Telegram Web Link
👆 આજના DYSOના પરીક્ષાના પેપરનો પ્રશ્ન 1 👆
હવે બસ આ જોવો...
✔️ ભોરણીયા ગાઈડન્સની ટેસ્ટ સીરીઝમાં પૂછાયેલ પ્રશ્ન અને તેનો વિગતવાર જવાબ✔️

👉 આ જ અનુભવ છે અને આ જ QUALITY છે.
👆 આજના DYSO પેપરનો પ્રશ્ન 2 👆
✔️ ભોરણીયા ગાઈડન્સની ટેસ્ટ સીરીઝમાં પૂછાયેલ પ્રશ્ન અને તેનો વિગતવાર જવાબ✔️

👉 આ જ અનુભવ છે અને આ જ QUALITY છે.
SOLUTION GS 1 DYSO Mains 2024.pdf
2.1 MB
💥 ગુજરાતમાં સૌપ્રથમ - DYSO MAINS 2024 SOLUTION💥

🔰 પેપર 3 - સામાન્ય અભ્યાસ 1

👉 મુખ્ય પરીક્ષા ફક્ત અનુભવથી જ ભણાવી શકાય. અમારી EXPERTISEનું ઉદાહરણ

✔️ ફક્ત 3 કલાકથી પણ ઓછા સમયમાં ભોરણીયા ગાઈડન્સની ટીમ દ્વારા આ સોલ્યુશન મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા બધા જ વિદ્યાર્થીઓ માટે રજુ.


❤️ સોલ્યુશનની મુખ્ય બાબતો :-

બધા જ પ્રશ્નોના વિગતવાર જવાબ

બધા જ પ્રશ્નોમાં INTRODUCTION , BODY & CONCLUSION પર ખાસ ધ્યાન

પ્રેઝેન્ટશન શીખી શકો એ પ્રકારના આન્સર્સ

ખુબ જ સરળ ભાષામાં જવાબો અને એ પણ ગુજરાતી ભાષામાં

સાથે સાથે ભોરણીયા ગાઈડન્સની ટેસ્ટ સીરીઝમાંથી પૂછાયેલ પ્રશ્નોનો પણ સમાવેશ

🔥 પ્રિલીમ પરીક્ષાનું સોલ્યુશન અને PDF આપવી ખુબજ સરળ છે...મુખ્ય પરીક્ષાના જવાબો જ આપવા અનુભવ જોઈએ 🔥
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નમસ્કાર,

✔️ આજે રાત્રે 10.15 એ ભોરણીયા ગાઈડન્સની એપ પર DYSO MAINS PAPER 3 DISCUSSION લેકચર લેવામાં આવશે. લેકચર મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા બધા જ વિદ્યાર્થીઓ માટે છે.

🖊 લેકચરમાં કઈ રીતે જોડાશો ?

👉 Step 1 - ભોરણીયા ગાઈડન્સ એપ ઓપન કરો.

👉 Step 2 - એપની અંદર 'BATCHES'નામનો સેક્શન હશે જેના અંતર્ગત બેચમાં જોડવા '+' સાઈન હશે. તેના પર ક્લિક કરો

👉 Step 3 - ત્યારબાદ બેચ કોડ એન્ટર માટેનો ઓપ્શન આવશે જેમાં બેચ કોડ તરીકે ' mainsguidance' કોડ એડ કરો. જેનાથી અમને તમારી REQUEST 👉 મળશે જે અમે ACCEPT કરીશું અને પછી આ બેચમાં તમે લેક્ચર્સ જોઈ શકશો.

🔖 આવનારી ક્લાસ 1 /2 આપનાર વિદ્યાર્થીઓ અચૂક જોડાય.
DYSO Mains 2024માં પુછાયેલ પ્રશ્ન અને ભોરણીયા ગાઈડન્સના ક્લાસરૂમ લેક્ચર્સ અંતર્ગત PPTમાં અભ્યાસક્રમના આધારે આવરી લેવામાં આવેલ મુદ્દો.

જયારે જયારે મુખ્ય પરીક્ષાની વાત આવશે ત્યારે ગુજરાતમાં એક જ સંસ્થા છે જે મુખ્ય પરીક્ષાની તૈયારું કરાવી રહી છે. એટલે જ તમારી તૈયારીમાં અનુભવીને પ્રાથમિકતા આપો.
DYSO Mains માં પૂછવામાં આવેલ પ્રશ્ન અને ભોરણીયા ગાઈડન્સની ટેસ્ટ સીરીઝમાં પૂછવામાં આવેલ પ્રશ્ન
2024/12/28 03:59:37
Back to Top
HTML Embed Code: