Telegram Web Link
📚 ONLY SMART GK 📚

🍀 ગુજરાતમા સૌપ્રથમ ઈજનેરી કોલેજ ક્યાં સ્થપાઈ હતી?

↪️ વલ્લભ વિદ્યાનગર

🍀સુકભાદર નદી ક્યાંથી નીકળે છે?

↪️ચોટીલા પાસેથી

🍀કયા શહેરના દૂષિત પાણીને ખંભાતના અખાતમા ઠાલવવામા આવે છે?

↪️ વડોદરા

🍀રાસ્કા વિયર પરિયોજના કઈ નદી પર છે?

↪️મહી

🍀નવલખા મંદિર ક્યાં આવેલુ છે?

↪️ઘુમલી

🍀 જયસિંહરાવ ગ્રંથાલય ક્યાં આવેલુ છે?

↪️ વડોદરા

🍀 આમલી અગિયારસનો મેળો ક્યાં યોજાય છે?

↪️ દાહોદ

🍀 ગુજરાતમા ગાલીચાના ઉત્પાદન માટે કઈ જાતિનુ ઘેટું પ્રખ્યાત છે?

↪️પાટણવાડી

🍀 પટારા માટે કયુ સ્થળ પ્રખ્યાત છે?

↪️ ભાવનગર

🍀વડિયા પેલેસ ક્યાં આવેલો છે?

↪️રાજપીપળા

📚 દરરોજ સામાન્ય જ્ઞાનની પોસ્ટ વાંચવા માટે જોઈન થાવ !
📚 રોજ અવ-નવું જાણવા માટે જોડાવો !

https://www.tg-me.com/ONLYSMARTGK
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 08/02/2024
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚
@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🛍તાજેતરમાં ADB ઇન્ડિયાના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

➜ મિઓ ઓકા

🛍તાજેતરમાં ઐતિહાસિક યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરનાર પ્રથમ રાજ્ય કયું છે?
➜ ઉત્તરાખંડ

🛍FIFA ફૂટબોલ વર્લ્ડ કપ-2026 માટે ક્વોલિફાયર મેચો ભારતમાં ક્યાં યોજાશે?
➜ હૈદરાબાદ

🛍તાજેતરમાં કયા રાજયે મુખ્યમંત્રી વાયોશ્રી યોજના' 2024 હેઠળ રૂ. 3000ની આર્થિક સહાયની જાહેરાત કરી?
➜ મહારાષ્ટ્ર

🛍તાજેતરમાં ભારતના નવા સ્વાસ્થ્ય સચિવ કોણ બન્યું છે?
➜ અપૂર્વ ચંદ્રા

🛍તાજેતરમાં ભારતના સૌથી મોટા ગ્રીન ડાઈડ્રોજન પાયલોટ પ્રોજેકટનું અનાવનાર કયા થયું છે?
➜ ઋષિકેશ

🛍તાજેતરમાં ઉત્તરાખંડ હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે કોણે શપથગ્રહણ કર્યા?
➜ રિતુ બાહરીએ

🛍કઈ બેંકને છ બેંકોમાં હિસ્સો ખરીદવા માટે આરબીઆઈની મંજૂરી મળી?
➜ HDFC બેંક

🛍દિવ્ય કલા મેળાનો હેતુ કયા જૂથની પ્રતિભા અને કૌશલ્યોની ઉજવણી કરવાનો છે?
➜ વિકલાંગ વ્યક્તિઓ

🛍કયા દેશે 4 ફેબ્રુઆરી, 2024 થી ભારતીય પ્રવાસીઓ માટે વિઝા આવશ્યકતાઓ નાબૂદ કરી?
➜ ઈરાન

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેના પૈકી ક્યું રાજ્ય કર્કવૃતને સ્પષ્ટ કરતું નથી ?
Anonymous Quiz
15%
ત્રિપુરા
21%
મિઝોરમ
40%
મણિપુર
24%
રાજસ્થાન
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 09/02/2024
📋 વાર : શુક્રવાર

♦️♦️9 ફેબ્રુઆરી, 1951
ના રોજ સ્વતંત્ર ભારતમાં પહેલી વસ્તી ગણતરી માટે સુચિ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું.

♦️♦️9 ફેબ્રુઆરી, 1975માં રશિયન અવકાશયાન 'સોયુજ 17' અંતરિક્ષમાં 29 દિવસ પસાર કરી ધરતી પર પાછું ફર્યું હતું.

♦️♦️9 ફેબ્રુઆરી, 1999માં ભારતીય નિર્દેશક શેખર કપૂરની ફિલ્મ 'એલિઝાબેથ' ને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી.

♦️♦️9 ફેબ્રુઆરી, 2007માં પાકિસ્તાની વિપક્ષ પાર્ટી જમાયતી ઉલેમા ઈસ્લામીએ જિન્નાને સ્વતંત્રતા સેનાનીના લીસ્ટમાંથી હટાવ્યા.

♦️♦️9 ફેબ્રુઆરી, 1993માં ભારતીય ગ્રાન્ડ માસ્ટર ખેલાડી પરિમાર્જન નેગીનો જન્મ થયો. હતો.

♦️♦️9 ફેબ્રુઆરી, 1899માં સ્વતંત્રતા સેનાની બાલકૃષ્ણ ચાપેકરનું અવસાન થયું.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
#Current_Affairs #OnlySmartGk
♦️સંયુક્ત આરબ અમીરાતે સુપર 30 ના સંસ્થાપક આનંદકુમારને ગોલ્ડન વીઝા એનાયત કર્યા.

◾️Join :
@ONLYSMARTGK
🔥ગૌણ સેવા આ વર્ષના અંત સુધીમાં 9554 જગ્યાની ભરતી જાહેર કરશે

◾️Join :
@ONLYSMARTGK
તાજેતરમાં બહાર પડેલ બ્રાન્ડ ગાર્જીયનશિપ ઈન્ડેક્સમાં કોણ પ્રથમ સ્થાન પર રહ્યું છે?
Anonymous Quiz
27%
(A) મુકેશ અંબાણી
24%
(B) ટીમ કુક
40%
(C) એલોન મસ્ક
10%
(D) માર્ક ઝકરબર્ગ
હાલમાં સુરક્ષિત ઈન્ટરનેટ દિવસ 2024 કઈ તારીખે ઉજવવામાં આવ્યો?
Anonymous Quiz
29%
(A) 06 ફેબ્રુઆરી
42%
(B) 05 ફેબ્રુઆરી
24%
(C) 04 ફેબ્રુઆરી
5%
(D) 03 ફેબ્રુઆરી
#Current_Affairs #OnlySmartGk
♦️રાજસ્થાનના એડવોકેટે જનરલ તરીકે રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તાની નિમણૂક.

◾️Join :
@ONLYSMARTGK
તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા મુખ્યમંત્રી વયોશ્રી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે?
Anonymous Quiz
21%
(A) ગુજરાત
34%
(B) રાજસ્થાન
33%
(C) મધ્યપ્રદેશ
12%
(D) મહારાષ્ટ્ર
નીચેનામાંથી કયા શહેરમાં પ્રથમ ડિજિટલ રાષ્ટ્રીય પુરાલેખ સંગ્રહાલયના આધારશિલા રાખવામાં આવી છે?
Anonymous Quiz
11%
(A) મુંબઈ
41%
(B) બેંગ્લોર
40%
(C) હૈદરાબાદ
8%
(D) અમદાવાદ
??????????????????????????

🤩 ગ્રહ અને તેની લાક્ષણિકતા 🤩

¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿¿


🌎 સૂર્યની સૌથી નજીકનો ગ્રહ
➡️બુધ

🌎 પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ
➡️ શુક્ર

🌎 સૌથી ગરમ ગ્રહ
➡️શુક્ર

🌎 સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ
➡️ નેપ્ચ્યુન

🌎 સૌથી મોટો ગ્રહ
➡️ગુરૂ

🌎 સૌથી નાનો ગ્રહ
➡️ બુધ

🌎 સૌથી વધુ ઘનત્વવાળો ગ્રહ
➡️પૃથ્વી

🌎 સૌથી વધુ પ્રકાશિત ગ્રહ
➡️ શુક્ર

🌎 લાલ ગ્રહ
➡️મંગળ

🌎 સવારનો તારો
➡️શુક્ર

🌎 પૃથ્વી ની સમાન સમય ના દિવસ વાળો
➡️મંગળ

🌎 સાંજનો તારો
➡️ શુક્ર

🌎 પૃથ્વીનો જોડિયો ગ્રહ
➡️શુક્ર

🌎 વલયોવાળો ગ્રહ
➡️ શનિ અને યુરેનસ

🌎 સૌથી લાંબા વર્ષવાળો ગ્રહ
➡️નેપ્ચ્યુન

🌎 સૌથી ટૂંકા વર્ષવાળો ગ્રહ
➡️ બુધ

🌎 તાપમાનનો સૌથી વધુ દૈનિક ગાળો
➡️ બુધ

🌎 સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ
➡️ શનિ

🌎પોતાની ધરી પર સૌથી ઝડપી પરીભ્રમણ કરતો ગ્રહ
➡️ ગુરુ

🌎 સૌથી ઓછી પરિભ્રમણ ગતિ ધરાવતો ગ્રહ
➡️શુક્ર


🌎 જેનું પરિભ્રમણ અને પરિક્રમણ સમય સમાન છે➡️ શુક્ર

🌎 પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ દિશામાં ભ્રમણ કરતા ગ્રહ
➡️શુક્ર અને યુરેનસ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
#Current_Affairs #OnlySmartGk
♦️અપશિષ્ટ જલ ઉપચાર માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નોઇડાને જલ યૌદ્ધાના રૂપમાં માન્યતા અપાઈ.

◾️Join :
@ONLYSMARTGK
🔥વિદ્યાસહાયક ભરતી લેટેસ્ટ અપડેટ....

2750 વિદ્યા સહાયક ભરતી અપડેટ
👉 અન્ય માધ્યમ 600
👉 ગુજરાતી માધ્યમ 2150
👉 ગુ.માં. 1 થી 5 824
👉 સમાન્ય પ્રવાહ 742
👉 વિજ્ઞાન પ્રવાહ 82
👉 ગુ.માં. 6 થી 8 1326
👉 ગણિત વિજ્ઞાન 621
👉 સામાજિક વિજ્ઞાન 498
👉 ભાષા 207

પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની નિમણુક માટે શૈક્ષણિક લાયકાતો નક્કી કરવા બાબત ઠરાવ થયા બાદ જાહેરાત આવશે. ઠરાવ એક વિક માં આવશે.
(માત્ર ટેટ 1/2 નાં માર્ક પર ભરતી)

https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેનામાંથી કયા દેશના નવા વડાપ્રધાનના રૂપમાં અહમદ અવદ બિન મુબારક એ શપથ લીધા છે?
Anonymous Quiz
14%
(A) સૂદાન
37%
(B) યમન
42%
(C) મોરક્કો
7%
(D) જોર્ડન
હાલમાં કાર્લ વેદર્સનું નિધન થયું છે તેઓ કોણ હતાં?
Anonymous Quiz
24%
(A) ફિલ્મ નિર્માતા
41%
(B) પત્રકાર
27%
(C) લેખક
9%
(D) અભિનેતા
🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇

🤩 મહાજન પદો અને તેની રાજધાની 🤩

🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇

રાજ્ય રાજધાની

👑 અંગ ➡️ ચંપા

👑મગધ ➡️ ગિરિવ્રજ, રાજગૃહ

👑કાશી. ➡️ વારાણસી

👑અસ્મક ➡️ પૌડન્યા

👑કૌશલ. ➡️ શ્રાવસ્તી, અયોધ્યા

👑વજ્જિ. ➡️ વૈશાલી

👑વત્સ. ➡️ કૌશામ્બી

👑અવંતિ ➡️ ઉજ્જયિની

👑ચેદિ. ➡️ સુક્તિમતી

👑ગાંધાર. ➡️ તક્ષશીલા

👑કમ્બોજ. ➡️ લાજપુર

👑મલ્લ. ➡️ કુશીનારા

👑કુરુ. ➡️ ઈન્દ્રપ્રસ્થ

👑પાંચાલ. ➡️ અહિછત્ર, કામ્પિલ્ય

👑મત્સ્ય. ➡️ વિરાટનગર

👑સૂરસેન. ➡️ મથુરા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
#Current_Affairs #OnlySmartGk
♦️ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એન.વી.અંજારિયાની કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક.

◾️Join :
@ONLYSMARTGK
#Current_Affairs #OnlySmartGk
♦️દેશમાં સૌપ્રથમ વખત તાંબાથી બનેલ મહાત્મા ગાંધીને સમપિર્ત બાપુ ટાવર પટનામાં ખુલ્લું મુકાયું.

◾️Join :
@ONLYSMARTGK
♦️સુપ્રીમ કોર્ટ ના પૂર્વ જજ ખાનવિલકર દેશના આગામી લોકપાલ બનશે

◾️Join :
@ONLYSMARTGK
2024/10/04 19:24:43
Back to Top
HTML Embed Code: