Telegram Web Link
DYSO Mains માં પૂછવામાં આવેલ પ્રશ્ન અને ભોરણીયા ગાઈડન્સની ટેસ્ટ સીરીઝમાં પૂછવામાં આવેલ પ્રશ્ન
✔️ 60% પેપર બેઠું...DYSO MAINS 2024 GS1✔️

✔️ ટૂંક સમયમાં PDFના માધ્યમથી રજુ.

✔️ પ્રિલિમ્સ નહિ....MAINS માં બેઠા પ્રશ્નો....

✔️ મુખ્ય પરીક્ષામાં મટીરીયલ , ટેસ્ટ સીરીઝ , મોડ્યુલમાં આ જ શ્રેષ્ઠ પ્રદર્શન આપીશું વિદ્યાર્થીઓ માટે....

✏️ મુખ્ય પરીક્ષા માટે અનુભવીને પસંદ કરો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
DYSO GS2 Paper.pdf
989.1 KB
🔥 આજનું પેપર 🔥

✔️ DYSO Mains 2024

✔️Paper 4 :- સામાન્ય અભ્યાસ 2

@BhoraniyasGuidance
Bhoraniya's Guidance
DYSO GS2 Paper.pdf
Detailed Solution will be available very soon...
👉 વાનપ્રસ્થાશ્રમનો અર્થ વૃદ્ધાશ્રમ જ થશે...

👉 DYSO Mains ગુજરાતી વિષયમાં પૂછવામાં આવેલ ચર્ચાપત્ર.

📌 અઢળક વિધ્યાર્થીઓના મેસેજ આવ્યા કે આ શબ્દનો અર્થ શું છે...ક્લાસરૂમના વિદ્યાર્થીઓ વૃદ્ધાશ્રમ વિશે જ લખીને આવ્યા છે કારણ કે તેઓએ ક્લાસરૂમમાં ચર્ચા થયા મુજબનો કોન્સેપ્ટ એટલે કે "Common Sense"ના આધારે જવાબો લખવાની ટેકનીક શીખેલા એટલે એમણે આ જ બાબતે માહિતી લખેલ છે. અન્ય વિદ્યાર્થીઓ માટે પણ આ પોસ્ટના માધ્યમથી મૂંઝવણને દુર કરીએ છીએ .

🔰 તમારે શું લખવું જોઈએ ?

👉 વાનપ્રસ્થાશ્રમ વિશે સામાન્ય માહિતી કે કોઈપણ ડેટા , ન્યુઝમાં આવેલ માહિતી વગેરે

👉 વધવા પાછળના સામાજિક કારણોની વિસ્તૃત ચર્ચા.

👉 આ વાનપ્રસ્થાશ્રમોને રોકવા માટે ક્યાં પગલાઓ લઇ શકાય. દા.ત.મુલ્યોનું સિંચન, સિનેમા વગેરે.
Bhoraniya's Guidance
👉 વાનપ્રસ્થાશ્રમનો અર્થ વૃદ્ધાશ્રમ જ થશે... 👉 DYSO Mains ગુજરાતી વિષયમાં પૂછવામાં આવેલ ચર્ચાપત્ર. 📌 અઢળક વિધ્યાર્થીઓના મેસેજ આવ્યા કે આ શબ્દનો અર્થ શું છે...ક્લાસરૂમના વિદ્યાર્થીઓ વૃદ્ધાશ્રમ વિશે જ લખીને આવ્યા છે કારણ કે તેઓએ ક્લાસરૂમમાં ચર્ચા થયા મુજબનો…
🔥 મોડેલ જવાબ :- સૌ પ્રથમ વખત ભોરણીયા ગાઈડન્સના પ્લેટફોર્મ પર

✔️ વાનપ્રસ્થાશ્રમોનો ઉદય: કારણો અને પરિણામો

👉 આધુનિક જીવનશૈલી: વધતી જતી સ્પર્ધા, તણાવ અને એકલવાયું જીવન આપણને આધ્યાત્મિક શાંતિની શોધ તરફ દોરી રહ્યું છે. વાનપ્રસ્થાશ્રમો આવી શાંતિ અને આધ્યાત્મિક વિકાસ માટેનું એક માધ્યમ બની રહ્યા છે.

👉 કુટુંબ વ્યવસ્થામાં પરિવર્તન: સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટીને નાના કુટુંબો બનતા જવાથી વૃદ્ધો માટે યોગ્ય સંભાળની સુવિધાઓ ઓછી થઈ છે. વાનપ્રસ્થાશ્રમો આ સમસ્યાનું એક અંશે નિરાકરણ કરી રહ્યા છે.

👉 સમાજસેવા: કેટલાક વૃદ્ધો સમાજસેવા કરવા અને નવી પેઢીને માર્ગદર્શન આપવા માટે વાનપ્રસ્થાશ્રમોમાં જોડાય છે.

👉 આરોગ્ય સુવિધાઓ: કેટલાક વાનપ્રસ્થાશ્રમો વૃદ્ધોને આરોગ્ય સંબંધિત સુવિધાઓ પણ પૂરી પાડે છે.

✔️ વાનપ્રસ્થાશ્રમો ઘટાડવાના ઉપાયો:

👉 સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને પ્રોત્સાહન: સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં વૃદ્ધોને કુટુંબના સભ્યો સાથે રહેવાની તક મળે છે અને તેમને એકલતા અનુભવવી પડતી નથી.

👉 કુટુંબની જવાબદારીઓ અંગે જાગૃતિ: દરેક કુટુંબના સભ્યે વૃદ્ધોની સંભાળ લેવાની જવાબદારી સમજવી જોઈએ.

👉 સરકારી નીતિઓ: સરકારે કુટુંબ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે નીતિઓ બનાવવી જોઈએ.

👉 વૃદ્ધાશ્રમોની સુવિધાઓમાં સુધારો: વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને આરોગ્ય સંભાળ, મનોરંજન અને સામાજિક પ્રવૃત્તિઓ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ.

👉 ઘરમાં જ સંભાળ સેવાઓ: વૃદ્ધો ઘરમાં જ રહીને સંભાળ સેવાઓ મેળવી શકે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ.

👉 સ્વયંસેવકો: વૃદ્ધોની સંભાળ માટે સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરવા જોઈએ.

👉 સામાજિક જાગૃતિ: વૃદ્ધો પ્રત્યે સન્માન: સમાજમાં વૃદ્ધો પ્રત્યે સન્માન અને આદરનો ભાવ જગાવવો જોઈએ.
Bhoraniya's Guidance
DYSO GS2 Paper.pdf
આજે આ પેપરનું સોલ્યુશન આપીશું. કાલે આ જ પેપરનો વિડીયો લેકચર ઓનલાઈન લેવામાં આવશે.
🔥 આ કારણ છે જેથી ભોરણીયા ગાઈડન્સના યુટ્યુબ લેક્ચર્સ જોવા જોઈએ...🔥

🔰 આજની DYSOમુખ્ય પરીક્ષામાં પુછાયેલ પ્રશ્ન 🔰

Q. માનનીય પ્રધાનમંત્રીની “ સૂર્યોદય યોજના” દરેક ઘરમાં પ્રકાશ અને વધારાની આવક ઊભી કરશે. - ચર્ચા કરો.


ગુજરાતની યુટ્યુબ ચેનલ્સથી તદ્દન અલગ જ ચેનલ્સ જે ACCESSIBLE EDUCATION માટેની એક પહેલ છે...

👉 પૂછાયેલ પ્રશ્નના વિડીયો લેકચરની લિંક :- https://www.youtube.com/watch?v=rSvE6D5xpO4&lc=UgwzRM8L370fyAGdL2R4AaABAg

👉 Join Our Youtube Channel :- https://www.youtube.com/@BhoraniyasGuidance
SOLUTION GS2 DYSO MAINS 2024.pdf
2.1 MB
💥GS2 - Solution 💥

🔖 ગુજરાતમાં સૌપ્રથમ - DYSO MAI
NS 2024 SOLUTION
🔖

🔰 પેપર 4 - સામાન્ય અભ્યાસ 2

👉 મુખ્ય પરીક્ષા ફક્ત અનુભવથી જ ભણાવી શકાય. અમારી EXPERTISEનું ઉદાહરણ

🖊 સોલ્યુશનની મુખ્ય બાબતો :-

બધા જ પ્રશ્નોના વિગતવાર જવાબ

બધા જ પ્રશ્નોમાં INTRODUCTION , BODY & CONCLUSION પર ખાસ ધ્યાન

પ્રેઝેન્ટશન શીખી શકો એ પ્રકારના આન્સર્સ

ખુબ જ સરળ ભાષામાં જવાબો અને એ પણ ગુજરાતી ભાષામાં

સાથે સાથે ભોરણીયા ગાઈડન્સની ટેસ્ટ સીરીઝમાંથી પૂછાયેલ પ્રશ્નોનો પણ સમાવેશ


🔥 પ્રિલીમ પરીક્ષાનું સોલ્યુશન અને PDF આપવી ખુબજ સરળ છે...મુખ્ય પરીક્ષાના જવાબો જ આપવા અનુભવ જોઈએ 🔥
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥 GPSC Foundation Batch🔥

👉
Bhoraniya's Guidance - ગાંધીનગરમાં સૌથી જૂની અને ઓફિસર્સ દ્વારા સંચાલિત સંસ્થા

🔖 Demo Lecture Schedule🔖

✔️વિષય :- બંધારણ
✔️ ટોપિક :- મૂળભૂત અધિકારો
✔️ સમય :- 06.30 PM

🔰અમારા લેક્ચર્સ એક વાર ભણશો તો જ ખ્યાલ આવશે કે શું VALUE ADDITION અમે આપીએ છીએ.🔰

📌 ડેમો લેક્ચર્સ ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને મધ્યમમાં ઉપલબ્ધ છે. રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો - 7622995666📌
Forwarded from Bhoraniya's Guidance
SOLUTION GS2 DYSO MAINS 2024.pdf
2.1 MB
💥GS2 - Solution 💥

🔖 ગુજરાતમાં સૌપ્રથમ - DYSO MAI
NS 2024 SOLUTION
🔖

🔰 પેપર 4 - સામાન્ય અભ્યાસ 2

👉 મુખ્ય પરીક્ષા ફક્ત અનુભવથી જ ભણાવી શકાય. અમારી EXPERTISEનું ઉદાહરણ

🖊 સોલ્યુશનની મુખ્ય બાબતો :-

બધા જ પ્રશ્નોના વિગતવાર જવાબ

બધા જ પ્રશ્નોમાં INTRODUCTION , BODY & CONCLUSION પર ખાસ ધ્યાન

પ્રેઝેન્ટશન શીખી શકો એ પ્રકારના આન્સર્સ

ખુબ જ સરળ ભાષામાં જવાબો અને એ પણ ગુજરાતી ભાષામાં

સાથે સાથે ભોરણીયા ગાઈડન્સની ટેસ્ટ સીરીઝમાંથી પૂછાયેલ પ્રશ્નોનો પણ સમાવેશ


🔥 પ્રિલીમ પરીક્ષાનું સોલ્યુશન અને PDF આપવી ખુબજ સરળ છે...મુખ્ય પરીક્ષાના જવાબો જ આપવા અનુભવ જોઈએ 🔥
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔰 હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર🔰

🔸ભારતમાં, હિન્દી દિવસ દર વર્ષે 14 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.

🔸આ દિવસનો હેતુ હિન્દી ભાષા વિશે જાગૃતિ લાવવાનો અને તે પ્રસંગને યાદ કરવાનો છે જ્યારે તેને ભારતની સત્તાવાર ભાષાઓમાંની એક તરીકે સ્વીકારવામાં આવી હતી .

🔸તે શાળાઓ, કોલેજો તેમજ ઓફિસોમાં ઉજવવામાં આવે છે.

🔸ભારતની બંધારણ સભાએ 1949માં હિન્દી ભાષાને ભારતની સત્તાવાર ભાષાઓમાંની એક તરીકે સ્વીકારી અને માન્યતા આપી .

🔸હિન્દી ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે .

🔸તે ભારતના પ્રજાસત્તાકની 22 અનુસૂચિત ભાષાઓમાંની એક છે .

🔸વિશ્વમાં બોલાતી કુલ ભાષાઓમાં હિન્દી પાંચમી સૌથી વધુ બોલાતી ભાષા છે.

🔸બંધારણની અનુચ્છેદ 343 ભારતની સત્તાવાર ભાષા સાથે સંબંધિત છે.
Daily News Editorial_Day 1.pdf
1.6 MB
🔰 Daily News Editorial🔰

GPSC Class 1/2 , DYSO , STI , CCE ની મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી

આજના મુદ્દાની થીમ :- સેમીકન્ડકટર

🔥 મુદ્દા આધારિત Quotes :-

📌 “India is set to play a major role in driving the global semiconductor industry”

📌 “Our goal is that 100% of electronic manufacturing should happen in India”

- Shree Narendra Modi


👉 Mock Question :-

પ્રશ્ન 1.વર્તમા ન વૈશ્વિ ક ભૌગોલિક-આર્થિક અને ભૌગોલિક- રાજકીય પરિદ્રશ્યમાં સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનની ભૂમિકાનું મૂલ્યાંકન કરો . સેમિ કન્ડક્ટર ઉદ્યોગને વિકસાવવાના ભારતના પ્રયાસો વર્તમાન વૈશ્વિક ખેલાડીઓ પર નિર્ભરતા ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે? (250 શબ્દો )
Que 1. Evaluate the role of semiconductor supply chains in the current global geo-economic and geopolitical scenario. How can India’s efforts to develop its semiconductor industry help reduce dependency on existing global players? (250 words)
Bhoraniya's Guidance
Daily News Editorial_Day 1.pdf
આ પહેલ ગુજરાતમાં સૌ પ્રથમ આ ચેનલથી શરુ થઇ રહી છે. ફક્ત ન્યુઝપેપર કટિંગ નહિ...પરંતુ તેનાથી પણ આગળ..એટલે કે એ જ મુદ્દાથી કયો પ્રશ્ન પૂછાઈ શકે તેમ જ તેનો જવાબ શું હોઈ શકે...આ પ્રકારનું VALUE ADDITION ભોરણીયા ગાઈડન્સ આપશે. આ પહેલ અમારી વિદ્યાર્થીઓ સાથેની ONE TO ONE વાતચીતનું પરિણામ છે કારણ કે ગુજરાતમાં મુખ્ય પરીક્ષાના વિદ્યાર્થીઓ સાથે અમારો સીધો સંવાદ છે.
Answer - Daily Mains Editorial.pdf
1.8 MB
🆕 Answer - Daily Mains Editorial 🆕

➡️
Mains Answer Writing Practice

👉
આ પ્રશ્ન હતો

પ્રશ્ન 1.વર્તમા ન વૈશ્વિ ક ભૌગોલિક-આર્થિક અને ભૌગોલિક- રાજકીય પરિદ્રશ્યમાં સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનની ભૂમિકાનું મૂલ્યાંકન કરો . સેમિ કન્ડક્ટર ઉદ્યોગને વિકસાવવાના ભારતના પ્રયાસો વર્તમાન વૈશ્વિક ખેલાડીઓ પર નિર્ભરતા ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે?
Que 1. Evaluate the role of semiconductor supply chains in the current global geo-economic and geopolitical scenario. How can India’s efforts to develop its semiconductor industry help reduce dependency on existing global players?

મુખ્ય પરીક્ષા જ તમને ફાઈનલ લીસ્ટમાં નામ અપાવશે  

➡️ સતત પ્રેક્ટીસ ➡️ સતત લખાણ➡️  સતત મૂલ્યાંકન

🙏વધુને વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો 🙏

✍️ તમારા જવાબો અન્ય મુખ્ય પરીક્ષા લખતા વિદ્યાર્થીઓ સાથે શેર કરો 👉
https://www.tg-me.com/BhoraniyaMains  

✍️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ 👉
https://www.tg-me.com/Bhoraniya_Guidance
2024/12/27 11:14:24
Back to Top
HTML Embed Code: