Telegram Web Link
♦️ભારત રત્ન

◾️Join :
@ONLYSMARTGK
હાલમાં ઇન્ડિયા એનર્જી વીક 2024ની ઉજવણી ક્યાં રાજ્યમાં કરવામાં આવશે?
Anonymous Quiz
11%
(A) આસામ
40%
(B) ગોવા
30%
(C) પશ્ચિમ બંગાળ
19%
(D) ગુજરાત
નીચેનામાંથી કોને આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ વુમન ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો છે?
Anonymous Quiz
13%
(A) દીપા ભંડારે
47%
(B) સુધા મૂર્તિ
32%
(C) ડો. બીના મોદી
8%
(D) માનસી ચંદારાણા
🔥GMC Exam Cancel Notice

◾️Join :
@ONLYSMARTGK
#Current_Affairs #OnlySmartGk
♦️એશિયન વિકાસ બેંકે મિયા ઓકાની ભારત માટેના દેશ- નિદેશક તરીકે નિમણૂક કરી.

◾️Join :
@ONLYSMARTGK
#Current_Affairs #OnlySmartGk
♦️યુનેસ્કોએ બ્રાઝિલના ફૂટબોલર વિનિશિયસ જુનિયરની બધા માટે શિક્ષણ માટેના સદ્ભાવના દૂત તરીકે નિમણૂક કરી.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી ક્યાં શહેરમાં BIMSTEC એકવેટિક્સ ચેમ્પિયનશિપનું પ્રથમ વખત આયોજન કરવામાં આવી રહ્યું છે?
Anonymous Quiz
16%
(A) કોલંબો
54%
(B) નવી દિલ્હી
24%
(C) બેંકકોક
6%
(D) ચેન્નઇ
નીચેનામાંથી કયા સ્થળે આદિ યોગી શિવની 242ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે?
Anonymous Quiz
24%
(A) નોયડા
38%
(B) અયોધ્યા
18%
(C) મથુરા
20%
(D) કોયમ્બતુર
💢👉🏾 આજનો દિવસ 👈🏽💢

✔️આજના દિવસે સ્વતંત્ર ભારતની પહેલી વસ્તી ગણતરી શરૂ થઇ હતી.તેમાં ગણતરીની મુદ્દત 9-28 ફેબ્રુઆરી રાખવામાં આવી હતી.

✔️તે માટે વ્યક્તિગત સ્લિપ તૈયાર કરવામાં આવી હતી. તેમાં 13 સવાલો હતા. જે પ્રશ્નો દ્વારા નામ, સંબંધ, જન્મસ્થાન, લિંગ, ઉંમર, આર્થિક સ્થિતિ, આજીવિકાના મુખ્ય અને સહાયક સ્ત્રોત વગેરેની જાણાકરી માગવામાં આવી હતી. વસ્તી ગણતરીમાં જમ્મુ -કાશ્મીરને સામેલ નહતું કરાવાયું.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
#Current_Affairs #OnlySmartGk
♦️કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ દેશના પ્રથમ ડિજિટલ રાષ્ટ્રીય પુરાલેખ સંગ્રહાલયની હૈદરાબાદમાં આધારશિલા રાખી.

◾️Join :
@ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 10/02/2024
📋 વાર : શનિવાર

♦️♦️10 ફેબ્રુઆરી, 1846માં
સિખ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સોબરાઉ જંગની શરૂઆત થઇ હતી.

♦️♦️10 ફેબ્રુઆરી, 1921માં મહાત્મા ગાંધીજીએ કાશી વિદ્યાપીઠનું ઉદ્દઘાટન કર્યું હતું.

♦️♦️10 ફેબ્રુઆરી, 1931માં નવી દિલ્હી ભારતની રાજધાની બની.

♦️♦️10 ફેબ્રુઆરી, 1981માં ખગોળશાસ્ત્રી રાય,પેંથરે ધૂમકેતુની શોધ કરી હતી.

♦️♦️10 ફેબ્રુઆરી, 2009માં પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન અર્પણ કરાયો હતો.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
#Current_Affairs #OnlySmartGk
♦️કઝાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઓલ્જાસ બેકટેનોવની નિમણૂક.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી કઈ તારીખે રાષ્ટ્રીય એચઆઈવી જાગૃતતા દિવસ ઉજવવામાં આવ્યો?
Anonymous Quiz
28%
(A) 07 ફેબ્રુઆરી
35%
(B) 06 ફેબ્રુઆરી
24%
(C) 05 ફેબ્રુઆરી
14%
(D) 04 ફેબ્રુઆરી
નીચેનામાંથી કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા નશા વિરૂધ્ધ ધામી અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે?
Anonymous Quiz
37%
(A) ઉત્તરાખંડ
35%
(B) ગુજરાત
19%
(C) રાજસ્થાન
8%
(D) મધ્યપ્રદેશ
#Current_Affairs #OnlySmartGk
♦️સુપ્રસિદ્ધ સંગીતકાર પ્યારેલાલ શર્માની લક્ષ્મીનારાયણ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી.

👉 પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ તેમને પદ્મભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ હતી.

◾️Join :
@ONLYSMARTGK
નગરપાલિકા- ભરતી

આરોગ્ય વિભાગની તમામ કેડરની ભરતીની જાહેરાત આગામી સમયમાં આવશે.

લેબટેક -108 જગ્યા
ફાર્માસિસ્ટ-108 જગ્યા

FHS-108 જગ્યા
MPHS-108 જગ્યા
FHW-22 જગ્યા
MPHW-625 જગ્યા

કુલ-1079 જેટલી ભરતી આગામી સમયમાં આવશે.

◾️Join : @ONLYSMARTGK
તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વિદેશના વિદ્યાર્થીઓ માટે હેલ્પ ડેસ્ક લોન્ચ કરવામાં આવેલ છે?
Anonymous Quiz
10%
(A) રાજસ્થાન
41%
(B) ગુજરાત
33%
(C) મધ્યપ્રદેશ
16%
(D) તેલંગાણા
હાલમાં નાયબ બુકલે કયા દેશના ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે?
Anonymous Quiz
23%
(A) અલ સાલ્વાડોર
33%
(B) જોર્ડન
33%
(C) મોરક્કો
11%
(D) મ્યાનમાર
#Current_Affairs #OnlySmartGk
♦️ઉત્તરાખંડ વિધાનસભાએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) સમાન નાગરિક સંહિતા વિધેયક પસાર કર્યું.

👉 UCC વિધેયક પસાર કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય.

◾️Join :
@ONLYSMARTGK
2024/10/04 17:14:14
Back to Top
HTML Embed Code: