Telegram Web Link
MPHW/FHW BY PRASVINT:
#UPDATE

અંદાજે કુલ 7384 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલુ વર્ષે કરવાનુ આયોજન

કોસ્ટેબલની 6324 જગ્યાઓ, બિન હથીયારી PSI 325 જગ્યાઓ

જેલ સિપાહી પૂરૂષ 678 જ્યારે 75 મહિલાઓની જગયાઓ પર ભરતી પ્રક્રિયા થશે

જગ્યાઓમા ફેરફાર થઈ શકે છે..


જુનિયર ક્લાર્ક કોલ લેટર🔥
જુનિયર ક્લાર્ક પરીક્ષાના પરીક્ષા કેન્દ્ર શોધવામાં કોઈ મુશ્કેલી હોય તો પરીક્ષા કેન્દ્ર જે જિલ્લામાં હોય તે જિલ્લાના નીચે જણાવેલા હેલ્પલાઇન નંબર પર કચેરી સમય દરમિયાન ફોન કરવો તે હેલ્પલાઇન નંબર પર પ્રશ્નનો ઉકેલ ના આવે તો રાજ્ય હેલ્પ લાઈન 8758804212 8758804217 નો સંપર્ક કરવો

57
115
801
તલાટીની પરીક્ષાના કોલ લેટર નીકળવાના શરૂ...

📌 Link :https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d
Recruitment :#AMC

📍 AMC MPHW, FHW, સ્ટાફ નર્સ વગેરેના ઓનલાઈન ફોર્મ ભરવા માટે ની લીંક👇

https://ahmedabadcity.gov.in/portal/web?requestType=ApplicationRH&actionVal=viewRecruitmentForm&queryType=Select&screenId=330000
Syllabus_of_Gujarat_Administrative_Service_Class_1_and_Gujarat_Civil.pdf
404.1 KB
Syllabus-of-Gujarat-Administrative-Service-Class-1-and-Gujarat-Civil-Services-Class-1-and-Class-2.pdf
1_3275_1_18-May-2023.pdf
9.9 MB
JUNIOR CLERK, OA, SENIOR CLERK, HEAD CLERK RECRUITMENT RULES CHANGE
ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર... હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ.


👉🏻1. હવે 2 પ્રકારે કલાસ 3 ગણાશે અપર ક્લાસ 3 અને લોવર કલાસ 3 ...

👉🏻2. જો અપર કલાસ ની વાત કરવા માં આવે તો તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને ફક્ત એક કલાક મળશે

✒️ આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરી ના ઉમેદવાર યે ઓછા માં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે.

✒️  પ્રાથમીક પરીક્ષા માં રિજનીગ અને ગણિત 40 માર્ક્સ, એપટીત્યુડ 30 માર્ક્સ, અંગેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ.

✒️ આ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે જેમાં dyso અને sti (gpsc જેમ ) 3 પૅપર લખવાના આવશે જેનો સમય 3 કલાક છે.

✒️ આ પેપર માં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે 100 માર્ક્સ નું હશે

✒️ બીજુ અંગ્રેજી જેમાં પણ 100 માર્ક્સ નું લખવા નું gpsc ના જેમ બધું જ આવશે

✒️ અને ત્રીજું પેપર gs નું 150 માર્કસ નું  આવશે તેમાં  ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે


*✒️ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરિક્ષા ના ગુણ જોવાશે....😍*

👉🏻3. જો લોવર કલાસ 3 ની વાત કરવા માં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા નહિ આવે

✒️ લોવર કલાસ 3 માં 200 માર્ક્સ નું પેપર આવશે 2 કલાક માટે...

જેમાં અંગેજી 20 , ગુજરાતી 20,  બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA 30 માર્ક્સ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30માર્ક્સ , કરંટ અફેર 30માર્ક્સ અને ગણિત અને રીજનીગ ના 40માર્ક્સ  એમ 200 માર્ક્સ નું પેપર હશે ...



✒️કોઈ પણ કલાસ 3માં હવે કોમ્પ્યુટર ટેસ્ટ નહિ લેવાય

✒️mcq પણ gpsc લેવલ ના વિધાન વાળા આવશે અને સાથે સાથે મુખ્ય પરીક્ષા તો છે જ
💥 સ્પેશિયલ ઓફર-251💥

👉તમે જે તમામ મિત્રોએ આટલો સાથ સહકાર આપ્યો છે અને ખાસ તો અમારી આરોગ્યની રસધાર બુકની 25000 જે કોપી સેલિગ થઈ છે તે બદલ જે પણ મિત્રો આગામી સમયમાં આવનારી MPHW-FHW-SSI પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે તે તમામ મિત્રો માટે ખાસ‌ ઓફર નીચે મુજબ છે

👉ફી-₹-251

👉વેલીડીટી-1 વષૅ

👉1051 વિધાથીર્ઓ માટે

👉ઉપરોક્ત કોષૅ 3-6-2023 થઈ એપ્લિકેશનમા મુકાશે


🛑ખાસ વિનંતી🛑
👉આ ઓફર 1051 વિધાથીર્ઓ પૂરતી રાખેલ છે આથી 1051 વિધાથીર્ઓ જ કોષૅમાં એડમિશન લઈ શકશે જેવા 1051 એડમિશન થઈ જશે એટલે 250 વાળો કોષૅ ઓટોમેટિક બંધ થઈ જશે..

💥ખાસ અપીલ💥
👉એપ્લિકેશન લેનારને ખાસ વિનંતી કે તમે એકવાર જેને પણ એપ્લીકેશન લીધેલી હોય અથવા જે આપડી એપ્લીકેશન વાપરતુ હોય તેનો એકવાર અભિપ્રાય લઈ લેવા ખાસ વિનંતી

(( આવી સલાહ આ સમયમાં તમને કોઈ નહીં આપે બાકી જે પ્રાઈઝ રાખી છે તેમાં તમે પણ સમજી શકો છો શું આવે અને શું ના આવે)

👉બાકી ગણતરી કરો તો 1 મહીનાના માત્ર 21 રૂપિયા થાય હવે 1 દિવસના કેટલા થાય તેની ગણતરી તમે કરી લેજો.

👉આ કોષૅ 3-6-2023 થી સવારે 10 વાગ્યે થઈ એપ્લિકેશનમાં મુકી દેવામાં આવશે...

👉ખાસ જે મિત્રોએ જુના એપ્લીકેશન યુઝર છે કે જેઓની હાલ વેલિડીટી ચાલુ છે તે તમામને વેલીડીટી જેવી પૂરી થશે એટલે તેઓએ પાછું પેમેન્ટ કરવાનું નથી પરંતુ તમારી વેલિડીટી વધારી દેવામાં આવશે

👉આ કોઈ માકૅટીગ કે પ્રમોશન નથી પરંતુ તમે જે અમને આપ્યું છે આથી અમારી પણ ફરજ બને છે કે તમને મદદરૂપ થઈએ બાકી હાલ 5000 અને 10000 લેવા વાળા પડ્યા જ છે અને આપવા વાળા પણ પડયા છે.

👉બાકી અમે એ પણ છાતી ઠોકીને કહીએ છીએ કે જો તમને અનુકૂળ આવે તો ને તો જ જોડાજો બાકી બાપાના 251 ખાલી ખોટા ના બગાડતા કારણ કે 251ની કિંમત તમને નહીં સમજાય પરંતુ એ બાપને એકવાર પુછજો કે કેવી રીતે આવે છે.
👉Application Link:
https://qgehr.on-app.in/app/oc/336924/qgehr?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

💥💥ખાસ અપીલ💥💥

👉જે મિત્રોને એપ્લીકેશનની મદદથી તૈયારી કરવી હોય તોજ એપ્લીકેશન લેજો બાકી 251ની કિંમત તમને નહીં હોય પરંતુ મને બહુબધી છે આથી તૈયારી કરવી હોય તોજ લેજો.

👉અમારી એપ્લીકેશન ઓછા મિત્રો લેશે તો અમને કોઈ ફેર નહીં પડે પરંતુ લીધા પછી પણ જો તમે તૈયારી નહીં કરો તો તમારા પરિવારને જરૂરથી ફેર પડશે
AMC MPHW.pdf
2.1 MB
AMC MPHW.pdf
new doc 2019-10-20 22.52.30_20191020225425.pdf
1.8 MB
new doc 2019-10-20 22.52.30_20191020225425.pdf
*જય સીયારામ* સાથ જણાવવાનું કે *રામાનંદી એજ્યુકેશન ગ્રુપ વેરાવળ* દ્વારા આવતા મહિને જુલાઈ ૨૦૨૩ આવનારી ગુજરાત એસ.ટી નિગમ માં
*ડ્રાઈવર તથા કંડકટર*
ની ભરતી માટે ના *ફ્રી* માં ક્લાસિસ નું આયોજન કરવામાં આવેલ છે જે જ્ઞાતિ બંધુ આ ભરતી અંગે ના ક્લાસિક કરવા માંગતા હોય તેમણે આ ક્લાસિક માં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય ,તેમને નીચે મુજબ નાં નંબર માં પોતાના નામ નંબર એડ્રેસ લખાવી રજીસ્ટ્રેશન કરાવી લેવું
*કંડકટર લાયકાત* = 12 પાસ તેમજ કોલેજ અને કન્ડક્ટર ફર્સ્ટ એડ સર્ટિ તથા કન્ડક્ટર લાઇસન્સ જરૂરી
*ડ્રાઈવર લાયકાત* =12 પાસ તેમજ કોલેજ તેમજ હેવી ડ્રાઈવર નો ઓછા માં ઓછા 4 વર્ષ નો અનુભવ જરૂરી
વધુ માં કે રજીસ્ટ્રેશન બાદ ઉમેદવારો ની સંખ્યા ને લક્ષ માં રાખી ને ક્લાસિસ નું ટાઈમ ટેબલ તેમજ સ્થળ નું નક્કી કરવા માં આવશે તેમજ જે બહાર ના ઉમેદવારો હશે તેમની સગવડતા શક્ય હોય તેટલી કરી આપવામાં આવશે
*કિશનભાઇ અગ્રાવત*
(એસ ટી ડેપો વેરાવળ)
927-655-7108
635-215-2520
*સુનિલભાઈ નિમ્બાર્ક*
990-412-8165
*વિજયભાઈ કુબાવત*
937-777-3722
અંગે ની વધુ જાણકારી તેમજ રજીસ્ટ્રેશન બાબતે સવારના ૧૦:૦૦થી ૦૫:૦૦ સુધી માં કોન્ટેક્ટ કરવો
આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરજો જેથી તમામ જ્ઞાતિ બંધુ લાભ લઈ શકે
*સીતારામ*
2024/06/27 07:33:08
Back to Top
HTML Embed Code: