Telegram Web Link
ફોરેસ્ટ_ગાર્ડ_12_ફેબ્રુઆરી_Shift_1.pdf
550 KB
🟢ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં
Date :- 12 ફેબ્રુઆરી (Shift - 1)

✈️Join : @GujaratForestGuard
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ફોરેસ્ટ_ગાર્ડ_12_ફેબ્રુઆરી_Shift_2.pdf
381.9 KB
🟢ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં
Date :- 12 ફેબ્રુઆરી (Shift - 2)

✈️Join : @GujaratForestGuard
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
માઈક્રોસોફ્ટ

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા (ECI)

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 13/02/2024
📋 વાર : મંગળવાર

📻 વિશ્વ રેડિયો દિવસ 📻

🔷🔷 જન્મ 🔷🔷

📜૧૮૭૯ - સરોજિની નાયડુ
ભારતીય કવિયત્રી અને ચળવળકાર

https://www.tg-me.com/ONLYSMARTGK
શબરી કુંભમેળાનું સ્થળ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
Anonymous Quiz
55%
ડાંગ
18%
બનાસકાંઠા
19%
દાહોદ
8%
ભરૂચ
દાંડિયાત્રાનું ચિત્રાલેખન કરી આલબમ બનાવનાર ચિત્રકાર કોણ ?
Anonymous Quiz
14%
સોમલાલ શાહ
39%
રવિશંકર રાવળ
20%
બંસી વર્મા
27%
કનુ દેસાઈ
ગુજરાતમાં નીચેના પૈકી ક્યા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે ?
Anonymous Quiz
43%
પંચમહાલ
38%
બનાસકાંઠા
12%
રાજકોટ
7%
પોરબંદર
🌐13 February : વિશ્વ રેડિયો દિવસ

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 ,ની(IMP) કલમો

🔴૧૮:- અભયારણ્ય ની રચના

🔴૩૦:- આગ ની મનાઈ

🔴૩૧:- હથિયાર સાથે અભયારણ્ય માં પ્રવેશ ની મનાઈ

🔴૩૫:- રાષ્ટ્રીય ઉદ્યાન ની રચના

🔴૩૬:- મૃગિયા વન ની જાહેરાત ( રદ )

🔴૩૭:- શિકાર બંધી વિસ્તાર ની રચના

🔴૩૮:- કેન્દ્ર સરકારે જાહેર કરેલા અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ની જાહેરાત કરવા ની સત્તા

🔴૬૦:- ઈનામ ની રકમ

🔘🟣🔘🟣🔘🟣🔘🟣🔘🟣

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔖તાજેતરની મહત્વની નિમણુંક

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👉ફ્રી ફ્રી ફ્રી .......Reasoning prectice book

https://www.tg-me.com/SMJ_Academy_Official/2944
🔴સમાચારમાં PM મોદી🔴

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Combined Annexure A and B.pdf
1.6 MB
#VMC #Result
🔴SELECT LIST OF CANDIDATES FOR THE POST OF JUNIOR CLERK, CLASS- III

ADVT NO. 996/2021-22

Vmc final result

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 14/02/2024
📋 વાર : બુધવાર

🏷 આજે છે વેલેન્ટાઇન્સ ડે🎈

◾️જન્મ◾️

📜૧૪૮૩ – બાબર
ભારતમાં મુઘલ સામ્રાજ્યના સ્થાપક

📜૧૯૦૫ – સોમાલાલ શાહ
ભારતીય ચિત્રકાર અને કળા શિક્ષક

📜૧૯૦૯ – અકમ્મા ચેરિયન
ભારતીય સ્વતંત્રતા સેનાની

📜૧૯૨૯ – વસંત પરીખ
ગુજરાત રાજ્યના રાજકારણી, સામાજિક કાર્યકર, લેખક, આંખના સર્જન અને આયુર્વેદિક ડૉક્ટર

📜૧૯૩૩ – મધુબાલા
હિંદી ચલચિત્રના જાણીતા અભિનેત્રી

📜૧૯૪૧ – અરવિંદ રાઠોડ
ગુજરાતી નાટ્યમંચ અને ચલચિત્ર જગતના જાણીતા અભિનેતા

📜૧૯૫૨ – સુષ્મા સ્વરાજ
ભારતીય રાજકારણી અને સુપ્રિમ કોર્ટના વકીલ

◾️અવસાન◾️

📜૧૯૮૦ – મનહર રસકપૂર
ગુજરાતી સિનેમામાં તેમના યોગદાન માટે જાણીતા ભારતીય ચલચિત્ર દિગ્દર્શક

📜૨૦૦૮ – ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી
રુસ્વા મઝલૂમી ઉપનામથી જાણીતા ગુજરાતી કવિ અને જુનાગઢ જિલ્લાના પાજોદ રાજ્યના રાજવી

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🇮🇳 બ્રિટિશ શાસનનું ભારત 🇮🇳


❤️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM

👩‍🚒ધાતુમય ખનીજનો ઉપયોગ👩‍🚒


1⃣. બોક્સાઈટ :-
➡️એલ્યુમિનિયમના ઉત્પાદનમાં ઉપયોગી છે.

2⃣. મેંગેનીઝ :-
➡️રાસાયણિક સંકુલોમાં ઉદ્દીપક તરીકે.

3⃣. તાંબુ :-
➡️ખાંડના શુદ્ધિકરણમાં, તાંબાનો ઢોળ ચડાવવા, રાસાયણિક સંકુલમાં, વિજળીના તાર બનાવવા.

4⃣. સીસુ :-
➡️વીજળીના તાર બનાવવા, સ્ટોરેજ બેટરીની બનાવટમાં,ઝીંક ઓક્સાઈડ બનાવવામાં.

5⃣. જસત :-
➡️સૂકી બેટરીની બનાવટમાં, ગેલ્વેનાઈઝીંગ પતરામાં,જસતનો ઢોળ ચડાવવા.

🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📚 ONLY SMART GK 📚

🍀 ગુજરાતમા સૌપ્રથમ ઈજનેરી કોલેજ ક્યાં સ્થપાઈ હતી?

↪️ વલ્લભ વિદ્યાનગર

🍀સુકભાદર નદી ક્યાંથી નીકળે છે?

↪️ચોટીલા પાસેથી

🍀કયા શહેરના દૂષિત પાણીને ખંભાતના અખાતમા ઠાલવવામા આવે છે?

↪️ વડોદરા

🍀રાસ્કા વિયર પરિયોજના કઈ નદી પર છે?

↪️મહી

🍀નવલખા મંદિર ક્યાં આવેલુ છે?

↪️ઘુમલી

🍀 જયસિંહરાવ ગ્રંથાલય ક્યાં આવેલુ છે?

↪️ વડોદરા

🍀 આમલી અગિયારસનો મેળો ક્યાં યોજાય છે?

↪️ દાહોદ

🍀 ગુજરાતમા ગાલીચાના ઉત્પાદન માટે કઈ જાતિનુ ઘેટું પ્રખ્યાત છે?

↪️પાટણવાડી

🍀 પટારા માટે કયુ સ્થળ પ્રખ્યાત છે?

↪️ ભાવનગર

🍀વડિયા પેલેસ ક્યાં આવેલો છે?

↪️રાજપીપળા

📚 દરરોજ સામાન્ય જ્ઞાનની પોસ્ટ વાંચવા માટે જોઈન થાવ !
📚 રોજ અવ-નવું જાણવા માટે જોડાવો !

https://www.tg-me.com/ONLYSMARTGK
🏷ભારતના મુખ્ય ડેમ અને નદી પ્રોજેક્ટ્સ

ઇડુક્કી પ્રોજેક્ટ- પેરિયાર નદી- કેરળ

ઉકાઈ પ્રોજેક્ટ- તાપી નદી- ગુજરાત

કાકરાપાર પ્રોજેક્ટ- તાપીનદી- ગુજરાત

કોલડમ પ્રોજેક્ટ- સતલુજ નદી- હિમાચલ પ્રદેશ

ગંગાસાગર પ્રોજેક્ટ- ચંબલ નદી- મધ્યપ્રદેશ

જવાહર સાગર પ્રોજેક્ટ- ચંબલ નદી- રાજસ્થાન

જાયકવાડી પ્રોજેક્ટ- ગોદાવરી નદી- મહારાષ્ટ્ર

તેહરી ડેમ પ્રોજેક્ટ- ભાગીરથી નદી- ઉત્તરાખંડ

તિલૈયા પ્રોજેક્ટ- બરાકર નદી- ઝારખંડ

તુલબુલ પ્રોજેક્ટ- જેલમ નદી- જમ્મુ અને કાશ્મીર

દુર્ગાપુર બેરેજ પ્રોજેક્ટ- દામોદર નદી- પશ્ચિમ બંગાળ

દુલ્હસ્તી પ્રોજેક્ટ- ચેનાબ નદી- જમ્મુ અને કાશ્મીર

નાગપુર શક્તિ ગૃહ પ્રોજેક્ટ- કોરાડી નદી- મહારાષ્ટ્ર

નાગાર્જુનસાગર પ્રોજેક્ટ- કૃષ્ણા નદી- આંધ્રપ્રદેશ

નાથપા ઝાકરી પ્રોજેક્ટ- સતલજ નદી- હિમાચલ પ્રદેશ

પંચેટ ડેમ- દામોદર નદી- ઝારખંડ

પોચમપદ પ્રોજેક્ટ- મહાનદી- કર્ણાટક

ફરક્કા પ્રોજેક્ટ- ગંગા નદી- પશ્ચિમ બંગાળ

બાણસાગર પ્રોજેક્ટ- સોન રિવર- મધ્યપ્રદેશ

ભાખરા નાંગલ પ્રોજેક્ટ- સતલજ નદી- હિમાચલ પ્રદેશ

મતાટીલા પ્રોજેક્ટ - બેતવા નદી - ઉત્તર પ્રદેશ

રણજીત સાગર ડેમ પ્રોજેક્ટ - રાવી નદી - જમ્મુ અને કાશ્મીર

રાણા પ્રતાપ સાગર પ્રોજેક્ટ - ચંબલ નદી - રાજસ્થાન

સતલજ પ્રોજેક્ટ - ચેનાબ નદી - જમ્મુ અને કાશ્મીર

સરદાર સરોવર પ્રોજેક્ટ - નર્મદા નદી - ગુજરાત

હિડકલ પ્રોજેક્ટ - ઘાટપ્રભા પ્રોજેક્ટ- કર્ણાટક


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/10/04 17:21:50
Back to Top
HTML Embed Code: