Telegram Web Link
આજે એપ્રિલ ફૂલનો દિવસ, ઈતિહાસમાં આ ઘટનાઓ સાથે સંબંધ કોનો?
Anonymous Quiz
16%
ઓડિશા દિવસ.
41%
RBI સ્થાપના દિવસ.
33%
ઉપર પૈકી બંને.
9%
ઉપર પૈકી એકપણ નહિ.
🎈ભારતીય ધ્વજ સંહિતા ક્યારથી લાગુ કરવામાં આવી ?
Anonymous Quiz
18%
15મી ઓગષ્ટ 2002
56%
26મી જાન્યુઆરી 2002
20%
26મી જાન્યુઆરી 2003
6%
15મી ઓગષ્ટ 2003
🎈 જો દેશના રાષ્ટ્રપતિ/ઉપરાષ્ટ્રપતિ/વડાપ્રધાનનું નિધન થાય ત્યારે આપણા રાષ્ટ્રધ્વજને પૂરા દેશમાં અડધો ઝુકાવી દેવામાં આવે છે, તો આવી રીતે ભારતના ચીફ જસ્ટિસનું નિધન થાય ત્યારે રાષ્ટ્રધ્વજને કેટલા સ્થાનમાં અડધો ઝુકાવી દેવામાં આવે છે?
Anonymous Quiz
22%
સંપૂર્ણ ભારતમાં.
22%
દિલ્હી અને રાજ્યોની રાજધાનીમાં.
17%
દિલ્હી અને મુખ્યન્યાયધીશને સંબધિત રાજ્ય.
39%
સુપ્રીમ કોર્ટ અને બધી જ ન્યાયાલય.
🎈 સામાન્ય ભારતીય નાગરિક બંધારણના ક્યાં અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રધ્વજ પોતાના ઘર, ઓફિસ વગેરે જગ્યાએ ફરકાવી શકે છે?
Anonymous Quiz
53%
અનુચ્છેદ 19 A
14%
અનુચ્છેદ 20
28%
અનુચ્છેદ 51 A
5%
અનુચ્છેદ 21
🎈 કાયદા સમક્ષ સમાનતા અને સૌને કાયદાનું સમાન રક્ષણ આ ક્યાં અનુચ્છેદ સાથી સમંધિત છે?
Anonymous Quiz
16%
અનુચ્છેદ 15
67%
અનુચ્છેદ 14
10%
અનુચ્છેદ 17
7%
અનુચ્છેદ 16
🎈 ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મ સ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ એ ક્યાં મૂળભૂત અધિકાર હેઠળ આવે?
Anonymous Quiz
21%
સ્વતંત્રતાનો અધિકાર.
67%
સમાનતાનો અધિકાર.
9%
શોષણ વિરુદ્ધનો અધિકાર.
3%
બંધારણીય ઉપાયોનો અધિકાર.
🎈 અસ્પૃશ્યતાનો અંત એ ક્યાં અનુચ્છેદ હેઠળ આવે?
Anonymous Quiz
7%
અનુચ્છેદ 15
10%
અનુચ્છેદ 14
11%
અનુચ્છેદ 16
73%
અનુચ્છેદ 17
ભારતીયોને મળેલા ખિતાબોના નાબૂતી માટે બંધારણમાં ક્યો અનુચ્છેદ આપેલ છે?
Final Results
8%
અનુચ્છેદ 17
65%
અનુચ્છેદ 18
13%
અનુચ્છેદ 16
15%
અનુચ્છેદ 19
🎈 જાહેર રોજગારીની બાબતમાં દરેક ભારતીયને તકની સમાનતા ક્યાં અનુચ્છેદ હેઠળ આપવામાં આવી છે?
Final Results
8%
અનુચ્છેદ 18
69%
અનુચ્છેદ 16
9%
અનુચ્છેદ 17
14%
અનુચ્છેદ 19
🎈 કોન્સ્ટેબલની પરીક્ષાનાં કોલ લેટર જાહેર થયા.

➡️ કોન્સ્ટેબલની પરીક્ષાની તારીખ :- 10/04/2022.

➡️ ઓફોશિયલ વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરવા માટે :- https://ojas.gujarat.gov.in

📌 તમારા ગ્રુપમાં આવા પરીક્ષાલક્ષી મેસેજ મેળવવા માટે આ નંબર 96624 10481 તમારા ગ્રુપમાં ADD કરો અથવા આપેલી લિંકથી ગ્રુપમાં જોડાવ :- https://chat.whatsapp.com/GAkVSpmZVc74oq1Km7vs1E

📌 કોન્સ્ટેબલની પરીક્ષાલક્ષી વિષયોની ટેસ્ટ આપવા માટે આ ટેલીગ્રામની ચેનલમાં જોડાવ :- https://www.tg-me.com/ONLY_NOTIFICATION
🎈 અનુચ્છેદ 19 હેઠળ સ્વતંત્રતાનો અધિકાર મળે છે, તેમાંથી ક્યાં અનુચ્છેદ હેઠળ એવું કહેવાયેલ છે કે ભારતીય નાગરિકને ભારતના ગમે તે પ્રદેશમાં મુક્તપણે ફરવાનું સ્વાતંત્ર મળે છે?
Anonymous Quiz
37%
અનુચ્છેદ 19 D.
32%
અનુચ્છેદ 19 E.
15%
અનુચ્છેદ 19 F.
17%
અનુચ્છેદ 19 C.
🎈 મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર (86 મો બંધારણીય સુધારો 2002) (RTE ACT-2009) ક્યાં અનુચ્છેદ સાથે સંબંધ ધરાવે છે ?
Anonymous Quiz
11%
અનુચ્છેદ 22 A.
13%
અનુચ્છેદ 21.
73%
અનુચ્છેદ 21 A.
3%
અનુચ્છેદ 20.
🎈 અતઃકરણથી અને ધર્મ અબાધિત રૂપે માનવાનો, તેના આચરણ અને પ્રચાર કરવાની સ્વતંત્રતા આપતો અનુચ્છેદ નીચેનામાંથી કયો છે ?
Anonymous Quiz
12%
અનુચ્છેદ 27.
55%
અનુચ્છેદ 25.
26%
અનુચ્છેદ 28.
6%
અનુચ્છેદ 23.
🎈 શોષણ વિરુદ્ધના અધિકાર નીચેના માંથી ક્યાં છે ?
Anonymous Quiz
14%
અનુચ્છેદ 23.
9%
એક પણ નહિ.
67%
અનુચ્છેદ 23 અને 24 બંને.
10%
અનુચ્છેદ 24.
🎈 બંધારણના ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે, આ ભાગમાં ગ્રામ પંચાયતોની રચના અંગે વિશેષ ઉલ્લેખ જોવા મળે છે તો એ ક્યાં અનુચ્છેદ હેઠળ હશે?
Anonymous Quiz
11%
અનુચ્છેદ 42.
15%
અનુચ્છેદ 38.
70%
અનુચ્છેદ 40.
4%
અનુચ્છેદ 44.
🎈 રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો અને વસ્તુઓનું રક્ષણ એ અનુચ્છેદ 49માં આપવામાં આવ્યું છે, ખેતી અને પશુપાલન અંગેની વ્યવસ્થા વિશે ક્યાં અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
30%
અનુચ્છેદ 48.
51%
અનુચ્છેદ 48 A.
12%
અનુચ્છેદ 46.
7%
અનુચ્છેદ 47.
🎈 બંધારણના ક્યાં અનુચ્છેદ હેઠળ ભારતમાં એક રાષ્ટ્રપતિ હસે એવી જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
14%
અનુચ્છેદ 53.
68%
અનુચ્છેદ 52.
14%
અનુચ્છેદ 51.
4%
અનુચ્છેદ 57.
🎈 👉 અનુચ્છેદ 54 - રાષ્ટ્રપતિની ચૂંટણી.
👉 અનુચ્છેદ 55 - રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત.
👉 અનુચ્છેદ 56 - રાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત. 👉 અનુચ્છેદ 57 - ???
Anonymous Quiz
11%
રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ.
37%
રાષ્ટ્રપતિ પદ માટેની શરતો.
27%
રાષ્ટ્રપતિ પદ માટેના શપથ.
25%
પુનઃચૂંટવા માટે યોગ્યતા.
🎈 👉 અનુચ્છેદ 79 - સંસદની રચના.

👉 અનુચ્છેદ 80 - રાજ્યસભાની રચના. 👉 અનુચ્છેદ 81 - લોકસભાની રચના. 👉 અનુચ્છેદ 76 - ભારતના એટર્ની જનરલ. ઉપર આપેલ પૈકી કયો/ક્યાં અનુચ્છેદ ખોટો/ખોટા છે.
Anonymous Quiz
8%
અનુચ્છેદ 81.
20%
અનુચ્છેદ 76 અને 79.
64%
એક પણ નહિ.
8%
અનુચ્છેદ 79, 80, 81.
🎈 👉 ભાગ 9 - પંચાયત.
👉 ભાગ 9 (A) - નગરપાલિકાઓ.
👉 ભાગ 9 (B) - સહકારી સમિતિઓ. 👉 ભાગ 9 (C) - સહકારી મંડળીઓ. 👉 ભાગ 8 - કેન્દ્ર શાસિત પ્રદેશો. ઉપર આપેલા બંધારણના કયો/ક્યાં ભાગ ખોટો/ખોટા છે?
Anonymous Quiz
10%
ભાગ 8 અને ભાગ 9.
40%
ફક્ત ભાગ 9 (C).
29%
ભાગ 9 (B) અને ભાગ 9 (C).
22%
ઉપર આપેલ પૈકી બધા.
2024/11/16 10:38:39
Back to Top
HTML Embed Code: