Telegram Web Link
🎈 ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ઇન્ટરનેટની સ્પીડમાં ભારત પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા કરતા પણ પાછળ.

➡️ ભારત 138 દેશોના "ડેટા સ્પીડ" સ્લો રેન્કિંગમાં 131માં ક્રમે. જ્યારે પાકિસ્તાન 118માં ક્રમે અને શ્રી લંકા 83માં ક્રમે. જ્યારે નેપાળ ભારત કરતા એક ક્રમ ઉપર રહ્યું છે.

➡️ દુનિયાની સરેસાશ સ્પીડ 35 MBPS છે જ્યારે ભારતની 10.65 MBPS જ છે.

➡️ સાઉથ કોરિયા આ બાબતે નંબર વન છે જેની ઈન્ટરનેટ સરેરાશ સ્પીડ 121 MBPS છે.

📌 વિગતવાર જાણવા માટે અહીં ક્લિક કરો :- https://www.instagram.com/p/CGwGMmRszaj/?igshid=1fiiqstf8tr36
​​🎈 𝐌𝐎𝐒𝐓 𝐈𝐌𝐏𝐎𝐑𝐓𝐀𝐍𝐓 𝐀𝐏𝐏 𝐀𝐍𝐃 𝐋𝐀𝐔𝐍𝐂𝐇𝐄𝐑 𝐈𝐍 𝐍𝐄𝐖𝐒 𝟐𝟎𝟐𝟎

➡️ 𝐞-𝐏𝐞𝐞𝐤 𝐏𝐚𝐡𝐚𝐧𝐢 𝐀𝐩𝐩 : 𝐌𝐚𝐡𝐚𝐫𝐚𝐬𝐡𝐭𝐫𝐚

➡️ 𝐇𝐚𝐫𝐢𝐭 𝐏𝐚𝐭𝐡 𝐀𝐩𝐩 : 𝐍𝐢𝐭𝐢𝐧 𝐆𝐚𝐝𝐤𝐚𝐫𝐢

➡️ 𝐌𝐘 𝐈𝐀𝐅 𝐀𝐩𝐩 : 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐀𝐢𝐫 𝐅𝐨𝐫𝐜𝐞

➡️ 𝐃𝐆𝐍𝐂𝐂 𝐀𝐩𝐩 : 𝐑𝐚𝐣𝐧𝐚𝐭𝐡 𝐒𝐢𝐧𝐠𝐡

➡️ 𝐂𝐎𝐕𝐈𝐃𝟏𝟗𝐁𝐖𝐌 𝐀𝐩𝐩 : 𝐒𝐮𝐩𝐞𝐫𝐦𝐞 𝐂𝐨𝐮𝐫𝐭

➡️ 𝐎𝐇𝐄 𝐈𝐧𝐬𝐩𝐞𝐜𝐭𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 : 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐑𝐚𝐢𝐥𝐰𝐚𝐲𝐬

➡️ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐂𝐨𝐫𝐧𝐞𝐫 𝐀𝐩𝐩 : 𝐂𝐈𝐒𝐅

➡️ 𝐑𝐨𝐣𝐠𝐚𝐫 𝐒𝐚𝐧𝐠𝐢 𝐀𝐩𝐩 : 𝐂𝐡𝐡𝐚𝐭𝐭𝐢𝐬𝐠𝐚𝐫𝐡

➡️ 𝐌𝐚𝐮𝐬𝐚𝐦 𝐀𝐩𝐩 : 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫 𝐨𝐟 𝐄𝐚𝐫𝐭𝐡 𝐒𝐜𝐢𝐞𝐧𝐜𝐞

*➡️ 𝐄-𝐆𝐲𝐚𝐧 𝐌𝐢𝐭𝐫𝐚 𝐀𝐩𝐩 : 𝐃𝐚𝐝𝐫𝐚 𝐚𝐧𝐝 𝐍𝐚𝐠𝐚𝐫 𝐇𝐚𝐯𝐞𝐥𝐢 𝐚𝐧𝐝 𝐃𝐚𝐦𝐚𝐧 𝐚𝐧𝐝 𝐃𝐢𝐮*

➡️ 𝐇𝐢𝐦𝐦𝐚𝐭 𝐏𝐥𝐮𝐬 𝐀𝐩𝐩 : 𝐃𝐞𝐥𝐡𝐢 𝐏𝐨𝐥𝐢𝐜𝐞

➡️ 𝐒𝐚𝐧𝐭𝐮𝐬𝐡𝐭 𝐀𝐩𝐩 : 𝐋𝐚𝐛𝐨𝐮𝐫 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫

➡️ 𝐇𝐮𝐦𝐬𝐚𝐟𝐚𝐫 𝐀𝐩𝐩 : 𝐋𝐚𝐛𝐨𝐮𝐫 & 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐦𝐞𝐧𝐭 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐫𝐲

➡️ 𝐒𝐞𝐛𝐢 𝐒𝐂𝐎𝐑𝐄𝐒 𝐀𝐩𝐩 : 𝐒𝐄𝐁𝐈

*➡️ 𝐞-𝐆𝐫𝐚𝐦 𝐬𝐰𝐚𝐫𝐚𝐣 𝐀𝐩𝐩 : 𝐍𝐚𝐫𝐞𝐧𝐝𝐫𝐚 𝐌𝐨𝐝𝐢*


*➡️ 𝐞𝐁𝐥𝐨𝐨𝐝𝐒𝐞𝐫𝐯𝐢𝐜𝐞𝐬 𝐀𝐩𝐩 : 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐫𝐲*

*📌 𝐏𝐫𝐚𝐯𝐚𝐬𝐢 𝐑𝐨𝐣𝐠𝐚𝐫 𝐀𝐩𝐩 : 𝐒𝐨𝐧𝐮 𝐒𝐨𝐨𝐝*

➡️ 𝐎𝐫𝐝𝐞𝐫𝐌𝐞 𝐚𝐩𝐩 : 𝐏𝐚𝐭𝐚𝐧𝐣𝐚𝐥𝐢

➡️ 𝐇𝐑𝐌𝐒 𝐀𝐩𝐩 : 𝐑𝐚𝐢𝐥𝐰𝐚𝐲𝐬 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐫𝐲

➡️ 𝐌𝐀𝐍𝐈 𝐀𝐩𝐩  : 𝐑𝐁𝐈


*➡️ 𝐄𝐥𝐲𝐦𝐞𝐧𝐭𝐬 𝐀𝐩𝐩 : 𝐕𝐢𝐜𝐞 𝐏𝐫𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭 𝐨𝐟 𝐈𝐧𝐝𝐢𝐚*

➡️ 𝐊𝐢𝐬𝐚𝐧 𝐑𝐚𝐭𝐡 𝐀𝐩𝐩 : 𝐀𝐠𝐫𝐢𝐜𝐮𝐥𝐭𝐮𝐫𝐞 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫

*➡️ 𝐀𝐫𝐚𝐠𝐲𝐚 𝐒𝐞𝐭𝐮 𝐀𝐩𝐩 : 𝐆𝐨𝐯𝐭 𝐨𝐟 𝐈𝐧𝐝𝐢a*


➡️ 𝐀𝐲𝐮𝐬𝐡 𝐒𝐚𝐧𝐣𝐢𝐯𝐚𝐧𝐢 𝐀𝐩𝐩 : 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐫𝐲.

📌 Sorce :- Whatsapp (All text are as it is.)

📌 Open the link to join our WhatsApp group :- https://chat.whatsapp.com/Fy1bkXlFk9d1CuYQ4ggA3U
🎈 પ્રોજેકટ "મારી સહેલી"

➡️ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષાની જવાબદારી માટે RPF ની મહિલા ઓફિસરો ઉપડશે.

➡️ અમદાવાદ વિભાગમાં "મારી સહેલી" પ્રોજેકટ શરૂ કરાયો.

➡️ અમદાવાદ-ગ્વાલિયર અને અમદાવાદ-આગ્રા કેન્ટ ટ્રેનમાં પાયલટ પ્રોજેકટ શરૂ કરાયો.

➡️ RPF સિક્યોરિટી હેલ્પલાઈન નંબર - 182,
GRP સિક્યોરિટી હેલ્પલાઇન નંબર - 1512.

📌 વધારે જાણકારી માટે આ લિંક ક્લિક કરો :- https://www.instagram.com/p/CGy01pUsHiF/?igshid=1b76m6ikgmz0f
🎈 ગુજરાતના દરેક જીલ્લોમાં આવેલી મહત્વની નદીઓ.

૧. કચ્છ - ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, સુપી, માલણ, ચાંગ, નારા, નાગમતી, કાળી.

૨. બનાસકાંઠા - સિપુ, બનાસ, સરસ્વતી, અર્જુન.

૩. પાટણ - બનાસ, સરસ્વતી, રૂપેણ.

૪. મહેસાણા - રૂપેણ, પુષ્પાવતી.

૫. ગાંધીનગર - સાબરમતી, ખારી, મેશ્વો.

૬. સાબરકાંઠા - હરણવાવ, હાથમતી, સાબરમતી.

૭. અરવલ્લી - માઝમ, વાત્રક, મેશ્વો.

૮. છોટાઉદેપુર - સુખી, ઓરસંગ, હિરણ, મેણ.

૯. મહીસાગર - મહી, પાનમ, દેવ, મેસરી.

૧૦. પંચમહાલ - મેસરી, ગોમા, કારોડ, પાનમ.

૧૧. દાહોદ - પાનમ, અનાસ, માચણ, હડફ, પાનમ.

૧૨. ખેડા - વાત્રક, માહોર, મહી, શેઢી, લુણી.

૧૩. આણંદ - મહી, સાબરમતી.

૧૪. અમદાવાદ - સાબરમતી, મેશ્વો, ખારી, સુક ભાદર.

૧૫. વડોદરા - વિશ્વામિત્રી, ઢાઢર.

૧૬. ભરૂચ - નર્મદા.

૧૭. નર્મદા - નર્મદા, કરજણ.

૧૮. સુરત - કીમ, તાપી, મીંઢોળા, પૂર્ણા, અંબિકા.

૧૯. તાપી - તાપી, પૂર્ણા.

૨૦. ડાંગ - પૂર્ણા, અંબિકા.

૨૧. નવસારી - પૂર્ણા, અંબિકા, મીંઢોળા, કાવેરી.

૨૨. વલસાડ - ઔરંગા, પાર, કોલક, દમણ ગંગા.

૨૩. સુરેન્દ્રનગર - વઢવાણ ભોગવો, લીંબડી ભોગવો.

૨૪. બોટાદ - ધેલો, કાળુભાર, નિલકા.

૨૫. ભાવનગર - ધેલો, કાળુભાર, શેત્રુંજી, માલણ.

૨૬. અમરેલી - શેત્રુંજી, માલણ, કાળુભાર.

૨૭. ગીર સોમનાથ - હિરણ, શિંગવડુ, માચ્છુદ્રિ, માલણ, રાવળ.

૨૮. જૂનાગઢ - ઓઝત, ઉબેણ.

૨૯. પોરબંદર - ભાદર, ઓઝત, ઊબેણ, મીણસાર, મઘુવંતી.

૩૦. દેવભૂમિ દ્વારકા - સની.

૩૧. જામનગર - નાગમતી, ફુલજણ, સાસોઈ, કંકાવતી, ઊંડ.

૩૨. રાજકોટ - ભાદર, ધેલો, ગોંડલી, માજ, આજી, ફોકળ.

૩૩. મોરબી - મચ્છુ, બ્રહ્માણી.

📌 ભૂગોળ અને ઇતિહાસની આવી જ જાણકારીઓ માટે અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાવ :- https://chat.whatsapp.com/C92dPlo06kv9bpoLPZsRm7
🎈 PASA (પ્રિવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટીઝ) અંતર્ગત ધાર્મિક લાગણી દુભાવવાનો આધાર આપી અટકાયત ના કરી શકાય - હાઇકોર્ટ.

➡️ આ નિર્ણય હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલા દ્વારા આપવામાં આવ્યો.

➡️ વ્યક્તિ કાયદા મુજબ ક્રૂર અથવા દુષ્ટ વ્યક્તિની વ્યાખ્યામાં આવતા હોય તેમની જ પાસા કાયદા હેઠળ અટકાયત કરી શકાય તેવું હાઇકોર્ટનું અવલોકન.

📌 આ ચુકાદા વિશે વધારે જાણવા માટે અહીં ક્લિક કરો :- https://www.instagram.com/p/CG1SeLXsDvg/?igshid=1roj8x4r8ac0d
🎈 ભારત અને અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ ડાયલોગ સિરીઝની ત્રીજી વાટાઘાટો.

➡️ જેમાં બંને દેશ વચ્ચે મિલિટરી ઇન્ફોર્મેશનની આપ-લેના કરાર થયા.

➡️ બંને દેશો એકબીજાના ઉપગ્રહોનો લશ્કરી હેતુ માટે ઉપયોગ કરી શકશે.

➡️ ટુ પ્લસ ટૂમાં બંને દેશના સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રીઓ ભાગ લે છે.

➡️ આગાઉ પણ ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી સમજુતીઓ થઈ છે જેમાં...

👉 2012 GSOMIA (જનરલ સિક્યોરિટી ઓફ મિલિટરી ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ) - અમેરિકન કંપનીઓ અને ભારત સરકાર વચ્ચે આદાન-પ્રદાન.

👉 2016 LEMOA (લોજીસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ) - એકબીજાના લશ્કરી મથકોનો ઉપયોગ કરવો. (તાજેતરમાં અમેરિકી વિમાને બળતણ ભર્યું હતું.)

👉 2018 COMCASA (કમ્યુનિકેશન કમ્પિટેબિલિટી એન્ડ સિક્યુરિટી એગરિમેન્ટ) - લશ્કરી ટેકનોલોજી ખરીદ વેચાણ માટે.

👉 2020 BECA (ધ બેઝીક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગરિમેન્ટ) - સેટેલાઇટ તસવીર સહિત વ્યૂહાત્મક લશ્કરી માહિતીની આદાન-પ્રદાન.

🖌 તમારા માટે સવાલ - આ મિટિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે??

📌 વધારે જાણવા માટે અહીં ક્લિક કરો :- https://www.instagram.com/p/CG1ScVNMMak/?igshid=1gm5w7938100j
🎈 આગામી વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત નહિ યોજાય - મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી.

➡️ રાજ્યના કોરોનાકાળના સંદર્ભમાં આગામી વર્ષ વાઈબ્રન્ટ ગુજરાત સમારોહ નહિ યોજાય તેવી જાહેરાત કરી હતી રૂપાણી સાહેબે.

https://instagram.com/stories/only_notification/2431876018344235371?utm_source=ig_story_item_share&igshid=feq77n91gq2a
🎈 માહિતી કમિશ્નર તરીખે ઉદય માહુકરની નિમણૂક કરવામાં આવી.

➡️ ચીફ ઈન્ફ્રર્મેશન કમિશ્નર તરીકે ફોરેન સર્વિશમાંથી નિવૃત થયેલા યશવર્ધનકુમાર સિંહાની નિમણૂક.

➡️ સરોજ પુન્હાનીને ડેપ્યુટી ચીફ ઇન્ફર્મેશન કમિશ્નર
➡️ જેમને કોઈ અનુભવ નથી અને સંભવિત ઉમેડવારમાં નામ મ હતા એમને માહિતી કમિશન સોંપી દેવાયું - અધિરંજન ચૌધરી. (અધિકારીઓની પેનલમાં સંસદના વિપક્ષના નેતા)

➡️ વધારે જાણવા માટે અહીં કિલક કરો :- https://www.instagram.com/p/CG_tejCMSXt/?igshid=1q7y2i9h2nflv
🎈BMC (ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન)માં આરોગ્ય વિભાગની 81 જગ્યાઓ માટે આજે ભરતી પરીક્ષા.

➡️ સવારે 11 વાગ્યે પરીક્ષાનો પ્રારંભ થશે.

➡️ 11,946 ઉમેદારોએ ફોર્મ ભરીયું હતું જે પરીક્ષા આપવા આવશે.

➡️ શહેરની 53 શાળાઓના 610 બ્લોકમાં પરીક્ષા બેઠકની વ્યવસ્થા.

➡️ વધારે જાણવા માટે અહીં કિલક કરો :- https://www.instagram.com/p/CHCL2CsMf5i/?igshid=54lmrblfefh2
🎈 ખાતામાં મિનિમમ બેલેન્સ નહિ જાળવતા બેન્કોએ ગ્રાહકો પાસેથી 10,000 કરોડ વસુલ્યા.

➡️ દેશની જાહેર ક્ષેત્રની 18 અને ખાનગી ક્ષેત્રની 4 બેન્કો દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહકો પાસેથી એમના ખાતામાં ઓછી રકમ હોવા પર દંડ પેટે 10,000 કરોડ વસુલ્યા.

➡️ દરેક બેંકમાં મિનિમમ બેલેન્સની રકમ અલગ અલગ છે, ગ્રામ્ય વિસ્તરોની બેંકોમાં રૂપિયા 500 જ્યારે મેટ્રો સિટીમાં એ લિમિટ 25,000 સુધીની હોય છે.

➡️ બેન્કોની મોટાભાગની સેવાઓ હવે ચાર્જેબલ થતી જઈ રહી છે.

📌 કઈ કઈ સુવિધાઓ માટે હવે તમારે રૂપિયા ચૂકવવા પડશે એ જાણવા માટે અહીં ક્લિક કરો :- https://www.instagram.com/p/CHHViZlsEvq/?igshid=w1xhp8om2l46

📌 અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાવવા માટે :- https://chat.whatsapp.com/HMYhx2Z0z6j8Yw6uFyEMjK
🎈 ભારત એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશ - ટ્રાન્સપરન્સી ઈન્ટરપોલ.

➡️ ભારતના 89 % લોકો એવુંમાને છે કે સરકારી ભ્રષ્ટાચાર એ સૌથી મોટી સમસ્યા છે.

➡️ એશિયા ખંડનો સૌથી ઓછી ભ્રષ્ટ દેશ જાપાન છે.

➡️ સમગ્ર એશિયા ખંડમાં સૌથી વધારે ભ્રષ્ટાચારવાળું તંત્ર પોલીસ તંત્ર માનવામાં આવે છે.

📌 રિપોર્ટ વિશે વધારે જાણવા માટે અહીં ક્લિક કરો :- https://www.instagram.com/p/CIFEP8ssh9I/?igshid=xol881iraji1

➡️ અમારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે :- www.tg-me.com/only_notification
➡️ વોટ્સએપ ગ્રૂપમાં જોઈન થવા માટે અહીં કિલક કરો :- https://chat.whatsapp.com/LW7AwolrOsYAKiygAYbcLY
🎈 એરપોર્ટના વિશે અતિ મહત્વના વનલાઈનર પ્રશ્નો. @ONLY_NOTIFICATION

➡️ વડાપ્રધાનોના નામ પરથી એરપોર્ટ :-
👉 રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ :- હૈદરાબાદ (તેલંગાણા).
👉 ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ :- નવી દિલ્હી.
👉 અટલ બિહારી વાજપયી ઈન્ટરનેશનલ એરપોર્ટ :- દેવગઢ (ઝારખંડ).
👉 લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ :- વારાણસી (ઉત્તરપ્રદેશ).
👉 ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ :- લખનઉ (ઉત્તરપ્રદેશ).

➡️ શીખ ગુરુના નામ પરથી એરપોર્ટ :-
👉 શ્રી ગુરૂ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ :- અમૃતસર (પંજાબ).
👉 શ્રી ગુરૂ ગોવિંદ એરપોર્ટ :- નાંદોદ (મહારાષ્ટ્ર).@ONLY_NOTIFICATION

➡️ રાજા/રાણીના નામ પરથી એરપોર્ટ :-
👉 છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ :- મુંબઈ (મહારાષ્ટ્ર).
👉 મહારાણા પ્રતાપ એરપોર્ટ :- ઉદેપુર (રાજસ્થાન).
👉 રાજા ભોજ એરપોર્ટ :- ભોપાલ (મધ્યપ્રદેશ).
👉 રાજા મુંદ્રી એરપોર્ટ :- મધુરાપડી (આંધ્રપ્રદેશ).
👉 દેવી અહિલ્યાબાઈ હોલ્કર એરપોર્ટ :- ઈન્દોર (મધ્યપ્રદેશ).
👉 મહારાજા બીર બિક્રમ એરપોર્ટ :- અગરતલા (ત્રિપુરા).@ONLY_NOTIFICATION

➡️ મહાન વ્યક્તિ અને ક્રાંતિકારીઓના નામ પરથી એરપોર્ટ :-
👉 સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ :- અમદાવાદ (ગુજરાત).
👉 નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ :- કોલકત્તા (પશ્ચિમ બંગાળ).
👉 વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટ :- પોર્ટ બ્લેર (આંદમાન-નિકોબાર).
👉 જયપ્રકાશ નારાયણ ઈન્ટરનેશનલ એરપોર્ટ :- પટણા (બિહાર).
👉 બિરસા મુંડા એરપોર્ટ :- રાંચી (ઝારખંડ).
👉 ડૉ. બાબાસાહેબ આંબેડકર એરપોર્ટ :- નાગપુર (મહારાષ્ટ્ર).@ONLY_NOTIFICATION
👉 સ્વામી વિવેકાનંદ એરપોર્ટ :- રાયપુર (છત્તીસગઢ).

➡️ મુખ્મંત્રીના નામ પરથી એરપોર્ટ :-
👉 બીજુ પટ્ટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ :- ભુવનેશ્વર (ઓડિશા).
👉 લોકપ્રિય ગોપીનાથ બરદલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ :- ગુવાહટી (આસામ).

➡️ અન્ય મહત્વના એરપોર્ટ :-
👉 શૈખ ઉલ-આલમ ઈન્ટરનેશનલ એરપોર્ટ :- શ્રીનગર (જમ્મુ-કાશ્મીર).
👉 કોઈમ્બતુર ઈન્ટરનેશનલ એરપોર્ટ :- કોઈમ્બતુર (તમિલનાડુ).@ONLY_NOTIFICATION
👉 દબોલીમ ઈન્ટરનેશનલ એરપોર્ટ :- ગોવા.
👉 ગયા/બોધગયા ઈન્ટરનેશનલ એરપોર્ટ :- ગયા (બિહાર).
👉 કાલિકટ ઈન્ટરનેશનલ એરપોર્ટ :- કાલિકટ (કેરલ).
👉 ત્રિવેન્દ્રમ/થીરુવર્ધનપૂરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ :- થીરુવર્ધનપૂરમ (કેરળ).
👉 કુશિનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ :- કુશિનગર (ઉત્તરપ્રદેશ).


➡️ ગુજરાતમાં એરપોર્ટ વિશે ⬅️
👉 ગુજરાતમાં "સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ" અમદાવાદ ખાતે આવેલું છે, જે 26 જાન્યુઆરી 1991 થી કાર્યરત છે. જ્યારે બાકી બધા પ્રાદેશિક હવાઈ મથકો છે.

👉 વડોદરાના સિવિલ એરોડ્રોમ એરપોર્ટના ઈન્ટરનેશનલ ટર્મિનલનું ઉદ્ઘાટન 22 ઓક્ટોમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.@ONLY_NOTIFICATION

👉 આ ઉપરાંત ધોલેરા (અમદાવાદ) ખાતે ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે.
👉 રાજકોટ ખાતે ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ NH-8B નજીક બની રહ્યું છે.

👉 આ ઉપરાંત ડોમેસ્ટિક એરપોર્ટ :- સુરત(સિંગલ રનવે-ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે કાર્યરત), ભાવનગર, રાજકોટ, ભુજ, જામનગર, કેશોદ, કંડલા, પાલનપુર, પોરબંદર, અમરેલી, જગ્યાએ આવેલા છે.

👉 ગુજરાતમાં ખાનગી હવાઈમથકો મુન્દ્રા, મોટી ખાવડી, તથા મીઠાપુર ખાતે આવેલા છે.

👉 મહેસાણા ખાતે એક પ્રાઇવેટ એરપોર્ટ આવેલું છે જે ફ્લાઈંગ સ્કૂલ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત સુરત એરપોર્ટ પર પણ ફલાઈંગ સ્કૂલ આવેલ છે.

➡️ નલિયા ખાતે ડિફેન્સ એરપોર્ટ આવેલ છે.

➡️ ભારતમાં એરપોર્ટ વિશે ફેકટ⬅️

📌 ભારતના સિવિલ વિમાન અને સિવિલ એરપોર્ટ AAI દ્વારા સંભાળવામાં આવે છે.
➡️ AAI :- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા.
👉 સ્થાપના :- 01, એપ્રિલ 1995.
👉 હેડક્વાટર :- નવી દિલ્હી.
👉 હાલના ચેરમેન :- સંજીવ કુમાર.
@ONLY_NOTIFICATION

➡️ ભારતીય નાગરિક ઉડ્ડયનના પિતા જે. આર. ડી ટાટાને માનવામાં આવે છે. જેઓએ ઈ.સ.1929માં પ્રથમ લાઈસન્સ પ્રાપ્ત પાઈલટ હતા.
👉 તેમણે પ્રથમ વિમાન કરાચી થી મુંબઈ અને ત્યાંથી મદ્રાસ (ચેન્નાઈ) સુધી ફ્લાય કર્યું હતું જેમાં ટપાલ ટિકિટ હતી.
👉 તેમણે જ ભારતની પ્રથમ એરલાઈન્સ ની શરૂઆત કરી હતી "ટાટા એરલાઈન્સ" (1932)માં.

📌 તમારા ગ્રુપમાં આવી ટેસ્ટ મેળવવા માટે આ નંબર 96624 10481 તમારા ગ્રુપમાં ADD કરો અથવા આપેલી લિંકથી ગ્રુપમાં જોડાવ :- https://chat.whatsapp.com/G47B1C10jLpDJMGIKKCP31
🎈 બંધારણ સભાની અગત્યની સમિતિઓ અને તેમના અધ્યક્ષ :-

👉 સંઘ બંધારણ સમિતિ :- જવાહરલાલ નહેરુ.

👉 સંઘ શક્તિ સમિતિ :- જવાહરલાલ નહેરુ.

👉 પ્રાંતીય બંધારણ સમિતિ :- સરદાર પટેલ.

👉 મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ :- સરદાર પટેલ.

👉 મૂળભૂત અધિકાર ઉપસમિતિ :- જે.બી. કૃપલાણી.

👉 અલ્પસંખ્યક ઉપસમિતિ :- એચ. સી. મુખર્જી.

👉 સંચાલન સમિતિ :- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ.

👉 પ્રક્રિયા નિયમ સમિતિ :- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ.

👉 રાષ્ટ્રધ્વજ સંબંધી કામચલાઉ સમિતિ :- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ.

👉 કાર્યસંચાલન સમિતિ :- કનૈયાલાલ મુનશી. @ONLY_NOTIFICATION

👉 રાષ્ટ્રીય ઝંડા સમિતિ :- જે. બી. કૃપલાણી.

👉 પ્રારૂપ/ખરડા સમિતિ :- ડૉ. આંબેડકર.

👉 પ્રારૂપ સમીક્ષા સમિતિ :- અલ્લાદી કૃષ્ણાસવામી અય્યર.

📌 તમારા ગ્રુપમાં આવા પરીક્ષાલક્ષી મેસેજ મેળવવા માટે આ નંબર 96624 10481 તમારા ગ્રુપમાં ADD કરો અથવા આપેલી લિંકથી ગ્રુપમાં જોડાવ :- https://chat.whatsapp.com/FYSMZS5ykmIDdVVDsmBDjq

📌 કોન્સ્ટેબલની પરીક્ષાલક્ષી વિષયોની ટેસ્ટ આપવા માટે આ ગ્રુપમાં જોડાવ :- https://chat.whatsapp.com/GAkVSpmZVc74oq1Km7vs1E
🎈 ગ્રામ સેવક અને મુખ્ય સેવિકા વર્ગ-૩ ની ભરતી બહાર પડી. @ONLY_NOTIFICATION

👉 ગ્રામ સેવકની જગ્યાઓ :- 1571.
👉 મુખ્ય સેવિકાની જગ્યાઓ :- 225.

📌 શૈક્ષણિક લાયકાત :-સ્પેશિફિક ગ્રેજ્યુએશન (બધા ગ્રેજ્યુએટ નહિ ભરી શકે.)

👉 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 15/04/2022.

👉 ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઈટ :- https://ojas.gujarat.gov.in/ojas3/Home.aspx

📌 તમારા ગ્રુપમાં આવા પરીક્ષાલક્ષી મેસેજ મેળવવા માટે આ નંબર 96624 10481 તમારા ગ્રુપમાં ADD કરો અથવા આપેલી લિંકથી ગ્રુપમાં જોડાવ :- https://chat.whatsapp.com/FYSMZS5ykmIDdVVDsmBDjq

📌 કોન્સ્ટેબલની પરીક્ષાલક્ષી વિષયોની ટેસ્ટ આપવા માટે આ ગ્રુપમાં જોડાવ :- https://chat.whatsapp.com/GAkVSpmZVc74oq1Km7vs1E
🎈 રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રીય ચિન્હ, રાષ્ટ્રગાન, રાષ્ટ્રીયગીત, રાષ્ટ્રીય પંચાગ, રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય પુષ્પ - વૃક્ષ - ફળ - નદી, રાષ્ટ્રીય જળચર જીવ, રાષ્ટ્રીય વિરાસત પશુ વગેરે વિશે માહિતી. પાર્ટ :-૧ @only_notification

➡️ રાષ્ટ્રધ્વજ (National Flag):- 🇮🇳
👉 રંગો :- ઉપર કેસરી, મધ્યમાં સફેદ અને એમાં અશોક ચક્ર, નીચે લીલો.
👉 લંબાઈ/પહોળાઈ :- 3:2.
👉 સ્વીકૃતિ :- 22 જુલાઈ 1947.
👉 સૌ પ્રથમ ધ્વજ :- મેડમ ભિખાઈજી કામા દ્વારા ઈ.સ.1907 માં સ્ટુટગાર્ટ (જર્મની) ખાતે ફરકાવવામાં આવ્યો. આ ધ્વજ ઈન્દુલાલ યાજ્ઞિક ચોરીછૂપથી ભારત લાવેલા.
👉 આઝાદી બાદ બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઈન નક્કી કરવા ઝંડા સમિતિ બનાવી જેના અધ્યક્ષ :- જે.બી. કૃપલાણી હતા.
👉 હંસાબેન મહેતા દ્વારા ભારતીય નારીઓ વતી બંધારણ સભાને ઝંડો ભેટ આપવામાં આવેલો.
👉 આઝાદી બાદ રાષ્ટ્રધ્વજની ડિઝાઈન :- પિંગલી વેંકૈયા દ્વારા તૈયાર થઈ. @only_notification

👉 અશોકચક્ર :- સારનાથમાં આવેલા અશોક સ્થંભ માંથી લેવામાં આવ્યું, જેમાં ચોવીસ આરા છે અને બે આરા વચ્ચે 15°નો ખૂણો આવેલો છે.

👉 ભારતમાં સૌપ્રથમ જવાહરલાલ નહેરુ દ્વારા 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરની રાવી નદીના કિનારે ત્રિરંગો ફરકાવવામાં આવેલો, જેમાં ચક્રના સ્થાને ચરખો હતો.

📌 ભારતીય ધ્વજ સંહિતા, 2002 :- @only_notification

👉 આ સહિત દ્વારા કોઈપણ ભારતીય નાગરિક, ખાનગી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અનુમતિ આપી.
👉 કોર્ટ, કે કલેકટર કચેરી તથા સરકારી કચેરીઓમાં ધ્વજ ફરકાવી રાખવો ફરજિયાત કર્યો.
👉 તેના રંગો :-
1) કેશરી :- શૂરવીરતા અને બલિદાન,
2) સફેદ :- શાંતિ,
3) લીલો :- સમૃદ્ધિ નો પ્રતીક માનવામાં આવે છે.

👉 બંધારણના અનુચ્છેદ 19(1)(A) અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે - સર્વોચ્ચ અદાલત. (22 જાન્યુઆરી 2004).

➡️ રાષ્ટ્રીય ચિહ્ન (National Emblem) :-
👉 ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સારનાથ (વારાણસી) માં આવેલા અશોકસ્તંભ ઉપરની ચાર સિંહની પ્રતિકૃતિ છે, જેમાં એક સિંહ પાછળની ભાગે રહી જાય છે અને સામેથી ત્રણ જ સિંહ દેખાય છે. આ અનુકૃતિ સારનાથના સંગ્રહાલયમાં મૂકવામાં આવેલી છે. આ સિંહ સ્તંભ પર ઉપર 'ધર્મચક્ર' રાખવામાં આવ્યું છે.
👉 સ્વીકૃતિ :- 26 જાન્યુઆરી, 1950.
👉 ચક્રમાં હાથી, ઘોડો, સાંઢ અને સિંહના ચિત્રો છે તે દરેકની વચ્ચે અશોક ચક્ર આવેલા છે.
👉 પરંતુ સરકારે અપનાવેલા ચિહ્નોમાં ચાર ચિહ્નમાંથી માત્ર ત્રણ સિંહ છે અને એક જ અશોચક દેખાય છે. @only_notification

👉 આ ચક્રની જમણી બાજુ એક સાંઢ અને ડાબી બાજુ એક ઘોડો દેખાય છે. અને બંને બાજુએ બીજા ચક્રોની કિનારીઓ નજરે પડે છે.
👉 અશોકચક્રમાં 24 આરાં આવેલાં છે.
👉 અશોકસ્તંભની મૂળ સપાટીની નીચે દેવનાગરી લિપિ માં 'સત્યમેવ જયતે' લખેલું હોય છે, જેને રાષ્ટ્રીય મુદ્રાલેખ કહેવાય છે, જે સૂત્ર 'મૂંડકોપનિષદ્' માંથી લેવામાં આવ્યું છે.

➡️ રાજ ચિહ્નના રંગો :- શાસકીય કાર્યમાં ઉપયોગમાં લેવાતા રાષ્ટ્રીય ચિહ્ન અલગ અલગ રંગોના હોય છે.
👉 વાદળી રાજ ચિહ્ન :- ભારતના મંત્રીઓ દ્વારા.
👉 લાલ રાજ ચિહ્ન :- રાજ્યસભાના સભ્યો અને અધિકારીઓ દ્વારા.
👉 લીલો રાજ ચિહ્ન :- લોકસભાના સભ્યો દ્વારા.
👉 વિશેષ રાજ ચિહ્ન :- સરકારી ભવનો જેના પર રાષ્ટ્રીય ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન, સુપ્રીમકોર્ટ, હાઈકોર્ટ, વિધાનસભા આવે છે.

@only_notification
📌 તમારા ગ્રુપમાં આવા પરીક્ષાલક્ષી મેસેજ મેળવવા માટે આ નંબર 96624 10481 તમારા ગ્રુપમાં ADD કરો અથવા આપેલી લિંકથી ગ્રુપમાં જોડાવ :- https://chat.whatsapp.com/FYSMZS5ykmIDdVVDsmBDjq

📌 કોન્સ્ટેબલની પરીક્ષાલક્ષી વિષયોની ટેસ્ટ આપવા માટે આ ગ્રુપમાં જોડાવ :- https://chat.whatsapp.com/GAkVSpmZVc74oq1Km7vs1E
🎈 રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રીય ચિન્હ, રાષ્ટ્રગાન, રાષ્ટ્રીયગીત, રાષ્ટ્રીય પંચાગ, રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય પુષ્પ - વૃક્ષ - ફળ - નદી, રાષ્ટ્રીય જળચર જીવ, રાષ્ટ્રીય વિરાસત પશુ વગેરે વિશે માહિતી. પાર્ટ :-૨.

➡️ રાષ્ટ્રીય ગાન (National Anthem) :- 'જન ગણ મન'. @only_notifocation
👉 રચયિતા - ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર.
👉 આ ગીત મૂળ બંગાળી ભાષામાં ૬ પદોમાં રચાયું હતું. પરંતુ તેના હિંદી સંસ્કરણને ભારત સરકારે 24 જાન્યુઆરી, 1950ન રોજ માત્ર એકપદને રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું છે, જેને 52 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. ક્યારેક માત્ર પ્રથમ અને છેલ્લી પંકિત જ ગાવામાં આવે છે ત્યારે તેને માત્ર 20 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે.
👉 સૌ પ્રથમ 27 ડિસેમ્બર, 1911 ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતાના 27 મા અધિવેશનમાં સરલાદેવી ચૌધરી એ ગાયું હતું.
👉 જાન્યુઆરી 1912માં રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સંપાદિત 'તત્વબોધિની' પત્રિકામાં "ભારત ભાગ્ય વિધાતા" શીર્ષક હેઠળ સૌ પ્રથમ પ્રકાશિત થયું હતું. વર્ષ 2011 માં 100 વર્ષ પૂરા થયા. @only_notifocation
👉 વર્ષ 2016 માં સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરના સિનેમાઘરોમાં ફિલ્મ પહેલા રાષ્ટ્રીય ગાન ફરજિયાત વગાડવાનો આદેશ આપ્યો હતો, જે વર્ષ 2018 માં રદ કરવામાં આવ્યો.
👉 સંસદના દરેક સત્રનો પ્રારંભ રાષ્ટ્રગાન 'જન ગણ મન'થી થાય છે.

➡️ રાષ્ટ્રગીત (National Song) :- "વંદે માતરમ્". @only_notifocation
👉 રચયિતા - બંકીમચંદ્ર ચેટર્જી.
👉 આ ગીત બંકીમચંદ્ર ચેટર્જીની નવલકથા 'આનંદ મઠ' (1882) માંથી લેવામાં આવ્યું છે.
👉 વંદે માતરમ્ ગીતને 'જન ગણ મન' ગાન જેટલો જ દરજ્જો આપવામાં આવ્યો છે.
👉રાષ્ટ્રગીતને યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા તાલબદ્ધ કરવામા આવ્યું હતું.
👉 14-15 ઓગષ્ટ 1947 ની મધ્યરાત્રીએ કેન્દ્રીય સચિવાલયમાં એમ.એસ.સુબ્બુલક્ષ્મી (મદુરાઈ સનમુખવાડીયા સુબ્બુલક્ષ્મી) દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.
👉 વંદે માતરમ્ ગીતને 65 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. @only_notifocation
👉 સૌ પ્રથમવાર ઈ.સ.1896 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતા ખાતે 12 માં અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું.
👉 આ ગીત ઘણું લાંબુ છે જે પાંચ પદોમાં વહેંચાયેલ છે પરંતુ તેના પ્રથમ પદને જ રાષ્ટ્રગીત તરીકે લેવામાં આવી છે.
👉 24 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ સભામાં તેને સ્વીકાર્યું.
👉 રાષ્ટ્રીય ગીતના પ્રથમ ગાયક પં.ઓમકારનાથ ઠાકુર હતા. @only_notifocation
👉 રાષ્ટ્રીય ગીતનું અંગ્રેજી અનુવાદ શ્રી અરવિંદે કર્યુ હતું.
👉 સંસદના દરેક સત્રનું સમાપન રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' થી થાય છે.

📌 તમારા ગ્રુપમાં આવા પરીક્ષાલક્ષી મેસેજ મેળવવા માટે આ નંબર 96624 10481 તમારા ગ્રુપમાં ADD કરો અથવા આપેલી લિંકથી ગ્રુપમાં જોડાવ :- https://chat.whatsapp.com/FYSMZS5ykmIDdVVDsmBDjq

📌 કોન્સ્ટેબલની પરીક્ષાલક્ષી વિષયોની ટેસ્ટ આપવા માટે આ ગ્રુપમાં જોડાવ :- https://chat.whatsapp.com/GAkVSpmZVc74oq1Km7vs1E
🎈 જો કોઈ રાષ્ટ્રપતિને અનુચ્છેદ - 61 દ્વારા દૂર કરવામાં આવે અને અનુચ્છેદ 62 દ્વારા છ મહિનાની અંદર બીજા રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવે તો તેમની મુદ્દત પદગ્રહણથી કેટલા સમય માટે ગણાશે?
public poll

B) અગાઉના રાષ્ટ્રપતિની બાકી રહેલી મુદ્દત. – 48
👍👍👍👍👍👍👍 46%

C) નવા પાંચ વર્ષ માટે. – 38
👍👍👍👍👍👍 37%

A) છ મહિના થી બાકી રહેલો સમય. – 15
👍👍 14%

D) તત્કાલીન વડાપ્રધાનના હોદ્દાની મુદ્દત જેટલો. – 3
▫️ 3%

👥 104 people voted so far.
🎈 રાષ્ટ્રપતિના સંદર્ભે વીટો બાબતે ક્યાં વિધાન સાચા છે.
વિધાન 1 :- આત્યંતિક વીટો - ખરડાને નામંજૂર કરે.
વિધાન 2 :- નિલંબનકારી વીટો - પુનઃવિચારણા માટે મોકલે. વિધાન 3 :- પોકેટ (જેબી) વીટો - કોઈ નિર્ણય વગર ખરડો પોતાની પાસે રાખે.
Anonymous Quiz
10%
A) વિધાન 1 અને 3.
20%
B) વિધાન 2 અને 3.
66%
C) વિધાન 1, 2 અને 3.
4%
D) એક પણ નહિ.
તાજેતરમાં AFSPA એક્ટને પૂર્વેત્તર રાજ્યના 38 જિલ્લાઓમાંથી હટાવવામાં આવ્યો. આ પુર્વેત્તર રાજ્ય ક્યું/ક્યાં છે?
Anonymous Quiz
13%
મેધાલય અને આસામ.
43%
આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ.
33%
આસામ, નાગાલેન્ડ અને મણિપુર.
10%
મણિપુર, મેઘાલય અને ત્રિપુરા.
2024/11/16 08:26:28
Back to Top
HTML Embed Code: