Telegram Web Link
🚨🔰 Memory units 🔰🚨

🩸4 Bits = 1 Nibble

🩸8 Bits = 1 Byte

🩸1024 Bytes = 1 Kilo Byte ( KB )

🩸1024 KB = 1 Mega Byte ( MB )

🩸1024 MB = 1 Gyga Byte ( GB )

🩸1024 GB = 1 Tera Byte ( TB )

🩸1024 TB = 1 Peta Byte ( PB )

🩸1024 PB = 1 Exa Byte ( EB )

🩸1024 EB = 1 Zetta Byte ( ZB )

🩸1024 ZB = 1 Yotta Byte ( YB )

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🖊ઈન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સમાવિષ્ટ થનારા પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયન વ્યક્તિ કોણ બન્યા છે?

➡️વિજય અમૃતિરાજ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 25/07/2024
📋 વાર : ગુરુવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1929 :-
વકીલ અને રાજનેતા સોમનાથ ચેટરજીનો જન્મ થયો.

🔳1958 :- IIT (Indian Institute of Technology) મુંબઇ ની સ્થાપના થઈ.

🔳1977 :- ભારતના બીજા કાર્યકારી રાષ્ટ્રપતિ બી. ડી. જતીનો કાર્યકાળ પૂરો થયો.

🔳1977 :- ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે નીલમ સંજીવ રેડ્ડીએ સપથ લીધાં.

🔳1982 :- ભારતના 06 રાષ્ટ્રપતિ તરીકે નીલમ સંજીવ રેડ્ડીનો કાર્યકાળ પૂરો થયો.

🔳1982 :- ભારતના 07માં રાષ્ટ્રપતિ તરીકે જ્ઞાની ઝેલસિંહએ સપથ લીધાં. અને 1987માં તેમનો કાર્યકાળ પૂરો થયો.

🔳1987:- ભારતના 08માં રાષ્ટ્રપતિ તરીકે આર. વેંકટરામનએ સપથ લીધાં. અને 1992માં તેમનો કાર્યકાળ પૂરો થયો.

🔳1992 :- ભારતના 09માં રાષ્ટ્રપતિ તરીકે ડૉ. શંકર દયાલ શર્માએ સપથ લીધાં. અને 1997માં તેમનો કાર્યકાળ પૂરો થયો.

🔳1997 :- ભારતના 10માં રાષ્ટ્રપતિ તરીકે કે. આર. નારાયણએ સપથ લીધાં. અને 2002માં તેમનો કાર્યકાળ પૂરો થયો.

🔳2002 :- ભારતના 11માં રાષ્ટ્રપતિ તરીકે ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામએ સપથ લીધાં. અને 2007માં તેમનો કાર્યકાળ પૂરો થયો.

🔳2007 :- ભારતના 12માં અને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા દેવી પાટીલએ સપથ લીધાં. અને 2012માં તેમનો કાર્યકાળ પૂરો થયો.

🔳2012 :- ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે પ્રણબ મુખર્જીએ સપથ લીધાં. અને 2017માં તેમનો કાર્યકાળ પૂરો થયો.

🔳2017 :- ભારતના 14માં રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદ એ શપથ લીધા. અને 2022માં તેમનો કાર્યકાળ પૂરો થશે.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
💠માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે

⚜️ઓનલાઈન અરજી કરવાની
👉તારીખ-27/07/2024

⚜️ઓનલાઈન અરજી છેલ્લી
👉તારીખ-5/08/2024

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐75માં વન મહૉત્સવની રાજ્ય કક્ષાની ઉજવણી કયાં કરવામાં આવશે?

➡️દેવભૂમિ દ્વારકા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ ખાતે 26 જુલાઈના રોજ રાજ્યકક્ષાના વન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

23માં સાંસ્કૃતિક 'હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરાશે.

આ 'હરસિદ્ધિ વન' રાજ્યનું 23મું સાંસ્કૃતિક વન બનશે.

અત્યાર સુધીમાં રાજ્યમાં 22 સાંસ્કૃતિક વનોનું નિર્માણ થઈ ચુક્યું છે.

હરસિદ્ધિ વન'માં વિવિધ પ્રજાતિના 41,619 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

🟢કનૈયાલાલ મુનશીએ આજથી અંદાજે ૭૫ વર્ષ પહેલાં રાજ્યમાં પ્રથમવાર વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી.

🟢વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃ્ત્વમાં વર્ષ ૨૦૦૪માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના અહેવાલ મુજબ વન વિસ્તાર વૃદ્ધિમાં ભારત વૈશ્વિક સ્તરે કયા સ્થાને છે ?

➡️ત્રીજા સ્થાને ✔️

ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના તાજેતરના અહેવાલ મુજબ વન વિસ્તાર વૃદ્ધિમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે.

આપણા દેશમાં વન વિસ્તાર 71.6 મિલિયન હેક્ટર થી વધુ છે, જે ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના 22.26% જેટલો છે.

FAOના અહેવાલ મુજબ, 2010 થી 2020 દરમિયાન, ભારતે 2.6 મિલિયન હેક્ટર નવા જંગલો ઉગાડ્યા છે, જે વિશ્વના દેશો કરતાં સૌથી વધુ છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Summer Olympic and Paralympic Games 2024.pdf
2.3 MB
🔸સમર ઓલોમ્પિક ગેમ્સ જાગૃતિ બાબત

◾️Join : @ONLYSMARTGK
🤳હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 મુજબ કયા દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે?

➡️સિંગાપોરનો પાસપોર્ટ હાલમાં વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે.

➡️હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 મુજબ, સિંગાપોરના નાગરિકો 195 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે.

🔽ટોચના 5 સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશો નીચે મુજબ છે

🔵સિંગાપોર (195 દેશો)
🔵જાપાન અને દક્ષિણ કોરિયા (193 દેશો)
🔵જર્મની અને સ્પેન (192 દેશો)
🔵ફિનલેન્ડ, ઈટાલી અને લક્ઝમબર્ગ (191 દેશો)
🔵ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આઇસલેન્ડ અને નેધરલેન્ડ્સ (190 દેશો)
🔵ભારતીય પાસપોર્ટ 82મા ક્રમે છે, જે 58 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ આપે છે.
🔵સૌથી ખરાબ પાસપોર્ટ: અફઘાનિસ્તાન (26 દેશો)

🌐 પાસપોર્ટ એ એક સત્તાવાર દસ્તાવેજ છે જે તમારી રાષ્ટ્રીયતાનો પુરાવો આપે છે. તે તમારી ઓળખ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે જરૂરી છે.

🌐 પાસપોર્ટ સામાન્ય રીતે 5, 10 અથવા 15 વર્ષ માટે માન્ય હોય છે.

🌐 દરેક દેશની પોતાની પાસપોર્ટ અરજી પ્રક્રિયા હોય છે, જેમાં ફી અને જરૂરી દસ્તાવેજોનો સમાવેશ થાય છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🟢રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ચોથી વર્ષગાંઠની ઉજવણી નિમિતે 22 જુલાઈથી 28 જુલાઈ, 2024 દરમિયાન શિક્ષા સપ્તાહનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે ?

➡️શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ભારતીય મૅન્સ ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

➡️માનોલો માર્વેઝ

➡️સ્પેનના મૂળના ફૂટબોલ કોચ માનોલો માર્વેઝને ભારતીય પુરુષોની ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

➡️તેઓ ઇગ્નાસિયો મિરાન્ડાનું સ્થાન લેશે

➡️માર્વેઝ એક અનુભવી કોચ છે જેમની પાસે યુરોપ અને એશિયામાં ઘણી ટીમોને તાલીમ આપવાનો વિશાળ અનુભવ છે. તેમણે સ્પેન, ગ્રીસ, ચીન અને થાઈલેન્ડ જેવા દેશોમાં ક્લબ અને રાષ્ટ્રીય ટીમોનું સંચાલન કર્યું છે.

➡️તેઓ તેમની આક્રમક ફૂટબોલ શૈલી અને યુવા ખેલાડીઓને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતા છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 પર્યાવરણ સંબંધિત દિવસો  

🔻Join :
@ONLYSMARTGK
💵તાજેતરમાં કયા વૈજ્ઞાનિકને COSPAR હેરી મેસી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે?

પ્રહલાદ ચંદ્ર અગ્રવાલ✔️
(ભારતીય ખગોળ ભૌતિકશાસ્ત્રી)

🌐15 જુલાઈ, 2024ના રોજ દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં યોજાયેલા 45મા COSPAR વૈજ્ઞાનિક સમૂહની ઉદ્ઘાટન સમારંભમાં ભારતીય ખગોળ ભૌતિકશાસ્ત્રી પ્રહલાદ ચંદ્ર અગ્રવાલને COSPAR હેરી મેસી એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો હતો.

🌐આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અવકાશ સંશોધનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે.

🌐પ્રોફેસર અગ્રવાલ ટેટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR), મુંબઈના ભારતીય ખગોળ ભૌતિકશાસ્ત્રી છે.

🌐તેમણે અવકાશ કિરણો અને ઊંચી ઊર્જા ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

🌐તેઓ એસ્ટ્રોસેટ નામના ભારતના પ્રથમ સમર્પિત બહુ-તરંગલંબી અવકાશ દૂરબીનના મુખ્ય સંશોધક હતા.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ કાર્બન ફાઈબર હાઈ-સ્પીડ ટ્રેનનું અનાવરણ કર્યું છે ?
➡️ ચીન

🌐ચીને વિશ્વની પ્રથમ કાર્બન ફાઈબર હાઈ-સ્પીડ ટ્રેનનું અનાવરણ કર્યું છે

🌐આ નવી ટ્રેન પરંપરાગત સ્ટીલ ટ્રેનો કરતાં હળવી, વધુ ઊર્જા-કાર્યક્ષમ અને ઝડપી છે.

❤️ભારતની પ્રથમ વોટર મેટ્રો: કોચી વોટર મેટ્રો
❤️ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો: કોલકાતા


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈
◾️ગુજરાતના મુખ્ય ડુંગરો
😱😱😱😱😱😱😱😱😱😱😱😱

⛰️ સાપુતારા - ડાંગ

⛰️ શેત્રુંજય - પાલીતાણા

⛰️ પાવાગઢ - પંચમહાલ

⛰️ બરડો - પોરબંદર

⛰️ રતનમહલ - દાહોદ,

⛰️ દતાત્રેય - જુનાગઢ

⛰️ સતિયા દેવ - જામનગર

⛰️ ઓસમ - રાજકોટ

⛰️ આરાસુર - બનાસકાંઠા

⛰️ ધીણોધર, કાળો, ભુજિયો - કચ્છ

⛰️ ગીરનાર - જુનાગઢ

⛰️ તારંગા - મહેસાણા

⛰️ વિલ્સન - વલસાડ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 26/07/2024
📋 વાર : શુક્રવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1614 :-
જહાંગીરએ મેવાળનો કિલ્લો રાણા પાસે થી કબ્જે કાર્યો.

🔳1678 :- ઇંગ્લેન્ડ અને હોલેન્ડએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.

🔳1844 :- કલકત્તા હાઈકોર્ટનાં પુર્વ જજ ગુરુદાસ બેનરજીનો જન્મ થયો.

🔳1923 :- પ્રખ્યાત સિંગર મુકેશચંદ્ર માથુરનો જન્મ થયો.

🔳1942 :- બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ હવાઈદળે જર્મનીના હેમ્બર્ગ શહેર પર હુમલો કાર્યો.

🔳1945 :- વિંસ્ટન્ટ ચર્ચિલે બ્રિટનનાં વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું.

🔳1956 :- ઈજિપ્તે સુંએઝ નહેર પર કબ્જો કાર્યો.

🔳1963 :- માલદીવ બ્રિટનની ગુલામીમાંથી સ્વતંત્ર થયુ.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
👩‍🚒26 જુલાઈ : આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ

➡️મેન્ગ્રુવ વન એ એક વિશિષ્ટ પ્રકારનું વન છે જે ખારા પાણીવાળા વિસ્તારોમાં, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે.

➡️આ વનોમાં એવા વૃક્ષો અને છોડ ઉગે છે જે ખારા પાણીમાં પણ જીવી શકે છે. મેન્ગ્રુવ વનને 'દરિયાનું વન' પણ કહેવામાં આવે છે


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐 પેરિસ ઓલિમ્પિક 2024 🌐

પેરિસમાં વિશ્વના સૌથી મોટા રમતોત્સવ ઓલિમ્પિક ગેમનું આજે થશે ઉદ્ધાટન

આ વખતે ઓલિમ્પિકનું ઉદ્ઘાટન સમારંભ સામાન્ય સ્ટેડિયમમાં નહીં પરંતુ સેન નદીના કિનારે યોજાશે.

ઓલિમ્પિક રમતોત્સવમાં 200 દેશના 10,500 એથલીટ ભાગ લેશે

ભારતના 117 ખેલાડીઓ 16 રમતોમાં ભાગ લેશે


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
કારગિલ વિજય દિવસ

26 જુલાઈ

1999 માં લદ્દાખમાં ઉત્તરીય કારગિલ જિલ્લાની પર્વતની ટોચ પર પાકિસ્તાની દળોને તેમના કબજા હેઠળના સ્થાનો પરથી હટાવવા માટે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીત જોવા માટે, ભારતમાં દર 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે.
🔘 ભૌગોલિક શહેરના ઉપનામ

🔻Join :
@ONLYSMARTGK
🌐 મેઘ મલ્હાર પર્વ 2024 🌐

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 29 જુલાઈના રોજ સાપુતારા ખાતેમેઘ મલ્હાર પર્વ 2024'નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે.

એક માસ સુધી ચાલનાર મેઘ મલ્હાર પર્વમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો તેમજ રેઈન રન મેરેથોનનું આયોજન કરાશે.

વર્ષ 2022માં 8.16 લાખ તેમજ વર્ષ 2023માં 11.13 લાખ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/30 18:21:30
Back to Top
HTML Embed Code: