Telegram Web Link
ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
48%
તાપી
21%
ભરૂચ
26%
વલસાડ
5%
નર્મદા
સુઇગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
15%
મહેસાણા
65%
બનાસકાંઠા
14%
ગાંધીનગર
6%
તાપી
ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
Anonymous Quiz
9%
સુરેન્દ્રનગર
26%
જામનગર
56%
બોટાદ
9%
રાજકોટ
નીચેનામાંથી કયા માસમાં રવિઋતુના પાક થાય છે ?
Anonymous Quiz
12%
મેથી જુલાઈ
58%
જાન્યુઆરીથી માર્ચ
23%
જૂન થી ઓગસ્ટ
6%
એક પણ નહીં
કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
77%
ભાવનગર
12%
જુનાગઢ
6%
મોરબી
5%
દેવભૂમિ દ્વારકા
કઈ વનસ્પતિના બીજના તેલમાંથી 'બાયોડીઝલ' મેળવવામાં આવે છે ?
Anonymous Quiz
6%
બીલી
8%
લીમડો
81%
રતનજોત
5%
ભીલાવા
કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વનવિસ્તાર ધ્યાને રાખતાં ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે ?
Anonymous Quiz
59%
ડાંગ
19%
નર્મદા
11%
તાપી
12%
જુનાગઢ
EP-27 MADHYAYUG NA PRADESHIK SAHITYA.pdf
1.9 MB
GSSSB CCE | મુખ્ય પરીક્ષાનો મહાસંગ્રામ | EP-27 | ભારતનો સાંસ્કૃતિક વારસો | @RanjitsirProfessionalInstitute

તારીખ : 25/05/2024ના રોજ લેવાયેલ લાઈવ લેકચરની PPT જોવા માટે PDF ખોલો.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
"જો સખત મહેનત આદત બની જાય,
તો સફળતા ભાગ્ય બની જાય છે."
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

📹 વિડિયો જોવા માટેની Link  ⤵️
https://www.youtube.com/live/onB3egQ0mcg?si=V0GnMqvsyA-_b8S0
1.4 kg ના 2(3/5)% = ___
Anonymous Quiz
15%
36.4 gm
39%
364 gm
36%
36.4 kg
10%
182 gm
રૂ. 315 = ___ ના 90% ?
Anonymous Quiz
43%
350
29%
355
25%
352
3%
348
એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા ?
Anonymous Quiz
41%
49
20%
28
33%
21
6%
55
એક ગામની વસ્તી 6000 છે. પ્રતિ વર્ષ 10%ના દરે તેમાં વધારો થાય તો ત્રણ વર્ષ પછી ગામની વસ્તી કેટલી હશે ?
Anonymous Quiz
30%
7986
29%
7860
26%
7980
15%
7800
80ના કેટલા ટકા 95 થાય ?
Anonymous Quiz
17%
76
50%
118.75
26%
18.75
6%
7.6
500 ના 40% ના 8% બરાબર કેટલા થાય ?
Anonymous Quiz
9%
32
32%
40
52%
16
6%
20
એક શાળામાં ત્રણ વર્ગખંડ છે. જેમાં અનુક્રમે 40, 50 અને 60 વિદ્યાર્થીઓ છે આ વર્ગખંડમાં પાસ થવાની ટકાવારી અનુક્રમે 10, 20 અને 10 છે. તો શાળાની પાસ થવાની ટકાવારી શોધો.
Anonymous Quiz
23%
13⅓
26%
12
46%
12.5
6%
15
બે વિષયોની એક પરીક્ષામાં બેઠેલાં 120 વિદ્યાર્થીઓ પૈકી 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ, 60 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ અને 22 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. તો કેટલાં વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ છે ?
Anonymous Quiz
13%
130
41%
37
39%
27
7%
197
2.8 kg ના કેટલા ટકા 35 gm થાય ?
Anonymous Quiz
16%
3.75%
40%
2.5%
25%
7%
19%
1.25%
એક સંખ્યાના ⅗ ગણાના 60% કરવાથી 36 મળે છે. તો તે સંખ્યા શોધો.
Anonymous Quiz
12%
75
45%
100
35%
80
8%
90
2024/09/29 06:27:27
Back to Top
HTML Embed Code: