Telegram Web Link
ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ?
Anonymous Quiz
4%
અમરેલી
81%
ભાવનગર
12%
સુરેન્દ્રનગર
3%
બનાસકાંઠા
ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે ?
Anonymous Quiz
3%
બેડી
17%
ઓખા
8%
અલંગ
72%
વેરાવળ
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
Anonymous Quiz
57%
દેવભૂમિ દ્વારકા
14%
મોરબી
21%
જુનાગઢ
8%
જામનગર
ગુજરાતમાં મેન્ગ્રુવ જંગલો મુખ્યત્વે ક્યાં છે ?
Anonymous Quiz
4%
રાજકોટ, સુરેન્દ્રનગર
8%
વડોદરા, દાહોદ
81%
જામનગર, કચ્છ
6%
જુનાગઢ, નવસારી
શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે ?
Anonymous Quiz
52%
કચ્છ, ભરૂચ, ભાવનગર
20%
વડોદરા, પંચમહાલ, દાહોદ
18%
જામનગર, જૂનાગઢ, અમરેલી
10%
મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર
ડોલોમાઈટ અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળી આવે છે ?
Anonymous Quiz
22%
જામનગર
18%
વડોદરા
12%
રાજકોટ
49%
કચ્છ
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ?
Anonymous Quiz
6%
સાબરકાંઠા
82%
જુનાગઢ
10%
ચરોતર
3%
ભરૂચ
મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
5%
ચાડવા ડુંગરધાર
51%
સુવાલીની ટેકરીઓ
31%
ચરોતરની ટેકરીઓ
14%
કોપાલીની ટેકરીઓ
"ખારો" , "ખારીસરી" અને "લાણાસરી" શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ?
Anonymous Quiz
15%
રણના ઉત્પાદન
64%
રણપ્રદેશ
15%
શેરડીના ઉત્પાદન
5%
કચ્છીફરસાણ
નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસરૂપે કયા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે ?
Anonymous Quiz
9%
પોલોના જંગલો
24%
ખોખરાનાં ડુંગરો
56%
માતાના મઢ
11%
સહ્યાદ્રી પર્વતમાળા
વૌઢા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે ?
Anonymous Quiz
5%
6
84%
7
10%
4
2%
5
કુલ ગુણ 700માંથી એક વિધાર્થી પરીક્ષામાં 82% ગુણ મેળવે છે, તો તેણે કેટલા ગુણ મેળવ્યા ?
Anonymous Quiz
5%
554
26%
782
31%
564
37%
574
કોઈ ૨કમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ?
Anonymous Quiz
46%
10%
24%
9%
20%
12%
10%
5%
એક મોટરસાયકલની કિંમત છેલ્લા 4 વર્ષથી સતત એક જ ટકાવારીના દરે ઘટી રહી છે. જો ચાર વર્ષ પહેલાં આ મોટરસાઈકલની કિંમત રૂ. 1,50,000 હતી અને અત્યારે તેની કિંમત રૂ. 98,415 છે, તો ઘટાડાનો ટકાવારી દર શોધો.
Anonymous Quiz
18%
10%
45%
8%
33%
આપેલ પૈકી એક પણ નહીં
5%
5%
જેઠાલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દિકરાને આપે છે. વધેલી રકમમાંથી 40% નાના દિકરાને આપે છે. હવે તેની પાસે 23,400 રૂા. છે. શરૂમાં જેઠાલાલ પાસે કેટલા રૂપિયા હશે ?
Anonymous Quiz
14%
45,000
37%
30,000
31%
60,000
18%
75,000
ખાંડના ભાવમાં 20% વધા૨ો થાય છે. ગૃહિણીએ વપરાશન કેટલો કાપ મૂકવો જોઈએ જેથી ખર્ચ વધે નહી ?
Anonymous Quiz
21%
11(1/9)%
37%
50/3%
36%
25%
6%
20%
એક સાઈકલની છાપેલી કિંમત રૂા.1560 અને તેના ઉપર લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલા વેચાણવેરો ભરવો પડે ?
Anonymous Quiz
9%
રૂ. 100
39%
રૂ. 120
47%
રૂ. 78
5%
રૂ. 80
કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતાં જવાબ 60 આવે છે. તો તે સંખ્યા કઈ ?
Anonymous Quiz
13%
100
55%
200
28%
300
4%
400
2024/09/30 06:16:04
Back to Top
HTML Embed Code: