Telegram Web Link
♦️ભારત સરકારે આધિકારિક રીતે સુરત વિમાનીમથકને આંતરરાષ્ટ્રીય વિમાનીમથકનો દરજ્જો આપ્યો.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી ક્યા રાજ્યના કાર્યવાહક DGPના રૂપમાં પ્રશાંત કુમારની નિમણૂક કરવામાં આવી છે?
Anonymous Quiz
15%
(A) મધ્યપ્રદેશ
34%
(B) આંધ્રપ્રદેશ
39%
(C) અરુણાચલ પ્રદેશ
12%
(D) ઉત્તરપ્રદેશ
નીચેનામાંથી કયા શહેરમાં ભારતના પ્રથમ બીચ સાઈડ સ્ટાર્ટઅપ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
15%
(A) પુણે
44%
(B) મેગ્લોર
32%
(C) કોચ્ચી
10%
(D) બેંગલોર
♦️ભારતમાં રામસર વેટલેન્ડ સ્થળોમાં નવાં 5 સ્થળોનો ઉમેરો થતાં દેશમાં રામસર સ્થળોની સંખ્યા 80 થઈ.

👉🏿તામિલનાડુમાં કરાઇવેટ્ટી પક્ષી અભયારણ્ય અને લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટને રામસર માન્યતા.
👉🏿કર્ણાટકમાં મગદી કેરે સંરક્ષણ રિઝર્વ,અંકસમુદ્ર પક્ષી સંરક્ષણ રિઝર્વ અને અધનાશિની મહાનાને માન્યતા.
👉🏿ભારતમાં સૌથી વધુ 16 રામસર સ્થળો તામિલનાડુમાં

◾️Join : @ONLYSMARTGK
નીચેનામાંથી કોના દ્વારા ધ સ્ટેટસ ઓફ સ્નો લેપર્ડ ઈન ઇન્ડિયા બહાર પાડવામાં આવ્યો છે?
Anonymous Quiz
35%
(A) ભુપેન્દ્ર યાદવ
33%
(B) પિયુષ ગોયલ
21%
(C) અમિત શાહ
11%
(D) નરેન્દ્ર મોદી
હાલમાં સરકાર દ્વારા ફોનના પાર્ટ્સ પર આયાત ટેક્સ 15% થી ઘટાડીને કેટલા ટકા કરવામાં આવેલ છે?
Anonymous Quiz
28%
(A) 12%
49%
(B) 10%
20%
(C) 07%
3%
(D) 05%
♦️ED દ્વારા 600 કરોડના કથિત ભૂમિ ગોટાળામાં ઝારખંડના મુખ્યમંત્રી હેંમત સોરેનની ધરપકડ કરાઈ.. ચંપાઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી કયા શહેરમાં 37માં સુરજ કુંડ શિલ્પ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
23%
(A) ફરીદાબાદ
41%
(B) મુર્સીદાબાદ
28%
(C) જયપુર
7%
(D) અમદાવાદ
તાજેતરમાં ક્યાં વર્ષને ભારતીય નૌસેના દ્વારા નીસેના નાગરિકોનું વર્ષ જાહેર કર્યું છે?
Anonymous Quiz
20%
(A) 2023
54%
(B) 2024
21%
(C) 2025
4%
(D) 2026
♦️16 મા વિત્ત આયોગમાં કેન્દ્ર સરકારે એ. એન ઝા,એની જ્યોર્જ મેથ્યુ અને નિરંજન રાજાધ્યક્ષની પૂર્ણકાલીન સદસ્ય અને સૈન્ય કાંતિ ઘોષની અંશકાલીન સદસ્ય તરીકે નિમણૂક કરી.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી કોની નિમણૂક એશીયાઈ ક્રિકેટ પરિષદના અધ્યક્ષના રૂપમાં કરવામાં આવી છે?
Anonymous Quiz
43%
(A) જય શાહ
27%
(B) પાર્થિવ પટેલ
19%
(C) કપિલ દેવ
11%
(D) મહેંદ્ર સિંહ ધોની
નીચેનામાંથી કયા રાજ્યની સરકાર દ્વારા ઉંગલઈ થેડી, ઊનગલ ઓરીલ પહેલની શરૂઆત કરી છે?
Anonymous Quiz
18%
(A) કેરળ
42%
(B) કર્ણાટક
37%
(C) તમિલનાડુ
3%
(D) બેંગ્લોર
♦️દેશનું પ્રથમ IIT સેટેલાઇટ કેમ્પસ ઉજ્જૈનમાં સ્થપાશે.

◾️Join :
@ONLYSMARTGK
ગૌણ સેવા મંડળ આ વર્ષ એકાઉન્ટ વારા માટે થનાર ભરતી

૧) વિભાગીય હિસાબનીશ- ૧૮ જગ્યા (નર્મદા કલ્પસર વિભાગ)

૨) એકાઉન્ટ (ફોરેસ્ટ વિભાગ)- ૧૫ જગ્યાઓ

૩) એકાઉન્ટ (ચેરિટી કમિશનર)- ૧૧ જગ્યાઓ

૪) જુનિયર એકાઉન્ટ (ફોરેસ્ટ)- ૭ જગ્યા

૫) dy. મ્યુનસિપાલિટી એકાઉન્ટ (નગરપાલિકા)- ૧૦૦ જગ્યાઓ

૬) સબ ઓડિટર/સબ એકાઉન્ટ (નાણા વિભાગ)- ૧૧૬ જગ્યાઓ

૭) એકાઉન્ટ (નાણા વિભાગ)- ૧૫૦ જગ્યાઓ
🔥Lrd ના RR અને Er ફાઇનલ થયા. આવતા સપ્તાહમાં થઈ શકે છે જાહેર.

👉પીએસઆઇ ના નિયમો પણ ફાઈનલ સ્ટેજ પર. પીએસઆઇમાં બે લેખિતને બદલે એક પરીક્ષા લેવાશે. 6600 એલઆરડી, 3,000 થી વધુ આર્મ, 1000 એસઆરપી અને 1000થી વધુ જેલ સહાયકોની ભરતીની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં આવશે.
🖼ભારત રત્ન પુરસ્કાર મેળવનારી હસ્તીઓની યાદી

◾️Join : @ONLYSMARTGK
🔥248 સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી..

◾️Join : @ONLYSMARTGK
♦️જાન્યુઆરી -2024માં દેશમાં GST કલેક્શન 172129 કરોડ પર પહોંચ્યું. જાન્યુઆરી -2023 કરતાં 10.4%નો વધારો.

◾️Join :
@ONLYSMARTGK
🔥જાહેરાત ક્રમાંક : FOREST/202223/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની લેખિત પરીક્ષાના મોક ટેસ્ટની પ્રેક્ટીસ કરી શકે તે માટે અગત્યની જાહેરાત

➡️ https://g26.tcsion.com/OnlineAssessment/index.html?32791@@M212

#GSSSB #FOREST #NOTICE

https://www.tg-me.com/GujaratForestGuard
2024/10/05 07:27:30
Back to Top
HTML Embed Code: