Telegram Web Link
ભારતીય ફોજદારી ધારા અન્વયે " ગેરકાયદેસર મંડળી " માં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ ?
Anonymous Quiz
40%
પાંચ
40%
સાત
18%
આઠ
2%
નવ
પવિત્ર અને અપવિત્ર વસ્તુઓ વચ્ચેના ભેદને ધર્મનું હાર્દ કોણે ગણ્યું છે ?
Anonymous Quiz
8%
વેબર
40%
દુખાઈમ
46%
કાર્લ માર્ક્સ
6%
દુબે
ચીનની સંસ્કૃતિમાં કઈ મહતમની શોધ થઈ છે ?
Anonymous Quiz
13%
બેરોમીટર
29%
થર્મોમીટર
49%
હોકાયંત્ર
9%
વાજિંત્રો
જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
46%
પ્રો. વુડ્રો વિલ્સન
32%
લ્યુથર ગ્યુલિક
19%
હેનરી ફ્રેયોગ
4%
હેમીલ્સન
ગ્રામ પંચાયતની આવકનું સાધન કયું?
Anonymous Quiz
8%
ઓક્ટ્રોય
64%
જમીન વેરો
12%
વેચાણ વેરો
15%
આબકારી જકાત
🔰મહત્વપૂર્ણ ભારતીય બંધારણ પ્રશ્ન🔰
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

𝐉𝐨𝐢𝐧 ☆☞ @OnlyBandharan 📚
𝐉𝐨𝐢𝐧 ☆☞ @OnlyBandharan 📚

🔘બંધારણની કઈ કલમમાં રાજ્યોની વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે ?
➜332

🔘રાજ્યપાલ કેટલા એંગ્લો ઈન્ડિયનની રાજ્યની વિધાનસભામાં નિમણૂક કરી શકે છે ?
➜એક

🔘રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં એંગ્લો ઈન્ડિયન કોમની વ્યક્તિની નિમણૂકની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?
➜333

🔘લોકસભા અને વિધાનસભામાં અમુક વર્ષ પછી અનામત બેઠકો રાખવાનું બંધ કરવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
➜334

🔘કયા વિધાનમંડળમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ નથી ?
➜રાજ્યસભા અને વિધાનપરિષદ

♦️Ꭻᴏɪɴ ➥ https://www.tg-me.com/OnlyBandharan
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 03/04/2024
📋 વાર : બુધવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1680:
રાયગઢ છત્રપતિ શિવાજી મૃત્યુ પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના પ્રથમ પાયો મૂકે.

♦️1903: જન્મ કમલા દેવી ચટ્ટોપાધ્યાય સામાજિક સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની.

♦️1929: પ્રખ્યાત હિન્દી સાહિત્યિક લેખક નિર્માલ વર્માનો જન્મ.

♦️1942: બીજા વિશ્વયુદ્ધ II ના બીજા વિશ્વયુદ્ધમાં જાપાને લશ્કરી કાર્યવાહી શરૂ કરી.

♦️1962: ભારતનો પ્રખ્યાત અભિનેત્રી જયા પ્રદા.

♦️2000 યુકેમાં એક વિવાદાસ્પદ કાયદો છે, જે તેને સરકાર તરફથી કૂપન્સ ખરીદી યુકે કપડાં અને ખોરાક વસ્તુઓ તે માગી આશ્રય ખરીદી કરશે જણાવ્યું હતું કે ઘડ્યો.

♦️2007: 14 મી સાર્ક કોન્ફરન્સ નવી દિલ્હીમાં શરૂ થાય છે.

♦️2010: એપલનો પ્રથમ આઇપેડ બજારમાં આવ્યો

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારીની ખાતરી આપવામાં આવી છે ?
Anonymous Quiz
14%
સંપત્તિ હક્ક
42%
સ્વતંત્રતાનો હક્ક
18%
શોષણ વિરોધી હક્ક
26%
સમાનતાનો હક્ક
ભારતમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય છે -
Anonymous Quiz
13%
25 વર્ષ
20%
30 વર્ષ
61%
35 વર્ષ
6%
કોઈ ન્યૂનતમ વય મર્યાદા નથી.
એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલાર પાવર પલાન્ટ ધરાવતું સ્થળ ક્યું છે ?
Anonymous Quiz
8%
મહારાષ્ટ્રમાં સકરી
22%
મધ્ય પ્રદેશમાં નિમચ
33%
તામિલનાડુમાં કામુથી
37%
ગુજરાતમાં ચારણકા
લોકરક્ષક તથા પીએસઆઇના ફોર્મ આવતીકાલે ત્રણ વાગ્યાથી ભરી શકાશે.
નીચેના પૈકી ક્યું સૌથી ઓછું પ્રદુષણ કરે છે ?
Anonymous Quiz
14%
કોલસો
11%
ડીઝલ
13%
કેરોસીન
62%
હાઇટ્રોજન
સ્ટાર્ચની હાજરી દર્શાવતા પ્રયોગમાં લીલા પર્ણને આયોડિનના મંદ દ્રાવનમાં ડૂબાળતા કેવો રંગ ધારણ કરે છે ?
Anonymous Quiz
13%
પીળો
58%
ભૂરો
23%
સફેદ
7%
લાલ
પીવાના પાણીના એક માટલામાં 0.5 મિલી. ક્લોરીનની કેટલી ગોળી નખાય છે ?
Anonymous Quiz
18%
બે
42%
અરધી
37%
એક
4%
દોઢ
નીચેના પૈકી ધાતુમય ખનીજ ક્યું છે ?
Anonymous Quiz
12%
નિકલ
41%
ગ્રેફાઈટ
38%
સોનું
8%
સિલિકા
વાહનોમાં કયા પ્રકાર નો અરીસાનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
18%
અંતગોળ
72%
બહિર્ગોળ
6%
ખરબચડા
3%
સપાટ
સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઊંચાઈએ સરેરાશ આશરે .............. મિલિબાર જેટલું હવાનું દબાણ ઘટે છે .
Anonymous Quiz
18%
2
36%
3
23%
4
23%
1
લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ?
Anonymous Quiz
32%
અશ્વગંધા
53%
સર્પગંધા
12%
ગળો
3%
કરંજ
🔰મહત્વપૂર્ણ ભારતીય બંધારણ પ્રશ્ન🔰
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

𝐉𝐨𝐢𝐧 ☆☞ @OnlyBandharan 📚
𝐉𝐨𝐢𝐧 ☆☞ @OnlyBandharan 📚

🔘ભારતની રાષ્ટ્રભાષા અંગેની જોગવાઈ કઈ કલમમાં છે ?
➜કોઈ ઉલ્લેખ નથી

🔘રાજભાષા આયોગની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?
➜344

🔘પ્રથમ રાજભાષા આયોગનું ગઠન કયા વર્ષે કરવામાં આવ્યું હતું ?
➜1955

🔘પ્રથમ રાજભાષા આયોગના અધ્યક્ષ કોણ હતા ?
➜શ્રી બી.જી.ખેર

🔘રાજભાષા અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ?
➜1963

♦️Ꭻᴏɪɴ ➥ https://www.tg-me.com/OnlyBandharan
2024/10/02 20:40:43
Back to Top
HTML Embed Code: