Telegram Web Link
😔હંસા મિશ્રાની UPSC ના ડાયરેક્ટર તરીકે નિમણૂક.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔દુષ્કાળની આગાહી અને પાણીની ઉપલબ્ધતા અંગે બહેતર જલ પ્રબંધન માટે ર્વાટર રિસોર્સીઝ ઇન્ફર્મેશન સિસ્ટમ ડેશબોર્ડ લોન્ચ કરનાર રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔ચૂંટણી પંચે 85 વર્ષથી વધુ ઉંમરના લોકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે મતદાનમાં સરળતા માટે સક્ષમ એપ લોન્ચ કરી.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔મહારાષ્ટ્રની નાહિદા દિવેચાએ હરિયાણાના પંચકુલમાં આયોજિત ઇન્ડિયન માસ્ટર્સ નેશનલ બેડમિંટન ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 29/03/2024
📋 વાર : શુક્રવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️૧૮૦૪ : હૈતીમાં નરસંહાર
અમેરિકન દેશ હૈતીમાં શ્વેતોનો નરસંહાર.

♦️♦️૧૮૪૯ - ઇંગ્લેન્ડે પંજાબને ભેળવ્યું.

♦️♦️૧૮૪૯ : અંગ્રેજોનો પંજાબ પર કબજો
અંગ્રેજોએ પંજાબ પર કબજો મેળવ્યો.

♦️♦️૧૮૫૭ - મંગલ પાંડેએ (Mangal Pandey) ભારતમાં અંગ્રેજ શાસન વિરૂધ્ધ બગાવતનું રણશિંગુ ફુંક્યું,અને એ સાથે ૧૮૫૭નો સ્વાતંત્રતા સંગ્રામ શરૂ થયો.

♦️♦️૧૯૭૪ : બુધ ગ્રહની તસવીર
અમેરિકાના અંતરિક્ષ યાન મેરિનર-૧૦એ બુધ ગ્રહની પ્રથમ તસવીર ખેંચી.

♦️♦️૨૦૦૪ : કામકાજના સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ લગાવનારો આયર્લેન્ડ દુનિયાનો પ્રથમ દેશ બન્યો.

||| જન્મ ||| 👇👇

♦️♦️૧૯૨૯ - ઉત્પલ દત્ત
ચલચિત્ર અભિનેતા (મૃ. ૧૯૯૩)

♦️♦️1969 – રણજીત હોસ્કોટ
કવિ અને સ્વતંત્ર ક્યુરેટર

||| અવસાન ||| 👇👇

♦️♦️2009 – કેપ્ટન કનવલજિત સિંહ
પજાબના રાજકારણી

♦️♦️1978 – જેસિંગરાઓ ઘોરોપેડ
કરિકેટર

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
#Current_Affairs #OnlySmartGk
😔વરિષ્ઠ IPS અધિકારી સદાનંદ વસંત દાતેની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
😔પીયૂષ આનંદની રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા બળ (NDRF) ના મહાનિદેશક તરીકે નિમણૂક.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
😔બેટરી બ્રાન્ડ એવરેડ્ડી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીરજ ચોપડાની નિમણૂક.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
😔હારૂન રિસર્ચ 2024ની ગ્લોબલ રિચ લિસ્ટ મુજબ 119 અબજપતિઓની સંખ્યા સાથે ન્યૂયોર્ક પ્રથમ,97 સાથે લંડન બીજા, 92 અબજપતિઓ સાથે મુંબઈ ત્રીજા અને 91 અબજપતિઓ સાથે બીજીંગ ચોથા સ્થાને.

➡️મુંબઈ બીજીંગને પાછળ પાડી એશિયામાં મિલિયોનેર રાજધાની બની.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
😔રાજયસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે જિનેવાંમાં આયોજિત આંતર સાંસદીય સંઘની 148, મી બેઠકમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
😔તાજેતરમાં તમિલ અભિનેતા લક્ષ્મી નારાયણ સેશુનું 26 માર્ચ,2024ના રોજ 60 વર્ષની ઉંમરે અવસાન.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 30/03/2024
📋 વાર : શનિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️1699 :- શીખ ધર્મના 10માં ગુરુ ગોવિંદસિંહજી એ "ખાલસા પંથ"ની સ્થાપના કરી.

♦️♦️1919 ગાંધીજીએ રોલેટ એક્ટ કાયદાનો વિરોધ કરવાની જાહેરાત કરી.

♦️♦️1929 :- ભારત અન ઇંગ્લેન્ડ વચ્ચે વિમાન સેવાની શરૂઆત થઇ.

♦️♦️1949 :- જુદા-જુદા રજવાડાઓને એકઠા કરી રાજસ્થાન રાજ્યની રચના કરવામાં આવી. મુખ્ય રજવાડા બિકાનેર, જયપુર, જોધપુર અને જેસલમેર પણ આ રાજ્ય સાથે જોડાય ગયા. હીરાલાલ શાસ્ત્રી પ્રથમ મુખ્યમંત્રી બન્યા.

♦️♦️1992 :- સત્યજિત રે ને માનદ ઓસ્કાર એવોર્ડ અપાયો.

♦️♦️1994 :- G-15 સભા નવી દિલ્લીમાં યોજવામાં આવી.

||| જન્મ ||| 👇👇

♦️♦️સર સિરિલ રેડકિલફ
જન્મ :30 માર્ચ 1899
જમના નામ પરથી રેડકિલફ રેખર છે(ભા પા)

♦️♦️બીએસ સોમ
જન્મ : 30 માર્ચ
ભારતના પ્રથમ એડમિરલ

||| અવસાન ||| 👇👇

♦️♦️🌹ગરુ હરકિશન
30 માર્ચ 1664(અવસાન)
આઠમા શિખ ગુરુ

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
♦️ ચાર્ટર એકટ ♦️

🔳ચાર્ટર એકટ 1813

👉કંપની દ્વારા ભારતમા શિક્ષણ પાછળ રૂ. 1 લાખનો ખર્ચ કરવાનું નક્કી થયું
👉કંપનીએ ભારતમા ચા અને ચીન સિવાયના વેપારના અધિકારનો અંત આણ્યો.


🔳ચાર્ટર એકટ 1833

👉બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ જાહેર કરવામાં આવ્યો અને તમામ દીવાની અને સૈન્ય શક્તિઓ આપવામાં આવી
👉ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનવાનું બહુમાન લોર્ડ વિલિયમ બેન્ટિકને મળે છે.
👉કંપનીના વેપારી કાર્યોનો અંત કરવામાં આવ્યો. આમ હવે કંપની માત્ર વહીવટ સંસ્થા બની
👉બોમ્બે અને મદ્રાસના ગવર્નરો પાસેથી તેમની ધારાકીય શકિતઓ લઈ લેવામા આવી


🔳ચાર્ટર એકટ 1853

👉ગવર્નર જનરલની પરિષદના ધારાકીય અને વહીવટી કાર્યોને અલગ કરાયા
👉ગવર્નર જનરલની પરિષદમાં 6 નવા સભ્યોનો વધારો કરાયો
👉સનદી અધિકારીઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનું નક્કી થયું.જેને ભારતીયો માટે પણ ખુલ્લી મુકાઈ આ સબંધમાં ઇ.સ. 1854માં મેકોલે સમિતિનું ગઠન થયું હતું
👉ભારતીય ક્ષેત્રમાં કંપની શાસન બ્રિટિશ તાજની ઈચ્છા અનુસાર કોઈ નિશ્ચિત સમય વગર ચાલુ રાખવાનું નક્કી થયું.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
♦️સાહિત્યકારો સાથે જોડાયેલુ સાહિત્ય સ્વરૂપ

⚫️ નરસિંહ મહેતા
👉પ્રભાતિયાં

⚫️મીરાંબાઈ
👉પદો

⚫️પ્રેમાનંદ
👉આખ્યાન

⚫️શામળ
👉પદ્યવાર્તા

⚫️દયારામ
👉ગરબી

⚫️વલ્લભ મેવાડો
👉ગરબા

⚫️ભોજો ભગત
👉 ચાબખા

⚫️બ . ક ઠાકોર
👉સૉનેટ

⚫️બોટાદકર
👉રાસ

⚫️ અમૃત ઘાયલ
👉 ગઝલ

⚫️અખો
👉 છપ્પા

⚫️ગૌરીશકર જોષી
👉 ટૂંકી વાર્તા, નવલિકા

⚫️ધીરો
👉કાફી

⚫️કાકા સાહેબ કાલેલકર
👉પ્રવાસ નિબંધ

⚫️ગિજુભાઈ બધેકા
👉 બાળ સાહિત્ય

⚫️ગુણવંત આચાર્ય
👉દરિયાઈ સાહસકથા

⚫️પન્નલાલ પટેલ
👉 જાનપદી નવલકથા

⚫️રાજેન્દ્ર શાહ
👉 ગીત

⚫️ કવિ કાન્ત
👉 ખંડ કાવ્ય

⚫️ ન્હાનાલાલ
👉ડોલનશૈલી ઊર્મિકાવ્ય

⚫️પીંગળશી ગઢવી
👉 લોકવાર્તા

⚫️ ક.મા. મુનશી
👉એતિહાસિક નવલકથા

⚫️ઝીણાભાઈ દેસાઈ
👉 હાઈકુ

⚫️અંનત ફડી
👉ફટકા

⚫️રણછોડ
👉 સાટકા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 31/03/2024
📋 વાર : રવિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️1843 :- બળવંત પાંડુરંગ કિરલોસ્કરનું અવસાન થયું.

♦️♦️1867 :- મહાદેવ ગોવિંદ રાનડેએ પ્રાર્થનાસમાજની સ્થાપના કરી.

♦️♦️1930 :- સ્વાતંત્રસેનાની શ્યામજીકૃષ્ણ વર્માનુ જિનિવામાં અવસાન થયું.

♦️♦️1959 :- બૌદ્ધ ધર્મગુરુ દલાય લામાને ભારતે શરણ આપી.

♦️♦️1967 :- ભારતીય રેલ્વેમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો.

♦️♦️1972 :- પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી મીનાકુમારીનું અવસાન થયું.

♦️♦️1986 :- બોમ્બે ટેલિફોન નિગમ લિમિટેડ (BTNL) નું નામ બદલી મહારાષ્ટ્ર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) રાખવામાં આવ્યું.

♦️♦️1990 :- ડૉ. ભીમરાવ આંબેડકરને ભારતરત્ન (મારણોપરાન્ત) સન્માન આપવામાં આવ્યું.

♦️♦️2001 :- વન-ડે ક્રિકેટમાં ૨૦૦૦ રન પુરા કરનારો સચિન પ્રથમ ખેલાડી બન્યો.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
ભારતની વસ્તી ગણતરી 2011ને દયાને લેતાં ક્યાં રાજ્યમાં સ્ત્રીશિક્ષણ સૌથી વધારે છે ?
Anonymous Quiz
62%
- કેરળ
23%
- મિઝોરમ
12%
- ત્રિપુરા
3%
- ગોવા
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતાં નથી ?
Anonymous Quiz
10%
- ઉત્પાદન
38%
- બદલા ચુકવણી
29%
- શ્રમિકોનું વેતન
22%
- સંરક્ષણ ખર્ચ
ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ?
Anonymous Quiz
17%
- સવાલ
25%
- જવાબ
41%
- પ્રશ્ન
17%
- ઉત્તર
દરિયાઈ ખનીજ તેલનું ઉદભવસ્થાન અલિયાબેટ કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
31%
- જામનગર
52%
- ભરૂચ
12%
- અમદાવાદ
4%
- આણંદ
ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે ?
Anonymous Quiz
4%
- 500 મીટર
53%
- 800 મીટર
37%
- 1100 મીટર
6%
- 1500 મીટર
2024/10/02 20:42:06
Back to Top
HTML Embed Code: