Telegram Web Link
રૂા.400માં ખરીદેલ વસ્તુ કઈ કિંમતે વેચવાથી 3⅓% ખોટ જાય ?
Anonymous Quiz
10%
403.50
47%
396.50
21%
414
23%
386
રૂા.80ની મૂળ કિંમતની પેન રૂા.90માં વેચવાથી શું થાય ?
Anonymous Quiz
19%
રૂા.10 નફો થાય
57%
12.5% નફો થાય
19%
12.5% ખોટ જાય
6%
રૂા. 10 ખોટ જાય
જયેશ એક સાઈકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ?
Anonymous Quiz
9%
7%
34%
9%
22%
10%
34%
8%
એક સાઈકલની રોકડ કિંમત રૂા.1540 છે. હપ્તાથી ખરીદવામાં આવે તો ખરીદતી વખતે રૂા.400 રોકડા અને રૂા.625નો એક એવા બે હપ્તા ચૂકવતા હપ્તાની રીતમાં વેપારીએ કેટલા રૂપિયા વધુ લીધા ?
Anonymous Quiz
13%
130
54%
110
28%
150
5%
1650
રૂ. 350માં ખરીદેલ એક ખુરશી રૂ. 371માં વેચતા કેટલા ટકા નફો થાય ?
Anonymous Quiz
19%
10.5%
34%
21%
41%
6%
7%
15%
1000 રૂપિયાની વસ્તુ 12% નફો મેળવવા કેટલામાં વેચવી જોઇએ ?
Anonymous Quiz
14%
રૂ. 1012
61%
રૂ. 1120
20%
રૂ. 1020
5%
રૂ. 1112
એક વસ્તુ રૂ.1337માં વેચવાથી 4(1/2)% ખોટ જાય છે. તો રૂ. ___ માં ખરીદી હશે.
Anonymous Quiz
15%
રૂ. 1352
46%
રૂ.1400
33%
રૂ. 1390
6%
રૂ. 1341½
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
બહાકરણ
Anonymous Quiz
14%
કલ્યાણ
49%
ભડકવું
23%
સ્થૂળ
14%
મુંડન
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
પર્યક
Anonymous Quiz
26%
સંપૂર્ણ
27%
સુધી
20%
પલંગ
27%
પ્રવાસ
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
સરસ્વતી
Anonymous Quiz
49%
ભારતી
32%
સુંદર
8%
સૂરત
11%
ભરતી
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
ગંજન
Anonymous Quiz
18%
તિરસ્કાર
43%
મનોવ્યથા
24%
ક્ષમાપના
15%
અહોભાવ
'શોણિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
Anonymous Quiz
16%
નદી
20%
લાલ
17%
સીધ્શ્રુ
47%
રકત
આજે રાત્રે 8 કલાકે Live 🔴

GSSSB CCE | મુખ્ય પરીક્ષાનો મહાસંગ્રામ | EP-30 | ભારતનો સાંસ્કૃતિક વારસો | @RanjitsirProfessionalInstitute

»⟩ "જો મહેનત આદત બની જાય,
તો સફળતા ભાગ્ય બની જાય છે."
હા, એ જ જોશ સાથે

»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા
દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ
માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

📹 વિડિયો જોવા માટેની Link ⤵️
https://www.youtube.com/live/XXHFpHNLxsY?si=49z0jh2Or4DAAQIN

✦Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸  Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️    
https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸  You Tube Click Link ⤵️
https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸  Fecebook Page Click Link ⤵️
https://www.facebook.com/profile.php?id=100092343353056

🔷🔸 Instagram Click Link ⤵️
https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
💥 You Can Join Our Social Media 💥

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️
https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸 You Tube Click Link ⤵️
https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link ⤵️
https://www.facebook.com/profile.php?id=100092343353056

🔷🔸 Instagram Click Link ⤵️
https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ?
Anonymous Quiz
15%
ઈ.સ. 1919
42%
ઈ.સ‌. 1915
36%
ઈ.સ. 1922
7%
ઈ.સ. 1925
સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ?
Anonymous Quiz
16%
ઈ.સ. 1948
39%
ઈ.સ. 1949
39%
ઈ.સ. 1950
6%
ઈ.સ. 1947
નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ખંડેરાવ ગાયકવાડ
2. ગોવિંદરાવ ગાયકવાડ 3. ગણપતરાવ ગાયકવાડ 4. આનંદરાવ ગાયકવાડ
Anonymous Quiz
23%
1,3,2,4
34%
2,4,3,1
31%
3,1,4,2
13%
4,2,3,1
ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ?
Anonymous Quiz
34%
ભાવસિંહજી
24%
જશવંતસિંહજી
18%
વખતસિંહજી
24%
તખતસિંહજી
સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?
Anonymous Quiz
7%
અસફખાન
68%
ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા
10%
મુનીમખાન
15%
નીઝામુદ્દીન અહમદ
2024/07/01 04:03:09
Back to Top
HTML Embed Code: