Telegram Web Link
Forwarded from Gujarat Exam Old Papers
👨‍💻Assistant Engineer (Civil), Class-2, (GWSSB)

📌Advt 26/202223

#GWSSB #Paper
યુવરાજસિંહ એ ક્યારેય કોઈ ધર્મ, જ્ઞાતિ, સમાજ, કે પક્ષ ને આગળ નથી રાખ્યો.. હંમેશા યુવાનોને થતાં અન્યાય માટે નિષ્પક્ષ થઈ જ ઉભા રહ્યા છે.. ખરેખર આજ ખબર પડશે કે ગુજરાતના યુવાનોના ખરેખર હિતેચ્છુ કોણ છે?? આજ જે યુવરાજસિંહની સાથે હશે.. જે સપોર્ટ કરશે.. જે સમર્થન આપશે તેના પર જ ગુજરાતનું ભાવિ વિશ્વાસ કરશે... 🙏
Forwarded from Ramanandi Tej
🔥 RMC નવી ભરતી 🔥

🤩 રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર આવી ભરતી..👇

પોસ્ટ:
▫️મેડીકલ ઓફિસર
▫️સ્ટાફ નર્સ
▫️FHW
▫️MPHW
▫️લેબ ટેકનીશીયન
▫️ફાર્માસીસ્ટ વગેરે..
https://youtu.be/M99uAxppRW4


➡️ છેલ્લી તારીખ 29/08/2023


🌎 *તમામ અપડેટ ચેનલ #subcribe કરો*
Forwarded from Ramanandi Tej
*આવનારી પરિક્ષા માટે ખુબ ઉપયોગી માહિતી*

Pm *મોદી* સાહેબે દ્વારા મહત્વનું સબોધન:-

*ચંદ્રયાન 2 ના જે જગ્યા પદ ચિહ પડ્યા તે સ્થળ તિરંગા* તરીકે ઓળખાશે...

*ચંદ્રયાન 3 જે સ્થળ ઉતર્યું તે સ્થાન શિવ શક્તિ પોઇન્ટ* તરીકે ઓળખાશે...

*23 ઓગસ્ટ હવે અંતરિક્ષ દિવસ* તરીકે ઓળખાશે....

👉 રામાનંદ એજ્યુકેશન યુ ટ્યુબ ચેનલ સાથે જોડાવવા https://youtube.com/shorts/BpNPKoLdC0I?feature=share
Forwarded from Ramanandi Tej
*વડોદરા મહાનગર પાલિકા* દ્વારા આરોગ્ય શાખા અંતર્ગત *પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર* તેમજ *સામુહિક આરોગ્ય કેન્દ્ર* માં સરકાર શ્રી ની ગ્રાન્ટ આધારિત જગ્યા

Post- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) -

- ફીમેલ હેલ્થ વર્કર (fhw) -

👉
https://youtu.be/xIE8qZRkbCY


ખાસ નોંધ - *26/8/23 અપડેટ મુજબ MPHW પોસ્ટ માટે પુરુષ ઉમદવાર જ માન્ય ગણશે..*.

ફ્રોમ ભરવા છેલી તારીખ -31/8/23


*સરકારી તેમજ કરાર આધારિત ભરતી ની માહિતી આપના સુધી મેળવવા *રામાનંદ એજ્યુકેશન* ચેનલ ને #subcribe કરો.
Forwarded from Ramanandi Tej
*સાયબર ક્રાઇમ ના ભોગ બનો ત્યારે શું કરવું....*

👉
https://youtu.be/VWSJBX_SmkU

આ *Video અવશ્ય જોજો જેથી આપ માહિત ગાર બનો અને વધુ લોકો સુધી માહિતી* પહોંચાડી સકો અને મદદ રૂપ બની શકો...

સાવધાન રહો.. સલામત રહો..

આવી *માહિતી મેળવવા ચેનલ સાથે જોડાય રહો.*....
Forwarded from Ramanandi Tej
#isro દ્વારા અંતરિક્ષ મોકલાશે રોબોટ

👉સૌ પ્રથમ વખતે આ સ્પેસ ક્રાફટ મોકલાશે.
👉વ્યોમ મિત્રા નામની મહિલા રોબોટ ને અંતરિક્ષ માં મોકલાશે. 👉આ વ્યોમ મિત્રા ત્રણ વર્ષ પહેલાં વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું..

👉જેમને વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પેસ એક્સ પ્લોસર હ્યુમોનોઇડ રોબોટ ખિતાબ જીત્યો છે.

👉
https://chat.whatsapp.com/FbkFO4CA67T1rTT2bDi7IN
Nimavat Tejas:
*કરંટ અફેર*

👉ગુજરાત સરકારના જસ્ટિસ ઝવેરી કમિશન ભલામણ આધારે.
ઓબીસી અનામત 27% ની મજૂરી જે (10થી વધારીને 27 ) કરવામાં આવી.

👉ગુજરાત માં ઓબીસી વસ્તી કુલ 49,20%
ગ્રામ્ય 52 %
શહેરી 46.43 %


ખાસ - પૈસા  એકર મુજબ  આદિવાસી  બહુલક વિસ્તારમાં  જ્યાં આદિવાસી સમાજ માટે 50% અને OBC માટે 10% છે..

આવી તમામ માહિતી મેળવવા join કરો...

*કરંટ અફેર*

👉ગુજરાત સરકારના જસ્ટિસ ઝવેરી કમિશન ભલામણ આધારે.
ઓબીસી અનામત 27% ની મજૂરી જે (10થી વધારીને 27 ) કરવામાં આવી.

👉ગુજરાત માં ઓબીસી વસ્તી કુલ 49,20%
ગ્રામ્ય 52 %
શહેરી 46.43 %


ખાસ - પૈસા  એકર મુજબ  આદિવાસી  બહુલક વિસ્તારમાં  જ્યાં આદિવાસી સમાજ માટે 50% અને OBC માટે 10% છે..

https://www.tg-me.com/Ramanand_education_official
Nimavat Tejas:
📚 *રોગ ફેલાવાની ગતિ શાસ્ત્ર*

1.રીઝોવિયાર
🖋️ હ્યુમન રીઝોવિયાર
🖋️એનિમલ રીઝોવિયાર
🖋️સોઈલ રીઝોવિયાર

2.મોડસ ઓફ ટ્રાંસ મિશન

📍ડાયરેક્ટ
🖋️ સીધો સંપર્ક
🖋️ડ્રોપ લેટ
🖋️ચેપી જમીન
🖋️ચામડી, શ્લેષ્મ
🖋️ ટ્રાનસ પ્લેસનટલ અથવા વેહિકલ


📍ઈન ડાયરેક્ટ
🖋️ વેહિકલ
🖋️વેક્તર બોર્ન
🖋️ એરબોરન
🖋️ ફોમઇટ
🖋️ ગંદા હાથ અને આંગળા


I hop so આપને આ માહિતી ઉપયોગી થશે....

https://www.tg-me.com/Ramanand_education_official

📚 *રોગ ફેલાવાની ગતિ શાસ્ત્ર*

1.રીઝોવિયાર
🖋️ હ્યુમન રીઝોવિયાર
🖋️એનિમલ રીઝોવિયાર
🖋️સોઈલ રીઝોવિયાર

2.મોડસ ઓફ ટ્રાંસ મિશન

📍ડાયરેક્ટ
🖋️ સીધો સંપર્ક
🖋️ડ્રોપ લેટ
🖋️ચેપી જમીન
🖋️ચામડી, શ્લેષ્મ
🖋️ ટ્રાનસ પ્લેસનટલ અથવા વેહિકલ


📍ઈન ડાયરેક્ટ
🖋️ વેહિકલ
🖋️વેક્તર બોર્ન
🖋️ એરબોરન
🖋️ ફોમઇટ
🖋️ ગંદા હાથ અને આંગળા


I hop so આપને આ માહિતી ઉપયોગી થશે....

https://www.tg-me.com/Ramanand_education_officiall
2024/06/20 11:44:55
Back to Top
HTML Embed Code: