Telegram Web Link
કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ?
Anonymous Quiz
13%
30 દિવસ
68%
20 દિવસ
16%
15 દિવસ
3%
18 દિવસ
............... ની પ્રેરણાને પરિણામે જ કુટુંબ અને સમાજો રચાયા છે ?
Anonymous Quiz
20%
સહકાર
31%
જાતીયતા
44%
સલગતા
4%
સિદ્ધિ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 06/02/2024
📋 વાર : મંગળવાર

♦️♦️6 ફેબ્રુઆરી, 1918માં
30 વર્ષથી વધુની 'ઉંમર વાળી મહિલાઓને બ્રિટેનમાં મતાધિકાર અપાયો હતો.

♦️♦️6 ફેબ્રુઆરી, 1952માં બ્રિટીશ રાજા,'જ્યોર્જ છઠ્ઠાના અવસાન પછી 26 વર્ષીયા એલિઝાબેથ દ્વિતીયે ઇંગ્લેંડની રાણી તરીકે ગાદી સંભાળી હતી.

♦️♦️6 ફેબ્રુઆરી, 1999માં દેશની પહેલી પેસ 'મેકર બેંકની સ્થાપના કોલકાતામાં થઇ હતી.

♦️♦️6 ફેબ્રુઆરી, 2002માં ભારતની સીમામાં 'ઘૂસેલ પાકિસ્તાનના જાસૂસી વિમાનને નષ્ટ કર્યુ હતું.

♦️♦️6 ફેબ્રુઆરી, 2008માં દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન માટે ઉદ્યોગપતિ એમ.પી જીંદલને ઉદ્યોગ રત્નથી સન્માનિત કરાયા હતા.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🦜🦜વિશ્વનો સૌથી મોટો પોપટ : પામકો કેટુ

🎓 FOLLOW Our TELEGRAM  ⤵️
╰┈➤
CLICK HERE
નીચેનામાંથી કોને AU સ્મોલ ફાઇનાન્સ બેંકના ગૈર કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે?
Anonymous Quiz
20%
(A) નિરંજન કુમાર
41%
(B) એચ. આર. ખાન
28%
(C) સ્વદેશ મિત્તલ
12%
(D) મનોજ ગુપ્તા
નીચેનામાંથી કોણે ઝારખંડ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે?
Anonymous Quiz
11%
(A) પ્રભાકર ગુપ્તા
39%
(B) મયંક અગ્રવાલ
41%
(C) પ્રદીપ શ્રીવાસ્તવ
9%
(D) જયેશ મિશ્રા
જોડણી જુદી તો અર્થ જુદો...(૧)
-----------------------------
કેટલાક શબ્દોની જોડણીમાં સાધારણ ફેરફાર કરવાથી અર્થ બિલકુલ બદલાઈ જાય છે...
એવા થોડા શબ્દો જોઈએ.

૧.
* અકસ્માત્ -
અચાનક, એકાએક
* અકસ્માત -
અણધારી ઘટના, હોનારત
૨.
* અવધિ -
હદ, અંત, છેડો,
નિશ્ચિત સમય
* અવધી -
અયોધ્યાના પ્રદેશની ભાષા
૩.
* અસ્ર - આંસુ, લોહી
* અસ્ત્ર - ફેંકવાનું હથિયાર
૪.
* અહિ - સાપ
* અહીં - આ સ્થળે
૫.
* અંગુર - નવી ચામડી, રૂઝ
* અંગૂર - લીલી દ્રાક્ષ

જોડણી જુદી તો અર્થ જુદો...(૧)
-----------------------------
કેટલાક શબ્દોની જોડણીમાં સાધારણ ફેરફાર કરવાથી અર્થ બિલકુલ બદલાઈ જાય છે...
એવા થોડા શબ્દો જોઈએ.

૧.
* અકસ્માત્ -
   અચાનક, એકાએક
* અકસ્માત -    
   અણધારી ઘટના, હોનારત
૨.
* અવધિ -
   હદ, અંત, છેડો,
   નિશ્ચિત સમય
* અવધી -
   અયોધ્યાના પ્રદેશની ભાષા
૩.
* અસ્ર - આંસુ, લોહી
* અસ્ત્ર - ફેંકવાનું હથિયાર
૪.
* અહિ - સાપ
* અહીં - આ સ્થળે
૫.
* અંગુર - નવી ચામડી, રૂઝ
* અંગૂર - લીલી દ્રાક્ષ

પ્રસ્તુતિ :
---------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન

સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦
બારડોલી
#Current_Affairs #OnlySmartGk
♦️વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં કાશી અને મહાકાલી તર્જ પર બનનાર કામાખ્યા કોરિડોરનો શિલાન્યાસ કર્યો.

👉🏿 કોરીડોર પાછળ રૂ.498 કરોડ ખર્ચ થશે.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી કયા રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાલાબીલા થર્મલ પાવર પ્રોજેક્ટ ની આધારશીલા રાખી છે?
Anonymous Quiz
25%
(A) ઓડિશા
54%
(B) છત્તીશગઢ
18%
(C) બિહાર
4%
(D) પંજાબ
#Current_Affairs #OnlySmartGk
♦️4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવાય છે.

👉🏿 2024નું થીમ- Together,we Challenge those in Power છે.
👉🏿 WHOના આંકડા મુજબ ભારતમાં વર્ષ -2022માં 14,13,316 કેન્સરના દર્દીઓ નોંધાયા.
👉🏿 9,16,827 દર્દીઓના કેન્સરથી મોત થયાં.

◾️Join :
@ONLYSMARTGK
હાલમાં વર્ષ 2024 ના પેરિસ ઓલમ્પિક માટે મશાલ વાહકના રૂપમાં કોની પસંદગી કરવામાં આવી છે?
Anonymous Quiz
29%
(A) અભિનવ બિન્દ્રા
28%
(B) દિપક પુનિયા
37%
(C) નીરજ ચોપડા
6%
(D) મીરા મલિક
હાલમાં ક્યાં દેશની આર્મી દ્વારા ટેક્સટાઈલ બિઝનેસ શરૂ કર્યો છે?
Anonymous Quiz
26%
(A) માલદિવ
33%
(B) નેપાળ
30%
(C) બાંગ્લાદેશ
12%
(D) મ્યાનમાર
#Current_Affairs #OnlySmartGk
♦️ભારત પાસેથી વર્ષ 2024-25 માં અનુદાન મેળવનાર દેશોમાં ભૂટાન 32398.97 કરોડ સાથે પ્રથમ સ્થાને, 770 કરોડ સાથે માલદીવ્ઝ બીજા તો 650 કરોડ સાથે નેપાળ ત્રીજા સ્થાને.

◾️Join :
@ONLYSMARTGK
#Current_Affairs #OnlySmartGk
♦️રાજસ્થાનના પાલી જિલ્લાના જાડનમાં વિશ્વદીપ ગુરુકુલમાં ઓમ આકારનું દુનિયાનું પ્રથમ 12 જ્યોતિર્લિંગ સ્વરૂપ ભગવાન શિવનું મંદિર તૈયાર.

👉🏿 250 એકરમાં ફેલાયેલ ચાર માળની ઇમારતમાં 108 રૂમો છે.
👉🏿 મંદિરને તૈયાર થતા 28 વર્ષ લાગ્યા.
👉🏿 18 ફેબ્રુઆરી 2024 ના રોજ લોકાર્પણ.

◾️Join : @ONLYSMARTGK
હાલમાં UPI શરૂ કરવાવાળુ પ્રથમ યુરોપિય દેશ બન્યો છે?
Anonymous Quiz
33%
(A) ફ્રાન્સ
36%
(B) નોર્વે
23%
(C) ઇટલી
8%
(D) જર્મની
નીચેનામાંથી કયા રાજ્યના રાજ્યપાલે તેના પદ પરથી રાજીનામું આપ્યું છે?
Anonymous Quiz
20%
(A) પંજાબ
37%
(B) ઉત્તરપ્રદેશ
31%
(C) હરિયાણા
12%
(D) કર્ણાટક
#Current_Affairs #OnlySmartGk
♦️અમેરિકાએ ભારતને 31 એમક્યૂ -9B પ્રીડેટર સશસ્ત્ર ડ્રોન વેચવાની મંજૂરી આપી.

◾️Join :
@ONLYSMARTGK
💥Current Affairs » 6 February 2024

➼ 06 ફેબ્રુઆરીથી 'આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ' ઉજવવામાં આવશે.

➼ પ્રખ્યાત ગાયક અને સંગીતકાર 'શંકર મહાદેવન'ને ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
.

➼ વિનેશ ફોગાટે 'સીનિયર નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપ'માં ગોલ્ડ મેડલ જીત્યો છે.


➼ 'ધીસ મોમેન્ટ' મ્યુઝિક આલ્બમને 66મા ગ્રેમી એવોર્ડ્સ 2024માં બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ મળ્યો છે.


➼ 'લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ' વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.


➼ નાયબ બુકેલે બીજી વખત અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ બન્યા છે.


➼ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાષ્ટ્રીય બાલ ભવન, નવી દિલ્હી ખાતે 2 દિવસીય ઉલાસ મેળાનું ઉદ્ઘાટન કરશે.


➼ જાણીતા દોડવીર પી.ટી. ઉષાને 'લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે.


➼ ભુવનેશ્વર, ઓડિશામાં બારામુંડા ISBTનું નામ ' BR આંબેડકર' ના નામ પરથી રાખવામાં આવશે.


➼ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે 'બાયો-સાયન્સ'માં મલ્ટિડિસિપ્લિનરી પોસ્ટ-ડોક્ટરલ કોર્સ શરૂ કર્યો છે.


➼ ફ્રાન્સ ડિજિટલ વિઝા ઓફર કરનાર પ્રથમ EU રાષ્ટ્ર બન્યું છે.


➼ ગુજરાતના કચ્છમાં ભારતના સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ 'ભારત રંગ મહોત્સવ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.


➼ વરિષ્ઠ વકીલ 'રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા' રાજસ્થાનના નવા એડવોકેટ જનરલ બન્યા છે.

હાલમાં નવારે સ્કોટ મોમાડે નું નિધન થયું છે તેઓ કોણ હતાં?
Anonymous Quiz
12%
(A) લેખક
28%
(B) કવિ
39%
(C) પત્રકાર
21%
(D) ફિલ્મ નિર્માતા
2024/10/05 07:24:29
Back to Top
HTML Embed Code: