Telegram Web Link
Daily News Editorial_Day 2.pdf
1.3 MB
🔰 Daily News Editorial 🔰

આજના મુદ્દાની થીમ :- કૃષિ ઉત્પાદકતા

🔥 મુદ્દા આધારિત ડેટા-
With a focus on improving productivity and increasing the efficiency of the production process, the focus has been on enhancement in post-harvest infrastructure investment through the Agriculture Infrastructure Fund (AIF) and Pradhan Mantri Kisan Sampada Yojana (PMKSY). The adoption of sustainable agriculture practices like the Per Drop More Crop Component of the Pradhan Mantri Krishi Sinchayi Yojana (PMKSY-PDMC) and the promotion of Natural Farming to transform agriculture is making it more resilient[11]


👉 Mock Question :-
પ્રશ્ન 1.વિકાસશીલ દેશોમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે કૃષિ ઉત્પાદકતા મહત્વપૂર્ણ છે. કૃષિ ઉત્પાદકતા વધારવામાં ભારત સામેના મુખ્ય પડકારોની ચર્ચા કરો.
Que 1. Agricultural productivity is critical for ensuring food security and supporting economic growth in developing countries. Discuss the major challenges faced by India in enhancing agricultural productivity.
કોન્સ્ટેબલ અને PSI માટે અપડેટ

વિદ્યાર્થીમિત્રો આ ટ્વીટ પરથી નક્કી છે કે લેખિત પરીક્ષા જલ્દી આવવાની નથી...પેલા શારીરિક કસોટીની તૈયારી કરજો. બાકી બધા જ લોકો તમને ફક્ત ડરાવે છે કે જલ્દી થી લેખિત પરીક્ષા આવી જશે.
Answer Daily Mains Editorial Day 2.pdf
1.8 MB
🆕 Answer - Daily Mains Editorial 🆕

➡️
Mains Answer Writing Practice

👉
આ પ્રશ્ન હતો

પ્રશ્ન 1.વિકાસશીલ દેશોમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે કૃષિ ઉત્પાદકતા મહત્વપૂર્ણ છે. કૃષિ ઉત્પાદકતા વધારવામાં ભારત સામેના મુખ્ય પડકારોની ચર્ચા કરો.
Que 1. Agricultural productivity is critical for ensuring food security and supporting economic growth in developing countries. Discuss the major challenges faced by India in enhancing agricultural productivity.

મુખ્ય પરીક્ષા જ તમને ફાઈનલ લીસ્ટમાં નામ અપાવશે  

➡️ સતત પ્રેક્ટીસ ➡️ સતત લખાણ➡️  સતત મૂલ્યાંકન

🙏વધુને વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો 🙏

✍️ તમારા જવાબો અન્ય મુખ્ય પરીક્ષા લખતા વિદ્યાર્થીઓ સાથે શેર કરો 👉
https://www.tg-me.com/BhoraniyaMains  

✍️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ 👉
https://www.tg-me.com/Bhoraniya_Guidance
Daily New Editorial _Day 3.pdf
1.3 MB
🔰 Daily News Editorial 🔰

આજના મુદ્દાની થીમ :- દક્ષિણ એશિયામાં ચીનનો વધતો પ્રભાવ

🔥 મુદ્દા આધારિત ડેટા- In recent years, China's assertive actions in the South China Sea, its Belt and Road Initiative (BRI), and its deepening ties with countries like Pakistan have raised concerns among neighbouring nations, including India.


👉 Mock Question :-
પ્રશ્ન 1.ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI) દ્વારા ઊભા થયેલા વ્યૂહાત્મક પડકારો અને દક્ષિણ એશિયામાં તેના વધતા પ્રભાવની તપાસ કરો. આ પ્રદેશમાં વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખીને ભારત આર્થિક નબળાઈઓને કેવી રીતે સંતુલિત કરી શકે? (200 શબ્દો).
Que 1
.Examine the strategic challenges posed by China’s Belt and Road Initiative (BRI) and its increasing influence in South Asia. How can India balance economic vulnerabilities while maintaining strategic autonomy in the region? (200 words).
01.Current Affairs Mind Map.pdf
4.4 MB
🆕 Current Affairs Mind Map 🆕

Value Added Material for GPSC UPSC CCE Prelims & Mains

🔰 Today's Topic 🔰

1) CSTT દ્વારા બહુભાષી ટેકનિકલ ટર્મ્સ પોર્ટલ લોન્ચ
2) વરુણ યુદ્ધાભ્યાસ
3) અંડાશયના કેન્સરનો જાગૃતિ મહિનો
4) 2025 માં શનિ ગ્રહની રિંગ્સ ટૂંક સમયમાં અદ્રશ્ય થઈ જશે
5) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)ના ચોથા તબક્કાને મંજૂરી

✍️ ભોરણીયા ગાઈડન્સ ટેલીગ્રામ ચેનલમાં જોડાવ 👉 https://www.tg-me.com/Bhoraniya_Guidance
Bhoraniya's Guidance
https://youtu.be/cnu98j2iADU
સમગ્ર ગુજરાતમાં આ વિષયના લેક્ચર્સ અને આ વિષયનું મટીરીયલ સંપૂર્ણત: ક્યાંય ઉપલબ્ધ જ નથી...કોઈપણ યુટ્યુબ પ્લેટફોર્મસ પર નહિ...કોઈ પણ મટીરીયલ નથી.અને આ જ બાબત સમજીને અમારા ક્લાસરૂમ લેક્ચર્સ બધા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવેલ છે. આ લેક્ચર્સ જોવો અને તમે જ ગુણવત્તા નક્કી કરો. વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં એમના સાથીદારને પસંદ કરી જ શકતા નથી અને મૂંઝવણમાં પણ હોય છે..કારણ કે તેમને કોઈ વિકલ્પ યોગ્ય રીતે મળતા જ નથી. આ મૂંઝવણ દુર કરવા અને બેસ્ટ વિકલ્પ આપવા માટે અમારું જ યુટ્યુબ પ્લેટફોર્મ તમને એ પસંદગી આપશે અને અમારું આખુ પ્લેટફોર્મ તમે જોઈ શકશો કે કોઈ જ પ્રકારની બકવાસ નહિ અને ફક્ત ભણતર છે...કોઈ જ નકામું જ્ઞાન નહિ...કોઈ બિનજરૂરી વાતો નહિ...To The Point વિદ્યાર્થીઓ કઈ રીતે જવાબ લખી શકે તેની જ ચર્ચા અમારું પ્લેટફોર્મ કરશે..અમે કોઈ જ વિડીયો કટ ઓફના અને કોઈ ટ્વીટ આવે એના બનાવતા નથી કારણ કે તેનાથી કોઈ પાસ થવાનું જ નથી. આથી આ વિડીયો તમે જોવો અને તમે નક્કી કરો કે ગુણવત્તા પસંદગી કરશો કે ફક્ત વાતો.....?? સવાલ તમારી આવનારી આખી લાઈફનો છે...અને હા...હજી આવનારા 7 - 8 દિવસોમાં એવું મટીરીયલ આવશે જે મુખ્ય પરીક્ષાના વિદ્યાર્થીઓની બધી જ સમસ્યા પૂરી કરી દેશે....
🔰 RE Invest @ 2024🔰

🆕 Question Analysis 🆕

📝 મુખ્ય પરીક્ષા માટે આવા પ્રશ્નો તૈયાર કરી શકો 📝

📌નિબંધ 📌
👉
નવીનીકરણ ઉર્જા અને ભારતની પ્રતિબદ્ધતા જે વિશ્વની સમસ્યાઓનું સમાધાન કરશે.

📌 જાહેર નિવેદન 📌
👉
તાજેતરના ગુજરાતના ગાંધીનગર ખાતે RE Invest @ 2024 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા 500 GW નું રોકાણ કરવાની વ્યૂહરચના તરીકે "500 GW RE - ટકાઉ ભારત માટે " રજુ કરવામાં આવી છે. તેની માહિતી આપતું નિવેદન કેન્દ્રીય નવીનીકરણ ઉર્જા મંત્રાલયના મંત્રી વતી તૈયાર કરો

📌 પત્રલેખન 📌
👉
તમે ગ્રીન એનર્જી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયામાં નવીનીકરણ ઉર્જાના પ્રોફેસર તરીકે ફરજ બજાવો છો. પ્રધાનમંત્રીશ્રીને તમે "ગ્રીન ઇન્ડિયા" બનાવવાના સરકારના સંકલ્પ સ્વરૂપે અભાર વ્યક્ત કરવા માંગો છો. આ પત્રનું લખાણ તૈયાર કરો.

📌 ચર્ચાપત્ર 📌
👉
"ગ્રીન ઇન્ડિયા - આવનારી પેઢી માટે ટકાઉ ભારત" વિષય પર તમારા અભિપ્રાયો દર્શાવતું ચર્ચાપત્ર અબક વર્તમાનપત્રના તંત્રીશ્રીને લખો .

📌 અહેવાલ લેખન 📌
👉
તમે ગ્રીન એનર્જીના અભ્યાસુ છો. તાજેતરમાં ગાંધીનગર ખાતે આયોજિત RE Invest @ 2024માં તમે ભાગીદાર બન્યા હતા. વિશ્વ અને ભારતની ગ્રીન એનર્જીની પ્રતિબદ્ધતાથી તમે અવગત થયા. તમારો અનુભવ દર્શાવતો અહેવાલ તૈયાર કરો.

📌 સંવાદ લેખન 📌
👉
અ અને બ ગ્રીન એનર્જીની સુસંગતતા પર સંવાદ કરી રહ્યા છે. આ સંવાદનું આલેખન કરો.

📌 સામાન્ય અભ્યાસ ટોપિક 📌
👉 ગ્રીન એનર્જીને ટકાઉ ઉર્જા અને ઉર્જા વૈવિધ્યકરણના ભાગરૂપે માનવામાં આવે છે. આ બાબત વિશ્વ એ પણ સ્વીકારી છે. ગ્રીન એનર્જી માટે ભારત સરકારની નીતિઓ અને પ્રયત્નોની ચર્ચા કરો.

👉 ગ્રીન એનર્જીને સંકલ્પના શ્રેષ્ઠ છે. પરંતુ સમગ્ર ભારત કક્ષાએ તેને અમલી બનાવવામાં રહેલા પડકારોની ચર્ચા કરો.

👉 ગ્રીન એનર્જીના વિવિધ પ્રકારો જણાવી આબોહવા પરિવર્તનની અસરને રોકવામાં તે કઈ રીતે મદદરૂપ બની રહેશે તેની ચર્ચા કરો.
FREE - One to One Evaluation

🖋 Registration Link :- https://forms.gle/C46mPKRn3TPiUmTt5

📢 નોંધ:- સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ફોનના માધ્યમથી જાણ કરવામાં આવશે.

🔥 BHORANIYA'S GUIDANCE is FOR QUALITY 🔥
Bhoraniya's Guidance
FREE - One to One Evaluation 🖋 Registration Link :- https://forms.gle/C46mPKRn3TPiUmTt5 📢 નોંધ:- સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ફોનના માધ્યમથી જાણ કરવામાં આવશે. 🔥 BHORANIYA'S GUIDANCE is FOR QUALITY 🔥
📌 ONE TO ONE EVALUATION 📌

આજથી આ પ્રોગ્રામ શરુ થશે...આજે ઓનલાઈન વિદ્યાર્થીઓ જેઓએ ફોર્મ ભરેલ છે તેમને સંસ્થા દ્વારા કોલ કરવામાં આવશે તથા લિંક મોકલવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓને તેમનો યોગ્ય સમય ફાળવવામાં આવશે. જેમણે રજીસ્ટ્રેશન કરેલ નથી તેઓએ ઝડપથી રજીસ્ટ્રેશન કરી દેવું. આ સાથે જ એ પણ નોંધ અમે લીધી છે કે મહત્તમ વિદ્યાર્થીઓએ કોલ કરીને જણાવેલ છે કે તેમણે અગાઉ પણ અલગ અલગ સ્થળો પર મેન્ટોરશીપના નામ પર ચાલતા પ્રોગ્રામ જોઈન કરેલ પરંતુ ક્યાંય પણ તેમને યોગ્ય માર્ગદર્શન મળેલ જ નથી. આથી આ બાબતનું સૌથી પ્રાથમિકતામાં ધ્યાન રાખેલ છે. જેટલા પણ વિદ્યાર્થીઓ હશે બધાને માર્ગદર્શન આપીશું..
Bhoraniya's Guidance
📌 ONE TO ONE EVALUATION 📌 આજથી આ પ્રોગ્રામ શરુ થશે...આજે ઓનલાઈન વિદ્યાર્થીઓ જેઓએ ફોર્મ ભરેલ છે તેમને સંસ્થા દ્વારા કોલ કરવામાં આવશે તથા લિંક મોકલવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓને તેમનો યોગ્ય સમય ફાળવવામાં આવશે. જેમણે રજીસ્ટ્રેશન કરેલ નથી તેઓએ ઝડપથી રજીસ્ટ્રેશન…
આ પ્રોગ્રામમાં જે પણ વિદ્યાર્થીઓ એનરોલ કરાવે છે..તેમને ONE TO ONE SESSION ના અંતે ભોરણીયા સરના નીતિશાસ્ત્ર અને નિબંધના લેક્ચર્સનું એક્સેસ આપવામાં આવશે. ગુજરાતમાં નીતિશાસ્ત્ર વિષય કોઈ ભણાવતું નથી...આથી અમારા બેસ્ટ QUALITY લેક્ચર્સ જોવા માટે આ પ્રોગ્રામનો લાભ લેજો.
CCE MAINS 2024

🗓Start Date :- 23rd septmber, 2024

🔖Registration starts now........

🖊 CCE MAINS BATCH 2024નું લક્ષ્ય


👉 ભાષાના વિષયોની શ્રેષ્ઠ ટીમ દ્વારા તૈયારી
👉 સપૂર્ણ લેખન શૈલી શીખવવાની જવાબદારી
👉 બધા જ વિષયોના સમગ્ર લેક્ચર્સ
👉 15 ફૂલ મોક ટેસ્ટ અને મેઈન્સના પ્રશ્નોની ક્લાસરૂમ પ્રેક્ટીસ
👉 બધા જ ફેકલ્ટીને GPSC/UPSCના ઇન્ટરવ્યુ કક્ષાનો અનુભવ
🔰 TRUST @ Bhoraniya'sGuidance🔰

ભોરણીયા ગાઈડન્સની યુટ્યુબ ચેનલને જે આપે પ્રતિસાદ આપ્યો છે તેના માટે ખુબ જ આભાર. જયારે ગુજરાતમાં કોઈપણ ચેનલમાં આ પ્રકારની કોમેન્ટ જોવા ન મળે ત્યારે આ જોઈને ખુબ જ આનંદની અનુભૂતિ થાય છે. અમારી પ્રતિબદ્ધતા છે કે આ રીતે લેક્ચર્સ આવતા જ રહેશે.

યુટ્યુબમાં બધી જગ્યા એ બધું સરખું ફ્રી મળે..પણ ભોરણીયા ગાઇડન્સની ચેનલમાં પ્રીમીયમ વિડીયો ફ્રી માં મળે છે .

જો QUALITATIVE ભણવું હોય ટો અમારી યુટ્યુબ ચેનલમાં આજે જ જોડાવ.

👉 યુટ્યુબ ચેનલ લિંક -
https://www.youtube.com/@BhoraniyasGuidance
2024/12/28 04:19:07
Back to Top
HTML Embed Code: