Telegram Web Link
ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટા સંવર્ધનકેન્દ્ર આવેલું છે ?
Anonymous Quiz
10%
પોરબંદર
14%
ડાંગ
19%
ધોળકા
57%
પાટણ
"ઇન્ડિયા આઈ. એન. એક્સ" "INDIA INX" કે જેનું ઉદ્દઘાટન માં.વડાપ્રધાનશ્રીએ કરેલ છે, તે કયા શહેરમાં આવેલ છે ?
Anonymous Quiz
53%
ગિફટ સીટી ગાંધીનગર
17%
મુંબઈ
25%
હૈદરાબાદ
5%
કલકત્તા
ઓ. પી. એ. એલ. (OPAL)પેટ્રો કેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે તે કયા સ્થળે આવેલું છે ?
Anonymous Quiz
12%
હલ્દીયા
46%
દહેજ
30%
કોચીન
11%
જામનગર
ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?
Anonymous Quiz
3%
સીદી સૈયદની જાળી - અમદાવાદ
19%
પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર
75%
સુદામા મંદિર - જુનાગઢ
3%
રાણ કી વાવ - પાટણ
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?
Anonymous Quiz
5%
ગીર સોમનાથ
7%
પોરબંદર
11%
અમરેલી
77%
જુનાગઢ
ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે ?
Anonymous Quiz
6%
ભાલ
73%
કાનમ
20%
ચરોતર
1%
હાલાર
ગુજરાતમાં પહેલું ખનીજતેલક્ષેત્ર 1958માં કયા સ્થળે મળેલ હતું ?
Anonymous Quiz
22%
અંકલેશ્વર
7%
કલોલ
66%
ખંભાત પાસે લુણેજ
5%
કોયલી
ફ્લોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં સ્થાને આવે છે ?
Anonymous Quiz
6%
પાંચમા
28%
બીજા
18%
ત્રીજા
48%
પ્રથમ
ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?
Anonymous Quiz
7%
સાબરકાંઠા
13%
જુનાગઢ
68%
અમદાવાદ
13%
મહેસાણા
બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું કયું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઇલ્સ પર ચમક લવવા વપરાય છે ?
Anonymous Quiz
57%
વુલેસ્ટોનાઈટ
23%
બેન્ટોનાઈટ
11%
કેલ્સાઈટ
9%
ગ્રેફાઇટ
ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
1.) લખોટા ફોર્ટ A) સુરત
2.) ઉપરકોટ ફોર્ટ B) મહેસાણા 3.) તારંગા ફોર્ટ C) જુનાગઢ 4.) ઓલ્ડ ફોર્ટ D) જામનગર
Anonymous Quiz
4%
1-B,2-A,3-D,4-C
21%
1-C,2-B,3-A,4-D
67%
1-D,2-C,3-B,4-A
8%
1-A,2-D,3-C,4-B
ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકું સાચું નથી ?
Anonymous Quiz
4%
ગીર સોમનાથ - વેરાવળ
18%
દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા
73%
મહીસાગર - હિંમતનગર
6%
તાપી - વ્યારા
નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?
Anonymous Quiz
8%
પૂર્ણા - નવસારી
16%
મચ્છુ - વાંકાનેર
16%
હાથમતી - હિંમતનગર
61%
તાપી - વડોદરા
ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે ?
Anonymous Quiz
6%
રાજકોટ
53%
પંચમહાલ
33%
બનાસકાંઠા
7%
પોરબંદર
ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ?
Anonymous Quiz
2%
ધોલેરા
70%
પીપાવાવ
14%
દહેજ
15%
કંડલા
ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે ?
Anonymous Quiz
5%
ચોરવાડ, જૂનાગઢ
19%
કંડલા, કચ્છ
72%
સચાણાં, જામનગર
4%
માંડવી, કચ્છ
સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ?
Anonymous Quiz
32%
નળ સરોવર
16%
વેળાવદર
13%
પીરોટન ટાપુઓ
39%
કચ્છ
રૂ. 240 માં એક શર્ટ વેચવાથી 20% નફો મળે છે. 10% નફો મેળવવા આ શર્ટ શી કિંમતે વેચવું જોઈએ ?
Anonymous Quiz
12%
રૂ.210
27%
રૂ.260
26%
રૂ.225
35%
રૂ.220
એક વેપારીને 20% વળતર આપવા છતા 20% નફો થાય છે. તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ?
Anonymous Quiz
16%
50
41%
37.5
31%
40
12%
આપેલ પૈકી એક પણ નહીં
2024/09/30 10:32:21
Back to Top
HTML Embed Code: