Telegram Web Link
#Current_Affairs #OnlySmartGk
♦️જય શાહની ત્રીજી વખત એશિયન ક્રિકેટ પરિષદ (ACC) ના અધ્યક્ષ તરીકે નિમણૂક.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી ક્યાં શહેરમાં ભારત ઉર્જા સપ્તાહ 2024 ની શરૂઆત કરવામાં આવી છે?
Anonymous Quiz
16%
(A) ગોવા
35%
(B) અમૃતસર
37%
(C) નવી દિલ્હી
11%
(D) જોધપુર
તાજેતરમાં મહિલાઓની શ્રેણીમાં સોનમ મસ્કર એ એર રાયફલમાં કર્યુ મેડલ જીત્યું છે?
Anonymous Quiz
11%
(A) કોસ્ચ
54%
(B) સ્વર્ણ
32%
(C) રજત
3%
(D) એક પણ નહીં
#Current_Affairs #OnlySmartGk
♦️એલોન મસ્કના બ્રેઈન ચિપ સ્ટાર્ટઅપ ન્યૂરાલિંકને માનવ મસ્તિષ્કમાં ચિપ ઈમ્પ્લાન્ટ કરવામાં સફળતા મળી.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી કોને TRAI ના નવા અધ્યક્ષના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે?
Anonymous Quiz
22%
(A) મનોજ સિન્હા
30%
(B) મોહિત મિશ્રા
31%
(C) મયંક ભારદ્વાજ
16%
(D) અનિલ લાહોટી
તાજેતરમાં ભારત માં પ્રથમ મૌખિક ગર્ભનિરોધક ગોળી બનાવવા વાળા વ્યક્તિનું નિધન થયું છે તેમનું નામ શુ હતું?
Anonymous Quiz
35%
(A) ડો. નિત્યા આનંદ
31%
(B) ડો. જયેશ રાજ્યગુરુ
28%
(C) ડો. મનોજ શુક્લા
7%
(D) ડો. જયશ્રી ચૌહાણ
#Current_Affairs #OnlySmartGk
♦️કેન્દ્ર સરકારે 2026 સુધી ભિક્ષાવૃત્તિ ઉન્મૂલન માટે 30 સ્થળોની પસંદગી કરી

👉🏿આ અભિયાન SMILE યોજનાનો ભાગ છે.

◾️Join :
@ONLYSMARTGK
#Current_Affairs #OnlySmartGk
♦️38 વર્ષની સેવા બાદ INS -નિરૂપકને વિશાખાપટ્ટનમમાં સેવાનિવૃત્ત કરાયું

◾️Join :
@ONLYSMARTGK
તાજેતરમાં અજાલી અસૌમની ક્યાં દેશના ચૌથી વખત રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેશે?
Anonymous Quiz
13%
(A) કોસોરોસ
49%
(B) યુગાંડા
23%
(C) જોર્ડન
14%
(D) ઇન્ડોનેશિયા
નીચેનામાંથી કોના દ્વારા એક સમંદર મેરે અંદર નામનું પુસ્તક લખવામાં આવ્યું છે?
Anonymous Quiz
22%
(A) ચિત્રા બેનર્જી
42%
(B) ભુપેન્દ્ર યાદવ
25%
(C) નરેન્દ્ર મોદી
11%
(D) સંજીવ જોષી
#Current_Affairs #OnlySmartGk
♦️કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દેશમાં સ્નો લેપર્ડ- બર્ફિલા ચિત્તાની સંખ્યાનો અહેવાલ રજૂ કર્યો.

👉🏿બર્કિલા ચિત્તાની સંખ્યાન દેશમાં કુલ 718 સ્નો લેપર્ડ. સૌથી વધુ લદ્દાખમાં -477, ઉત્તરાખંડમાં-124, હિમાચલપ્રદેશમાં-51, અરુણાચલ પ્રદેશમાં -36, સિક્કિમાં -21 અને જમ્મુ કાશ્મીરમાં-9 સ્નો લેપર્ડ છે.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી ક્યાં સ્થળે થી ISRO દ્વારા INSAT -3DS ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે?
Anonymous Quiz
45%
(A) શ્રી હરિકોટા
34%
(B) અબ્દુલ કલામ દ્વિપ
15%
(C) પારાદ્વિપ
5%
(D) બેંગ્લોર
નીચેનામાંથી કયા શહેરમાં L&T દ્વારા સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરે છે?
Anonymous Quiz
14%
(A) દુબઈ
60%
(B) ગાંધીનગર
21%
(B) ઢાંકા
4%
(D) માલી
#Current_Affairs #OnlySmartGk
♦️ઓમાનના મસ્કતમાં આયોજિત FIH હૉકી 5 એસ મહિલા વિશ્વ કપમાં નેધરલેન્ડે ભારતને 7-2 થી હરાવી ટૂર્નામેન્ટ જીતી.

◾️Join :
@ONLYSMARTGK
👉 નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર/વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતરિત કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે : નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

◾️Join : @ONLYSMARTGK
#Current_Affairs #OnlySmartGk
♦️ઉત્તરપ્રદેશમાં વારાણસી કોર્ટે જ્ઞાનવ્યાપી મસ્જિદમાં વ્યાસજીના તહેખાનામાં 31 વર્ષ બાદ પૂજા કરવાની હિંદુ પક્ષને મંજૂરી આપી.

◾️Join :
@ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 03/02/2024
📋 વાર : શનિવાર

📯📜3 ફેબ્રુઆરી, 1970ના
રોજ ભારતના પ્રથમ અને દુનિયાનું સૌથી મોટા કોલસા આધારિત ખાતર પ્લાન્ટ નો શિલાન્યાસ તલચરમાં કરવામાં આવ્યો.

📯📜3 ફેબ્રુઆરી, 1988ના રોજ ભારતીયો
નૌસેના ના પહેલા પરમાણુ સંચાલિત સબમરિન આઈએનએસ ચક્ર' ને સૈન્યના કાફલામાં સામેલ કરવામાં આવી.

📯📜3 ફેબ્રુઆરી, 1999માં ભારતીય રાજ્ય
'જમ્મુ-કાશ્મીરમાં ડેમોક્રેટિક જનતા દળ નો પુનરુદ્ધાર થયો.

📯📜3 ફેબ્રુઆરી, 1909 માં ભારતીય સ્વતંત્રતા સેનાની સુહાસિની ગાંગુલી નો જન્મ થયો હતો.

📯📜3 ફેબ્રુઆરી, 2016માં ભારતીય રાષ્ટ્રીય
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા બલરામ જાખરનું અવસાન થયું હતું.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
♦️19 થી31 જાન્યુઆરી 2024 દરમિયાન તામિલનાડુમાં યોજાયેલ છઠ્ઠા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં મહારાષ્ટ્ર 57- ગોલ્ડ,48-સિલ્વર અને 53-બ્રોન્ઝ મેડલ સહિત કુલ 158 મેડલ જીતી પ્રથમ સ્થાને.

👉🏿તામિલનાડુ 38 - ગોલ્ડ,21 સિલ્વર અને 39-બ્રોન્ઝ સાથે કુલ 98 મેડલ સાથે બીજા નંબરે.
👉🏿હરિયાણા - 35-ગોલ્ડ,22-સિલ્વર,46બ્રોન્ઝ સહિત 103 મેડલ સાથે ત્રીજા નંબરે.
👉🏿ગુજરાત 6-ગોલ્ડ,7 સિલ્વર અને 12- બ્રોન્ઝ સાથે 15મા નંબરે

◾️Join : @ONLYSMARTGK
નીચેનામાંથી કઈ તારીખે વિશ્વ આદરભૂમિ દિવસ ઉજવવામાં આવે છે?
Anonymous Quiz
61%
(A) 02 ફેબ્રુઆરી
19%
(B) 01 ફેબ્રુઆરી
17%
(C) 28 જાન્યુઆરી
4%
(D) 29 જાન્યુઆરી
નીચેનામાંથી કોને ઉત્કૃષ્ટ માનવીય પ્રયાસો માટે ચેમ્પિયન્સ ઑફ ચેન્જ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે?
Anonymous Quiz
36%
(A) સોનુ સુદ
46%
(B) મહેન્દ્રસિંહ ધોની
16%
(C) અક્ષય કુમાર
2%
(D) સલમાન ખાન
2024/10/05 09:20:32
Back to Top
HTML Embed Code: