Telegram Web Link
🟢મહારાણા પ્રતાપના ઘોડાનું નામ
➡️ ચેતક

🔴રાણીલક્ષ્મી બાઈના ઘોડાનું નામ
➡️ બાદલ , સારંગી , પવન

🟢શિવાજીના ઘોડાનું નામ
➡️ ક્રિષ્ના

🔴ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ
➡️ કંથક

🟢સિકંન્દર ઘોડાનું નામ
➡️ બુફફેલા

🔴મહારાણા પ્રતાપના હાથીનું નામ
➡️ રામ પ્રસાદ

🟢સિધ્ધરાજ જયસિંહ ના હાથીનુ નામ
➡️ શ્રીકર


🛒ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો⤵️

https://www.tg-me.com/GujaratForestGuard
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
➡️👩‍🚒 ભારતમાં બેંકો 👩‍🚒⬅️


😔ભારતની પ્રથમ બેંક
➡️બેંક ઓફ હિન્દુસ્તાન (1770)

😔ભારતીયો દ્વારા સંચાલિત પ્રથમ બેંક
➡️અવધ કોમર્શિયલ બેંક

😔ભારતીય મૂડી સાથેની પ્રથમ બેંક
➡️પંજાબ નેશનલ બેંક (સ્થાપક - લાલા લજપત રાય)

😔ભારતની પ્રથમ વિદેશી બેંક
➡️HSBC

😔ISO પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ બેંક
➡️કનેરા બેંક

😔ભારતની બહાર પ્રથમ ભારતીય બેંક
➡️બેંક ઓફ ઈન્ડિયા

😔એટીએમ દાખલ કરનાર પ્રથમ બેંક
➡️HSBC (1987, મુંબઈ)

😔સંયુક્ત સ્ટોક જાહેર બેંક ધરાવતી પ્રથમ બેંક (સૌથી જૂની)
➡️અલ્હાબાદ બેંક

😔પ્રથમ યુનિવર્સલ બેંક
➡️ICICI બેંક

😔બચત ખાતું રજૂ કરનાર પ્રથમ બેંક
➡️પ્રેસિડેન્સી બેંક (1833)

😔ચેક સિસ્ટમ દાખલ કરનાર પ્રથમ બેંક
➡️બેંગાલ બેંક (1833)

😔ઇન્ટરનેટ બેંકિંગ સુવિધા આપનારી પ્રથમ બેંક
➡️ICICI બેંક

😔મ્યુચ્યુઅલ ફંડ વેચનારી પ્રથમ બેંક
➡️સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

😔ક્રેડિટ કાર્ડ જારી કરનાર પ્રથમ બેંક
➡️સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા

😔પ્રથમ ગ્રામીણ પ્રાદેશિક ગ્રામીણ બેંક (ગ્રામીણ બેંક)
➡️પ્રથમા બેંક (સિન્ડિકેટ બેંક દ્વારા પ્રાયોજિત)

😔"સૈદ્ધાંતિક રીતે" બેંકિંગ લાઇસન્સ મેળવનારી પ્રથમ બેંક
➡️IDFC અને બંધન બેંક

😔ભારતમાં મર્ચન્ટ બેંકિંગની રજૂઆત કરનાર પ્રથમ બેંક
➡️ગ્રાઇન્ડ લેય બેંક

😔બ્લોક ચેઈન ટેકનોલોજી રજૂ કરનાર પ્રથમ બેંક
➡️ICICI બેંક

😔વૉઇસ બાયોમેટ્રિક રજૂ કરનાર પ્રથમ બેંક
➡️સિટી બેંક

😔બેંકિંગ સેવામાં રોબોટ દાખલ કરનાર પ્રથમ બેંક
➡️HDFC બેંક

😔વિડિયો KYC ને મંજૂરી આપનારી ભારતની પ્રથમ બેંક
➡️કોટક મહિન્દ્રા બેંક

😔માઈક્રો એટીએમ ટેબ્લેટ દ્વારા આધાર આધારિત વ્યવહારો માટે આઈરિસ સ્કેન ઓથેન્ટિકેશન સુવિધા રજૂ કરનાર પ્રથમ બેંક
➡️એક્સિસ બેંક

😔ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક
➡️સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

😔ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક
➡️ICICI બેંક

😔ભારતની સૌથી મોટી વિદેશી બેંક
➡️સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક

😔ભારતમાં વધુ શાખાઓ સાથે બેંક
➡️સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖼કાગ એવોર્ડ

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 15/02/2024
📋 વાર : ગુરુવાર

♦️♦️15 ફેબ્રુઆરી, 1903માં
દુનિયાનું સૌથી લોકપ્રિય સોફ્ટ ટોય ટેડીબિયરને મોરિસ મીબ્દોમ દ્વારા બજારમાં ઉતાયરવામાં આવ્યું હતું.

♦️♦️15 ફેબ્રુઆરી, 1965માં મૈપલ(એક ઘટાદાર ઝાડના પાનને કેનેડાએ તેના અધિકારિક ધ્વજમાં સ્થાન આપ્યું હતું.

♦️♦️15 ફેબ્રુઆરી, 2000માં જાણીતા ફિલ્મ નિર્માતા બી.આર ચોપડાને દાદાસાહેબ ફાડકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

♦️♦️15 ફેબ્રુઆરી, 2005માં જૂનાગઢના સ્વામીનારાયણ મંદિરના પૂજારી સહિત ચાર લોકોની સેક્સ સ્કેન્ડલમાં ધરપકડ કરાઇ.

♦️♦️15 ફેબ્રુઆરી, 2010માં શસ્ત્ર માઓવાદીઓએ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના સિલ્ડા કેમ્પ પર હુમલો કર્યો. આ હુમલામાં લગભગ 24 સૈનિકો માર્યા ગયા હતા.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
GSSSB_202324_225.pdf
564.6 KB
#GSSSB
🔥GSSSB દ્વારા સબ ઓડિટર અને ઓડિટરનું Official Notification જાહેર

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📃શૈક્ષણિક લાયકાત
➡️Bcom
➡️BBA
➡️Bsc with maths/stat
➡️BCA
➡️BA with stat/maths/eco

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
તાજેતરમાં રહસ્યમય તેલના પ્રસારને કારણે રાષ્ટ્રીય કટોકટી ક્યાં જાહેર કરવામાં આવી છે?
Anonymous Quiz
7%
(A) ત્રિનીદાદ
28%
(B) ટોબેગો
63%
(C) A અને B બન્ને
2%
(D) એક પણ નહીં
🤩 સ્થાપના વર્ષ 🤩


🔘 ILO ➡️ 1919

🔘 FAO ➡️ 1945

🔘 UNICEF ➡️ 1946

🔘 UNESCO ➡️1946

🔘 IBRD ➡️ 1946

🔘 WHO ➡️ 1948

~~~

🔘 NATO ➡️ 1949

🔘 OPEC ➡️ 1960

🔘 G 7 ➡️ 1975

🔘SAARC. ➡️ 1985

🔘 ASEAN ➡️ 1996

🔘 SCO. ➡️ 1996

🔘BIMSTEC ➡️ 1997

🔘 G 20 ➡️ 1999

🔘 BRICKS. ➡️ 2006


એકાદ સાલવારીતો આવશે...જ...બધી લાઇન માં છે યાદ તો રહી જ જવાની...😊😊😊

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
😔સૌરાષ્ટ્રના ગોંડલ ખાતે આવેલ માર્કેટ યાર્ડ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનને સાચા અર્થમાં ચરિતાર્થ કરી દેશનું પ્રથમ ડિજિટલ માર્કેટ યાર્ડ બન્યું છે.

➡️માર્કેટ યાર્ડ સાથે જોડાયેલા ખેડુતોને તેમના માલની તમામ માહિતી ઘરે બેઠા એક મોબાઈલ એપ દ્વારા ઉપલબ્ધ થશે.

➡️ખેડુતલક્ષી અનેક સુવિધાઓ ધરાવતા આ માર્કેટ યાર્ડમાં આવતા ખેત ઉત્પાદનોની એન્ટ્રીથી લઈને વેચાણ-હરાજી સુધીની તમામ વ્યવસ્થાઓ હવે પેપરલેસ બની છે.

➡️કૃષિ બજારને ડિજિટલ ટેક્નોલોજી સાથે જોડી ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’નું સ્વપ્ન સાકાર કરવા માટેની આ પ્રગતિશીલ પહેલ રાજ્યના અન્ય માર્કેટ યાર્ડ્સ માટે પ્રેરણાદાયી બની રહેશે તેમજ ગુજરાતના કૃષિ ક્ષેત્રને સ્માર્ટ અને આધુનિક બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🟢🔴Daily Current Affairs🔴🟢

🗓Date : 15/02/2024 | ગુરુવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

😔તાજેતરમાં બે દિવસીય ડોસ્મોચે મહોત્સવ ક્યાં ઉજવાયો?
➡️જવાબ:- લદ્દાખ

😔તાજેતરમાં ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ કોણે જીત્યો?
➡️જવાબ:- ઓસ્ટ્રેલિયા

😔તાજેતરમાં, કયા દેશના તમંગ સમુદાયે 'સોનમ લોસર' નિમિત્તે નવા વર્ષની ઉજવણી કરી છે?
➡️જવાબ:- નેપાળ

😔કયા દેશના રાષ્ટ્રપતિ કેટલિન નોવાકે તાજેતરમાં રાજીનામું આપ્યું?
➡️જવાબ:- હંગેરી

😔કઈ કંપની તાજેતરમાં વિશ્વની સૌથી મોટી હેલ્મેટ બનાવતી કંપની બની છે?
➡️જવાબ: - સ્ટીલબર્ડ

😔તાજેતરમાં સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ JNU ના ડીન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
➡️જવાબઃ- અમિતાભ મટ્ટુ

😔ત્રણ દિવસીય વેપાર મેળો તાજેતરમાં ક્યાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો?
➡️જવાબ: - મેઘાલય

😔તાજેતરમાં, ભારત સૈનિકોને બદલે ટેકનિકલ સ્ટાફ કયા દેશમાં મોકલશે?
➡️જવાબ: - માલદીવ્સ

😔કયો દેશ તાજેતરમાં નવું વર્ક લાઇફ બેલેન્સ બિલ લાવ્યું છે?
➡️જવાબ:- ઓસ્ટ્રેલિયા

😔તાજેતરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
➡️જવાબઃ- કેટરિના કૈફ

🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 16/02/2024
📋 વાર : શુક્રવાર

♦️♦️16 ફેબ્રુઆરી, 1982ના
રોજ જવાહરલાલ નેહરુ ઇન્ટરનેશનલ ગોલ્ડ કપ ફુટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કલકત્તામાં કરવામાં આવ્યું હતું.

♦️♦️16 ફેબ્રુઆરી, 2008માં મધ્યપ્રદેશ શાસના દ્વારા પ્લેબેક સિંગર નિતિન મુકેશને લતા મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

♦️♦️16 ફેબ્રુઆરી, 2008માં બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે રાજ્યમાં 'મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના' ની શરૂઆત કરી.

♦️♦️16 ફેબ્રુઆરી, 2009માં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વર્ષ 2009-10 નુંવચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.

♦️♦️16 ફેબ્રુઆરી, 1745માં મરાઠા સામ્રાજ્યના ચોથા પેશવા થોરલે માધવરાયનો જન્મ થયો

♦️♦️16 ફેબ્રુઆરી, 1944માં હિન્દી સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેનું અવસાન થયું.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
💁♂ પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર, વર્ગ-3 ની ભરતી.

📍 કુલ જગ્યાઓ:- 3000
સ્પેશ્યિલ TET-1 મા પાસ થયેલ ઉમેદવાર :- 35
સ્પેશ્યિયલ TET-2 મા પાસ થયેલ ઉમેદવાર :138
ટોટલ :- 173

*ભરતી :- 3000 ની* 😀😀
#Current વેનેડિયમ વિશે :-

👉 તે એક દુર્લભ તત્વ છે, સખત, સિલ્વર ગ્રે, નમ્ર સંક્રમણ ધાતુ છે.
👉 વીજળીના શ્રેષ્ઠ વાહક છે.
👉 V" પ્રતીક અને અણુ ક્રમાંક 23 સાથેનું રાસાયણિક તત્વ છે.
👉 શોધ :- સ્વીડિશ રસાયણશાસ્ત્રી નિલ્સ ગેબ્રિયલ સેફસ્ટ્રોમ દ્વારા

🔰ઉપયોગો:
👉 વેનેડિયમનો ઉપયોગ મુખ્યત્વે આયર્ન અને સ્ટીલ ઉદ્યોગમાં મિશ્રિત તત્વ તરીકે થાય છે
👉 એરોસ્પેસ ઉદ્યોગમાં વપરાતા ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમ એલોયમાં સ્ટેબિલાઇઝર તરીકે થાય છે.
👉 ઇલેક્ટ્રિક વ્હીકલ માટે

ભારત વેનેડિયમનો નોંધપાત્ર ગ્રાહક છે, પરંતુ વ્યૂહાત્મક ધાતુનો પ્રાથમિક ઉત્પાદક નથી.

વેનેડિયમનો સૌથી મોટો ભંડાર ચીનમાં છે, ત્યારબાદ અનુક્રમે રશિયા અને દક્ષિણ આફ્રિકા છે.
ઇન્ડિકા 'પુસ્તકના રચિયતા છે -
Anonymous Quiz
8%
કોટિલ્ય
20%
હુએન ત્યાંગ
9%
ફાહ્વાન
62%
મેગેસ્થનીજ
2024/10/04 15:21:05
Back to Top
HTML Embed Code: