી પત્ની ~ સહધર્મચારિણી

🍁 કણસલા ગુંદીને કે ઝુડીને અનાજ કાઢવાની જગા ~ ખળું

🍁 મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ ~ શાલભંજિકા

🍁 લક્ષને સાધવું ~ શરસંધાન

🍁 નવું સ્ફૂરણ, નવો વિકાસ ~ નવોન્મેષ

🍁 તડકાના પડખે ઊભા રહેવું ~ પડતપવું

🍁 ધીમી ગતિની કવાયત ~ સ્લો - માર્ચ

🍁 કબેરનો ગણ ~ કિન્નર

🍁 નતરની લાકડી ~ બેત

🍁 જનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી ~ પ્રોષિતભતૃકા


*🍁"તીર" નો સમાનાર્થી*
🌱 ઈષુ , શર , પણછ

*🍁"અસૂયા" નો પર્યાયવાંચી શબ્દ*
🌱 ઈર્ષ્યા

*🍁"કિંશુક" નો સમાનાર્થી*
🌱 કસુડો

*🍁 "પિયકકડ" નો પર્યાયવાચી શબ્દ*
🌱શરાબી

*🍁"ઈબાદત" નો પર્યાયવાચી શબ્દ*
🌱પજા

*🍁" કથળવું " નો સમાનાર્થી*
🌱 વણસવું , ખરાબ થવું , બગડવું

*🍁 સમાનાર્થી શબ્દો*
🌱 અતીત - ભૂતકાળ
🌱 સગતિ - સહવાસ
🌱 મત્સર - અદેખાઈ
🌱 લોહી - શોણિત
🌱 અનુજ્ઞા - પરવાનગી
🌱 નિનાદ - ધ્વનિ

Join:- @gyaanganga🍁🍁🍁🍁

🎭 *મનુષ્ય દાંત ની રચના* 🎭


👉🏿 મનુષ્ય માં મુખગુહા માં અનેક દાંત અને જીભ હોય છે.

👉🏿 દરેક દાંત જડબા ના અસ્થિઓ ના ખાડા માં ખુપેલાં હોય છે આ પ્રકાર ના જોડાણ વાળા દાંત ને *‘કૂપદંંતી’* કહે છે.

👉🏿 દાંત બે પ્રકાર ના જૂથ ધરાવે છે.
*(૧) દુધિયા*
*(૨) કાયમી*

👉🏿 દુધિયા દાંત *20* હોય છે. દરેક જડબા માં *10-10* જ્યારે કાયમી દંત સંખ્યા *32* સુધી વધતી હોય છે.

👉🏿 દરેક જડબા માં *16* દાંત હોય છે જેનો ક્રમ જોઈએ તો👇

*બે છેદક ( I = Incisors )*

*એક રાક્ષી ( C = Canine )*

*બે અગ્ર દાઢ ( PM = Pre-Molars )*

*ત્રણ દાઢ ( M = Molars )*

👉🏿 દરેક ઉપલા અને નીચલા જડબા ના અર્ધ ભાગ માં ગોઠવણી નો ક્રમ *I,C,PM,M* છે.

👉🏿 મનુષ્ય નું દંત-સૂત્ર નીચે મુજબ છે.

2123
-----------
2123

👉🏿 આમ, મનુષ્ય ના બધા દાંત સરખા ન હોવા થી આ પ્રકાર ની દંત વ્યવસ્થા ને *‘પ્રસ્થાપિ( Dihpyodont )’* કહે છે.

👉🏿 દરેક દાંત *મુગટ, ગ્રીવા અને મૂળ* ધરાવે છે.

👉🏿 મુગટ મજબૂત *‘ઇનમેલ’* નું બનેલું હોય છે.

👉🏿 જ્યારે દાંત *‘દંત ધાતુ’* જેવા સખત દ્રવ્ય ના બનેલા હોય છે.તેની રચના માં કેન્દ્ર માં દંતમજ્જાગુહા હોય છે જે તંતુઘટક, પેશી, રુધિરવાહીનીઓ અને ચેતાઓ ધરાવે છે.


Join:- @gyaanganga
🔰કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ)🔰

🟢કાન્ત - મણિશંકર ભટ્ટ
🟢કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
🟢ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
🟢ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
🟢ચકોર - બંસીલાલ વર્મા
🟢 ચદામામા - ચંદ્રવદન મેહતા
🟢 જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
🟢 જિપ્સી -કિશનસિંહ ચાવડા
🟢 ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
🟢 દર્શક - મનુભાઈ પંચોળી
🟢 દવિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
🟢 ધમકેતુ - ગૌરીશંકર જોષી
🟢 નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
🟢 પતીલ - મગનલાલ પટેલ
🟢 પારાર્શય - મુકુન્દરાય પટણી
🟢 પરાસન્નેય - હર્ષદ ત્રિવેદી
🟢 પરિયદર્શી - મધુસૂદન પારેખ
🟢 પનર્વસુ - લાભશંકર ઠાકર
🟢 પરેમભક્તિ - કવિ ન્હાનાલાલ
🟢 ફિલસુફ - ચીનુભાઈ પટવા
🟢 બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
🟢 બલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
🟢બકાર - ઈબ્રાહીમ પટેલ
🟢બફામ - બરકતઅલી વિરાણી
🟢 મકરંદ - રમણભાઈ નીલકંઠ
🟢 પરેમસખી - પ્રેમાનંદ સ્વામી
🟢 અઝીઝ - ધનશંકર ત્રિપાઠી
🟢 અદલ - અરદેશર ખબરદાર
🟢 અનામી - રણજિતભાઈ પટેલ
🟢 અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
🟢 ઉપવાસી - ભોગીલાલ ગાંધી
🟢 ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
🟢 કલાપી - સુરસિંહજી ગોહિલ
🟢 મસ્ત, બાલ, કલાન્ત - બાલાશંકર કંથારિયા
🟢 મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
🟢 મષિકાર - રસિકલાલ પરીખ
🟢 લલિત - જમનાશંકર બૂચ
🟢 વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
🟢 વાસુકિ - ઉમાશંકર જોષી
🟢 વશંપાયન - કરસનદાસ માણેક
🟢 શયદા - હરજી દામાણી
🟢 શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
🟢 શન્ય - અલીખાન બલોચ
🟢 શૌનિક - અનંતરાય રાવળ
🟢 સત્યમ્ - શાંતિલાલ શાહ
🟢 સરોદ - મનુભાઈ ત્રિવેદી
🟢 સવ્યસાચી - ધીરુભાઈ ઠાકર
🟢 સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
🟢 સહની - બળવંતરાય ઠાકોર
🟢 સધાંશુ - દામોદર ભટ્ટ
🟢 સન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
🟢 સોપાન - મોહનલાલ મેહતા
🟢 સનેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
🟢 સહજ - વિવેક કાણ



💥💥💥
Join:- @gyaanganga💥💥💥💥💥
(1) “તુમ મુઝે ખૂન ડૉ, મૈ તુમ્હે આઝાદી દુંગા” આ સૂત્ર કોણે આપેલ હતું ?
@gyaanganga
Anonymous Quiz
5%
લાલા લજપતરાય
88%
સુભાષચંદ્ર બોઝ
6%
સુરેન્દ્રનાથ બેનરજી
1%
દાદાભાઈ નવરોજી
(2) દિલ્હીનો કુતુબમીનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ?
@gyaanganga
Anonymous Quiz
6%
અકબર
21%
શાહજહાં
71%
કુતુબુદ્દીન ઐબક
2%
જહાંગીર
(3) કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયેલ છે ?
@gyaanganga
Anonymous Quiz
19%
ઉજજૈન
45%
કલિંગ
31%
કલિંગ
6%
અયોધ્યા
(4) દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ?
@gyaanganga
Anonymous Quiz
36%
અલાઉદ્દીન
45%
મહમદ ગઝનવી
9%
બલ્બન
10%
બાબર
(5) પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયેલ હતું ?
@gyaanganga
Anonymous Quiz
8%
1750
18%
1780
30%
1771
45%
1761
(6) કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સર્વપ્રથમ ટપાલ ટિકીટોની પ્રથા શરૂ કરેલ હતી ?
@gyaanganga
Anonymous Quiz
7%
રિપન
31%
વિલિયમ બેન્ટીક
55%
ડેલહાઉસી
7%
કોર્નવોલિસ
(7) ‘સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ આ સૂત્ર કોણે આપેલ હતું ?
@gyaanganga
Anonymous Quiz
9%
ગોપાલકૃષ્ણ ગોખલે
18%
મહાત્મા ગાંધી
66%
બાળ ગંગાધર ટીળક
7%
લાલા લજપતરાય
(8) સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે કયા નામથી જાણીતું છે ?
@gyaanganga
Anonymous Quiz
47%
અસહકારનું આંદોલન
33%
સવિનય કાનૂન ભંગ આંદોલન
15%
હિંદ છોડો આંદોલન
5%
ખિલાફત આંદોલન
રોટલા હાથમાં થાપીને કે એક હાથ વડે પાટલા પર ટીપીને બનાવવામાં આવે છે પણ પાતળા વેલણથી શું વણવામાં આવે છે.
Anonymous Quiz
75%
A. રોટલી
11%
B. નાન
11%
C. પાસ્તા
3%
D. ઓળો
અહીં આપેલી જોડી વચ્ચે ચોક્કસ સંબંધ છે. કઈ જોડી અયોગ્ય છે તે જણાવો.
Anonymous Quiz
5%
A. ગીત - ગાયક
15%
B. સૂર - તાલ
36%
C. તબલા - દોકડિયો
43%
D. પાન - પરાગ
અહેવાલ લેખનમાં બનેલી ઘટના કેવા પ્રકારે રજૂ થાય છે?
Anonymous Quiz
6%
A. ચિત્ર સ્વરૂપે
13%
B. કાવ્યસ્વરૂપે
24%
C. વાર્તાસ્વરૂપે
57%
D. વર્ણનસ્વરૂપે
નીચે આપેલી ચાર વસ્તુઓમાંથી એક વસ્તુ જુદી પડે છે તે શોધો.
Anonymous Quiz
12%
A. કાંચિડો
18%
B. ઘો
59%
C. સાપ
11%
D. ગરોળી
Forwarded from Quality Button Creator - Banner Creator
🔥GPSC પરીક્ષા ની તૈયારી કરતાં હોવ તો ચેનલ જોઈન કરો અને મટીરિયલ મેળવવો 🥳
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

💥 જાન્યુઆરી 25 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 25 જાન્યુઆરી , 1880માં કેશવચંદ્ર સેને ભારતીય બ્રહ્મ સમાજની શરૂઆત કરી હતી.

🔲 25 જાન્યુઆરી , 1904માં પેંસિલ્વેનિયાના ચેસ્વિકમાં થયેલ કોલસા ખાણ વિસ્ફોટમાં 179 લોકોના મોત થયા હતા.

🔲 25 જાન્યુઆરી , 1971માં હિમાચલ પ્રદેશને પૂર્ણ રાજ્ય ઘોષિત કરાયું હતું.

🔲 25 જાન્યુઆરી , 1980માં ત્રણ વર્ષના ગાળા બાદ પદ્મ વિભૂષણ , ભારત રત્ન વગેરે ' નાગરિક સમ્માન કરી પ્રદાન કરવામાં આવ્યા.

🔲 25 જાન્યુઆરી , 2005માં મહારાષ્ટ્રના સતારામાં એક દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી 300થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

✍️Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join :
@gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐
🔳 વિજ્ઞાન 🔳

🔵 રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
જવાબ:- ફેફસાં

🔵 શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
જવાબ:- ધમની

🔵 દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
જવાબ:- શિરા

🔵 લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
જવાબ:- સિફગ્મોમેનોમીટર

🔵 બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક

🔵 બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
જવાબ:- એરનબર્ગ

🔵 બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ:- જીવાણું

🔵 'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ

🔵 સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
જવાબ:- પેનિસિલિન

🔵 મલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
જવાબ:- પ્લાઝમોડિયમ

🔵 અમીબાના કારણે કયો રોગ થાય છે?
જવાબ:- એમેબિક મરડો

🔵 ફુગથી થતા રોગો કયાં છે?
જવાબ:- દાદર,ખસ,ખરજવું

🔵 સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- અંડપિંડ

🔵 પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
જવાબ:- શુક્રપિંડ

🔵 થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
જવાબ:- ગોઈટર

🔵 થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
જવાબ:- આયોડિન

🔵 થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
જવાબ:- થાઈરોકિસન

🔵 થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
જવાબ:- ગળાના ભાગે

🔵 માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
જવાબ:- પિટયુટરી ગ્રંથિ

🔵 માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
જવાબ:- લીવર(યકૃત)

🔵 લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
જવાબ:- એમાયલેઝ

🔵 એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
જવાબ:- સ્ટાર્ચ

🔵 ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?

જવાબ:- જઠર
@gyaanganga
2025/02/06 20:18:22
Back to Top
HTML Embed Code: