Telegram Web Link
તાજેતરમાં ફારૂક નાજકી નું નિધન થયું છે તેઓ ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા?
Anonymous Quiz
25%
(A) પત્રકારત્વ
39%
(B) ફિલ્મ
31%
(C) રાજનીતિ
5%
(D) વિજ્ઞાન
નીચેનામાંથી કોને સંયુક્ત આરબ અમીરાત દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા છે?
Anonymous Quiz
15%
(A) વિવેક બિંદ્રા
39%
(B) નરેન્દ્ર મોદી
30%
(C) એસ. જયશંકર
16%
(D) આનંદ કુમાર
#Current_Affairs #OnlySmartGk
♦️RBI એ લગાતાર છઠ્ઠી વખત રેપોરેટ 6.5% યથાવત રાખ્યો.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી કયા રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ONGC Sea સર્વાઈબલ સેન્ટરનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
19%
(A) ગુજરાત
42%
(B) ગોવા
27%
(C) કેરળ
12%
(D) તમિલનાડુ
નીચેનામાંથી કયા શહેરમાં દિવ્ય કલા મેળો 2024 માં આયોજન કરવામાં આવેલ છે?
Anonymous Quiz
26%
(A) અમદાવાદ
35%
(B) દિસપુર
26%
(C) કોહિમા
13%
(D) અગરતલા
#Current_Affairs #OnlySmartGk
♦️ચિલીના પૂર્વ રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ધટનામાં મોત.

◾️Join :
@ONLYSMARTGK
🔥ભારત દ્વારા વિદેશી ધરતી પરથી ભારતીય નાગરિકો ને પરત લાવવા હાથ ધરવામાં આવેલ મદદ માટેના ઓપરેશન

🌟 2015 ઓપરેશન રાહત - યમન

🌟 2015 ઓપરેશન મૈત્રી - નેપાળ

🌟 2016 ઓપરેશન સંકટ મોચન - સુદાન

🌟 2020 ઓપરેશન વંદે ભારત મિશન

🌟 2021 ઓપરેશન દેવીશકિત - અફઘાનિસ્તાન

🌟 2022 ઓપરેશન ગંગા - યુક્રેન

🌟 2023 ઓપરેશન દોસ્ત - તુર્કી

🌟 2023 ઓપરેશન કાવેરી - સુદાન

🌟 2023 ઓપરેશન અજય - ઇઝરાયેલ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
#Current_Affairs #OnlySmartGk
♦️નાયબ અરમાંડો બુકેલે બીજા કાર્યકાળ માટે એલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી કયા દેશ દ્વારા ભારતીય પર્યટકો માટે વીજાની જરૂરિયાતને પૂર્ણ કરી દેવામાં આવેલ છે?
Anonymous Quiz
29%
(A) ઈરાન
31%
(B) ઈરાક
34%
(C) અફઘાનિસ્તાન
6%
(D) પાકિસ્તાન
તાજેતરમાં વરુણ ઘોષ દ્વારા કયા દેશમાં પ્રથમ વખત ગીતા પર હાથ રાખીને સંસદના શપથ લીધા છે?
Anonymous Quiz
17%
(A) અમેરિકા
47%
(B) ઓસ્ટ્રેલિયા
25%
(C) ઇંગ્લેન્ડ
11%
(D) જર્મની
#Current_Affairs #OnlySmartGk
♦️અનુભવી પત્રકાર અને ઉર્દૂ કવિ ક઼ારૂક નાજકીનું 83 વર્ષની ઉંમરે અવસાન.

◾️Join :
@ONLYSMARTGK
New Bharti NTEP.pdf
1.3 MB
🔥RMC 11 માસ કરાર આધારિત ભરતી.

◾️Join :
@ONLYSMARTGK
🔥IKDRC Various Exam Result Declared.

◾️Join :
@ONLYSMARTGK
🔥ખેલ સહાયક ભરતી

◾️Join :
@ONLYSMARTGK
Rojgar-Samachar-Issue-07-02-2024-Low.pdf
1.3 MB
🔥રોજગાર સમાચાર

»»»07-02-2024««««

◾️Join :
@ONLYSMARTGK
#Current_Affairs #OnlySmartGk
♦️ડિજિટલ હેલ્થ ઇન્ડિયા કાર્યક્રમના ભાગ રૂપે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોબાઇલ સ્વાસ્થ્ય પહેલ 'કિલકારી' ની શરૂઆત કરાઇ.

◾️Join :
@ONLYSMARTGK
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 10/02/2024
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚
@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🛍દર વર્ષે આંતરરાષ્ટ્રીય વિશ્વ કઠોળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

➜ 10 ફેબ્રુઆરી

◾️2024 થીમ : "Pulses:nourishing soils and people"

🛍કયુ રાજ્ય 21 એરપોર્ટ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બનશે?
➜ ઉત્તર પ્રદેશ✔️

🛍વર્ષ 2014 થી અત્યાર સુધી કુલ કેટલા વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે?
➜ 10✔️

◾️2024 માં ભારતરત્ન
1. પૂર્વ PM પી વી નરસિંહ રાવ
2. પૂર્વ PM ચૌધરી ચરણસિંહ
3. લાલ કૃષ્ણ અડવાણી
4. એમ એસ સ્વામીનાથન
5. કર્પૂરી ઠાકુર

🛍ક્રિકેટના ઇતિહાસમાં તાજેતરમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટોચ પર પહોંચનાર પ્રથમ બોલર કોણ છે?
➜ જસપ્રીત બુમરાહ✔️

🛍તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ભારત ઉર્જા સપ્તાહ - 2024 નું ઉદઘાટન કર્યું?
➜ ગોવા✔️

🛍તાજેતરમાં સમાચારમાં રહેલ કામાખ્યા મંદિર ક્યાં રાજ્યમાં આવેલું છે?
➜ આસામ✔️

🛍તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા હ્મુમન DNA બેંકની સ્થાપના કરવામાં આવી છે?
➜ બનારસ હિંદુ યુનિવર્સિટી✔️

🛍તાજેતરમાં કેટલામી અખિલ ભારત ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા 2024 ની જુનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું?
➜ 16મી✔️

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 11/02/2024
📋 વાર : રવિવાર

◾️જન્મ◾️

📜૧૮૪૭ – થૉમસ ઍડિસન, અમેરિકન શોધક અને ઉદ્યોગપતિ

📜૧૯૫૬ – શોભા પંડિત, ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર

◾️અવસાન◾️

📜૧૯૪૨ – જમનાલાલ બજાજ, ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી

📜૧૯૬૮ – દીનદયાલ ઉપાધ્યાય, ભારતીય વિચારક, સમાજ સેવક અને રાજકારણી

📜૧૯૭૭ – ફકરૂદ્દીન અલી અહમદ, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના રાષ્ટ્રપતિ

📜૧૯૮૦ – રમેશચંદ્ર મજુમદાર, ભારતીય ઇતિહાસવિદ્‌

📜૨૦૧૮ – અસ્મા જહાંગીર, પાકિસ્તાની માનવાધિકાર વકીલ અને સામાજિક કાર્યકર્તા

◾️તહેવારો અને ઉજવણીઓ◾️

🔸વિજ્ઞાનમાં મહિલા અને કન્યાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ

🔸રાષ્ટ્રીય સ્થાપના દિવસ (જાપાના)

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
#Current_Affairs #OnlySmartGk
♦️10 થી 18 ફેબ્રુઆરી 2024 સુધી ચાલનારા વિશ્વ પુસ્તક મેળાનો નવી દિલ્હીમાં પ્રારંભ.

👉🏿પુસ્તકમેળામાં સાઉદી અરેબિયા ગેસ્ટ ઓફ ઓનર ક્રન્ટ્રી.
👉🏿પુસ્તકમેળાનું થીમ : Multi-lingual,a Living Tradtion છે.

◾️Join : @ONLYSMARTGK
2024/10/04 19:30:30
Back to Top
HTML Embed Code: