Telegram Web Link
💠💠💠💠💠💠💠💠💠💠💠💠
◾️બેક્ટેરિયાથી થતા રોગો
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷

🔶 ધનુર - કલાસ્ટ્રીડિયમ, ટેટેની

🔶 ક્ષય (TB) - માઈક્રોબેક્ટેરિયમ ટ્યુબરકલોસીસ

🔶 ટાઈફોડ - સાલમોનેલા ટાઈફી

🔶 કોલેરા (હૈજા) - વિબ્રિઓ કોલેરા

🔶 ન્યુમોનિયા - ડિપ્લોકોફસ ન્યુમોની

🔶 ડિપ્થેરિયા - કોરીની બેક્ટેરિયમ ડિપથેરી

🔶 ઉધરસ - હિમોફિલસ પરટૂસિસ

🔶 મરડો - બેસીલસ

🔶 કોઢ (લેપ્રસી) - માઈકો બેક્ટિકિટરયલ લેપ્રસી

🔶 ગોનોરિયા - નાઈસેરિયા ગોનિરાયઈ

🔶 સિફીલિસ - ટ્રેપોનમાં પૈલિડમ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🇮🇳રાષ્ટ્રપતિ ભવનમાં નીચેના નામમાં ફેરફાર

✏️દરબાર હોલ: હવે તેનું નામ ગણતંત્ર મંડપ રાખવામાં આવ્યું છે.

✏️અશોક હોલ: હવે તેનું નામ અશોક મંડપ રાખવામાં આવ્યું છે.


🟢રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ
➡️રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ 1912માં શરૂ થયું હતું. આ ભવ્ય મહેલને બનાવવામાં લગભગ 17 વર્ષનો સમય લાગ્યો હતો.

🟢રાષ્ટ્રપતિ ભવનમાં રૂમ
➡️રાષ્ટ્રપતિ ભવનમાં કુલ 340 જેટલા રૂમ છે. આ રૂમો ભવનના ચાર માળમાં ફેલાયેલા છે. અહીં રાષ્ટ્રપતિનું કાર્યાલય, ગેસ્ટ રૂમ, સ્ટાફ રૂમ અને અન્ય ઘણા રૂમ છે.

🟢રાષ્ટ્રપતિ ભવનનો વિસ્તાર
➡️રાષ્ટ્રપતિ ભવન 330 એકરમાં ફેલાયેલું છે.

🟢રાષ્ટ્રપતિ ભવનનું સ્થાપત્ય
➡️આ ભવન શાસ્ત્રીય યુરોપિયન અને પરંપરાગત ભારતીય સ્થાપત્યનું અદ્ભુત મિશ્રણ છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 27/07/2024
📋 વાર : શનિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳૧૮૬૬ -
એટલાન્ટિક કેબલ સફળતાપૂર્વક પથરાયો, જેના દ્વારા પ્રથમ વખત એટલાન્ટિક પાર તાર સંદેશાવ્યવહાર પ્રસ્થાપિત થયો.

🔳૧૯૯૨ - ભારતીય અભિનેતા અમજદ ખાનનું અવસાન

🔳૨૦૧૫ - ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું અવસાન

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🏆 વર્તમાન ઘટનાઓ 🏆

🏆ભારતમાં દર વર્ષે 24મી જુલાઈ ના રોજ આવક વેરા દિવસ ઉજવવામાં આવે છે.

🏆નાણા મંત્રી નિર્મલા સીતારમણે 24 જુલાઈએ લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું.

🏆આર્થિક સર્વેક્ષણમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.5 થી 7 ટકા વચ્ચે રહેવાનો અંદાજ છે.

🏆સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય એ સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ સાથે 72 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

🏆નીતિ આયોગ અને વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન એ ઈનોવેશન અને બૌદ્ધિક સંપદાને પ્રોત્સાહન આપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.


🏆કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.

🏆આર્થિક સમીક્ષા 2024 મુજબ, દેશમાં 49% મહિલાઓને AB-PMJAY દ્વારા સ્વાસ્થ્ય લાભો મળ્યા છે.

🏆અભિનેતા રામ ચરણને મેલબોર્નના ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ (IFFM)માં એમ્બેસેડર ઓફ ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.  

🏆આઈવરી કોસ્ટ યુએન વોટર કન્વેન્શનમાં જોડાનાર 10મો આફ્રિકન દેશ બન્યો.

🏆ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ, 2024માં ભારત ચોથા ક્રમે રહ્યું છે.
🔶 રેલ્વે ભરતી બોર્ડ ( RRBS) દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટેની ભરતીની જાહેરાત...

👉🏿ઉમેદવારો 30/07/2024 થી 29/08/2024 સુધી ઑનલાઇન અરજી કરી શકશે..

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#JMC #Exam
🔶જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતીઓ માટે પરીક્ષાની તારીખ જાહેર.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔸GSSSB Exam update

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

💠જન્મ : 15 ઓક્ટોબર 1931, રામેશ્વરમ TN

💠 અવસાન : 27 જુલાઈ 2015, શિલોંગ મેઘાલય

💠પૂરું નામ: અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ

💠તે એક ભારતીય એરોસ્પેસ વિજ્ઞાની અને રાજકારણી હતા

2002 થી 2007 સુધી ભારતના 11મા રાષ્ટ્રપતિ

💠 રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પહેલા પીએમના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અને DRDO ના સચિવ તરીકે પણ કામ કર્યું હતું

💠ભારત રત્ન એનાયતઃ 1997

💠"ભારતના મિસાઇલ મેન" તરીકે જાણીતા 

🏆 મહત્વપૂર્ણ પુરસ્કારો
1997: ભારત રત્ન
1981: પદ્મ ભૂષણ
1990: પદ્મ વિભૂષણ
1997: રાષ્ટ્રીય એકતા માટે ઈન્દિરા ગાંધી એવોર્ડ
1998: વીર સાવરકર એવોર્ડ
2000: સાસ્ટ્રા રામાનુજન પુરસ્કાર - ષણમુઘા આર્ટસ, સાયન્સ, ટેક્નોલોજી અને રિસર્ચ એકેડમી, ભારત
2013: વોન બ્રૌન એવોર્ડ

📚 એપીજે અબ્દુલ કલામના પુસ્તકો
📯વિંગ્સ ઓફ ફાયર : આત્મકથા 
📯ભારત 2020
📯પ્રજ્વલિત મન
📯 લક્ષ્યાંક 3 બિલિયન
📯ટર્નિંગ પોઈન્ટ્સ
📯તમે ખીલવા માટે જન્મ્યા છો
📯મારી સફર
📯એક મેનિફેસ્ટો ફોર ચેન્જ
📯 એડવાન્ટેજ ઈન્ડિયા
📯 પુનઃ પ્રજ્વલિત


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 પેલેસ અને મહેલો

🔻Join :
@ONLYSMARTGK
🔘 વિશેષ

🔻Join : @ONLYSMARTGK
♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️

🤩 શરીરના અવયવોનો વજન (ગ્રામમાં ) 🤩

♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️

❇️ મુત્રપિંડ            150 gm

❇️ જમણું ફેફસું     460 gm

❇️ બરોળ              175 gm

❇️ સ્રીનું મગજ       1275 gm

❇️ સ્ત્રીનું હૃદય        250 gm

❇️ પુરુષનું મગજ    1400 gm

❇️ પુરુષનું હૃદય      300 gm

❇️ યકૃત                1650 gm

❇️ ડાબું ફેફસું           400 gm


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
◾️અલગ-અલગ રાજ્યોમાં તાલુકા પંચાયતના નામો.

🔺ગુજરાત, કર્ણાટક - તાલુકા પંચાયત

🔺આંધ્રપ્રદેશ - મંડલ પરિષદ

🔺આસામ - આંચલિક પરિષદ

🔺મધ્યપ્રદેશ - જનપદ પંચાયત

🔺તમિલનાડુ - વિંચાયત યૂનિયમ

🔺ઉત્તર પ્રદેશ - શ્રમ પંચાયત

🔺અરૂણાચલ પ્રદેશ - અંચલ સમિતિ

🔺કેરલ - બ્લોક પંચાયત

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 28/07/2024
📋 વાર : રવિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1821
દક્ષિણ અમેરિકા ખંડનો પેરુ દેશ સ્પેનથી આઝાદ થયો.

🔳1883 ઇટાલીમાં અમૉમિયા જવાળામુખી સક્રિય થતા 2000 લોકોના મોત.

🔳1915 અમેરિકાએ નાનકડા દેશ હૈતી પર કબ્જો કાર્યો.

🔳1928 પેરીસમાં નવમા ઓલમ્પિક રમોત્સવનો પ્રારંભ થયો.

🔳1933 સ્પેને સોવિયેત યુનિયનને માન્યતા આપી.

🔳1979 ચૌધરી ચરણસિંહ ભારતના વડાપ્રધાન બન્યાં.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🤚🐯વિશ્વ વાઘ દિવસ 29 જુલાઇના રોજ ઉજવાય છે.

🐯ભારતમાં વાઘના રક્ષણ માટે વર્ષ 1972માં શરૂ કરાયેલા ટાઇગર પ્રોજેક્ટને 50 વર્ષ પૂર્ણ થયા છે. નોંધનીય છે કે, વર્ષ 1972 પહેલા ભારતના રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો સિંહ પાસે હતો.
🔘 રાજ્ય અને પ્રતિકો

🔻Join :
@ONLYSMARTGK
🔹પ્રધાનમંત્રી મોદીએ 'મન કી બાત'ના 112મા એપિસોડમાં દેશને નશા મુક્ત બનાવવા 'માનસ' હેલ્પલાઈનની આપી માહિતી

🔹દેશને નશા મુક્ત બનાવવા માટે સરકારે ટોલ ફ્રી નંબર 1933 કર્યો જાહેર

🔹વ્યસન મુક્તિ સંબંધિત કાઉન્સેલિંગ કે નશા સંબંધિત કોઈપણ માહિતી આ નંબર પર કરાશે શેર

#HealthyHabits
🎈 ગરમ પાણીના કુંડ - તુલસીશ્યામ(તત્પોદક કુંડ).
👉 તાલુકો - ઉના.
👉 જિલ્લો - ગીર સોમનાથ.

🎈 ગરમ પાણીનો કુંડ - લસુન્દ્રા.
👉 તાલુકો - કંઠલાલ.
👉 જિલ્લો - ખેડા.

🎈 ગરમ પાણીનો કુંડ - ટુવા - ટીંબા.
👉 તાલુકો - ગોધરા.
👉 જિલ્લો - પંચમહાલ.

🎈 ગરમ પાણીનો કુંડ - કાવી.
👉 તાલુકો - જંબુસર.
👉 જિલ્લો - ભરૂચ.

🎈 ગરમ પાણીનો કુંડ - ઉનાઈ.
👉 તાલુકો - વાંસદા.
👉 જિલ્લો - નવસારી.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
2024/09/30 16:35:44
Back to Top
HTML Embed Code: