Telegram Web Link
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 29/07/2024
📋 વાર
: સોમવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1891
સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું અવસાન થયુ.

🔳1949 બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) રેડિયોની પ્રસારણ સેવાની શરૂઆત થઈ.

🔳1957 આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા આયોગની સ્થાપના કરવામાં આવી.

🔳1974 અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિકશન વિરૂદ્ધનાં મહાભિયોગ પર બીજુ મતદાન થયુ.

🔳1980 મોસ્કો ઓલમ્પિકમાં ભારતે હોકીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

🔳1983 ભારતે ચાલકરહિત વિમાન "મીની" બનાવ્યું.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
બ્રિટનમા વિપક્ષના નેતાપદની રેસમાં પ્રીતિ પટેલે ઝંપલાવ્યુ

વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદ માટે ઉમેદવારી નોંધાવવાની કરી જાહેરાત

ભારતીય મૂળના પ્રીતિ પટેલ આ રેસમાં સામેલ થનારા પ્રથમ મહિલા ઉમેદવાર

ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ
વિશ્વ વાઘ દિવસ 2024

🐯વિશ્વ વાઘ દિવસ 29 જુલાઇના રોજ ઉજવાય છે.

🐯ભારતમાં વાઘના રક્ષણ માટે વર્ષ 1972માં શરૂ કરાયેલા ટાઇગર પ્રોજેક્ટને 50 વર્ષ પૂર્ણ થયા છે. નોંધનીય છે કે, વર્ષ 1972 પહેલા ભારતના રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો સિંહ પાસે હતો.

📌 આ દિવસ 13 વાઘ શ્રેણીના દેશોના સામૂહિક પ્રયાસની યાદ અપાવે છે જેઓ TX2 બનાવવા માટે એકસાથે આવ્યા હતા - 2022 માં જંગલી વાઘની વસ્તી બમણી કરવાનો વૈશ્વિક ધ્યેય હતો.
સંગઠન અને મુખ્યમથક


1. IMF - વોશિંગ્ટન ડીસી (યુએસએ)

2. WB - વોશિંગ્ટન ડીસી (યુએસએ)

3. UNO - ન્યૂયોર્ક (યુએસએ)

4. યુનિસેફ - ન્યુયોર્ક (યુએસએ)

5. UNCTAD - જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)

6. WHO - જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)

7. ILO - જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)

8. ICRC - જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)

9. WTO - જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

10. યુનેસ્કો - પેરિસ (ફ્રાન્સ)

11. WMO - જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)

12. WIPO - જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

13. IOS - જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

14. IAEA - વિયેના (ઓસ્ટ્રિયા)

15. OPEC - વિયેના (ઓસ્ટ્રિયા)

16. ICJ - ધ હેગ (નેધરલેન્ડ)

17. FAO - રોમ (ઇટાલી)

18. નાટો - બ્રસેલ્સ (બેલ્જિયમ)

19. IRENA - અબુ ધાબી (UAE)

20. સાર્ક - કાઠમંડુ (નેપાળ)

21. ASEAN - જકાર્તા (ઇન્ડોનેશિયા)

22. APEC - સિંગાપોર

23. OIC - જેદ્દાહ (સાઉદી અરેબિયા)

24. OPCW - ધ હેગ (નેધરલેન્ડ)

25. WWF - ગ્લેન્ડ, વૌડ (સ્વિટ્ઝર્લૅન્ડ)

26. WEF - કોલોની, (સ્વિટ્ઝર્લેન્ડ)

27. IHO - મોનાકો

28. ICC - દુબઈ, (UAE)

29. IUCN - ગ્લેન્ડ, (સ્વિટ્ઝર્લેન્ડ)

30. ICOMOS - પેરિસ, (ફ્રાન્સ)

31. UNWTO - મેડ્રિડ, (સ્પેન)

32. IMO - લંડન (યુકે)

33. AI - લંડન (UK)

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
💫સામાન્ય વિજ્ઞાનનું જાણવા જેવું💫


🦋પેસમેકર :
હૃદય સાથે સંબંધિત

🦋ડાયાલિસિસ -
કિડની બંધ થાય તો તેના દ્વારા લોહી શુદ્ધિકરણ

🦋 PSLVનું પૂરું નામ ઃ
પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ

🦋GSLVનું પૂરું નામ ઃ
જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ

🦋 વિક્રમ સારાભાઈસ્પેસ સેન્ટરઃ
થુમ્બા (તિરુવનંતપુરમ-કેરળ)

  🦋સતીષ ધવન સ્પેસ સેન્ટર
શ્રી હરિકોટા (આંધ્ર પ્રદેશ)

🦋 ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)
: અમદાવાદ

🦋 ભારતનો પ્રથમ ઉપગ્રહ
: આર્યભટ્ટ

🦋ખોટું સોનું ઃ
આયર્ન પાયરાઈટ્સ

🦋મતદાન માટેની શાહી :
સિલ્વર કલોરાઈટ

🦋વાતાવરણમાં નાઈટ્રોજન :
78ટકા

🦋વિમાનમાં ઇંધણ તરીકે ઉપયોગઃ
ઇથાઈલ આલ્કોહોલ

🦋પેટ્રોલ સાથે મેળવીને ઇંધણ તરીકે વપરાતું :- મિથાઈલ આલ્કોહોલ


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌐આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે મોન્સૂન ફેસ્ટિવલ મેઘ મલ્હારનો સાપુતારામાં ભવ્ય શુભારંભ.

🌐 મેઘ મલ્હાર પર્વ 2024 🌐

એક માસ સુધી ચાલનાર મેઘ મલ્હાર પર્વમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો તેમજ રેઈન રન મેરેથોનનું આયોજન કરાશે.

વર્ષ 2022માં 8.16 લાખ તેમજ વર્ષ 2023માં 11.13 લાખ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી હતી.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની નવી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકોનો કરાર લંબાવવા માંગ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા:

➡️જૂન-જુલાઈ 2024 માં યોજાયેલ તેનું પરિણામ તારીખ 29/07/2024 ના રોજ જાહેર થશે તે અંગેની અખબારી યાદી...

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🐯 વિશ્વ વાઘ દિવસ 🐯

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
➡️ઓલમ્પિક : બ્રોન્ઝ મેડલ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 વિધાનસભાની બેઠકોની સંખ્યા

🔻Join :
@ONLYSMARTGK
🌍 વિશ્વ ભૂગોળ

✳️અરેબિયન રણપ્રદેશ - ઈજિપ્ત

✳️દમાસ્કસનો રણપ્રદેશ - સીરિયા

✳️ગોબીનો રણપ્રદેશ - મોંગોલિયા

✳️લિબિયાનો રણપ્રદેશ - ઉત્તર-આફ્રિકા

✳️વિશ્વનો સૌથી મોટો રણપ્રદેશ - સહરા

✳️માઉન્ટ બ્લેક પર્વત - ફ્રાન્સ

✳️મકિન્લી પર્વત - અલાસ્કા

✳️કિલિમાન્ઝરો શિખર - ટાન્ઝાનિયા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 30/07/2024
📋 વાર : મંગળવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1836
હવાનામાં અંગ્રેજી અખબારનું પ્રથમ વખત પ્રકાશન થયુ.

🔳1886 સ્વતંત્રસેનાની અને સામાજિક કાર્યકર એસ. મુથ્થૂક્ષ્મી રેડ્ડીનો જન્મ થયો.

🔳1909 રાઈટ બંધુઓએ અમેરિકન સેનાને પ્રથમ સૈનિક વિમાન આપ્યું.

🔳1928 જ્યોર્જ ઈષ્ટમેને પ્રથમ વખત રંગીન ફિલ્મનું પ્રદર્શન કર્યું.

🔳1935 પેપરબેક ક્રાંતિની શરૂઆત થઈ. તેમજ પેન્ગવિનનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયુ.

🔳1981 બેલ્જિયમમાં રંગભેદ વિરોધી કાયદો અમલમાં આવ્યો.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બિહારમાં કયા સ્થળે AIIMS ના નિર્માણને મંજૂરી આપી છે?
Anonymous Quiz
28%
(A) દરભંગા
32%
(B) ભોપાલ
33%
(C) મિર્ઝાપુર
7%
(D) નવી દિલ્હી
હાલમાં યુકી ભાંબરી એ ફ્રાન્સના અલ્બાનો ઓલિવેટીએ સાથે કર્યું યુગલ મેડલ જીત્યું છે?
Anonymous Quiz
13%
(A) દુબઈ ઓપન
51%
(C) મિયામી ઓપન
25%
(B) ઈરાન ઓપન
11%
(D) સ્વિસ ઓપન
😔 સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બલાલકુવા ગામના વતની અને હાલ સુરત ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલ 42 વર્ષીય રેખાબેન વસાવાએ ગત તા.18 જુલાઈએ કઝાકિસ્તાનમાં યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’ માં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔽કરંટ અફેર્સ - 30 જુલાઈ 2024

➡️દર વર્ષે 30મી જુલાઈએ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

➡️શ્રીલંકામહિલા એશિયા કપ 2024નું ટાઇટલ જીત્યું છે.

➡️દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) ને તેની પર્યાવરણીય પહેલ માટે ગ્લોબલ વોટર ટેક એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે.

➡️શિક્ષણ મંત્રાલય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 ના અમલીકરણની ચોથી વર્ષગાંઠની ઉજવણી ઓલ ઈન્ડિયા એજ્યુકેશન સમિટ, 2024 સાથે 29 જુલાઈએ નવી દિલ્હીમાં માણેકશો સેન્ટર ઓડિટોરિયમ ખાતે કરશે.

➡️યુનેસ્કો એ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સાત નવા ઐતિહાસિક સ્થળોને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કર્યા છે.

➡️સુપ્રીમ કોર્ટ 29 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ખાસ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે.

➡️દક્ષિણ પૂર્વ એશિયાના લાઓસ દેશે ભગવાન રામ અને ભગવાન બુદ્ધના ચિત્રો સાથેની ટપાલ ટિકિટ બહાર પાડી છે.

➡️શૂટિંગ ખેલાડી મનુ ભાકર એ પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઈનલ મેચમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

➡️કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહને પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.

➡️IIT ખડગપુરે Google CEO સુંદર પિચાઈને માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કર્યા છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નીચેનામાંથી કયા શહેરમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
31%
(A) ગાંધીનગર
27%
(B) સુરત
24%
(C) પુના
18%
(D) નવી દિલ્હી
તાજેતરમાં ક્યાં દેશમાં QUAD વિદેશ મંત્રીઓની બૈઠકનું આયોજન કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
32%
(A) ઇન્ડોનેશિયા
33%
(B) જાપાન
29%
(C) ભારત
7%
(D) બાંગ્લાદેશ
2024/09/30 18:15:39
Back to Top
HTML Embed Code: