Telegram Web Link
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 29/08/2024
📋 વાર : ગુરુવાર

📜1905 :
હોકીનાં જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મ થયો.

📜1928 : ઓલરાઉન્ડર ક્રિકેટર હીરાલાલ ઘીસુ ગાયકવાડનો નાગપુરમાં જન્મ થયો.

📜1931 : ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન પહોંચ્યા.

📜1947 : ડૉ. બાબાસાહેબ આંબેડકર બંધારણની ખરડા સમિતિનાં અધ્યક્ષ બન્યાં.

📜1995 : મેજર ધ્યાનચંદનાં જન્મ દિવસને રાષ્ટ્રીય રમત દિન તરીકે ઉજવવાની જાહેરાત થઈ.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
કરંટ અફેર્સ -

🥎આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ ભારતમાં દર વર્ષે 08 ઓગસ્ટે ઉજવવામાં આવે છે.

🥎કેન્દ્રીય મંત્રી ડો.  જીતેન્દ્ર સિંહ એ નવી દિલ્હીમાં ગ્લોબલ મેડટેક કોન્ફરન્સ-2024ને સંબોધિત કર્યું.

🥎મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના નેતા તરીકે ચૂંટાયા છે.

🎾ગતિ શક્તિ યુનિવર્સિટીએ એરબસના સહયોગથી નવી દિલ્હીમાં ઉડ્ડયન ક્ષેત્ર માટે તેનો પ્રથમ એક્ઝિક્યુટિવ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે.

🥎ભારતની સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં છેલ્લા દસ વર્ષમાં 165 ટકા નો વધારો નોંધાયો છે.

🎾મેજર જનરલ ઝિયાઉલ અહસાનને બાંગ્લાદેશમાં તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

🥎રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 2024ની ફોર્ચ્યુન ગ્લોબલ 500 યાદીમાં ટોચની ક્રમાંકિત ભારતીય કંપની બની છે.

🥎ભારત 6 થી 8 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં પ્રથમ BIMSTEC બિઝનેસ સમિટનું આયોજન કરશે.

🎾વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

🥎તાજેતરમાં કે કૈલાશનાથને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે શપથ લીધા છે.
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 30/08/2024
📋 વાર : શુક્રવાર

📜1569 :
અકબરનો પુત્ર અને ચોથો મુગલ શાસક સલીમ મિર્ઝા જહાંગીરનો ફતેહપુર સિકરીમાં જન્મ થયો.

📜1773 : નારાયણ રાવ પેશ્વાનું તેનાં કાકા રઘુનાથ રાવ દ્રારા ખૂન થયુ.

📜1903 : ભગવતી ચરણ વર્માનો જન્મ થયો.

📜1979 : લોર્ડ માઉન્ટબેટનની હત્યા થઈ.

📜1983 : ભારતે INSAT-1B સેટેલાઇટ લોન્ચ કરી.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
💠સતીશ કુમાર રેલ્વે બોર્ડના ચેરમેન અને સીઈઓ નિયુક્ત
♦️7મા "રાષ્ટ્રીય પોષણ માહ"ની ઉજવણીનો 31 ઑગસ્ટના રોજ ગાંધીનગર ખાતેથી થશે પ્રારંભ...

◾️Join :
@ONLYSMARTGK
♦️પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનો 'ચોગ્ગો'

◾️Join :
@ONLYSMARTGK
♦️ભારતનાં ટોપ 10 ધનવાન અને તેમની સંપત્તિ

◾️Join :
@ONLYSMARTGK
એક જ તાલુકાના 2 નામ

🔻 દેત્રોજ : રામપુરા 👉 અમદાવાદ

🔻 કુકાવાવ : વડિયા 👉 અમરેલી

🔻 અબડાસા : નલિયા 👉 કચ્છ

🔻 ઓખામંડળ : દ્વારકા 👉 દેવભૂમિ દ્વારકા

🔻 રાજપીપળા : નાંદોદ 👉 નર્મદા

🔻 શિહોરી : કાંકરેજ 👉 બનાસકાંઠા
વાયુ પ્રદૂષણમાં રહેલા કણોના કારણે થતા રોગો

● કપાસની ધૂળ - બિસનોસિસ

● શેરડીની રજ - બેગાસોલિસ

● અનાજની રજ - ફુુફફુસ

● કોલસાની રજ - એન્થ્રાકોસિસ

● સિલિકાની રજ - સિલિકોસિસ
♦️દિકરીઓની લગ્ન માટેની લઘુતમ વય 21 વર્ષ કરનાર હિમાચલ પ્રથમ રાજ્ય બન્યું

◾️Join : @ONLYSMARTGK
Forwarded from Talati Preparation 🎯
🔴ભારતના બંધારણના મુખ્ય કેટલા ભાગ છે ?
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 31/08/2024
📋 વાર : શનિવાર

📜1870 :
પ્રખ્યાત શિક્ષણવિદ્દ ડો. મારિયા મોન્ટેસરીનો ઇટાલીમાં જન્મ થયો.

📜1914 : પત્રકાર અનિલકુમાર ચક્રવર્તીનો જન્મ થયો.

📜1919 : પંજાબી કવી, જ્ઞાનપીઠ અવોર્ડ વિજેતા અમૃતા પ્રીતમનો જન્મ થયો.

📜1928 : નહેરુ રિપોર્ટ જાહેર કરવામાં અવ્યો. જે જવાહરલાલ નહેરુનાં પીતા મોતીલાલ નહેરુએ તૈયાર કાર્યો હતો.

📜1967 : સત્યજિત રે એ રોમન મેગસેસ અવોર્ડ મેળવ્યો.

📜1969 : ભારતીય ક્રિકેટર જવગલ શ્રીનાથનો મૈસુરમાં જન્મ થયો.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🖊પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ના કેટલાંમાં વર્ષની ઉજવણી કરવામાં આવી?

➡️10 વર્ષ✔️

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
✳️ બકુલ ત્રિપાઠી

💠બકુલ ત્રિપાઠી (ઉપનામ: ઠોઠ નિશાળીયો) ( ૨૭ નવેમ્બર ૧૯૨૮ ૩૧ ઓગસ્ટ ૨૦૦૬) ગુજરાતના જાણીતા હાસ્યલેખક, નિબંધકાર, નાટ્યલેખક, કવિ તેમજ કટારલેખક હતા.

▪️જન્મ :- ૨૭ નવેમ્બર ૧૯૨૮ નડીઆદ
▪️મૃત્યુ૩૧ ઓગસ્ટ ૨૦૦૬

🔰 સર્જન

💠હાસ્ય લેખો સચરાચરમાં, વૈકુંઠ નથી જાવું, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી, બકુલ ત્રિપાઠીનું બારમું.

💠નાટક – લીલા, પરણું તો એને જ પરણું.

💠સંપાદન – જયંતિ દલાલનાં એકાંકી, જ્યોતીન્દ્રના હાસ્યલેખો.

💠બાળસાહિત્ય – Fantasia – અદ્ભૂત નું રૂપાંતર.

💠ગોવિંદે માંડી ગોઠડી, મન સાથે મૈત્રી, અષાઢની સાંજે પ્રિય સખી અને ભજિયાં, મિત્રોનાં ચિત્રો, બાપુજીની બકરીની બકરીનાં બકરાનો બકરો, ઈન્ડિયા અમેરિકા, હસતાં હસતાં, નવા વર્ષના સંકલ્પો, એક હતો રેઇનકોટ, મોચીનું ન હોવું


🌐Join : @ONLYSMARTGK
🖊અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2024' કયાં યોજાઈ હતી?

➡️અમ્માન, જૉર્ડન✔️

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં ભારત સરકારે કયા મિશન હેઠળ 1,000 ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (GPU) ખરીદવાની યોજનાને અંતિમ મંજૂરી આપી છે?

➡️ઈન્ડિયા AI મિશન✔️

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/10/05 13:13:33
Back to Top
HTML Embed Code: