Telegram Web Link
#Current_Affairs #OnlySmartGk
💥બાળકોના યૌનષોષણના આરોપીને માફી આપી દેવાના વિવાદમાં ફસાયેલાં હંગેરીના રાષ્ટ્રપતિ કેટલીન નોવાકનું રાજીનામું.

➡️તેઓ માર્ચ - 2022 માં હંગેરીના રાષ્ટ્રપતિ બન્યાં હતાં.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નીચેનામાંથી કયા રાજ્યની સરકાર દ્વારા ડિઝાસ્ટર ના સમય દરમિયાન ખેડૂતોને સુચના આપવા માટેના ઉપકરણો લોન્ચ કર્યા છે?
Anonymous Quiz
16%
(A) મહારાષ્ટ્ર
52%
(B) હરિયાણા
22%
(C) બિહાર
10%
(D) ઉત્તરપ્રદેશ
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન નો ઉપયોગ કરવા માટે કોની સાથે કરાર કર્યા છે?
Anonymous Quiz
21%
(A) ગુગલ
22%
(B) ફેસબુક
52%
(C) માઈક્રોસોફ્ટ
5%
(D) ઈન્સ્ટાગ્રામ
××××××××××××××××××××××××××

🤩 વિટામીન -->> વૈજ્ઞાનિક નામ 🤩

×××××××××××××××××××××××××××

🥗 વિટામિન A 🟰 રેટીનોલ

🥗 વિટામિન B1 🟰 થાયમિન

🥗 વિટામિન B2 🟰 રિબોફ્લેવિન

🥗 વિટામિન B3 🟰 નિયાસિન

🥗 વિટામિન B5 🟰 પેન્ટોથેનિક એસિડ

🥗 વિટામિન B6 🟰 પાયરિડોક્સિન

🥗 વિટામિન B7 🟰બાયોટિન

🥗 વિટામિન B9 🟰ફોલિક એસિડ

🥗વિટામિનB12🟰સાયનો કોબાલ એમાઈન

🥗 વિટામિન C 🟰 એસ્કોર્બિક એસિડ

🥗 વિટામિન D 🟰 કેલ્શિફેરોલ

🥗 વિટામિન E 🟰 ટોકોફેરોલ

🥗 વિટામિન K 🟰 ફિલોક્વિનોન

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
#Current_Affairs #OnlySmartGk
💥20 ફેબ્રુઆરીથી શરૂ થતી GD કોન્સ્ટેબલની પરીક્ષામાં ગુજરાતી સહિત 13 સ્થાનિક ભાષામાં જવાબો આપી શકાશે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
તાજેતરમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા અને કયા દેશ વચ્ચે દક્ષિણ ચીન સાગરમાં સંયુક્ત યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
16%
(A) જાપાન
48%
(B) ભારત
25%
(C) શ્રીલંકા
11%
(D) મ્યાનમાર
નીચેનામાંથી કયા રાજ્યમાં તવાંગચુ ટાઈડ્સ ઇન્ટરનેશનલ ક્યાર્કિંગ ચૈમ્પિયનશિપ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
14%
(A) આસામ
54%
(B) અરુણાચલ પ્રદેશ
24%
(C) સિક્કિમ
7%
(D) નાગાલેન્ડ
#Current_Affairs #OnlySmartGk
💥કેન્દ્ર સરકારે સિમ્ફેટિક ફાઇલેરીયા ઉન્મૂલન માટે રાષ્ટ્ર વ્યાપી માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (MDA) અભિયાનના પ્રથમ ચરણનું પ્રારંભ કર્યો.

➡️પ્રથમ ચરણમાં 11 રાજ્યો જોડાયાં છે ભારતનું લક્ષ્ય 2027 સુધી લિમ્ફેટિક ફાઇલેરિયાને ખતમ કરવાનું છે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
💥રાષ્ટ્રીય કાનૂન વિશ્વવિધાલય દિલ્હી દ્વારા પ્રકાશિત 'ભારતમાં મૃત્યુદંડ' અંગેનો અહેવાલ મુજબ વર્ષ 2023માં વિભિન્ન અદાલતોએ 120 લોકોને ફાંસીની સજા ફટકારી.

➡️2015 બાદ ફાંસીની સજામાં ભારતમાં 45.71% વધારો થયો છે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નીચેનામાંથી કયા દેશના સર્વોચ્ચ સન્માનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવશે?
Anonymous Quiz
6%
(A) ફીજી
28%
(B) પાપુ આ ન્યુગીની
15%
(C) જોર્ડન
51%
(D) A અને B બંને
નીચેનામાંથી કંઈ આંતરિક એજન્સી દ્વારા જલવાયુ પરિવર્તનના અભ્યાસ કરવા માટે PACE ઉપગ્રહ લોન્ચ કર્યો छे?
Anonymous Quiz
41%
(A) NASA
38%
(B) ISRO
17%
(C) CNSA
4%
(D) EUSA
#Current_Affairs #OnlySmartGk
💥12 થી 14 ફેબ્રુઆરી 2024 દરમિયાન દુબઈમાં યોજાનાર વિશ્વ સરકાર શિખર સંમેલનમાં ભારત, તુર્કિયે અને કતારને સમ્માનિત અતિથિ ઘોષિત કરાયા.

➡️સંમેલનનું થીમ 'Shaping Future Government- છે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
💥11 ફેબ્રુઆરી વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે.

➡️2024નું થીમ- વૈજ્ઞાનિક નેતૃત્વમાં મહિલાઓ અને છોકરીઓ, સ્થિરતા માટે નવો યુગ- છે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નીચેનામાંથી ભારતીય નૌસેના અને કયા દેશની નૌસેના વચ્ચે 17મી સ્ટાફ વાર્તાની શરૂઆત થઈ છે?
Anonymous Quiz
14%
(A) જર્મની
49%
(B) ફ્રાન્સ
32%
(C) જાપાન
5%
(D) ચીન
હાલમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભારત રત્નથી કોને સન્માનિત કરવામાં આવશે?
Anonymous Quiz
10%
(A) ચૌધરી ચરણસિંહ
20%
(B) પી.વી નરસિમ્હા
17%
(C) એમ એસ સ્વામીનાથન
54%
(D) આપેલ તમામ
#Current_Affairs #OnlySmartGk
💥ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ - OECDના અહેવાલ મુજબ વિશ્વના સૌથી શિક્ષિત દેશોમાં દક્ષિણ કોરિયા પ્રથમ, કેનેડા દ્વિતીય, જાપાન તૃતીય, લક્ઝમબર્ગ ચોથા અને આયર્લેન્ડ પાંચમા સ્થાને.

➡️ભારતનું સ્થાન 44 મું છે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નીચેનામાંથી કોને ફિટ ઇન્ડિયા મુવન્ટના બ્રાન્ડ એમ્બેસેડેર બનાવવામાં આવ્યા છે?
Anonymous Quiz
11%
(A) સુનિલ કુમાર
38%
(B) નરેન્દ્ર કુમાર યાદવ
39%
(C) અક્ષય કુમાર
13%
(D) નરેન્દ્રસિંહ તોમર
હાલમાં ક્યાં ભારતીય એથ્લીટને સ્વીટઝરલેન્ડ ના આઈસપૈલેસમાં પટ્ટીકાલગાવીને સન્માનિત કરવામાં આવ્યા છે ?
Anonymous Quiz
13%
(A) અભિનવ શર્મા
55%
(B) નીરજ ચોપડા
26%
(C) પ્રજ્ઞા આનંદ
6%
(D) બજરંગ પુનિયા
#Current_Affairs #OnlySmartGk
💥કિસાનોના વિરોધ - આંદોલનને પરિણામે દિલ્હી અને ઉત્તર પ્રદેશની બોર્ડર પર કલમ 144 લાગુ કરવામાં આવી.

➡️16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
💥હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના કાદમાનાં 107 વર્ષનાં રમાબાઇએ તેલંગાણામાં આયોજિત 5 મી રાષ્ટ્રીય માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/10/04 11:26:47
Back to Top
HTML Embed Code: