Telegram Web Link
🖊તાજેતરમાં કઈ ઈન્સ્ટિટ્યૂટને કેપેસિટી બિલ્ડિંગ કમિશન દ્વારા "UTKRISHT", 3-સ્ટાર રેટિંગ તરીકે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે ?

➡️નેશનલ ઇન્સ્ટીટયુટ ઝોર MSME (NI-MSME) હૈદરાબાદ✔️

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં NSG ના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

➡️બી શ્રીનિવાસન✔️

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Biology_cha_01.pdf
7.8 MB
Biology_cha_01.pdf

◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
વિજ્ઞાન MCQ.pdf
18.9 MB
વિજ્ઞાન MCQ.pdf
ધોરણ- 6 થી 10
Bharat nu Bandharan Part -1.pdf
128.1 KB
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
Bharat nu Bandharan Part -2.pdf
124.4 KB
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
Bharat nu Bandharan Part -3.pdf
123.5 KB
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
🔥GPSC DySO mains exam dates

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥GPSC STI સહિત જા.ક્ર. ૧૮/૨૦૨૪-૨૫ થી ૩૫/૨૦૨૪-૨૫ નું ફોર્મ ભરવાનો સમયગાળો વધારવામાં આવ્યો.

➡️8 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊કયા બે રાજ્ય દ્વારા 'શ્રી કૃષ્ણ ગમન પથ' નામની નવી ધાર્મિક સર્કિટ વિકસાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે ?

➡️રાજસ્થાન અને મધ્યપ્રદેશ✔️

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં કયા રાજ્ય દ્વારા "સુભદ્રા યોજના" શરૂ કરવામાં આવી છે?

➡️ઓડિશા✔️

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥પોલીસ ભરતીમાં ઓનલાઇન અરજી બાબતે અગત્યની સૂચનાઓ

#PSI #LRD #Notice

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
✈️ટેલીગ્રામ એપ્લિકેશન હાલ વિવાદમા છે, પરિણામ શું આવે તે વિશે સૌ અજાણ છે,

✔️ભૂતકાળની જેમ આપડું પ્લેટફોર્મ અથવા ચેનલ બંધ થઇ જાય તેવી પરિસ્થિતિ સર્જાય તે સંદર્ભે પાણી પહેલાની પાળ બાંધી વિધાર્થીઓના સામુહિ હિતને ધ્યાને રાખીને આપડે નીચે મુજબ

✔️વ્હોટ્સએપ ચેનલ બનાવી છે જેમાં ટેલિગ્રામ એપ્લિકેશન જેવી પ્રાયવસી અને ફીચર્સ છે.

✔️જેથી તમામ મિત્રો સત્વરે આ ચેનલમા જોડાય તેવી અપીલ.

https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં, કયા દેશ દ્વારા ડાઈબ્રિડ રોક્રેટ "RHUMI 1" લૉન્ચ કરવામાં આવ્યું હતું?

➡️ભારત✔️

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔸♦️Daily Current Affairs♦️🔸

📆Date : 31 August 2024

🎯 વિમુક્તિ દિવસ ભારતમાં દર વર્ષે 31મી ઓગસ્ટ ના રોજ ઉજવવામાં આવે છે.

🎯તાજેતરમાં WHO એ ધુલીખેલ નગરપાલિકાને નેપાળનું પ્રથમ સ્વસ્થ શહેર અને એશિયાનું બીજું સૌથી આરોગ્યપ્રદ શહેર જાહેર કર્યું છે.

🎯તાજેતરમાં, પેરિસ પેરાલિમ્પિક્સ 2024 માં, અવની લેખારાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

🎯 તાજેતરમાં જ ભારતે પર્યટન ક્ષેત્રે સહકાર વધારવા માટે મલેશિયા સાથે સમજણપત્ર પર હસ્તાક્ષર કર્યા છે.

🎯ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024નું આયોજન મુંબઈ માં કરવામાં આવ્યું હતું.

🎯તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એ SHe-Box પોર્ટલ લોન્ચ કર્યું છે.

🎯બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર એ 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે રાજગીરમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ એકેડમી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું છે.

🎯મોટિવ યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ભારતમાં એક કેમ્પસ સ્થાપશે.

🎯તાજેતરમાં સ્પેસ ઝોન ઈન્ડિયા એ ભારતનું પ્રથમ ફરીથી વાપરી શકાય તેવું હાઇબ્રિડ રોકેટ, RHUMI-1 વિકસાવ્યું છે.

🎯હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 મુજબ, મુંબઈ એશિયાની નવી બિલિયોનેર કેપિટલ બની ગઈ છે.

💠 જોડાઓ અમારી સાથે 💠

➜ Telegram ચેનલ : https://www.tg-me.com/+SGDcmeHm9PNNLlc9

➜ WhatsApp ચેનલ : https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 01/09/2024
📋 વાર : રવિવાર

📜૧૯૬૪ –
"ઇન્ડિયન ઓઇલ રિફાઇનરી" અને "ઇન્ડિયન ઓઇલ કંપની"નાં એકત્રીકરણ દ્વારા "ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન"ની રચના કરાઇ.

🍒જન્મ🍒

🍫૧૮૯૬ –
સ્વામી પ્રભુપાદ
ભારતીય આધ્યાત્મિક મહાનુભાવ

🍫૧૯૪૯ – પી.એ.સંગ્મા
ભારતીય રાજકારણી, ભુ.પૂ. લોક સભા અધ્યક્ષ

🍫૧૯૭૦ – પદ્મા લક્ષ્મી
ભારતીય અભિનેત્રી

🌼અવસાન🌼

🌸૧૫૮૧ –
ગુરુ રામદાસ
ચોથા શીખ ગુરુ

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
✳️કરંટ અફેર્સ -

🔅રાષ્ટ્રીય પુત્ર અને પુત્રી દિવસ દર વર્ષે 11મી ઓગસ્ટે ઉજવવામાં આવે છે.

🔅ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિકમાં 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

🔅ઓડિશાના મંચેશ્વરમાં ભારતનું પ્રથમ 24 કલાક અનાજનું એટીએમ ખોલવામાં આવ્યું છે.

🔅વિદેશ મંત્રી ડૉ.  એસ.  જયશંકર એ માલદીવના વિદેશ મંત્રી સાથે સંયુક્ત રીતે છ સમુદાય યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે.

🔅DRDO એ બુલેટ પ્રૂફ જેકેટ વિકસાવ્યું છે જેમાં સૌથી હળવા ફ્રન્ટ હાર્ડ આર્મર પેનલનો સમાવેશ થાય છે.

🔅આયુર્વેદ સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ અને 'એમિટી યુનિવર્સિટી' વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

🔅આકાશવાણી કોહિમા ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે 10મી ઓગસ્ટે સ્ટેટ એકેડેમી હોલમાં સંગીત સમારોહનું આયોજન કરશે.

🔅લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નવી દિલ્હીના સંસદ ભવન સંકુલમાં 18મી લોકસભાના નવા ચૂંટાયેલા સાંસદો માટે આયોજિત જ્ઞાન કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે.

🔅કેન્દ્રીય અને રાજ્ય આંકડાકીય સંસ્થાઓની 28મી પરિષદ 12-13 ઓગસ્ટ 2024 ના રોજ નવી દિલ્હી માં યોજાશે.

🔅ભારત સરકારે ભારત-બાંગ્લાદેશ બોર્ડર (IBB) પર વર્તમાન પરિસ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે.

▪️Join : @ONLYSMARTGK

▪️આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...
💠 રાષ્ટ્રીય પોષણ સપ્તાહ

ભારત દેશમાં દર વર્ષે ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ પોષણના મહત્ત્વ વિશે જનજાગૃતિ વધારવાનો છે.

આપણું શરીર ત્યારે જ સ્વસ્થ રહેશે જ્યારે તેને જરૂરી માત્રામાં પૌષ્ટિક તત્ત્વો મળતા રહેશે. પરંતુ આજના યુગમાં લગભગ તમામ ઉંમરના લોકોમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતો ઘણી વધી ગઈ છે. શરીરમાં પોષણની અછતને કારણે વર્તમાન સમયમાં તમામ ઉંમરના લોકો બીમાર થવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (Women and Child Development ministry) ના ખાદ્ય અને પોષણ બોર્ડ (Food and Nutrition Board) દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ (National Nutrition Week) નું આયોજન કરવામાં આવે છે, જેનો હેતુ લોકોને શરીર માટે પોષણની જરૂરિયાત વિશે જાગૃત કરવાનો છે.

સ્વાસ્થ્ય માટે સૌથી મોટી જરૂરિયાત પૌષ્ટિક આહારની છે. પૌષ્ટિક આહાર એટલે એવો આહાર જેમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, આયર્ન અને મિનરલ્સ સહિત તમામ પ્રકારના પૌષ્ટિક તત્ત્વો જરૂરી માત્રામાં હોય છે. શરીરમાં મોટાભાગની બીમારીઓ માટે અમુક પ્રકારના પોષક તત્ત્વોની ઉણપ જવાબદાર હોય છે.

ઘણા લોકો તેમના સામાન્ય જીવનમાં આહાર વિશે બહુ સભાન નથી. સ્વસ્થ શરીર માટે પોષણની જરૂરિયાત વિશે લોકોને જાગૃત કરવા અને સ્વસ્થ આહાર અપનાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહને રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.

વર્ષ ૧૯૮૨ માં ભારત સરકારે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહને રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ લોકોને પોષણના મહત્ત્વ વિશે શિક્ષિત કરવા અને સ્વસ્થ અને સુખાકારી જીવનશૈલી જીવવા માટે વિનંતી કરવા માટે ઉજવવામાં આવ્યું હતું. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળના ખાદ્ય અને પોષણ બોર્ડ દ્વારા આયોજિત રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી અંતર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.


▪️Join : @ONLYSMARTGK

▪️આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...
2024/10/05 15:28:50
Back to Top
HTML Embed Code: