Telegram Web Link
🥇 દેશની દીકરીએ વધાર્યું ભારતનું સન્માન 🇮🇳

👉પેરાલિમ્પિક્સ ગેમ્સમાં વિમેન્સ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રૂબિના ફ્રાન્સિસને ખૂબ ખૂબ અભિનંદન
✳️તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ કાર્બન ફાઈબર હાઈ-સ્પીડ ટ્રેનનું અનાવરણ કર્યું છે ?
ચીન

🌐ચીને વિશ્વની પ્રથમ કાર્બન ફાઈબર હાઈ-સ્પીડ ટ્રેનનું અનાવરણ કર્યું છે

🌐આ નવી ટ્રેન પરંપરાગત સ્ટીલ ટ્રેનો કરતાં હળવી, વધુ ઊર્જા-કાર્યક્ષમ અને ઝડપી છે.

▪️ભારતની પ્રથમ વોટર મેટ્રો: કોચી વોટર મેટ્રો
▪️ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો: કોલકાતા
🔰જુગતરામ દવેની જન્મજયંતિ

🔅કાકાસાહેબ કાલેલકરે જેમને "આપણી ભોળી જનતાના દરબારમાં પહોચી ગયેલા સંસ્કારી દુનિયાના એલચી "કહ્યાં છે તેવા જુગતરામ દવેનો જન્મ ૧ સપ્ટેમ્બર,૧૮૮૮ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે થયો હતો.

🔅તેમનો જન્મદિન 'સેવા દિન' તરીકે પણ ઉજવાય છે.જન્મભૂમિ લખતર પણ દક્ષિણ ગુજરાતના વેડછીને કર્મભૂમિ બનાવી હતી.જુગતરામે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણ,મુંબઈ અને ધાંગધ્રામાં લીધું હતું.

🔅૧૯૧૭માં મુંબઈ ખાતે હાજી મહમ્મદ અલારખિયા સંપાદિત 'વીસમી સદી' સામયિકમાં નોકરી શરુ કરીને કારકિર્દીની શરૂઆત કરી હતી.તે પછી કાકાસાહેબ કાલેલકરના સંસર્ગથી ગાંધી આશ્રમમાં શિક્ષણ કાર્ય માટે જોડાયા હતા.

🔅'નવજીવન','યંગ ઇન્ડિયા' અને 'બારડોલી સત્યાગ્રહ પત્રિકા'નું સંચાલન પણ કર્યું હતું.ગાંધીવિચારથી પ્રભાવિત થઈ પોતાનું આયખુ દિન-દુઃખિયાં અને પીડિતો માટે સમર્પિત કરવાનું નક્કી કરી અને આદિવાસી સેવાની ધૂણી ધખાવી દક્ષિણ ગુજરાતમાં વેડછીમાં સ્થાયી થયા.

🔅વેડછીમાં જુગતરામે જે ધગશ અને ભાવિદર્શનથી આદિવાસી ઉત્થાનનું કામ ઉપાડ્યું અને કર્યું તેનો સેવા કાર્યોના ઇતિહાસમાં જોટો જડે તેમ નથી.ગાંધીમાર્ગેચાલી અને ટકી શકે તેવા સેંકડો કાર્યકરો તેમણે તૈયાર કર્યા છે.તે એટલે સુધી કે તેમના તપના બળે એક સમયે આખા ભારતની 'આદિવાસી નીતિ' વેડછીના આશ્રમથી નક્કી થતી હતી.તેમણે આઝાદીના આંદોલનમાં ભાગ લઈ લગભગ નવ વર્ષનો જેલવાસ પણ ભોગવ્યો હતો. જુગતરામ દવેની એક ઓળખાણ સાહિત્યકાર તરીકે પણ છે.

🔅'આત્મરચના અથવા આશ્રમી કેળવણી','ગાંધીજી','કૌશિકાખ્યાન','જુગતરામના પાઠો','ચાલણગાડી','આંધળાનું ગાડું' જેવા અનેક પુસ્તકોનું તેમણે સર્જન કરેલું છે,જેમાં આંધળાનું ગાડું તો લોકનાટકનો અદભુત નમુનો છે.સ્વરાજ્યયુગમાં સેંકડો ભાષણો અને અનેક ગ્રંથો ન કરી શકે તે કામ એક નાટકે કર્યું હતું.

🔅ભારત દેશને આઝાદી મળ્યા પછી એમણે ઈ.સ.૧૯૭૧થી ૧૯૭૮ સુધી 'વટવૃક્ષ' માસિકનું સંપાદન કર્યુ હતું.૧૯૭૮માં 'જમનાલાલ બજાજ એવોર્ડ'થી તેમનું સન્માન થયું હતું.'વેડછીનો વડલો' તરીકે સંબોધવામાં આવેલા અને આદિવાસીઓના જુ.કાકા જુગતરામ દવેનું અવસાન ૧૪ માર્ચ,૧૯૮૫ના રોજ વેડછી ખાતે આવેલા ગાંધીઆશ્રમમાં થયું હતું.

▪️આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...
🚨 આવનારી PSI & Constable ની પરીક્ષામાં 🚨
*નવા RR મુજબ Maths અને Reasoning નું મહત્વ વધ્યું છે.*
આથી વિષયની અગત્યતાને ધ્યાનમાં રાખીને વર્તમાન એકેડમી દ્વારા
ઓફલાઈન બેચ શરૂ કરવામાં આવે છે.

📚 *નિરજ ભરવાડ દ્વારા* Maths અને Reasoning ના ઉંડાણપૂર્વક
અને સરળ સમજૂતી સાથેના લેક્ચર્સ
📊 Constable ના નવા RR પ્રમાણે Maths & Reasoning નું કોચિંગ

🔹 Including:
- Best Selling Books 📖
- 6 મહિનાનું Jigo App Subscription Free 🎁
- Daily & Weekly Test 📝
- Mock Test 🎯

Duration:
ત્રણ મહિના. (3 Months)

🗓️ COURSE VALIDITY:6 MONTHS

📅 Date:2 September, 2024
Time: 10:00 to 12:00 (Morning)

📞 For More Details:
9558121303, 7069530303
━━━━━━━━━━━━━━━━━━━━
✈️ટેલીગ્રામ એપ્લિકેશન હાલ વિવાદમા છે, પરિણામ શું આવે તે વિશે સૌ અજાણ છે,

✔️ભૂતકાળની જેમ આપડું પ્લેટફોર્મ અથવા ચેનલ બંધ થઇ જાય તેવી પરિસ્થિતિ સર્જાય તે સંદર્ભે પાણી પહેલાની પાળ બાંધી વિધાર્થીઓના સામુહિ હિતને ધ્યાને રાખીને આપડે નીચે મુજબ

✔️વ્હોટ્સએપ ચેનલ બનાવી છે જેમાં ટેલિગ્રામ એપ્લિકેશન જેવી પ્રાયવસી અને ફીચર્સ છે.

✔️જેથી તમામ મિત્રો સત્વરે આ ચેનલમા જોડાય તેવી અપીલ.

https://whatsapp.com/channel/0029Va9toWs9MF98LIhOTA0P
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
વર્ષ 2025 માં ધોરણ 4/5/7/9 ના પાઠ્યપુસ્તકો બદલાશે.....
ViewFile (2).pdf
449.4 KB
🔥તા.૦૨/૦૯/૨૦૨૪ થી તા.૦૬/૦૯/૨૦૨૪ દરમિયાન આયોજન કરેલ ખાતાકીય પરીક્ષા માટે ઉમેદવારોએ ધ્યાને લેવાની સુચના.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

🤩 નગર/શહેર અને તેના સ્થાપકો 🤩

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

૧) દ્વારકા શ્રીકૃષ્ણ
૨) ભરૂચ ભૃગુ ઋષિ
૩) રાજકોટ વિભોજી જાડેજા
૪) મોરબી કાયાજી જાડેજા
૫) ગોંડલ કુંભાજી જાડેજા
૬) ભાવનગર ભાવ સિંહજી પ્રથમ
૭) જામનગર જામ રાવળ
૮) મહેસાણા મેસોજી ચાવડા
૯) આણંદ આણંદ ગિરિ ગોસાઈ
૧૦) પાલનપુર પ્રહલાદ દેવ પરમાર
૧૧) પાટણ વનરાજ ચાવડા
૧૨) હિંમતનગર હિંમત સિંહજી
૧૩) છોટાઉદેપુર પતાઈ રાવળ જયસિંહ ના પૌત્ર ઉદયસિંહ
૧૪) અમદાવાદ અહેમદ શાહ
( આશાવલ્લી   આશાવલ ભીલ )
( કર્ણાવતીનગર કર્ણદેવ સોલંકી )


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
✳️રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે ભારતની સર્વોચ્ચ અદાલતના 75મા વર્ષની સ્મૃતિમાં નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું.

💠આ નવો ધ્વજ અને પ્રતીક, ન્યાય અને લોકશાહીનું પ્રતીક છે, તેની કલ્પના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલોજી, નવી દિલ્હી દ્વારા કરવામાં આવી હતી.

💠આ ધ્વજ પર અશોક ચક્ર, ભવ્ય સુપ્રીમ કોર્ટ બિલ્ડીંગ અને બંધારણનું પુસ્તક અંકિત છે.


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
✳️જનરલ નોલેજ

૧)ઑલેરી કલ્ચર જમીન પર ફેલાઈને થતી વિભિન્ન પ્રકારની શાકભાજીની ખેતી

૨) આબરી કલ્ચર વિશેષ પ્રકારના વૃક્ષની કૃષિ તથા સંવર્ધન પદ્ધતિ

૩) એપિકલ્ચર – મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન

૪) હોર્ટી કલ્ચર – વ્યાપારી સ્તરે ફળોની ખેતી

૫) સેરી કલ્ચર - શેતૂરના વૃક્ષની ખેતી, રેશમના કીડાનું ઉત્પાદન

૬) ઑલિવી કલ્ચર – વ્યાપારી સ્તરે જૈતુનની ખેતી

૭) વિટી કલ્ચર – દ્રાક્ષની ખેતી

૮) ફ્લોરિ કલ્ચર – વ્યાપારી સ્તરે ફૂલોની ખેતી

૯) સિલ્વી કલ્ચર – વન સંરક્ષણ સંવર્ધનની ખેતી

૧૦) પીસી કલ્ચર – મત્સ્યપાલન

૧૧) પોલ્ટીફાર્મિંગ – મરઘાપાલન

૧૨) હાઇડ્રોપોનિક્સ – પાણીમાં છોડનું ઉત્પાદન (જમીન વગર)

૧૩) એરોપોનિક્સ હવામાં છોડનું ઉત્પાદન


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આજથી શરૂ થતી PSI & Constable Batch નાં Free ડેમો લેક્ચર Jigo Application માં જોવા માટે નીચે મુજબના Steps Follow કરવાનાં રહેશે.

1. જીગો એપ્લિકેશનમાં Live Courses પર ક્લિક કરવું.
2. ત્યારબાદ PSI Live Batch ( September ) અથવા Constable Live Batch ( September )પર ક્લિક કરીને Lecture જોઈન કરી શકશો.

Thank you,
Team Niraj Bharwad!

Join Free Demo Lecture :
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
RRB NTPC 2024
Forwarded from GPSC Preparation 🎯
🔖Top Gujarati Educational Channel 🔖


✈️ઓન્લી સ્માર્ટ જીકે  ➡️ Join Now

✈️ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ➡️ Join Now

✈️તલાટી& બિ.સચિવાલય ➡️ Join Now

✈️પોલીસ કોન્સ્ટેબલ ➡️ Join Now

✈️ગુજરાતી સાહિત્ય ➡️ Join Now

✈️ભારતનું બંધારણ ➡️ Join Now

✈️પીડીએફ અડ્ડા ➡️ Join Now

✈️ગુજરાત પાક્ષીક ➡️ Join Now

✈️ગુજરાતી જીકે ➡️ Join Now

✈️GPSC Preparation ➡️Join Now

✈️Daily Current Affairs ➡️ Join Now

✈️CCE Preparation ➡️Join Now

➡️ Join Our Telegram Channel⬅️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌸કરંટ અફેર્સ

✳️2 સપ્ટેમ્બર, 2024ના રોજ કેબિનેટની બેઠક દરમિયાન, કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

✳️ભારતીય સેનાએ સંરક્ષણ પેન્શનરો, વેટરન્સ અને તેમના પરિવારોને ટેકો આપવા માટે પ્રોજેક્ટ NAMAN શરૂ કર્યો.

▪️આ પ્રોજેક્ટ SPARSH ડિજિટલ પેન્શન સિસ્ટમ પર આધારિત છે, જે સંરક્ષણ કર્મચારીઓ માટે પેન્શન પ્રક્રિયાઓને સરળ બનાવે છે.

✳️ભારતીય સેના, CSC ઈ-ગવર્નન્સ ઈન્ડિયા લિમિટેડ અને HDFC બેંક વચ્ચેના એમઓયુ દ્વારા સ્વાગત અને સુવિધા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી.

▪️આ કેન્દ્રો એક સ્થાન પર સ્પર્શ-સક્ષમ પેન્શન સેવાઓ અને અન્ય નાગરિક સેવાઓ પ્રદાન કરે છે.

▪️પ્રથમ તબક્કામાં, નવી દિલ્હી, જલંધર અને બેંગ્લોર જેવા મુખ્ય શહેરોમાં 14 કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી.

▪️વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર્સ (VLEs), મોટાભાગે અનુભવીઓ, HDFC બેંકની નાણાકીય સહાયથી આ કેન્દ્રોનું સંચાલન કરે છે.

✳️કેરળ ટુરિઝમે ડિજિટલ માર્કેટિંગ ઝુંબેશ શ્રેણીમાં તેની 'હોલિડે હેઇસ્ટ' ઑનલાઇન સ્પર્ધા માટે PATA ગોલ્ડ એવોર્ડ 2024 જીત્યો.

▪️જુલાઈ 2023માં શરૂ કરાયેલા આ અભિયાનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે WhatsApp ચેટબોટ 'માયા' પર બિડિંગ ગેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

▪️ઓછા ભાવે કેરળના મુખ્ય સ્થળોની મુલાકાત લેવા માટે ભારતભરના પ્રવાસીઓ દ્વારા 80,000 થી વધુ બિડ કરવામાં આવી હતી.

▪️આ અભિયાને 45 મિલિયનથી વધુ છાપ અને 13 મિલિયનથી વધુ વિડિયો વ્યૂઝ જનરેટ કર્યા છે.

✳️RIL વાર્ષિક આવકમાં 10 લાખ કરોડને વટાવનાર પ્રથમ કંપની બની.

✳️ એર માર્શલ તેજિન્દર સિંઘે નાયબ ચીફ ઓફ એર સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

✳️ 15-વર્ષના મયંક ચક્રવર્તીએ ગ્રીસમાં 2જી જીએમ નોર્મ જીત્યો.

✳️ Railtel, SJVN, NHPC અને SECI ને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🚓 PSI Constable 🚓

પરીક્ષા આવી ગઈ 😰😨

આટલા દિવસો મા ગણિત રીઝનિંગ કેમ પૂરું કરવું? 🤔

કયા ચેપ્ટર કરવા ?? 🥺
કયા ચેપ્ટર સ્કીપ કરવા ??☹️

તમામ પ્રશ્નોના જવાબ માટે નીચે આપેલ વિડિયો જોવો : 📌📌📌

📍6 PM Live Lecture :
https://youtube.com/live/1htuhEKwxJo?feature=share

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths
પ્ર. ભારતની સૌથી લાંબી નદી કઈ છે?

જવાબ ગંગા

પ્ર. ગંગા નદી કયા રાજ્યમાં ઉદ્દભવે છે?

જવાબ ઉત્તરાખંડ

પ્ર. અલ્હાબાદ ખાતે કઈ નદી ગંગામાં જોડાય છે?

જવાબ યમુના

પ્ર. પશ્ચિમ બંગાળમાં આવેલ ગંગા ડેલ્ટાનું નામ શું છે?

જવાબ સુંદરવન

પ્ર. ગંગા નદીનો સ્ત્રોત શું છે?

જવાબ ગંગોત્રી ગ્લેશિયર

પ્ર. કયું શહેર ગંગાના કિનારે આવેલું છે અને ભારતમાં સૌથી પવિત્ર ગણાય છે?

જવાબ વારાણસી

પ્ર. બાંગ્લાદેશમાં ગંગા નદી શું તરીકે ઓળખાય છે?

જવાબ પદ્મા

પ્ર. કયા પ્રખ્યાત હિન્દુ તહેવારમાં ગંગામાં મૂર્તિઓનું વિસર્જન સામેલ છે?

જવાબ ગંગા સાગર મેળો

પ્ર. ગંગા નદી આખરે કયા દેશમાં બંગાળની ખાડીમાં ભળી જાય છે?

જવાબ બાંગ્લાદેશ

પ્ર. વારાણસીમાં ગંગાના કાંઠે આવેલા પવિત્ર સ્નાન ઘાટનું નામ શું છે?

જવાબ દશાશ્વમેધ ઘાટ

પ્ર. પ્રયાગરાજ (અગાઉ અલ્હાબાદ) શહેરમાં કઈ નદી ગંગામાં જોડાય છે?

જવાબ યમુના

પ્ર. ગંગાના કિનારે આવેલા શહેરનું નામ શું છે જે તેના રેશમ ઉદ્યોગ માટે જાણીતું છે?

જવાબ વારાણસી
2024/10/05 13:25:53
Back to Top
HTML Embed Code: