Telegram Web Link
💥💥સબ ઓડીટર/પેટા હિસાબનીશ કવીઝ મહાયજ્ઞ💥💥

રોજ સાંજે 4.00 વાગ્યે

👨🏻‍🏫By :- મહેશ સોરાણી

ક્વિઝ :- 25

📖વિષય:- Account

▪️▪️▪️▪️▪️▪️▪️▪️

અમારી અપેક્ષા જ્ઞાન કી ટીમ દ્વારા ટેલિગ્રામના માધ્યમથી ટેસ્ટનુ આયોજન કરવામાં આવેલ છે તો તમામ તૈયારી કરતા મિત્રોએ ટેસ્ટ માં ભાગ લેવા નમ્ર વિનંતી.

✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ

🔹Join our telegram channel👇🏼👇🏼

https://www.tg-me.com/apexagyankey

🕯️Apexa Gyan🔑🕯️
*💥💥DY.SO Final Result*
Deputy Section Officer / Deputy Mamlatdar,

🔻ક્લાસ-3 ભરતીનું રિઝલ્ટ લિસ્ટ જાહેર ..
📲 http://bit.ly/3od7NuW
Clerk materials🏹, [14.05.21 15:35]
*💐Quiz & Debate group💐*


*🌺કયા જનરલે રાણી લક્ષ્મીબાઈને પરાજીત કર્યા હતા?*

A. "હ્યૂ રોજ " 🌺
B. "હેક્‍ટર મોનરો "
C. "ડેવિડ જેમ્‍સ "
D. "રૉબર્ટ ક્‍લાઇવ

*🌺મલિક અમ્‍બરએ 1610માં કયા શહેરની સ્‍થાપના કરી હતી?*

A. ઔરંગાબાદ 🌺
B. અમદાવાદ
C. આગરા
D. ઇલાહાબાદ

*🌺આમાંથી કયા મંદિરનું નિર્માણ વિમલ શાહે કર્યુ હતું?*

A. "પેરૂમલ મંદિર "
B. "કૈલાશનાથ મંદિર "
C. "આદિનાથ મંદિર " 🌺
D. "કામાખ્‍યા મંદિર "

*🌺ગાયક અતા અલી ખાન કયા નામથી જાણીતા છે?*

A. તાનસેન 🌺
B. "સ્‍વામી હરિદાસ "
C. જયદેવ
D. સૂરદાસ

*🌺1956 સુધી મધ્‍યપ્રદેશની રાજધાની આમાંથી ક્‍યાં શહેરમાં હતી?*

A. મુમ્‍બઈ
B. "નાગપુર " 🌺
C. નાસિક
D. શિમલા

*🌺મહારાષ્ટ્રમાં 'લાલ મહેલ' કયા પ્રસિદ્ધ ભારતીય શાસકનું નિવાસ સ્‍થાન હતું?*

A. શિવાજી 🌺
B. ઔરંગજેબ
C.અશોક
D. "હર્ષવર્ધન "

*🌺પથ્‍વીરાજ ચૌહાણ અને કન્‍નૌજનાં રાજા જયચંદની વચ્‍ચે શું સંબંધ હતું?*

A. "પૃથ્‍વીરાજ ચૌહાણ તેમનાં ભાઈ હતા. "
B. "પૃથ્‍વીરાજ ચૌહાણ તેમનાં બનેવી હતા. 🌺
C. "પૃથ્‍વીરાજ ચૌહાણ એમનાં ભત્રીજા હતા. "
D. "પૃથ્‍વીરાજ ચૌહાણ એમના કાકા હતા. "

*🌺ભારતની સ્‍વાધીનતા પૂર્વ કયા પ્રદેશમાં સૌપ્રથમ ટપાલ ટિકટની શરૂઆત થઈ હતી?*

A. હૈદરાબાદ
B. મૈસૂર
C. અવધ
D. કાઠિયાવાડ🌺

*🌺કોહિનૂર નામ કોણે આપ્યું ?*

A. "નાદિર શાહ "🌺
B. જહાંગીર
C. "અહમદ શાહ અબદલી "
D. "શાહજહાં "

*🌺કયા મુગલ સમ્રાટે રામ અને સીતાનાં ચિત્ર વાળા સોનાનાં સિક્કા ચલાવ્‍યા હતા?*

A. અકબર 🌺
B. બાબર
C. જહાંગીર
D. ઔરંગજેબ

*🌺કયા દેશની રાજધાનીમાં લાલ બહાદુર શાસ્ત્રીએ છેલ્લા શ્વાસ લીધા હતા?*

A. ઉઝબેકિસ્તાન 🌺
B. કઝાખસ્તાન
C. તાજીકીસ્તાન
D. "અફઘાનીસ્તાન "

*🌺કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે ?*

A. પ્રાચીન
B. મોર્યા
C. "ગુપ્તા " 🌺
D. "મોઘલ "

@clerk_materials
🛑 સાંસ્કૃતિક વનો🛑

🅾પુનિત વન - 2004
➡️ગાંધીનગર

🅾માંગલ્ય વન - 2005
➡️અંબાજી(બનાસકાંઠા)

🅾તીર્થંકર વન - 2006
➡️તારંગા(મહેસાણા)

🅾હરીહર વન - 2007
➡️સોમનાથ(ગીર સોમનાથ)

🅾ભક્તિ વન - 2008
➡️ચોટીલા(સુરેન્દ્રનગર)

🅾શ્યામળ વન - 2009
➡️શામળાજી(અરવલ્લી)

🅾પાવક વન - 2010
➡️પાલીતાણા(ભાવનગર)

🅾વિરાસત વન - 2011
➡️પાવાગઢ(પંચમહાલ)

🅾ગોવિંદગુરુ સ્મૃતિ વન-2012
➡️માનગઢ હિલ ગાઢડા(મહીસાગર)

🅾નાગેશ વન - 2013
➡️દ્વારકા

🅾શક્તિ વન - 2014
➡️કાગવડ(જેતપુર-રાજકોટ)

🅾જાનકી વન -2015
➡️વાંસદા(નવસારી)

🅾આમ્ર વન - 2016
➡️ધરમપુર(વલસાડ)

🅾એકતા વન -2016
➡️બારડોલી(સુરત)

🅾મહીસાગર વન - 2016
➡️વહેળાની ખાડી(આણંદ)

🅾શહીદ વન - 2016
➡️ભુચરમોરી(ધ્રોલ-જામનગર)

🅾વિરાંજલી વન - 2017
➡️પાલ-દઢવાવ(સાબરકાંઠા)

🅾રક્ષક વન- 2018
➡️સરસપૂરગામ(કચ્છ)

🅾જડેશ્વર વન - 2019
➡️ઓઢવ(અમદાવાદ)

🅾રામવન - 2020
➡️રાજકોટ
Photo from Nilesh C. Jadav
Photo from Nilesh C. Jadav
Forwarded from TET, TAT, HTAT EXAM
final-contractbasemodelschoolteacher05192021121019370.pdf
219.2 KB
final-contractbasemodelschoolteacher05192021121019370.pdf
Forwarded from TET, TAT, HTAT EXAM
સ્કૂલ ઓફ એકસલન્સ માં
ધોરણ-6 થી 8 શિક્ષક ભરતી
(11 માસ કરાર આધારિત)
Apprentice_2021-22_Notification.pdf
1.2 MB
Apprentice_2021-22_Notification.pdf
🚂 *રેલ્વે માં નવી ભરતી માટે જાહેરાત*

*🔹કુલ જગ્યાઓ: 3591*

*🔹લાયકાત : 10 અથવા 10+2 પાસ , આઇ.ટી.આઇ. (ITI)*

*🔹ઓનલાઈન ફોર્મ શરુ તા.25/05/2021

*🔹ઓનલાઇન અરજી છેલ્લી તા. 24/06/2021
🇬 🇵 🇸 🇨 🇵 🇮
🇵 🇪 🇹 🇵 🇸 🇹

👮🏻‍♀️👮🏻‍♂️ *GPSC દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી*

*તા ::- 14/06/21 થી 18/06/21 ના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.*
જીઇબી જેટકો (GETCO) માં 300 એન્જીનીયર ની જગ્યાઓ ખાલી છે લાયકાત ધરાવતા ઉમેદવારો એ ભરવી.
📲ઓનલાઈન ફોર્મ: 18/06/2021 થી 21 દિવસ સુધી....
*✍️🔰📚સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત બ્રિજકોર્સ કલાસ રેડીસન: જ્ઞાનસેતુ ધોરણ: 1 થી 10 યુટ્યુબ ના માધ્યમથી...*

*🌐તારીખ: 10/06/2021*

*✍️ધોરણ: 2 ગુજરાતી*
https://youtu.be/mVtMeN_zYo0

*✍️ધોરણ: 3 ગુજરાતી*
https://youtu.be/Dz5282AzvIE

*✍️ધોરણ: 4 ગુજરાતી*
https://youtu.be/rRVxoLWCSCo

*✍️ધોરણ: 5 ગુજરાતી*
https://youtu.be/E-7aSwNldfI

*✍️ધોરણ: 6 ગુજરાતી*
https://youtu.be/MxP5CVuqs-c

*✍️ધોરણ: 7 ગુજરાતી*
https://youtu.be/cMJkdB2kZDQ

*✍️ધોરણ: 8 ગુજરાતી*
https://youtu.be/pcfNOyajsEM

*✍️ધોરણ: 9 ગુજરાતી*
https://youtu.be/Bnxv9bI-g0E

*✍️ધોરણ: 10 ગુજરાતી*
https://youtu.be/J1CWw9qZLAI

*✍️ધોરણ: 10 વિજ્ઞાન*
https://youtu.be/lKxtfM9HGOU

📚📚📚📚📚📚📚📚📚📚📚📚
Forwarded from Moj
*GSSSB Breaking*

● GSSSB સીનીયર કલાર્ક પરીક્ષા તારીખ જાહેર.
http://bit.ly/3xcrW7Q

● GSSSB મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી પરીક્ષા તારીખ જાહેર.
http://bit.ly/3cuZS7R

● GSSSB હિસાબનીશ / ઓડિટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક પરીક્ષા તારીખ જાહેર.
http://bit.ly/3xdcLLF

━──────⊱◈✿◈⊰───────━
💥 *બ્રેકીંગ: શિક્ષકોને આચાર્ય બનવાની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી HMAT પરીક્ષા જાહેર*👇🏻
✍🏻 *https://bit.ly/3pTsGfy*
*🪖 આર્મી ભરતી મેળો- ગોધરા પંચમહાલ ૨૦૨૧*
🥷 ગુજરાત રાજ્યના ૨૧ જિલ્લા અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશો માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન કાનેલવ સ્પોર્ટ્સ , ગોધરા, પંચમહાલ ખાતે કરવામાં આવ્યું છે.
➡️ તા. ૦૫/૦૮/૨૦૨૧ થી ૨૨/૦૮/૨૦૨૧ સુધી આ ભરતી મેળો યોજાશે.

➡️ ઓનલાઇન અરજી તા. ૦૬/૦૬/૨૦૨૧ થી ૨૦/૦૭/૨૦૨૧ સુધી કરી શકશો..
*ફોર્મ ભરવા તેમજ સંપૂર્ણ માહિતી માટે લીંક*
👉 *https://bit.ly/3fR2ZsJ*

તમામ મિત્રોને મોકલાવશો...
💥🆕 *શિક્ષણ સહાયક ભરતી નવી ખાલી જગ્યાઓ ડીકલેર*


TAT શિક્ષણ સહાયક ગ્રાન્ટેડ માધ્યમિક કુલ, જીલ્લાવાઈઝ અને શાળાવાઈઝ ખાલી જગ્યાઓ ડીકલેર

🎯 *ગ્રાન્ટેડ માધ્યમિક કુલ ખાલી જગ્યાઓ*
http://bit.ly/3gOkTNf

🎯 *માધ્યમિક ભરતી જીલ્લાવાઈઝ જગ્યાઓ*
http://bit.ly/2Su494I

🎯 *માધ્યમિક ભરતી શાળાવાઈઝ જગ્યાઓ*
http://bit.ly/3vO7TeJ


તમારા વિષય માટે કયા જીલ્લામા કેટલી જગ્યા છે.
Forwarded from Moj
SBI_બેંક_ભરતી (2).pdf
542.2 KB
SBI_બેંક_ભરતી (2).pdf
2024/10/01 10:16:42
Back to Top
HTML Embed Code: