Telegram Web Link
કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ?
Anonymous Quiz
3%
- સુરત
10%
- જામનગર
10%
- અમદાવાદ
77%
- જૂનાગઢ
ઉદવાડા એ કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે ?
Anonymous Quiz
28%
- જૈન
16%
- બુદ્ધ
8%
- મુસ્લિમ
48%
- પારસી
કયો સમ્રાટ ' ભારતનો નેપોલિયન' તરીકે ઓળખાય છે ?
Anonymous Quiz
51%
- સમુદ્રગુપ્ત
30%
- ચન્દ્રગુપ્ત મોર્ય
13%
- અશોક
5%
- વિક્રમાદિત્ય
ભૌતિકશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ?
Anonymous Quiz
36%
- આર્કિમીડિઝ
18%
- યુકલીડ
42%
- એરિસ્ટોટલ
5%
- પ્લેટો
વાળનો રંગ કાળો શાના લીધે છે ?
Anonymous Quiz
55%
- મેલેનિન
24%
- ટેરેલિન
14%
- થીનલિન
7%
- પ્રોટિન
પ્રખર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને લોકનાયક બિરમાં મુંડાની જન્મતારીખ જણાવો.
Anonymous Quiz
37%
- 15 નવેમ્બર
32%
- 24 એપ્રિલ
26%
- 13 સપ્ટેમ્બર
5%
- 25 જૂન
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 01/04/2024
📋 વાર : સોમવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
♦️1582: 1582 માં ફ્રાન્સમાં મૂર્ખ દિવસ શરૂ થયો. આ દિવસે, પોપ ચાર્લ્સ આઇએક્સે જૂના કૅલેન્ડરની જગ્યાએ નવું રોમન કૅલેન્ડર શરૂ કર્યું હતું.

♦️♦️1935: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1 લી એપ્રિલ, 1935 થી કાર્ય કરવાનું શરૂ કર્યું. આ માટે, બ્રિટીશરોએ 1934 ના કાયદાના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટને કાયદો બનાવ્યો હતો.

♦️♦️1976 પર: સ્ટીવ જોબ્સ અને તેમના સાથીઓ સાથે મળીને સુયોજિત 1 લી એપ્રિલ, 1976 એપલ કંપની પર. 2007 માં, કંપનીનું નામ બદલીને એપલ ઇન્ક.

♦️♦️1793: જાપાનમાં અન્સેન જ્વાળામુખી ફાટી નીકળ્યું જેના કારણે 53,000 લોકો મૃત્યુ પામ્યા.

♦️♦️ 1839: કોલકાતા મેડિકલ કૉલેજ અને હોસ્પિટલને વીસ પથારીથી શરૂ કરાઈ હતી.

♦️♦️2001: ભૂતપૂર્વ યુગોસ્લાવિયાના પ્રમુખ સ્લોબોડન મિલોસેવિચને ધરપકડ કરવામાં આવી મિલોસ્વિચ પર ભ્રષ્ટાચાર અને સરકારી ભંડોળની ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

♦️♦️1983: ઇરાક ઇરાન પર ઝડપી હુમલાઓ

📝MER GHANSHYAM
〰️〰️
〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું ?
Anonymous Quiz
46%
- આમર્ત્ય સેન
14%
- હૈદર અલી
34%
- સુબ્રમણયમ ચંદ્રશેખર
6%
- વેકટરામન દાસગુપ્ત
ભારતમાં ખેતપેદાશ માટે નિયંત્રિત બજાર સ્થાપવાની દિશામાં સૌ પ્રથમ પ્રયત્ન કયા રાજ્ય એ કર્યો હતો ?
Anonymous Quiz
25%
- ગુજરાત
36%
- મહારાષ્ટ્ર
33%
- પંજાબ
7%
- બિહાર
ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી ?
Anonymous Quiz
7%
- 40 મા
64%
- 42 મા
24%
- 44 મા
5%
- કોઈ પણ નહીં
કયા વર્ષમાં મતદાન માટેની વયમર્યાદા ઘટાડીને 18 કરવામાં આવી હતી ?
Anonymous Quiz
39%
- 1989
30%
- 1979
21%
- 1999
10%
- 2006
ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે ?
Anonymous Quiz
14%
- કલમ-320
29%
- કલમ-322
53%
- કલમ-324
5%
- કલમ-326
કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે ?
Anonymous Quiz
15%
- ભૌગોલિક સ્થિતિ
34%
- આર્થિક સ્થિતિ
17%
- ઉધોગોની સંખ્યા
33%
- વસ્તીની સંખ્યા
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 02/04/2024
📋 વાર : મંગળવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૭૫૫ - કોમોડોર વિલિયમ જેમ્સે ભારત નાં પશ્ચિમ કિનારે,ચાંચિયાઓનાં ગઢ,'સુવર્ણદુર્ગ' પર કબ્જો કર્યો.

♦️૧૯૦૨ - "ઇલેક્ટ્રીક થિએટર", લોસ એન્જલિસ; અમેરિકાનું પ્રથમ સંપૂર્ણ ચલચિત્ર થિએટર શરૂ થયું.

♦️૧૯૭૫ - ટોરોન્ટો,કેનેડામાં, 'સી.એન.ટાવર'નું બાંધકામ પુર્ણ થયું. તે ૫૫૩.૩૩ મીટર (૧,૮૧૫.૪ ફિટ)નીં ઉંચાઇ સાથે વિશ્વનું સૌથી ઉંચું બાંધકામ બન્યું.

♦️૧૯૮૪ - સ્કોડ્રન લિડર રાકેશ શર્મા  સોયુઝ ટી-૧૧ અવકાશ યાનમાં, અવકાશમાં ગયા અને ભારતનાં પ્રથમ અવકાશયાત્રી બન્યા.

♦️૨૦૧૧ - ભારત દેશ વતી રમતા ભારતીય ક્રિકેટ સંઘ ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૧ની અંતિમ તથા નિર્ણાયક મેચમાં શ્રીલંકાના ક્રિકેટ સંઘને હરાવી વિશ્વવિજેતા બન્યું.

||| જન્મ ||| 👇👇👇

🀄️૧૬૧૪ - જહાનઆરા
શાહજહાં અને મુમતાઝ મહલની પુત્રી. (અ. સપ્ટેમ્બર ૧૬, ૧૬૮૧)

🀄️૧૭૮૧ - સ્વામિનારાયણ ભગવાન, (અ. ૧૮૩૦)

🀄️૧૯૪૨ - રોશન શેઠ
ચલચિત્ર અભિનેતા. (જેમણે પ્રસિદ્ધ ચલચિત્ર "ગાંધી my foot"માં જવાહરલાલ નહેરૂનું પાત્ર ભજવેલું.

||| અવસાન ||| 👇👇👇

◾️૧૮૭૨ – સેમ્યુઅલ મોર્સ
અમેરિકન સંશોધક જેણે એક તારીય વિદ્યુત ટેલિગ્રાફ સંદેશાની શોધ કરી

◾️૧૯૬૫ - મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ 
ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
સાનિયા મિર્ઝા કઈ રમતની પ્રખ્યાત ખેલાડી છે ?
Anonymous Quiz
35%
બેડમિન્ટન
13%
શતરંજ
48%
ટેનિસ
3%
હોકી
શાળા આરોગ્ય કર્યક્રમ કઈ શાળાઓમાં લાગુ પડે છે ?
Anonymous Quiz
24%
પપ્રાથમિક શાળાઓ
17%
માધ્યમિક શાળાઓ
9%
ખાનગી શાળાઓ
51%
અહીં દર્શાવેલ તમામ શાળાઓ
✅️ દર વર્ષે ' ઉત્કલ દિવસ' અને ' ઓડિશા દિવસ ' 01 એપ્રિલે ઉજવવામાં આવે છે .

✅️ ' રોહન બોપન્ના' અને ' મેથ્યુ એબ્ડેન'એ મિયામી ઓપનમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે .

✅️ તાજેતરમાં આવકવેરા વિભાગે ' બેંક ઓફ ઈન્ડિયા' પર 564.44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે .

✅️ તાજેતરમાં સોમાલિયાના બંધારણમાં ઐતિહાસિક ફેરફારો થયા છે .

✅️ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન “ભારત રત્ન” એનાયત કર્યા છે .

✅️ મિઝોરમમાં ઓલ ઈન્ડિયા રેડિયોના એકમાત્ર મિઝો ટોપ ગ્રેડ કલાકાર ' વાનહલુપુઈ'નું 77 વર્ષની વયે નિધન થયું છે.

✅️ ભારતનું ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ જાહેર પ્રાપ્તિ માટે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઈ-કોમર્સ પ્લેટફોર્મ બની ગયું છે.

✅️ એઆઈ સુપર કોમ્પ્યુટર 'સ્ટારગેટ' માઇક્રોસોફ્ટ અને ઓપનએઆઈ દ્વારા વિકસાવવામાં આવશે .

✅️ ' સુનીલ છેત્રી' 150 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર વિશ્વનો 8મો અને પ્રથમ ભારતીય ફૂટબોલર બન્યો છે.

✅️ 'જયશ્રી દાસ વર્મા'એ FICCI મહિલા સંગઠનના 41મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

✅️ મથુરાના પ્રખ્યાત ' સાંઝી ક્રાફ્ટ'ને જીઆઈ ટેગનો દરજ્જો મળ્યો છે.

✅️ કાલિંદી કોલેજના આચાર્ય પ્રો. મીના ચરણાને ' ઇન્ટરનેશનલ કલ્ચર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે .

https://www.tg-me.com/ONLYSMARTGK
ઇ-મેઇલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે ?
Anonymous Quiz
13%
મેઈન નેમ
37%
હોસ્ટ નેમ
38%
ડોમેઈન નેમ
12%
સર્વિસ નેમ
2024/10/02 18:21:20
Back to Top
HTML Embed Code: