Telegram Web Link
નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
ધ્વાન્ત
Anonymous Quiz
15%
ઉમેદ
52%
તમિસ્ત્ર
25%
નભ
8%
હેરત
નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.
ઓધાર્યા
Anonymous Quiz
16%
ઉધ્ધાર કર્યો
33%
પધાર્યા
17%
ઘેરાયેલા
34%
અણધાર્યા
નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.
વિરજ
Anonymous Quiz
33%
છૂટું પડેલું
38%
અતિસૂક્ષ્મ
23%
સ્વચ્છ
6%
વિરાટ
🔳 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ 🔳

🔴 પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ બેચ 🔴

✒️ બેચનો પ્રારંભ થઈ ગયેલ છે✒️

📚 તારીખ : 25/05/2024ને
⚙️ વાર : શનિવારથી
સમય : સાંજે 6:00 થી 9:00

✳️ આજે બીજો ડેમો લેક્ચર ✳️


📚 બેચની વિશેષતાઓ 📚



📌 ગણિત - રિઝનિંગનો દરરોજ લેક્ચર
📌 દરરોજનું ત્રણ કલાકનું શિક્ષણ કાર્ય
📌 દરરોજનાં બે લેક્ચર તથા દરરોજ ટેસ્ટ



📱 વધું માહિતી માટે📱
સંપર્ક નંબર
9898809398

🛑 રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત 🛑

શ્રી આલેખ કોમ્પલેક્ષ, એ -307,
લીલા સર્કલ, સીદસર રોડ, ભાવનગર
💥 You Can Join Our Social Media 💥

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️
https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸 You Tube Click Link ⤵️
https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link ⤵️
https://www.facebook.com/profile.php?id=100092343353056

🔷🔸 Instagram Click Link ⤵️
https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
26 May 2024 Current Affairs RNPRF.pdf
2.1 MB
💥 You Can Join Our Social Media 💥

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️
https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸 You Tube Click Link ⤵️
https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link ⤵️
https://www.facebook.com/profile.php?id=100092343353056

🔷🔸 Instagram Click Link ⤵️
https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
વેળાવદરનું અભ્યારણ અભ્યાસ શાના માટે જાણીતું છે ?
Anonymous Quiz
9%
ઘુડખર
82%
કાળિયાર
6%
સિંહ
2%
સુરખાબ
બનાસ નદીનું ઉદગમસ્થાન ક્યાં છે ?
Anonymous Quiz
23%
મધ્ય પ્રદેશ
19%
ગુજરાત
8%
હરિયાણા
50%
રાજસ્થાન
સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે ?
Anonymous Quiz
6%
સુરત
31%
વિરમગામ
20%
જામનગર
43%
વડોદરા
મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે ?
Anonymous Quiz
3%
છાડબેટ
59%
પિરોટન
31%
બેટ દ્વારકા
7%
પિરમ
કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ?
Anonymous Quiz
4%
ડાંગ
10%
ભાવનગર
84%
કચ્છ
2%
જુનાગઢ
સંખેડા શાના માટે વખણાય છે ?
Anonymous Quiz
24%
રમકડા
13%
શંખની વસ્તુઓ માટે
3%
સાડીઓ
60%
ફર્નિચર
નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે ?
Anonymous Quiz
24%
કંડલાથી સાપુતારા
39%
સાપુતારાથી દ્વારકા
25%
વલસાડથી ભુજ
12%
ભુજથી દ્વારકા
જૂન 2014માં નર્મદા બંધની ઊંચાઇ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી વધારવાની મંજૂરી છે ?
Anonymous Quiz
6%
363 મીટરથી 400 મીટર
23%
110.64 મીટરથી 121.92 મીટર
61%
121.92 મીટરથી 138.68 મીટર
9%
131.64 મીટરથી 141.92 મીટર
ગુજરાત રાજ્યના કયા પ્રદેશને 'સોનેરી પાકનો મુલક' પણ કહે છે ?
Anonymous Quiz
6%
દક્ષિણ ગુજરાત
11%
સૌરાષ્ટ્ર
81%
ચરોતર
2%
કચ્છ
નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી ?
Anonymous Quiz
13%
સાગ
28%
ખેર
41%
ટીમરૂ
18%
ચંદન
ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
10%
ગાંધીનગર
65%
જુનાગઢ
20%
પંચમહાલ
5%
દાહોદ
ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
8%
અમરેલી
11%
બોટાદ
10%
સુરેન્દ્રનગર
72%
ભાવનગર
2024/09/29 08:23:49
Back to Top
HTML Embed Code: