Telegram Web Link
નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
Anonymous Quiz
44%
પિધાન
27%
તૃષા
15%
તરસ
13%
પિપાસા
નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
Anonymous Quiz
15%
પીયૂષ
22%
અમી
15%
સુધા
48%
ગરલ
નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
Anonymous Quiz
13%
રાન
26%
કાનન
30%
વિપિન
31%
ઉપવન
નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
Anonymous Quiz
39%
તમા
18%
તનુજા
25%
તનયા
19%
આત્મજા
નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.
આંબું
Anonymous Quiz
21%
ઓળંગવું
17%
આંબાની ડાળી
56%
પહોંચવું
7%
આંબાની મહોર
કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઇને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂા.1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ?
Anonymous Quiz
9%
ખોટ 8%
45%
નફો 3(14/27)%
32%
નફો 8%
14%
ખોટ 3(19/27)%
એક ટી.વી. અમુક રૂપિયામાં વેચવાથી 15 ટકા ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલો નફો થાય ?
Anonymous Quiz
21%
30
40%
70
32%
15
7%
50
દુકાનદાર નં.1 ખરીદી પર 15% અને 15% વળતર આપે છે. દુકાનદાર નં.2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે. દુકાનદાર નં.3 ખરીદી ૫૨ 25% અને 5% બે વળતર આપે છે. કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ?
Anonymous Quiz
32%
બધે સરખો જ ફાયદો થાય
34%
દુકાનદાર નં.1
23%
દુકાનદાર નં.2
11%
દુકાનદાર નં.3
MAY-2024.pdf
8.1 MB
🛑 મે - 2024 🛑

♻️રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મુકવામાં આવતા મે માસનું કરંટ
♻️મે માસના અગત્યતા દિવસો
♻️વિવિધ થીમ
♻️મહત્વની અલગ અલગ ઘટનાઓ

📊 Telegram Chennal Click Link ⤵️
https://www.tg-me.com/rpiinfo

🎞 You Tube Click Link ⤵️
https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

💾 Fecebook Page Click Link ⤵️
https://www.facebook.com/RPIOfficialbhavnagar/

🚨Instagram Click Link ⤵️
https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▶️ WhatsApp Channel ◀️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w
આજે રાત્રે 8 કલાકે Live 🔴

AMC-2024 | PART-2 | @RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,
તો સફળતા ભાગ્ય બની જાય છે."
હા, એ જ જોશ સાથે

»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા
દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ
માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

📹 વિડિયો જોવા માટેની Link ⤵️
https://www.youtube.com/live/L7B_kifbZTU?si=Qb_XtwURD_vxybJY

✦Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸  Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️    
https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸  You Tube Click Link ⤵️
https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸  Fecebook Page Click Link ⤵️
https://www.facebook.com/profile.php?id=100092343353056

🔷🔸 Instagram Click Link ⤵️
https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
1 June 2024 Current Affairs RNPRF.pdf
2 MB
💥 You Can Join Our Social Media 💥

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️
https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸 You Tube Click Link ⤵️
https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link ⤵️

ચેનના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ?
Anonymous Quiz
21%
વલસાડ
15%
જુનાગઢ
17%
સુરેન્દ્રનગર
46%
કચ્છ
દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત કયું સ્થાન ધરાવે છે ?
Anonymous Quiz
24%
બીજું
31%
ત્રીજું
41%
પ્રથમ
4%
ચોથું
વાંસદા અભયારણ્યમાં કયા મહત્વના વન્યજીવો જોવા મળે છે ?
Anonymous Quiz
24%
રીંછ
43%
દિપડા અને ચૌશિંગા
29%
હરણ અને ચિંકારા
4%
સુરખાબ
2024/09/30 08:37:48
Back to Top
HTML Embed Code: