Telegram Web Link
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 04/02/2024
📋 વાર : રવિવાર

📜4 ફેબ્રુઆરી, 1881માં
લોકમાન્ય તિલકના સંપાદનમાં દૈનિક સમાચાર પત્ર કેસરીનો પહેલો અંગ આવ્યો હતો.

📜4 ફેબ્રુઆરી, 1922માં ભારતની સ્વતંત્રતા ચળવળ દરમ્યાન ચૌરી ચૌરા કાંડ થયો હતો.

📜4 ફેબ્રુઆરી, 1948માં શ્રીલંકા બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થયું હતું.

📜4 ફેબ્રુઆરી, 1990માં એર્નાકુલમને 'ભારતનું સૌથી પહેલું શિક્ષિત રાજ્ય ઘોષિત કરાયું હતું.

📜4 ફેબ્રુઆરી, 2004માં વિશ્વને બદલનાર
સોશ્યનેટવર્કિંગ સાઇટ ફેસબુકને માર્ક ઝુકરબર્ગે
લોન્ચ કરી હતી. છે

📜4 ફેબ્રુઆરી, 1938માં દેશના મહાન કથક કલાકાર બિરજૂ મહારાજનો જન્મ થયો હતો.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
♀♀♀♀♀♀♀♀♀♀♀♀♀♀♀♀♀♀♀♀

🤩 ગુજરાતનાં મેળાઓ 🤩

♂♂♂♂♂♂♂♂♂♂♂♂♂♂♂♂♂


👉🏿 કાત્યોક મેળો••• સિદ્ધપુર (પાટણ)

👉🏿 ચિત્રવિચિત્ર મેળો••• ગુણભાખરી (સાબરકાંઠા)

👉🏿 ભાડભુત મેળો••• ભરુચ

👉🏿 તરણેતર મેળો•••થાનગઢ(સુરેન્દ્રનગર)

👉🏿 ભવનાથ મેળો••• જુનાગઢ

👉🏿 શામળાજી મેળો••• શામળાજી(અરવલ્લી)

👉🏿 વૌઠા મેળો••• ઘોળકા (અમદાવાદ)

👉🏿 પાલ મળો••• પાલીતાણા (ભાવનગર)

👉🏿 અંબાજી મેળો••• અંબાજી(બનાસકાંઠા)

👉🏿 કવાંટ આદિવાસી મેળોકવાંટ (છોટાઉદેપુર)

👉🏿 બહુચરાજી મેળો••• બહુચરાજી

👉🏿 પાવાગઢ મેળો••• પાવાગઢ (પંચમહાલ)

👉🏿 માણેકઠારી મેળો••• ખેડા(ડાકોર)

👉🏿 પલ્લી મેળો••• રૂપાલ(ગાંધીનગર)*

👉🏿 માઘવરાય મેળો••• માધવપુર(પોરબંદર)

👉🏿 ઝુંડ મેળો ચોરવાડ••• જુનાગઢ

👉🏿 ગોળગઘેડા મેળો••• જેસવાડા (દાહોદ)

👉🏿 રિખવદૈવ જૈન મેળો••• ભરુચ

👉🏿 દુઘરેજ મેળો••• સુરેન્દ્રનગર

👉🏿 પાલોદર મેળો••• મહેસાણા

👉🏿 રવેચી મેળો••• રાપર (કચ્છ)

👉🏿 જખનો મેળો••• નખત્રાણા (કચ્છ)

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🔥રેલવે વિભાગ બહાર પાડશે ભરતીનું વાર્ષિક કેલેન્ડર

◾️Join :
@ONLYSMARTGK
🔥ફોરેસ્ટના બીટગાર્ડ ની યોજનારી પરીક્ષા માટે મોક ટેસ્ટની લીંક ગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ ઉપર મૂકી દેવામાં આવી છે.

◾️Join :
@ONLYSMARTGK
VMC MPHW 04-02-2024.pdf
2.1 MB
🔥આજરોજ લેવાયેલ MPHW પરીક્ષાનું પેપર.

◾️Join :
@ONLYSMARTGK
જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની મુદત કેટલા વર્ષની છે ?
Anonymous Quiz
6%
1
34%
2
36%
3
24%
5
જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી ?
Anonymous Quiz
23%
કારોબારી
30%
શિક્ષણ
18%
આરોગ્ય
30%
સામાજિક ન્યાય
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 05/02/2024
📋 વાર : સોમવાર

📜5 ફેબ્રુઆરી, 1922માં
ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસે ચૌરી ચૌરા વિસ્તારમાં ભડકેલી 'ભીડે પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી દેતા 22 પોલીસ કર્મીઓના મોત થયા હતા.

📜5 ફેબ્રુઆરી, 1992માં ભારતીય પૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી.

📜5 ફેબ્રુઆરી, 1996માં પહેલી વખત જીએમ ટમેટાંથી બનેલી ઘૂરી ઇંગ્લેન્ડની બજારોમાં વહેંચાવા લાગી હતી.

📜5 ફેબ્રુઆરી, 2007માં ભારતીય સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં સૌથી વધુ સમય વિતાવનાર મહિલા બની હતી.

📜5 ફેબ્રુઆરી, 2016માં નાણાં મંત્રાલયે યૂટ્યુબ ચેલન લોન્ચ કરી હતી.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
♦️કુત્રિમ યુનિકોર્ન બનનાર ભારતની પ્રથમ AI કંપની બની.

◾️Join : @ONLYSMARTGK
♦️ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મયુરભંજ જિલ્લામાં સિમિલીપાલ ટાઇગર રિઝર્વ પાસે વિશ્વની પ્રથમ 'મેલનિસ્ટિક ટાઇગર સફારી/બ્લેક ટાઇગર સફારી' માટેની યોજનાનું અનાવરણ કર્યું.

◾️Join :
@ONLYSMARTGK
🔥શેમાં ક્યું એસિડ

▪️આમલીમા - ટાર્ટરિક એસિડ
▪️દ્રાક્ષમાં - ટાર્ટરિક એસિડ
▪️દહીમાં - લેકટિક એસિડ
▪️છાશમાં - લેકટિક એસિડ
▪️લીંબ મા - સાઈટ્રીક એસિડ
▪️નારંગીમાં - સાઈટ્રીક એસિડ
▪️ટામેટામાં - ઓકઝેલિક એસિડ
▪️સફરજનમાં - મેલેઈક એસિડ
▪️સોડામાં - કાર્બોનિક એસિડ
▪️વિનેગારમાં એસિટિક એસિડ
▪️યુરિનમમાં - યુરિક એસિડ
▪️કિડીના ડંખમાં - ફોર્મિક એસિડ
............... ની પ્રેરણાને પરિણામે જ કુટુંબ અને સમાજો રચાયા છે ?
Anonymous Quiz
27%
સહકાર
38%
જાતીયતા
31%
સલગતા
4%
સિદ્ધિ
જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદત કેટલા વર્ષની છે ?
Anonymous Quiz
33%
2
34%
3
6%
1
26%
જિલ્લા પંચાયતની મુદત જેટલી
રાજ્ય સરકારે પંચવટી યોજના ક્યારથી અમલમાં મૂકી છે ?
Anonymous Quiz
18%
2 ઓક્ટોબર, 2001
47%
26 જાન્યુઆરી, 2005
27%
11 સપ્ટેમ્બર, 2004
7%
15 ઓગસ્ટ, 2006
પ્રશ્ન 1. ભારતની મુખ્ય ભૂમિના અક્ષાંશ કેટલા વચ્ચે ફેલાયેલ છે?
ઉત્તર – 8'4′ ઉત્તર અને 37'6′ ઉત્તર વચ્ચે

પ્રશ્ન 2. કઈ સંસ્થા ભારતનો ટોપોગ્રાફિક નકશો બનાવે છે?
જવાબ – સર્વે ઓફ ઈન્ડિયા

પ્રશ્ન 3. ભારતીય માનક સમય ગ્રીનવિચ પ્રમાણભૂત સમય કરતાં કેટલો આગળ છે?
જવાબ - 5 1/2 કલાક આગળ

પ્રશ્ન 4. સૂર્યના સીધા કિરણો કોને નહીં મળે?
જવાબ - શ્રીનગર

પ્રશ્ન 5. ભારતના દક્ષિણ છેડાનું નામ શું છે?
જવાબ - નિકોબાર દ્વીપમાં સ્થિત આંતરિક બિંદુ

પ્રશ્ન 6. ભારતના દક્ષિણમાં સૌથી દૂરનું સ્થળ કયું છે?
જવાબ – ઈન્દિરા પોઈન્ટ

પ્રશ્ન 7. ભારતનો વિસ્તાર પાકિસ્તાન કરતાં અંદાજે કેટલો મોટો છે?
જવાબ – 4

પ્રશ્ન 8. કયા દેશની ભારત સાથે આંતરરાષ્ટ્રીય સરહદ નથી?
જવાબ - શ્રીલંકા

પ્રશ્ન 9. પાલ્ક સ્ટ્રેટની વચ્ચે કયા બે દેશો છે?
જવાબ - ભારત અને શ્રીલંકા

પ્રશ્ન 10. હિમાચલ પ્રદેશનો કયો જિલ્લો ચીન સાથે સરહદ બનાવે છે?
જવાબ - કિન્નર
♦️નમો સરસ્વતી યોજના

◾️Join :
@ONLYSMARTGK
હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થયા ?
Anonymous Quiz
27%
8
25%
5
30%
4
19%
2
કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ?
Anonymous Quiz
21%
30 દિવસ
47%
20 દિવસ
27%
15 દિવસ
4%
18 દિવસ
🔥ભારતીય તીરંદાજ અદિતિ ગોપીચંદ સ્વામીએ વિશ્વ તીરંદાજીનો બ્રેકથ્રુ પર્ફોર્મર ઓફ ધ યર 2023નો એવોર્ડ જીત્યો

👉માત્ર 17 વર્ષની ઉંમરે અદિતિ ગોપીચંદ સ્વામીએ તીરંદાજીમાં શાનદાર પ્રદર્શન કરીને આ એવોર્ડ જીત્યો

◾️Join : @ONLYSMARTGK
માર્ચ માસની કઈ તારીખે ' વિશ્વ ગ્રાહક દિન ' મનાવાય છે ?
Anonymous Quiz
21%
14 મી માર્ચ
51%
15 મી માર્ચ
22%
16 મી માર્ચ
7%
20 મી માર્ચ
2024/10/05 09:22:44
Back to Top
HTML Embed Code: